18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
::પોઢાડવા પથ્થર–પંથ-શાયીને | ::પોઢાડવા પથ્થર–પંથ-શાયીને | ||
::હોટેલમાં ગાયન છે થઈ રહ્યાં, | |||
::પિશાબખાનાં તણી વાસવંતો | |||
::વાયુ થઈ વીંઝણલો વહી રહ્યો, | |||
::ને મોટરોના થડકાટ બાજે | |||
::લક્ષ્મીપરીના ઘુઘરા સમાણા, ૧૦ | |||
::ટાઢી સપાટી ફુટપાથ કેરી | |||
::આમંત્રતી સો મણની તળાઈ શી! | |||
સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં. | સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં. | ||
Line 22: | Line 22: | ||
ઊંઘમાં અંગ આકારે ધરે બેડોળ એમનાં. | ઊંઘમાં અંગ આકારે ધરે બેડોળ એમનાં. | ||
::પ્રશાન્ત છે. જીવનની અશાંતિને | |||
::જન્માવનારી સરી છે જ જાગૃતિ. | |||
::પ્રશાન્ત કાયા; મન આત્મ એમનાં | |||
::અનાદિથી જાગૃતિહીન શાંત છે. ૨૦ | |||
::પરિસ્થિતિચક્ર ચલંત કારમું | |||
::ખેંચી અહીં આ સમુદાય લાવ્યું, | |||
::જતું રહ્યું જ્યાં શિરથી જ છાપરું | |||
::ગયું હશે શું નહિ શું જ એમનું? | |||
ગયું શાને, કશી રીતે, સમજ્યાં સમજ્યાં ન એ, | ગયું શાને, કશી રીતે, સમજ્યાં સમજ્યાં ન એ, | ||
Line 51: | Line 51: | ||
જાગૃતિ ઉંઘતી જાતે, ચક સગનું સૂતું. ૪૦ | જાગૃતિ ઉંઘતી જાતે, ચક સગનું સૂતું. ૪૦ | ||
::એ જાગતા અંતરને ઉંઘાડવા | |||
::યોજાય છે યુક્તિ પરંપરાઓ– | |||
::આચારની, ભક્તિની, રાષ્ટ્રભાવની | |||
::મોહોર્મિજાળો મધુ ઘેન પ્રેરતી. | |||
::ઉંઘાડવાની પણ ઔષધિ કદી | |||
::જગાડવાની જ બની પડે કદી, | |||
::જંજીરને જે ઘડતી હથોડી | |||
::ઘડી દિયે છે સમશેર કોક દી. | |||
જાગશે ભૂમિપોઢ્યાં આ, પત્થરે પાંખ આવશે, | જાગશે ભૂમિપોઢ્યાં આ, પત્થરે પાંખ આવશે, | ||
Line 66: | Line 66: | ||
એહનાં ગિરિ શાં હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો. | એહનાં ગિરિ શાં હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો. | ||
::દિનેદિને એ દૃઢતી દરિદ્રતા | |||
::સંપત્તિને અર્પત ખાદ્ય મોઘું. | |||
::ઐશ્વર્ય વિસ્તાર થકી જ રાચતી | |||
::સંપત્તિ પીતી નિજ નાશનો નશો. | |||
:::દારિદ્રયને એ દવ દીન કેરાં | :::દારિદ્રયને એ દવ દીન કેરાં | ||
Line 81: | Line 81: | ||
જાગેલું સત્ત્વ સૃષ્ટિનું ના પછી ભીખ માંગશે. | જાગેલું સત્ત્વ સૃષ્ટિનું ના પછી ભીખ માંગશે. | ||
::વિકાસનો જે ક્રમ તે પિછાન્યા | |||
::વિના કદી માનવ અંધ ચાલશે, | |||
::વિકાસના ગર્ભ વિષે ભરાયેલો | |||
::સંહાર ત્યાં સર્જનઅર્થ આવશે! | |||
::એ ભાવિની મંગલનાદ ઘંટા | |||
::ગુંજારતી કર્ણ વિષે મધુરવું, ૭૦ | |||
::પ્રચ્છન્ન એના અધુરા નિનાદના | |||
::અભાન આશ્વાસનમાં સુતાં આ. | |||
સૂતાં છે સોડમાં લઈ પૂંજીએ પિષ્ટ પ્રાણની, | સૂતાં છે સોડમાં લઈ પૂંજીએ પિષ્ટ પ્રાણની, |
edits