18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રુદન|}} <poem> આભ રુવે એની નવલખ ધારે , રેણ રડે નોધાર, માઝમ રાતનો મેવલો ગાજે, વીજ કરે ચમકાર, ::: રુએ આજ છાપરાં બે ય પડાળ, ::: રુવે મારું અંતર આજ ચોધાર, ::: રુવે નવ લોક ને સાત પાતાળ. :આભ: લખલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
::: રુવે મારું અંતર આજ ચોધાર, | ::: રુવે મારું અંતર આજ ચોધાર, | ||
::: રુવે નવ લોક ને સાત પાતાળ. | ::: રુવે નવ લોક ને સાત પાતાળ. | ||
<center>:આભ:</center> | |||
લખલખ તારક તેજ ભરું ઉર, તો ય મારે અંધાર, | લખલખ તારક તેજ ભરું ઉર, તો ય મારે અંધાર, | ||
સિન્ધુના સિન્ધુ ઊડે મુજ અંતર, ટીપું ન પામું લગાર, | સિન્ધુના સિન્ધુ ઊડે મુજ અંતર, ટીપું ન પામું લગાર, | ||
Line 14: | Line 15: | ||
::: શોસાતા ઉરને ક્યાં દઉં ઠાર? | ::: શોસાતા ઉરને ક્યાં દઉં ઠાર? | ||
::: રુવે આભ મેઘભર્યું લખ ધાર. | ::: રુવે આભ મેઘભર્યું લખ ધાર. | ||
<center>:રેણ:</center> | |||
શ્યામા હું, અંગ મઢું લખ મોતીડે, સોળ સજું શણગાર, | શ્યામા હું, અંગ મઢું લખ મોતીડે, સોળ સજું શણગાર, | ||
પ્રીતમ હું નવ પામું જ પ્રેમળ, હૈયે ધરે ચિર કાળ, | પ્રીતમ હું નવ પામું જ પ્રેમળ, હૈયે ધરે ચિર કાળ, | ||
Line 20: | Line 22: | ||
::: શશી જાય આવે, એનો શો આધાર? | ::: શશી જાય આવે, એનો શો આધાર? | ||
::: રુવે રેણ આભને તીર નોધાર. | ::: રુવે રેણ આભને તીર નોધાર. | ||
<center>:છાપરાં:</center> | |||
અંગ બળે ઝળે ધોમ ધખારે, મેઘની મૂશળધાર, | અંગ બળે ઝળે ધોમ ધખારે, મેઘની મૂશળધાર, | ||
રંક ને રાયના ભેદ અમારે ન, હૈયે શમાવ્યો સંસાર; | રંક ને રાયના ભેદ અમારે ન, હૈયે શમાવ્યો સંસાર; | ||
Line 26: | Line 28: | ||
::: હસે ચાર લોક, રડે ત્યાં બાર, | ::: હસે ચાર લોક, રડે ત્યાં બાર, | ||
::: રુવે આજ છાપરાં બેવડ ધાર. | ::: રુવે આજ છાપરાં બેવડ ધાર. | ||
<center>:અંતર:</center> | |||
પ્હેલ પ્રથમ અમે માનવી જનમ્યાં, જનમ્યાં કૂડે કાળ, | પ્હેલ પ્રથમ અમે માનવી જનમ્યાં, જનમ્યાં કૂડે કાળ, | ||
સાદ અમારો કોઈ સુણે ના, પાપની બંધાઈ પાળ, | સાદ અમારો કોઈ સુણે ના, પાપની બંધાઈ પાળ, |
edits