18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 260: | Line 260: | ||
{{Right|૩-૧૦-૨૦૦૮}} | {{Right|૩-૧૦-૨૦૦૮}} | ||
------ | |||
<poem> | |||
પોપટને પણ પૂછ્યું પલાખું, | |||
કોઈ રીતે તારું મન રાખું. | |||
અરધાં અરધાં થઇ ગયાં તો, | |||
ક્યાંથી આવે અશ્રુ આખું? | |||
સદા અતિથી વિચાર આવ્યો, | |||
ખુલ્લો આ દરવાજો વાખું? | |||
નભમાં ક્યાં એકકેય માળો? | |||
પંખીનું શું ભવિષ્ય ભાખું? | |||
છેદ કરી હોડીમાં આવ્યું, | |||
એ પાણી, પાણીમાં, નાખું? | |||
</poem> | |||
{{Right|૪-૧૧-૨૦૦૮}} | |||
-------- | |||
<poem> | |||
વહાણને ડૂબાડનારી ક્યાં જડે? | |||
પાણી પર પગલાં હવાનાં ક્યાં પડે? | |||
સાચવીને રાખ એને આંખમાં, | |||
સ્વપ્ન છે; આંસુની માફક નહીં દડે. | |||
કૈંક વરસોથી ચલણમાં ન રહ્યું, | |||
સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે? | |||
ભીંત પર એકાદ પડછાયો હજી, | |||
દેહ શોધી કાઢવા હાંફે ચડે. | |||
તું કસોટી કર નહીં ‘ઈર્શાદ’ની, | |||
મૂર્ખ છે, એને કશું નહીં આવડે. | |||
</poem> | |||
{{Right|૬-૧૧-૨૦૦૮}} | |||
--------- | |||
<poem> | |||
ક્યાં ફિતૂરી ફાંકડી છે? | |||
બોબડી બારાખડી છે. | |||
હોય ક્યાં હસ્તામલકવત્, | |||
કોઈને ક્યાં આવડી છે? | |||
અંગને સંકોચ, વહાલા, | |||
આ ગલી તો સાંકડી છે. | |||
જો, ગહનમાં એ ઘમકતી, | |||
તીક્ષ્ણ વેધક શારડી છે. | |||
રોજ નબળો દેહ પડતો, | |||
ને તને જીવની પડી છે. | |||
પાણીને તળિયે હતી એ, | |||
રેત રણમાંથી જડી છે. | |||
શ્વાસ શું ‘ઈર્શાદ’ છોડે? | |||
જિંદગી જિદ્દે ચડી છે. | |||
{{Right|૧૨-૧૨-૨૦૦૮}} | |||
</poem> | |||
<poem> | |||
તાક્યો એણે કેમ તમંચો? | |||
શું કહે છે, તારો વહીવંચો? | |||
રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે? | |||
અટકાવી દે શ્વાસનો સંચો. | |||
એક ન જડતો સાચો માણસ, | |||
ક્યાંથી ભેગા કરશો પંચો? | |||
આંખોમાં એક્કે ના આંસુ, | |||
તમે છાપરાં શીદને સંચો? | |||
જીવ જશે જ્યારે ઝંપે છે, | |||
શરીરનો ‘ઈર્શાદ’ સકંચો. | |||
</poem> | |||
{{Right|૨૦-૧૨-૨૦૦૮}} |
edits