સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણછોડ/દિલમાં દીવો કરો!: Difference between revisions

no edit summary
(Created page with "<poem> દિલમાંદીવોકરો, રેદીવોકરો. કૂડાકામક્રોધનેપરહરો, રેદિલમાંદીવોક...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
દિલમાંદીવોકરો, રેદીવોકરો.
 
કૂડાકામક્રોધનેપરહરો, રેદિલમાંદીવોકરો!…
 
સાચાદિલનોદીવોજ્યારેથાશે,
દિલમાં દીવો કરો, રે દીવો કરો.
ત્યારેઅંધારુંમટીજાશે,
કૂડા કામક્રોધને પરહરો, રે દિલમાં દીવો કરો!…
પછીબ્રહ્મલોકતોઓળખાશેરે…
 
દાસરણછોડેઘરસંભાળ્યું,
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
જડીકૂંચીનેઊઘડયુંતાળું;
ત્યારે અંધારું મટી જાશે,
થયુંભોમંડળમાંઅજવાળુંરે.
 
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે…
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
 
જડી કૂંચી ને ઊઘડયું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે.
</poem>
</poem>
26,604

edits