17,602
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
:::કોણ રે | :::કોણ રે ઊઠશે, ભાઈ? | ||
હો કે, કોણ રે | હો કે, કોણ રે ઊઠશે, ભાઈ? | ||
:: શંખ કરાળે, દુઃખની ત્રાડે, | :: શંખ કરાળે, દુઃખની ત્રાડે, | ||
:: ભારત માતા આપણી ગાથા | :: ભારત માતા આપણી ગાથા | ||
Line 14: | Line 14: | ||
[વૃન્દગાન] | [વૃન્દગાન] | ||
ભારતવીર, ભારતવીર, | ભારતવીર, ભારતવીર, ૧૦ | ||
ઊઠવા અમે સૌ અધીર, | ઊઠવા અમે સૌ અધીર, | ||
ઊઠશું અમે ભારતવીર. | ઊઠશું અમે ભારતવીર. | ||
Line 27: | Line 27: | ||
:: ઝીલતા ઘાવ, જીતતા દાવ, | :: ઝીલતા ઘાવ, જીતતા દાવ, | ||
::: કોણ રે ધપશે. ભાઈ? | ::: કોણ રે ધપશે. ભાઈ? | ||
હો કે, કોણ રે ધપશે, ભાઈ? | હો કે, કોણ રે ધપશે, ભાઈ? ૨૦ | ||
[વૃન્દગાન] | [વૃન્દગાન] | ||
Line 37: | Line 37: | ||
::: કોણ રે લડશે, ભાઈ? | ::: કોણ રે લડશે, ભાઈ? | ||
હો કે, કોણ રે લડશે, ભાઈ? | હો કે, કોણ રે લડશે, ભાઈ? | ||
::જગત કેરે યુદ્ધ અનેરે, | ::જગત કેરે યુદ્ધ અનેરે, | ||
:: ઝેર દિલોનાં, વેર દેશોનાં | :: ઝેર દિલોનાં, વેર દેશોનાં | ||
::: વેરે, ઓ ભાઈ ! | ::: વેરે, ઓ ભાઈ ! | ||
:: ઝેર દેશોનાં વેરે, | :: ઝેર દેશોનાં વેરે, | ||
:: અખૂટ બળે એકલો ભલે, | :: અખૂટ બળે એકલો ભલે, ૩૦ | ||
::: કોણ રે લડશે, ભાઈ? | ::: કોણ રે લડશે, ભાઈ? | ||
હો કે, કોણ રે લડશે, ભાઈ? | હો કે, કોણ રે લડશે, ભાઈ? | ||
Line 69: | Line 70: | ||
:: કેસરરંગે કાળભુજંગે, | :: કેસરરંગે કાળભુજંગે, | ||
:: જીવન ઘોળી ખેલતો હોળી | :: જીવન ઘોળી ખેલતો હોળી | ||
::: અંગે, ઓ ભાઈ ! | ::: અંગે, ઓ ભાઈ ! ૫૦ | ||
:: જીવનહોળી અંગે, | :: જીવનહોળી અંગે, | ||
:: મુક્તિ કાજે, અમર સાજે | :: મુક્તિ કાજે, અમર સાજે |
edits