18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સળંગ સળિયા પરે|}} <poem> હજી સખિ! બધું જ યાદઃ નિરખ્યું હતું આપણે ઝુકી પુલથકી પ્રચણ્ડ જલપૂર ગાંડું થઈ ધસ્યું જત ઘસાઈ પૂલપગ શું, થપાટો મહા સર ફટકારતું, વમળ ઘોર લેતું કંઈ. અને વમળ આપણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
ફણા સમ ઉપાડિયાઃ ‘કયું પસન્દ, ક્હે, તું કરે?’ | ફણા સમ ઉપાડિયાઃ ‘કયું પસન્દ, ક્હે, તું કરે?’ | ||
મને વિકળતા તણા વમળમાં ગ્રસંતો મહા. | મને વિકળતા તણા વમળમાં ગ્રસંતો મહા. | ||
અને તવ અપાર જિદ્દ પણ તે ય મેં ના દીધો | અને તવ અપાર જિદ્દ પણ તે ય મેં ના દીધો | ||
જવાબ. ઝગડી પડી તહીં પડ્યાં છુટાં આપણે. | જવાબ. ઝગડી પડી તહીં પડ્યાં છુટાં આપણે. | ||
Line 57: | Line 58: | ||
તને ટકી હશે ય ટેવ હજી, જાણું ના. કોઈના | તને ટકી હશે ય ટેવ હજી, જાણું ના. કોઈના | ||
સમુદ્રઘુઘવાટમાં તવ બન્યાં હશે ગુંજનો. | સમુદ્રઘુઘવાટમાં તવ બન્યાં હશે ગુંજનો. | ||
પરન્તુ ઉર મારું રેતરણુ શું, અહીં રેતના | પરન્તુ ઉર મારું રેતરણુ શું, અહીં રેતના | ||
પ્રચણ્ડ સુસવાટ હા સમસમાટ લેતા મહા | પ્રચણ્ડ સુસવાટ હા સમસમાટ લેતા મહા |
edits