18,450
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
અવગુણ બને છે ત્યાં કંઈક આવું જોવા મળે છે : અમસ્તી વાતોમાંથી પાત્રો ગંભીર અને ઊંડા ચિંતનમાં સરી પડે, ને ત્યારે લેખક વિધાનો સીધાં જ અવતારતા હોય એવું લાગે છે. હું કે તું કે અમેમાંથી ‘આપણે’માં સરી જવાનો આ અભિક્રમ કેટલેક સ્થળે રચનાને ધૂળ ચર્ચાવિચારણાની શુષ્કતામાં ખેંચી જાય છે. ક્ષણોના નિરૂપણના બહુ સાંકડા, મર્યાદિત, ફલક પર એ ચર્ચા પણ લાદેલી લાગે છે, સહજભાવે નિરાંતે વિકસી જણાતી નથી. આ રસમ હરીન્દ્રનાં પાત્રોના વૈયક્તિક વિકાસને પણ રુંધનારી બને છે. નિરૂપણપદ્ધતિ જ્યાં જ્યાં મનુષ્યના ભાવજગતની અનુભૂતિઓ વિલોકવાનું વીંધ બની હોય છે ત્યાં ત્યાં એની સિદ્ધિ જોઈ શકાય. ચિંતનના સંદર્ભમાં એ જોખમકારક નીવડે. ખાં સાહેબ સાથે મનોહરલાલ શતરંજ રમે છે ત્યારે લેખકે એક બહુ જ ભાવપૂર્ણ ક્ષણ પકડી છે. ‘હાથમાં વિદૂષક ઉઠાવી મનોહરલાલ એને ક્યાં મૂકવો એનો વિચાર કરી રહ્યા- એ વિચારક્ષણમાં, કાલે રંજના ઘેર નહીં હોય, સાંજના ડિનર વખતે હસતા મુખે પોતે મહેમાનોને મળશે, રંજના અને વત્સલ જશે, પોતે સુહાસ સાથે ઘેર આવશે એ રાત ટીપે ટીપે અંધકારને દ્રવતી હશે; રંજનાની ગેરહાજરીથી ઊભું થયેલું ખાલીપણું, સુહાસનું અરવ રુદન, પોતે એ ખાલીપણાને આંગળીથી ખૂંતી શકશે- વગેરે ચૈતસિક સંઘર્ષ ઝડપથી ફરતી ફિલ્મપટ્ટીની જેમ વલોવાતો જણાય છે. ચાલ ચાલવા માટે ઉઠાવેલા વિદૂષકને મનોહરલાલ, પછી પટમાં મૂકે છે.૭ આની તુલનામાં, દિલાવર અને વત્સલના સુહાસ અને રંજના સાથેના ફિલસૂફીપરાયણ સંવાદો મૂકી જોવાથી ઉક્ત મુદ્દાનું સમર્થન મળી રહેશે. વિચાર અને ચિંતનને આવી પદ્ધતિમાં સર્જનાત્મક ન બનાવી શકાય તો નવલકથાના રસને બીજી રીતે પણ ખમવું પડે. શિકારી કૂતરાની અને કાળિયારની કથા ચિંતનના સર્જનાત્મક રૂપાન્તરનું આવું જ બળવાન નિદર્શન ગણાય. | અવગુણ બને છે ત્યાં કંઈક આવું જોવા મળે છે : અમસ્તી વાતોમાંથી પાત્રો ગંભીર અને ઊંડા ચિંતનમાં સરી પડે, ને ત્યારે લેખક વિધાનો સીધાં જ અવતારતા હોય એવું લાગે છે. હું કે તું કે અમેમાંથી ‘આપણે’માં સરી જવાનો આ અભિક્રમ કેટલેક સ્થળે રચનાને ધૂળ ચર્ચાવિચારણાની શુષ્કતામાં ખેંચી જાય છે. ક્ષણોના નિરૂપણના બહુ સાંકડા, મર્યાદિત, ફલક પર એ ચર્ચા પણ લાદેલી લાગે છે, સહજભાવે નિરાંતે વિકસી જણાતી નથી. આ રસમ હરીન્દ્રનાં પાત્રોના વૈયક્તિક વિકાસને પણ રુંધનારી બને છે. નિરૂપણપદ્ધતિ જ્યાં જ્યાં મનુષ્યના ભાવજગતની અનુભૂતિઓ વિલોકવાનું વીંધ બની હોય છે ત્યાં ત્યાં એની સિદ્ધિ જોઈ શકાય. ચિંતનના સંદર્ભમાં એ જોખમકારક નીવડે. ખાં સાહેબ સાથે મનોહરલાલ શતરંજ રમે છે ત્યારે લેખકે એક બહુ જ ભાવપૂર્ણ ક્ષણ પકડી છે. ‘હાથમાં વિદૂષક ઉઠાવી મનોહરલાલ એને ક્યાં મૂકવો એનો વિચાર કરી રહ્યા- એ વિચારક્ષણમાં, કાલે રંજના ઘેર નહીં હોય, સાંજના ડિનર વખતે હસતા મુખે પોતે મહેમાનોને મળશે, રંજના અને વત્સલ જશે, પોતે સુહાસ સાથે ઘેર આવશે એ રાત ટીપે ટીપે અંધકારને દ્રવતી હશે; રંજનાની ગેરહાજરીથી ઊભું થયેલું ખાલીપણું, સુહાસનું અરવ રુદન, પોતે એ ખાલીપણાને આંગળીથી ખૂંતી શકશે- વગેરે ચૈતસિક સંઘર્ષ ઝડપથી ફરતી ફિલ્મપટ્ટીની જેમ વલોવાતો જણાય છે. ચાલ ચાલવા માટે ઉઠાવેલા વિદૂષકને મનોહરલાલ, પછી પટમાં મૂકે છે.૭ આની તુલનામાં, દિલાવર અને વત્સલના સુહાસ અને રંજના સાથેના ફિલસૂફીપરાયણ સંવાદો મૂકી જોવાથી ઉક્ત મુદ્દાનું સમર્થન મળી રહેશે. વિચાર અને ચિંતનને આવી પદ્ધતિમાં સર્જનાત્મક ન બનાવી શકાય તો નવલકથાના રસને બીજી રીતે પણ ખમવું પડે. શિકારી કૂતરાની અને કાળિયારની કથા ચિંતનના સર્જનાત્મક રૂપાન્તરનું આવું જ બળવાન નિદર્શન ગણાય. | ||
જીવનને એની સમુચિત અવસ્થામાં પામી મૃત્યુનો સંદર્ભ પામતી આ સૃષ્ટિનો ભાવમર્મ એકંદરે આધુનિક છે, ને તેથી જ આ નાનકડી રચના પણ આ અભ્યાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાનની અધિકારી બની છે. વત્સલ આદિને મળેલું જીવન પ્રત્યેક ક્ષણે કરુણનું જ પરિચાયક જણાય છે. ને એમાં માનવીય અસ્તિત્વની છબિ આધુનિક વેદનશીલતાના દ્રાવણમાં ધોવાઈને તૈયાર થતી જોવાય છે. | જીવનને એની સમુચિત અવસ્થામાં પામી મૃત્યુનો સંદર્ભ પામતી આ સૃષ્ટિનો ભાવમર્મ એકંદરે આધુનિક છે, ને તેથી જ આ નાનકડી રચના પણ આ અભ્યાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાનની અધિકારી બની છે. વત્સલ આદિને મળેલું જીવન પ્રત્યેક ક્ષણે કરુણનું જ પરિચાયક જણાય છે. ને એમાં માનવીય અસ્તિત્વની છબિ આધુનિક વેદનશીલતાના દ્રાવણમાં ધોવાઈને તૈયાર થતી જોવાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits