વસુધા/ફુટપાથનાં સુનાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:


::પોઢાડવા પથ્થર–પંથ-શાયીને
::પોઢાડવા પથ્થર–પંથ-શાયીને
:::હોટેલમાં ગાયન છે થઈ રહ્યાં,
::હોટેલમાં ગાયન છે થઈ રહ્યાં,
:::પિશાબખાનાં તણી વાસવંતો
::પિશાબખાનાં તણી વાસવંતો
:::વાયુ થઈ વીંઝણલો વહી રહ્યો,
::વાયુ થઈ વીંઝણલો વહી રહ્યો,
:::ને મોટરોના થડકાટ બાજે
::ને મોટરોના થડકાટ બાજે
:::લક્ષ્મીપરીના ઘુઘરા સમાણા, ૧૦
::લક્ષ્મીપરીના ઘુઘરા સમાણા, ૧૦
:::ટાઢી સપાટી ફુટપાથ કેરી
::ટાઢી સપાટી ફુટપાથ કેરી
:::આમંત્રતી સો મણની તળાઈ શી!
::આમંત્રતી સો મણની તળાઈ શી!


સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં.
સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં.
Line 22: Line 22:
ઊંઘમાં અંગ આકારે ધરે બેડોળ એમનાં.
ઊંઘમાં અંગ આકારે ધરે બેડોળ એમનાં.


:::પ્રશાન્ત છે. જીવનની અશાંતિને
::પ્રશાન્ત છે. જીવનની અશાંતિને
:::જન્માવનારી સરી છે જ જાગૃતિ.
::જન્માવનારી સરી છે જ જાગૃતિ.
:::પ્રશાન્ત કાયા; મન આત્મ એમનાં
::પ્રશાન્ત કાયા; મન આત્મ એમનાં
:::અનાદિથી જાગૃતિહીન શાંત છે. ૨૦
::અનાદિથી જાગૃતિહીન શાંત છે. ૨૦
:::પરિસ્થિતિચક્ર ચલંત કારમું
::પરિસ્થિતિચક્ર ચલંત કારમું
:::ખેંચી અહીં આ સમુદાય લાવ્યું,
::ખેંચી અહીં આ સમુદાય લાવ્યું,
:::જતું રહ્યું જ્યાં શિરથી જ છાપરું
::જતું રહ્યું જ્યાં શિરથી જ છાપરું
:::ગયું હશે શું નહિ શું જ એમનું?
::ગયું હશે શું નહિ શું જ એમનું?


ગયું શાને, કશી રીતે, સમજ્યાં સમજ્યાં ન એ,
ગયું શાને, કશી રીતે, સમજ્યાં સમજ્યાં ન એ,
Line 51: Line 51:
જાગૃતિ ઉંઘતી જાતે, ચક સગનું સૂતું. ૪૦
જાગૃતિ ઉંઘતી જાતે, ચક સગનું સૂતું. ૪૦


:::એ જાગતા અંતરને ઉંઘાડવા
::એ જાગતા અંતરને ઉંઘાડવા
:::યોજાય છે યુક્તિ પરંપરાઓ–
::યોજાય છે યુક્તિ પરંપરાઓ–
:::આચારની, ભક્તિની, રાષ્ટ્રભાવની
::આચારની, ભક્તિની, રાષ્ટ્રભાવની
:::મોહોર્મિજાળો મધુ ઘેન પ્રેરતી.
::મોહોર્મિજાળો મધુ ઘેન પ્રેરતી.


:::ઉંઘાડવાની પણ ઔષધિ કદી
::ઉંઘાડવાની પણ ઔષધિ કદી
:::જગાડવાની જ બની પડે કદી,
::જગાડવાની જ બની પડે કદી,
:::જંજીરને જે ઘડતી હથોડી
::જંજીરને જે ઘડતી હથોડી
:::ઘડી દિયે છે સમશેર કોક દી.
::ઘડી દિયે છે સમશેર કોક દી.


જાગશે ભૂમિપોઢ્યાં આ, પત્થરે પાંખ આવશે,
જાગશે ભૂમિપોઢ્યાં આ, પત્થરે પાંખ આવશે,
Line 66: Line 66:
એહનાં ગિરિ શાં હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો.
એહનાં ગિરિ શાં હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો.


:::દિનેદિને એ દૃઢતી દરિદ્રતા
::દિનેદિને એ દૃઢતી દરિદ્રતા
:::સંપત્તિને અર્પત ખાદ્ય મોઘું.
::સંપત્તિને અર્પત ખાદ્ય મોઘું.
:::ઐશ્વર્ય વિસ્તાર થકી જ રાચતી
::ઐશ્વર્ય વિસ્તાર થકી જ રાચતી
:::સંપત્તિ પીતી નિજ નાશનો નશો.
::સંપત્તિ પીતી નિજ નાશનો નશો.


:::દારિદ્રયને એ દવ દીન કેરાં
:::દારિદ્રયને એ દવ દીન કેરાં
Line 81: Line 81:
જાગેલું સત્ત્વ સૃષ્ટિનું ના પછી ભીખ માંગશે.
જાગેલું સત્ત્વ સૃષ્ટિનું ના પછી ભીખ માંગશે.


:::વિકાસનો જે ક્રમ તે પિછાન્યા
::વિકાસનો જે ક્રમ તે પિછાન્યા
:::વિના કદી માનવ અંધ ચાલશે,
::વિના કદી માનવ અંધ ચાલશે,
:::વિકાસના ગર્ભ વિષે ભરાયેલો
::વિકાસના ગર્ભ વિષે ભરાયેલો
:::સંહાર ત્યાં સર્જનઅર્થ આવશે!
::સંહાર ત્યાં સર્જનઅર્થ આવશે!


:::એ ભાવિની મંગલનાદ ઘંટા
::એ ભાવિની મંગલનાદ ઘંટા
:::ગુંજારતી કર્ણ વિષે મધુરવું, ૭૦
::ગુંજારતી કર્ણ વિષે મધુરવું, ૭૦
:::પ્રચ્છન્ન એના અધુરા નિનાદના
::પ્રચ્છન્ન એના અધુરા નિનાદના
:::અભાન આશ્વાસનમાં સુતાં આ.
::અભાન આશ્વાસનમાં સુતાં આ.


સૂતાં છે સોડમાં લઈ પૂંજીએ પિષ્ટ પ્રાણની,
સૂતાં છે સોડમાં લઈ પૂંજીએ પિષ્ટ પ્રાણની,
18,450

edits