18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉષાના આગારે|}} <poem> ઉષાના આગારે ઉષાના આગારે ઉદિત રવિરાજા વળી થયા, સુતેલા સંધ્યાન શિબિર ક્ષિતિજેના મુલકમાં; જનોની જંજાળો, તિમિર ધરતીનાં, જગતનાં સુભાગ્યે દુર્ભાગ્યો નિત ચિતવતા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
ઉષાના આગારે ઉદિત રવિરાજા વળી થયા, | |||
સુતેલા સંધ્યાન શિબિર ક્ષિતિજેના મુલકમાં; | સુતેલા સંધ્યાન શિબિર ક્ષિતિજેના મુલકમાં; | ||
જનોની જંજાળો, તિમિર ધરતીનાં, જગતનાં | જનોની જંજાળો, તિમિર ધરતીનાં, જગતનાં | ||
સુભાગ્યો દુર્ભાગ્યો નિત ચિતવતા ને પતવતા. | |||
ઉઠ્યાં છે કલ્લોલી વિહગ ઋતની જાગૃતિ-ઋચા, | ઉઠ્યાં છે કલ્લોલી વિહગ ઋતની જાગૃતિ-ઋચા, | ||
સુતેલી સૃષ્ટિની મૃદુ | સુતેલી સૃષ્ટિની મૃદુ કિરણસ્પર્શે ઋજુ ત્વચા | ||
સ્ફુરે છે અંગાંગે પુલક, નસમાં રક્ત તલકે | સ્ફુરે છે અંગાંગે પુલક, નસમાં રક્ત તલકે | ||
અરણ્યે મેદાને ગિરિશિખરપે અબ્ધિ-ફલકે. | અરણ્યે મેદાને ગિરિશિખરપે અબ્ધિ-ફલકે. | ||
Line 15: | Line 15: | ||
પનોતે આ પ્હોરે જગતપટ પહોળો ઉખળતો | પનોતે આ પ્હોરે જગતપટ પહોળો ઉખળતો | ||
અહીં દૃષ્ટિ સામેઃ જગ બઢત શું સંસ્કૃતિ-દિશે | અહીં દૃષ્ટિ સામેઃ જગ બઢત શું સંસ્કૃતિ-દિશે | ||
મહા ફાળે! ત્યાં | મહા ફાળે! ત્યાં તો ધણધણત ગોળા વછુટતા | ||
બધું બાળે ઝાળે ભસમ; મસ | બધું બાળે ઝાળે ભસમ; મસ ડૂમો દિલ દહે. | ||
છતાં જાણું મારી ધરતી પર ક્યાંકે ય સવિતા | છતાં જાણું મારી ધરતી પર ક્યાંકે ય સવિતા | ||
સદા જાગે, ને | સદા જાગે, ને ભો નહિ તિમિરનો છે દિલ, પિતા! | ||
</poem> | </poem> | ||
edits