26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} તેંનૃપતિનેમુકુટઅનેસિંહાસનનોત્યાગકરીનેદરિદ્રવેશધારણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેં નૃપતિને મુકુટ અને સિંહાસનનો ત્યાગ કરીને દરિદ્રવેશ ધારણ કરવાનું શીખવ્યું છે; | |||
વીરને તેં ધર્મયુદ્ધમાં દુશ્મનને ક્ષમા કરવાનું શીખવ્યું છે; | |||
ગૃહસ્થને તેં પડોશીઓ, અતિથિઓ ને અનાથોમાં ઘરનો વિસ્તાર કરવાનું શીખવ્યું છે. | |||
{{Right|(અનુ. | તેં ભોગને સંયમની સાથે બાંધ્યો છે, નિર્મલ વૈરાગ્યથી તેં દૈન્યને ઉજ્જ્વલ બનાવ્યું છે, સંપત્તિને તેં પુણ્યકર્મ દ્વારા મંગલ બનાવી છે. | ||
{{Right|(અનુ. નગીનદાસ પારેખ)}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits