સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ધમ્મપદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
પ્રમાદીપામતામૃત્યુ, ઉદ્યમીનિત્યઅમૃત;
 
અપ્રમાદીમરેના, ના; એદીજીવેમર્યાસમા.
 
*
પ્રમાદી પામતા મૃત્યુ, ઉદ્યમી નિત્ય અમૃત;
નાવાયુસામેફૂલગંધજાતી,
અપ્રમાદી મરે ના, ના; એદી જીવે મર્યા સમા.
નામલ્લિકા, તગર, ચંદન, કસ્તૂરીની;
<center>*</center>
સામેસમીરેજતીગંધસંતની,
ના વાયુ સામે ફૂલગંધ જાતી,
દશેદિશાફોરતીસંતફોરમે.
ના મલ્લિકા, તગર, ચંદન, કસ્તૂરીની;
*
સામે સમીરે જતી ગંધ સંતની,
અજંપેરાતલાંબી, નેકોશલાંબોશ્રમિતને;
દશે દિશા ફોરતી સંતફોરમે.
જન્મનીશૃંખલાલાંબી, જેણેજાણ્યોનધર્મને.
<center>*</center>
*
અજંપે રાત લાંબી, ને કોશ લાંબો શ્રમિતને;
યાત્રામાંશ્રેષ્ઠનાલાધે, કેનાસાથીસમાનવા,
જન્મની શૃંખલા લાંબી, જેણે જાણ્યો ન ધર્મને.
એકલાખેડવોપંથ; હીણોસેવ્યેયલાભશો?
<center>*</center>
*
યાત્રામાં શ્રેષ્ઠ ના લાધે, કે ના સાથી સમાન વા,
પાણેતીપાણીનેવાળે, પધોરેતીરબાણવી,
એકલા ખેડવો પંથ; હીણો સેવ્યે ય લાભ શો?
કંડારેશિલ્પીઓકાષ્ઠ, ઘડેસંતનિજાત્મને.
<center>*</center>
*
પાણેતી પાણીને વાળે, પધોરે તીર બાણવી,
હજારોશૂરનેજીતેયોદ્ધોજેરણઆંગણે,
કંડારે શિલ્પીઓ કાષ્ઠ, ઘડે સંત નિજાત્મને.
શ્રેષ્ઠતોવીરએથીયેજેજીતેનિજઆત્મને.
<center>*</center>
*
હજારો શૂરને જીતે યોદ્ધો જે રણ આંગણે,
નભસ્મચોળ્યે, નજટા-અવસ્ત્રે,
શ્રેષ્ઠ તો વીર એથી યે જે જીતે નિજ આત્મને.
નલાંઘણેકેધરણીસૂવાથી,
<center>*</center>
વેરાગીનાંવસનથી, નહિપંકલીપ્યે
ન ભસ્મ ચોળ્યે, ન જટા-અવસ્ત્રે,
શુદ્ધિલાધે, હૃદયમનનાસંશયોજોટળ્યાના.
ન લાંઘણે કે ધરણી સૂવાથી,
*
વેરાગીનાં વસનથી, નહિ પંક લીપ્યે
પરાયોઊજળોલાગ્યેછોડવોનાસ્વધર્મને,
શુદ્ધિ લાધે, હૃદયમનના સંશયો જો ટળ્યા ના.
પારખીનિજનોધર્મરહેવુંએમાંપરાયણ.
<center>*</center>
*
પરાયો ઊજળો લાગ્યે છોડવો ના સ્વધર્મને,
મૂગાનેનિંદતાલોકો, નિંદેવાચાળનેવળી,
પારખી નિજનો ધર્મ રહેવું એમાં પરાયણ.
નિંદાતોમિતભાષીયે, અનિંદ્યોકોઈનાઅહીં.
<center>*</center>
*
મૂગાને નિંદતા લોકો, નિંદે વાચાળને વળી,
અગ્નિનારાગનાજેવો, પાશનાદ્વેશનાસમો,
નિંદાતો મિતભાષી યે, અનિંદ્યો કોઈ ના અહીં.
મોહશીજાળબીજીના, તૃષ્ણાશીસરિતાનહીં.
<center>*</center>
અગ્નિ ના રાગના જેવો, પાશ ના દ્વેશના સમો,
મોહ શી જાળ બીજી ના, તૃષ્ણા શી સરિતા નહીં.
</poem>
</poem>
26,604

edits

Navigation menu