26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાંચમો પ્રવેશ|'''અંક પહેલો'''}} સ્થળ : ઉજ્જડ મેદાન. સમય : રાત્રિ. [ઔરંગજેબ એકલો] ઔરંગજેબ : ઘનઘોર આસમાન! કદાચ વાવાઝોડું જાગશે. એક નદી તો ઓળંગી કાઢી; આ વળી બીજી નદી : ભયાનક, ઉછાળા દેત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
સ્થળ : ઉજ્જડ મેદાન. સમય : રાત્રિ. | {{Space}}સ્થળ : ઉજ્જડ મેદાન. સમય : રાત્રિ. | ||
[ઔરંગજેબ એકલો] | |||
ઔરંગજેબ : ઘનઘોર આસમાન! કદાચ વાવાઝોડું જાગશે. એક નદી તો ઓળંગી કાઢી; આ વળી બીજી નદી : ભયાનક, ઉછાળા દેતી ને મોજાં મચાવતી. એટલો પહોળો પટ કે સામો કિનારો જ નથી દેખાતો. છતાં પાર તો ઊતરવું જ પડશે. આ જ હોડીમાં. | {{Right|[ઔરંગજેબ એકલો]}} | ||
[મુરાદ આવે છે.] | {{Ps | ||
ઔરંગજેબ : કેમ મુરાદ, શા નવીન? | |ઔરંગજેબ : | ||
મુરાદ : દારાની સાથે એક લાખ ઘોડેસવાર છે ને એકસો તોપો. | |ઘનઘોર આસમાન! કદાચ વાવાઝોડું જાગશે. એક નદી તો ઓળંગી કાઢી; આ વળી બીજી નદી : ભયાનક, ઉછાળા દેતી ને મોજાં મચાવતી. એટલો પહોળો પટ કે સામો કિનારો જ નથી દેખાતો. છતાં પાર તો ઊતરવું જ પડશે. આ જ હોડીમાં. | ||
ઓરંગજેબ : સાચા સમાચાર? | }} | ||
મુરાદ : બરાબર સાચા. એકેએક જાસૂસની એ જ ગણતરી. | {{Right|[મુરાદ આવે છે.]}} | ||
ઔરંગજેબ : [ટેલતો ટેલતો] હં — ના — એમ! | {{Ps | ||
મુરાદ : દારાએ આ પહાડની પેલી બાજુ પડાવ નાખ્યો છે. | |ઔરંગજેબ : | ||
ઔરંગજેબ : આ પહાડ? | |કેમ મુરાદ, શા નવીન? | ||
મુરાદ : હા, ભાઈ. | }} | ||
ઔરંગજેબ : એમ! એક લાખ અસવારો અને — | {{Ps | ||
મુરાદ : આપણે પણ કાલ સવારે જ | |મુરાદ : | ||
ઔરંગજેબ : ચૂપ, બોલ ના, મને વિચાર કરવા દે. આટલી ફોજ દારાને મળી ક્યાંથી? અને એકલો! સારું, તું હમણાં જા — મુરાદ, મને વિચાર કરવા દે. | |દારાની સાથે એક લાખ ઘોડેસવાર છે ને એકસો તોપો. | ||
[મુરાદ જાય છે.] | }} | ||
ઔરંગજેબ : ત્યારે હવે તો પાછા ફર્યેયે સત્યનાશ, અને હુમલો કરવામાંયે પાયમાલી. એકસો તોપો! જો — ના — પણ એમ બને જ શી રીતે? — હં — [ઊંડો નિસાસો નાખીને] ઔરંગજેબ! અત્યારે કાં તો તારો સિતારો ચડે છે, કાં પડે છે. પડે? કદી નહિ. ચડવાનો. પણ ઇલાજ શો? કાંઈ ગમ પડતી નથી. | {{Ps | ||
[મુરાદ આવે છે.] | |ઓરંગજેબ : | ||
ઔરંગજેબ : પાછો કેમ આવ્યો? | |સાચા સમાચાર? | ||
મુરાદ : ભાઈ, દુશ્મનોની છાવણીમાંથી શાયસ્તખાં તમને મળવા આવેલ છે. | }} | ||
ઔરંગજેબ : આવ્યો? ઠીક થયું. દબદબા સાથે તેડી લાવો. ના, હું પોતે જ જઈશ. | {{Ps | ||
[ઔરંગજેબ જાય છે.] | |મુરાદ : | ||
મુરાદ : આ શું? શાયસ્તખાં અમારી છાવણીમાં શા માટે આવે! — ભાઈ ભીતરથી શી પેરવી કરી રહ્યો છે તેની ગમ પડતી નથી. શાયસ્તખાં શું ભાઈના હાથમાં ભોળવાઈ વિશ્વાસઘાતી બનશે? જોઈએ. | |બરાબર સાચા. એકેએક જાસૂસની એ જ ગણતરી. | ||
[મુરાદ ટેલે છે. ઔરંગજેબ આવે છે.] | }} | ||
ઔરંગજેબ : ભાઈ મુરાદ, આ જ ઘડીએ ફોજ લઈને આગ્રા જવા રવાના થવું પડશે. તૈયાર થઈ જા. | {{Ps | ||
મુરાદ : એ શું! આજ રાતે જ? | |ઔરંગજેબ : | ||
ઔરંગજેબ : હા, આજ રાતે, છાવણી ભલે જેમ છે તેમ પડી. આપણે દારાની ફોજ પર હલ્લો નથી કરવો. આ પહાડની બીજી બાજુ થઈને આગ્રા જવાનો એક રસ્તો છે. ત્યાં થઈને ચાલ્યા જશું, એટલે દારાને કાંઈ શક નહિ આવે. આપણે એના પહેલાં આગ્રા પહોંચવું પડશે. તૈયાર થઈ જા. | |[ટેલતો ટેલતો] હં — ના — એમ! | ||
મુરાદ : આજ રાતે જ? | }} | ||
ઔરંગજેબ : દલીલનો વખત જ નથી. જો તખ્ત જોઈતું હોય તો પૂછાપૂછ ન કર, નહિતર સત્યાનાશ જશે. નક્કી સમજજે! | {{Ps | ||
[બન્ને જાય છે.] | |મુરાદ : | ||
|દારાએ આ પહાડની પેલી બાજુ પડાવ નાખ્યો છે. | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|આ પહાડ? | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|હા, ભાઈ. | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|એમ! એક લાખ અસવારો અને — | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|આપણે પણ કાલ સવારે જ | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|ચૂપ, બોલ ના, મને વિચાર કરવા દે. આટલી ફોજ દારાને મળી ક્યાંથી? અને એકલો! સારું, તું હમણાં જા — મુરાદ, મને વિચાર કરવા દે. | |||
}} | |||
{{Right|[મુરાદ જાય છે.]}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|ત્યારે હવે તો પાછા ફર્યેયે સત્યનાશ, અને હુમલો કરવામાંયે પાયમાલી. એકસો તોપો! જો — ના — પણ એમ બને જ શી રીતે? — હં — [ઊંડો નિસાસો નાખીને] ઔરંગજેબ! અત્યારે કાં તો તારો સિતારો ચડે છે, કાં પડે છે. પડે? કદી નહિ. ચડવાનો. પણ ઇલાજ શો? કાંઈ ગમ પડતી નથી. | |||
}} | |||
{{Right|[મુરાદ આવે છે.]}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|પાછો કેમ આવ્યો? | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|ભાઈ, દુશ્મનોની છાવણીમાંથી શાયસ્તખાં તમને મળવા આવેલ છે. | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|આવ્યો? ઠીક થયું. દબદબા સાથે તેડી લાવો. ના, હું પોતે જ જઈશ. | |||
}} | |||
{{Right|[ઔરંગજેબ જાય છે.]}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|આ શું? શાયસ્તખાં અમારી છાવણીમાં શા માટે આવે! — ભાઈ ભીતરથી શી પેરવી કરી રહ્યો છે તેની ગમ પડતી નથી. શાયસ્તખાં શું ભાઈના હાથમાં ભોળવાઈ વિશ્વાસઘાતી બનશે? જોઈએ. | |||
}} | |||
{{Right|[મુરાદ ટેલે છે. ઔરંગજેબ આવે છે.]}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|ભાઈ મુરાદ, આ જ ઘડીએ ફોજ લઈને આગ્રા જવા રવાના થવું પડશે. તૈયાર થઈ જા. | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|એ શું! આજ રાતે જ? | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|હા, આજ રાતે, છાવણી ભલે જેમ છે તેમ પડી. આપણે દારાની ફોજ પર હલ્લો નથી કરવો. આ પહાડની બીજી બાજુ થઈને આગ્રા જવાનો એક રસ્તો છે. ત્યાં થઈને ચાલ્યા જશું, એટલે દારાને કાંઈ શક નહિ આવે. આપણે એના પહેલાં આગ્રા પહોંચવું પડશે. તૈયાર થઈ જા. | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|આજ રાતે જ? | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|દલીલનો વખત જ નથી. જો તખ્ત જોઈતું હોય તો પૂછાપૂછ ન કર, નહિતર સત્યાનાશ જશે. નક્કી સમજજે! | |||
}} | |||
{{Right|[બન્ને જાય છે.]}} |
edits