26,604
edits
(Created page with "<poem> દિલમાંદીવોકરો, રેદીવોકરો. કૂડાકામક્રોધનેપરહરો, રેદિલમાંદીવોક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
દિલમાં દીવો કરો, રે દીવો કરો. | |||
કૂડા કામક્રોધને પરહરો, રે દિલમાં દીવો કરો!… | |||
સાચા દિલનો દીવો જ્યારે થાશે, | |||
ત્યારે અંધારું મટી જાશે, | |||
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે… | |||
દાસ રણછોડે ઘર સંભાળ્યું, | |||
જડી કૂંચી ને ઊઘડયું તાળું; | |||
થયું ભોમંડળમાં અજવાળું રે. | |||
</poem> | </poem> |
edits