17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
ઉષાના આગારે ઉદિત રવિરાજા વળી થયા, | ઉષાના આગારે ઉદિત રવિરાજા વળી થયા, | ||
સુતેલા | સુતેલા સંધ્યાને શિબિર ક્ષિતિજેના મુલકમાં; | ||
જનોની જંજાળો, તિમિર ધરતીનાં, જગતનાં | જનોની જંજાળો, તિમિર ધરતીનાં, જગતનાં | ||
સુભાગ્યો દુર્ભાગ્યો નિત ચિતવતા ને પતવતા. | સુભાગ્યો દુર્ભાગ્યો નિત ચિતવતા ને પતવતા. | ||
Line 13: | Line 13: | ||
અરણ્યે મેદાને ગિરિશિખરપે અબ્ધિ-ફલકે. | અરણ્યે મેદાને ગિરિશિખરપે અબ્ધિ-ફલકે. | ||
પનોતે આ પ્હોરે જગતપટ | પનોતે આ પ્હોરે જગતપટ પ્હોળો ઉખળતો | ||
અહીં દૃષ્ટિ | અહીં દૃષ્ટિ સામે : જગ બઢત શું સંસ્કૃતિ-દિશે | ||
મહા ફાળે! ત્યાં તો ધણધણત ગોળા વછુટતા | મહા ફાળે ! ત્યાં તો ધણધણત ગોળા વછુટતા | ||
બધું બાળે ઝાળે ભસમ; મસ ડૂમો દિલ દહે. | બધું બાળે ઝાળે ભસમ; મસ ડૂમો દિલ દહે. | ||
edits