વસુધા/સળંગ સળિયા પરે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સળંગ સળિયા પરે|}} <poem> હજી સખિ! બધું જ યાદઃ નિરખ્યું હતું આપણે ઝુકી પુલથકી પ્રચણ્ડ જલપૂર ગાંડું થઈ ધસ્યું જત ઘસાઈ પૂલપગ શું, થપાટો મહા સર ફટકારતું, વમળ ઘોર લેતું કંઈ. અને વમળ આપણ...")
 
No edit summary
Line 28: Line 28:
ફણા સમ ઉપાડિયાઃ ‘કયું પસન્દ, ક્હે, તું કરે?’
ફણા સમ ઉપાડિયાઃ ‘કયું પસન્દ, ક્હે, તું કરે?’
મને વિકળતા તણા વમળમાં ગ્રસંતો મહા.
મને વિકળતા તણા વમળમાં ગ્રસંતો મહા.
અને તવ અપાર જિદ્દ પણ તે ય મેં ના દીધો
અને તવ અપાર જિદ્દ પણ તે ય મેં ના દીધો
જવાબ. ઝગડી પડી તહીં પડ્યાં છુટાં આપણે.
જવાબ. ઝગડી પડી તહીં પડ્યાં છુટાં આપણે.
Line 57: Line 58:
તને ટકી હશે ય ટેવ હજી, જાણું ના. કોઈના
તને ટકી હશે ય ટેવ હજી, જાણું ના. કોઈના
સમુદ્રઘુઘવાટમાં તવ બન્યાં હશે ગુંજનો.
સમુદ્રઘુઘવાટમાં તવ બન્યાં હશે ગુંજનો.
પરન્તુ ઉર મારું રેતરણુ શું, અહીં રેતના
પરન્તુ ઉર મારું રેતરણુ શું, અહીં રેતના
પ્રચણ્ડ સુસવાટ હા સમસમાટ લેતા મહા
પ્રચણ્ડ સુસવાટ હા સમસમાટ લેતા મહા
18,450

edits