26,604
edits
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
* | પ્રમાદી પામતા મૃત્યુ, ઉદ્યમી નિત્ય અમૃત; | ||
અપ્રમાદી મરે ના, ના; એદી જીવે મર્યા સમા. | |||
<center>*</center> | |||
ના વાયુ સામે ફૂલગંધ જાતી, | |||
ના મલ્લિકા, તગર, ચંદન, કસ્તૂરીની; | |||
* | સામે સમીરે જતી ગંધ સંતની, | ||
દશે દિશા ફોરતી સંતફોરમે. | |||
<center>*</center> | |||
* | અજંપે રાત લાંબી, ને કોશ લાંબો શ્રમિતને; | ||
જન્મની શૃંખલા લાંબી, જેણે જાણ્યો ન ધર્મને. | |||
<center>*</center> | |||
* | યાત્રામાં શ્રેષ્ઠ ના લાધે, કે ના સાથી સમાન વા, | ||
એકલા ખેડવો પંથ; હીણો સેવ્યે ય લાભ શો? | |||
<center>*</center> | |||
* | પાણેતી પાણીને વાળે, પધોરે તીર બાણવી, | ||
કંડારે શિલ્પીઓ કાષ્ઠ, ઘડે સંત નિજાત્મને. | |||
<center>*</center> | |||
* | હજારો શૂરને જીતે યોદ્ધો જે રણ આંગણે, | ||
શ્રેષ્ઠ તો વીર એથી યે જે જીતે નિજ આત્મને. | |||
<center>*</center> | |||
ન ભસ્મ ચોળ્યે, ન જટા-અવસ્ત્રે, | |||
ન લાંઘણે કે ધરણી સૂવાથી, | |||
* | વેરાગીનાં વસનથી, નહિ પંક લીપ્યે | ||
શુદ્ધિ લાધે, હૃદયમનના સંશયો જો ટળ્યા ના. | |||
<center>*</center> | |||
* | પરાયો ઊજળો લાગ્યે છોડવો ના સ્વધર્મને, | ||
પારખી નિજનો ધર્મ રહેવું એમાં પરાયણ. | |||
<center>*</center> | |||
* | મૂગાને નિંદતા લોકો, નિંદે વાચાળને વળી, | ||
નિંદાતો મિતભાષી યે, અનિંદ્યો કોઈ ના અહીં. | |||
<center>*</center> | |||
અગ્નિ ના રાગના જેવો, પાશ ના દ્વેશના સમો, | |||
મોહ શી જાળ બીજી ના, તૃષ્ણા શી સરિતા નહીં. | |||
</poem> | </poem> |
edits