17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 17: | Line 17: | ||
::આમંત્રતી સો મણની તળાઈ શી! | ::આમંત્રતી સો મણની તળાઈ શી! | ||
સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં | સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં, | ||
અધૂરે વસ્ત્ર ને પેટે ગંદકીની ગમાણમાં. | અધૂરે વસ્ત્ર ને પેટે ગંદકીની ગમાણમાં. | ||
પડ્યાં છે ડબલાં ઊંધાં પાણીનાં હાથ વાગતાં, | પડ્યાં છે ડબલાં ઊંધાં પાણીનાં હાથ વાગતાં, | ||
ઊંઘમાં અંગ | ઊંઘમાં અંગ આકારો ધરે બેડોળ એમનાં. | ||
::પ્રશાન્ત છે. જીવનની અશાંતિને | ::પ્રશાન્ત છે. જીવનની અશાંતિને | ||
Line 46: | Line 46: | ||
પૃથ્વી પર સૌ પછડાય પામરાં! | પૃથ્વી પર સૌ પછડાય પામરાં! | ||
કોણને પ્રાર્થવું, | કોણને પ્રાર્થવું, કોને દોષવું યાચવું વળી, | ||
અજાણ્યાં જિન્દગીના આ ગૂઢ આડંબરો થકી, | અજાણ્યાં જિન્દગીના આ ગૂઢ આડંબરો થકી, | ||
જાગૃતિ ફૂંકતી જ્વાલા શમતાં તે પડ્યાં અહીં, | જાગૃતિ ફૂંકતી જ્વાલા શમતાં તે પડ્યાં અહીં, | ||
જાગૃતિ ઉંઘતી જાતે, ચક | જાગૃતિ ઉંઘતી જાતે, ચક સયોગનું સૂતું. ૪૦ | ||
::એ જાગતા અંતરને ઉંઘાડવા | ::એ જાગતા અંતરને ઉંઘાડવા | ||
Line 62: | Line 62: | ||
જાગશે ભૂમિપોઢ્યાં આ, પત્થરે પાંખ આવશે, | જાગશે ભૂમિપોઢ્યાં આ, પત્થરે પાંખ આવશે, | ||
કાલે તો ભીખશે જો કે, | કાલે તો ભીખશે જો કે, અકાલે ક્રાન્તિ લાવશે. ૫૦ | ||
સંપત્તિ સંચિતા સર્જે ઝંઝાનિલો વિપત્તિના, | સંપત્તિ સંચિતા સર્જે ઝંઝાનિલો વિપત્તિના, | ||
એહનાં ગિરિ શાં હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો. | એહનાં ગિરિ શાં હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો. | ||
Line 71: | Line 71: | ||
::સંપત્તિ પીતી નિજ નાશનો નશો. | ::સંપત્તિ પીતી નિજ નાશનો નશો. | ||
::: | :::દારિદ્રયનો એ દવ દીન કેરાં | ||
:::હૈયાં વિશે નિત્ય થતો જ સંચિત, | :::હૈયાં વિશે નિત્ય થતો જ સંચિત, | ||
:::હર્મ્યે થતી સંચિત સંપતો એ, | :::હર્મ્યે થતી સંચિત સંપતો એ, | ||
:::સંચે અરે સત્ત્વ જ કાન્તિકેરાં! ૬૦ | :::સંચે અરે સત્ત્વ જ કાન્તિકેરાં! ૬૦ | ||
દારિદ્રયારણ્યથી હા દાવાનળ ભભૂકશે, | દારિદ્રયારણ્યથી રે હા દાવાનળ ભભૂકશે, | ||
સુખિયાં હર્મ્યવાસીને ચણાની જેમ ભૂંજશે; | સુખિયાં હર્મ્યવાસીને ચણાની જેમ ભૂંજશે; | ||
ગુંજશે કારમાં ગીતો, સોણલાં મિષ્ટ ભાંગશે, | ગુંજશે કારમાં ગીતો, સોણલાં મિષ્ટ ભાંગશે, | ||
Line 93: | Line 93: | ||
સૂતાં છે સોડમાં લઈ પૂંજીએ પિષ્ટ પ્રાણની, | સૂતાં છે સોડમાં લઈ પૂંજીએ પિષ્ટ પ્રાણની, | ||
રૂઠેલી એ જિન્દગીઓની તપેલી ઉર-ઊર્મિની, | રૂઠેલી એ જિન્દગીઓની તપેલી ઉર-ઊર્મિની, | ||
વિશાળી સંપતે સર્જ્યાં | વિશાળી સંપતે સર્જ્યાં વિશાળાં દુઃખધામની | ||
પથારી પથ્થરપોચી વિષે પોઢ્યાં પ્રશાન્ત છે! | પથારી પથ્થરપોચી વિષે પોઢ્યાં પ્રશાન્ત છે! | ||
</poem> | </poem> |
edits