18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 345: | Line 345: | ||
{{Right|૨૦-૧૨-૨૦૦૮}} | {{Right|૨૦-૧૨-૨૦૦૮}} | ||
<poem> | |||
એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ, | |||
મોત છે ઊંડો કૂવો? સહેજ પૂછી તો જુઓ. | |||
સાવ પાસે આભ ગોરંભાય, વાદળ ગડગડે, | |||
છાપરામાં છે ચૂવો? સહેજ પૂછી તો જુઓ. | |||
માર્ગ છે, પગલાંય છે, પંથી કશે દેખાય છે? | |||
માત્ર અધમણ ના રુવો! સહેજ પૂછી તો જુઓ. | |||
રાતદિન એકાંતમાં કે શાંત સૂના ઘાટ પર, | |||
મેલ મનનો ક્યાં ધૂવો? સહેજ પૂછી તો જુઓ. | |||
આપણા ‘ઈર્શાદ’ને શું વાણીના વળગાડ છે, | |||
કેમ ધુણાવે ભૂવો? સહેજ પૂછી તો જુઓ. | |||
</poem> | |||
{{Right|૨૬-૧૨-૨૦૦૮}}<br> | |||
<poem> | |||
અંધ ક્યાં ક્યાં આથડે? તું પૂછને, | |||
માત્ર અંધારું અડે? તું પૂછને. | |||
એક ફુગ્ગાની હવા નીકળી જતાં, | |||
આભને ખાલી ચડે? તું પૂછને. | |||
હું ખસી જાઉં પછી પણ દર્પણે, | |||
આપણાં બિંબો પડે? તું પૂછને. | |||
દેહમાંથી જીવ ગાયબ થાય છે, | |||
ક્યાંયથી પાછો જડે? તું પૂછને. | |||
સાવ સાચી વાત છે ‘ઈર્શાદ’ એ? | |||
શિર કપાતાં ધડ લડે? તું પૂછને. | |||
</poem> | |||
{{Right|૩-૧-૨૦૦૯}} | |||
<poem> | |||
છેવટે ગાયબ થયો અંધારમાં, | |||
શું લખ્યું છે સૂર્યના અવતારમાં? | |||
આંસુઓને જોઈ તું ગદગદ્ ન થા, | |||
આવું તો ચાલ્યા કરે વહેવારમાં. | |||
આ પવન-વાણી હતાં કોની કૃપા? | |||
કેમ ના સમજે કદી અણસારમાં? | |||
મામલો મનનો ઘણો છે જોખમી, | |||
કાચનાં વાસણ ભર્યાં ભંડારમાં. | |||
આમ છે કે ખાસ તું નક્કી ન કર, | |||
જા પ્રથમ ‘ઈર્શાદ’ના દરબારમાં. | |||
</poem> | |||
{{Right|૧૭-૧-૨૦૦૯}} | |||
<poem> | |||
</poem> | |||
{{Right|''----------------------''}} |
edits