સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/હે ભારત!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} તેંનૃપતિનેમુકુટઅનેસિંહાસનનોત્યાગકરીનેદરિદ્રવેશધારણ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
તેંનૃપતિનેમુકુટઅનેસિંહાસનનોત્યાગકરીનેદરિદ્રવેશધારણકરવાનુંશીખવ્યુંછે;
 
વીરનેતેંધર્મયુદ્ધમાંદુશ્મનનેક્ષમાકરવાનુંશીખવ્યુંછે;
તેં નૃપતિને મુકુટ અને સિંહાસનનો ત્યાગ કરીને દરિદ્રવેશ ધારણ કરવાનું શીખવ્યું છે;
ગૃહસ્થનેતેંપડોશીઓ, અતિથિઓનેઅનાથોમાંઘરનોવિસ્તારકરવાનુંશીખવ્યુંછે.
વીરને તેં ધર્મયુદ્ધમાં દુશ્મનને ક્ષમા કરવાનું શીખવ્યું છે;
તેંભોગનેસંયમનીસાથેબાંધ્યોછે, નિર્મલવૈરાગ્યથીતેંદૈન્યનેઉજ્જ્વલબનાવ્યુંછે, સંપત્તિનેતેંપુણ્યકર્મદ્વારામંગલબનાવીછે.
ગૃહસ્થને તેં પડોશીઓ, અતિથિઓ ને અનાથોમાં ઘરનો વિસ્તાર કરવાનું શીખવ્યું છે.
{{Right|(અનુ. નગીનદાસપારેખ)}}
તેં ભોગને સંયમની સાથે બાંધ્યો છે, નિર્મલ વૈરાગ્યથી તેં દૈન્યને ઉજ્જ્વલ બનાવ્યું છે, સંપત્તિને તેં પુણ્યકર્મ દ્વારા મંગલ બનાવી છે.
{{Right|(અનુ. નગીનદાસ પારેખ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu