18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
સંકટકાંટાની એની પથારી ને અપયશફુલડાંની માળા, | સંકટકાંટાની એની પથારી ને અપયશફુલડાંની માળા, | ||
મોહમમતને હોમી હોમી એ તો પ્રગટાવે ત્યાગની જ્વાળા. | મોહમમતને હોમી હોમી એ તો પ્રગટાવે ત્યાગની જ્વાળા. | ||
::::: સતિયા... | ::::::::::::: સતિયા... | ||
પ્રેમદયાના પાયા ઉપર એ સતનાં મંદિરિયાં ચણાવે, | પ્રેમદયાના પાયા ઉપર એ સતનાં મંદિરિયાં ચણાવે, | ||
જ્ઞાનના ઘંટ ગજાવી પ્રભુને પગલું દેવાને મનાવે. | જ્ઞાનના ઘંટ ગજાવી પ્રભુને પગલું દેવાને મનાવે. | ||
:::::સતિયા... | :::::::::::::સતિયા... | ||
વૈરાગની વડલાડાળે બાંધે એ કાયાનો કર્મહિંડોળો, | વૈરાગની વડલાડાળે બાંધે એ કાયાનો કર્મહિંડોળો, | ||
અંગો ધોળે એ તો અંતર વલોવે, પાપીને પાથરે ખોળો. | અંગો ધોળે એ તો અંતર વલોવે, પાપીને પાથરે ખોળો. | ||
::::: સતિયા... | ::::::::::::: સતિયા... | ||
ચંદ્ર શો શીતળ, તીખો સૂરજ શો, પ્રેમપ્રતાપનો ગોળો, | ચંદ્ર શો શીતળ, તીખો સૂરજ શો, પ્રેમપ્રતાપનો ગોળો, | ||
એવા રે સતિયાને પગલે આ પૃથ્વીમાં કરુણાની ઊછળે છોળો. | એવા રે સતિયાને પગલે આ પૃથ્વીમાં કરુણાની ઊછળે છોળો. | ||
::::: સતિયા... | ::::::::::::: સતિયા... | ||
(૩૦ ઓગસ્ટ, ૧૯૩૨) | (૩૦ ઓગસ્ટ, ૧૯૩૨) |
edits