કાવ્યમંગલા/રુદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રુદન|}} <poem> આભ રુવે એની નવલખ ધારે , રેણ રડે નોધાર, માઝમ રાતનો મેવલો ગાજે, વીજ કરે ચમકાર, ::: રુએ આજ છાપરાં બે ય પડાળ, ::: રુવે મારું અંતર આજ ચોધાર, ::: રુવે નવ લોક ને સાત પાતાળ. :આભ: લખલ...")
 
No edit summary
Line 8: Line 8:
::: રુવે મારું અંતર આજ ચોધાર,
::: રુવે મારું અંતર આજ ચોધાર,
::: રુવે નવ લોક ને સાત પાતાળ.
::: રુવે નવ લોક ને સાત પાતાળ.
:આભ:
 
<center>:આભ:</center>
લખલખ તારક તેજ ભરું ઉર, તો ય મારે અંધાર,
લખલખ તારક તેજ ભરું ઉર, તો ય મારે અંધાર,
સિન્ધુના સિન્ધુ ઊડે મુજ અંતર, ટીપું ન પામું લગાર,
સિન્ધુના સિન્ધુ ઊડે મુજ અંતર, ટીપું ન પામું લગાર,
Line 14: Line 15:
::: શોસાતા ઉરને ક્યાં દઉં ઠાર?
::: શોસાતા ઉરને ક્યાં દઉં ઠાર?
::: રુવે આભ મેઘભર્યું લખ ધાર.
::: રુવે આભ મેઘભર્યું લખ ધાર.
:રેણ:
 
<center>:રેણ:</center>
શ્યામા હું, અંગ મઢું લખ મોતીડે, સોળ સજું શણગાર,
શ્યામા હું, અંગ મઢું લખ મોતીડે, સોળ સજું શણગાર,
પ્રીતમ હું નવ પામું જ પ્રેમળ, હૈયે ધરે ચિર કાળ,
પ્રીતમ હું નવ પામું જ પ્રેમળ, હૈયે ધરે ચિર કાળ,
Line 20: Line 22:
::: શશી જાય આવે, એનો શો આધાર?
::: શશી જાય આવે, એનો શો આધાર?
::: રુવે રેણ આભને તીર નોધાર.
::: રુવે રેણ આભને તીર નોધાર.
:છાપરાં:
<center>:છાપરાં:</center>
અંગ બળે ઝળે ધોમ ધખારે, મેઘની મૂશળધાર,
અંગ બળે ઝળે ધોમ ધખારે, મેઘની મૂશળધાર,
રંક ને રાયના ભેદ અમારે ન, હૈયે શમાવ્યો સંસાર;
રંક ને રાયના ભેદ અમારે ન, હૈયે શમાવ્યો સંસાર;
Line 26: Line 28:
::: હસે ચાર લોક, રડે ત્યાં બાર,
::: હસે ચાર લોક, રડે ત્યાં બાર,
::: રુવે આજ છાપરાં બેવડ ધાર.
::: રુવે આજ છાપરાં બેવડ ધાર.
:અંતર:
<center>:અંતર:</center>
પ્હેલ પ્રથમ અમે માનવી જનમ્યાં, જનમ્યાં કૂડે કાળ,
પ્હેલ પ્રથમ અમે માનવી જનમ્યાં, જનમ્યાં કૂડે કાળ,
સાદ અમારો કોઈ સુણે ના, પાપની બંધાઈ પાળ,
સાદ અમારો કોઈ સુણે ના, પાપની બંધાઈ પાળ,
18,450

edits

Navigation menu