શાહજહાં/પાંચમો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પાંચમો પ્રવેશ|'''અંક પહેલો'''}} સ્થળ : ઉજ્જડ મેદાન. સમય : રાત્રિ. [ઔરંગજેબ એકલો] ઔરંગજેબ : ઘનઘોર આસમાન! કદાચ વાવાઝોડું જાગશે. એક નદી તો ઓળંગી કાઢી; આ વળી બીજી નદી : ભયાનક, ઉછાળા દેત...")
 
No edit summary
 
Line 3: Line 3:




સ્થળ : ઉજ્જડ મેદાન. સમય : રાત્રિ.
{{Space}}સ્થળ : ઉજ્જડ મેદાન. સમય : રાત્રિ.
[ઔરંગજેબ એકલો]
 
ઔરંગજેબ : ઘનઘોર આસમાન! કદાચ વાવાઝોડું જાગશે. એક નદી તો ઓળંગી કાઢી; આ વળી બીજી નદી : ભયાનક, ઉછાળા દેતી ને મોજાં મચાવતી. એટલો પહોળો પટ કે સામો કિનારો જ નથી દેખાતો. છતાં પાર તો ઊતરવું જ પડશે. આ જ હોડીમાં.
{{Right|[ઔરંગજેબ એકલો]}}
[મુરાદ આવે છે.]
{{Ps
ઔરંગજેબ : કેમ મુરાદ, શા નવીન?
|ઔરંગજેબ :
મુરાદ : દારાની સાથે એક લાખ ઘોડેસવાર છે ને એકસો તોપો.
|ઘનઘોર આસમાન! કદાચ વાવાઝોડું જાગશે. એક નદી તો ઓળંગી કાઢી; આ વળી બીજી નદી : ભયાનક, ઉછાળા દેતી ને મોજાં મચાવતી. એટલો પહોળો પટ કે સામો કિનારો જ નથી દેખાતો. છતાં પાર તો ઊતરવું જ પડશે. આ જ હોડીમાં.
ઓરંગજેબ : સાચા સમાચાર?
}}
મુરાદ : બરાબર સાચા. એકેએક જાસૂસની એ જ ગણતરી.
{{Right|[મુરાદ આવે છે.]}}
ઔરંગજેબ : [ટેલતો ટેલતો] હં — ના — એમ!
{{Ps
મુરાદ : દારાએ આ પહાડની પેલી બાજુ પડાવ નાખ્યો છે.
|ઔરંગજેબ :
ઔરંગજેબ : આ પહાડ?
|કેમ મુરાદ, શા નવીન?
મુરાદ : હા, ભાઈ.
}}
ઔરંગજેબ : એમ! એક લાખ અસવારો અને —
{{Ps
મુરાદ : આપણે પણ કાલ સવારે જ
|મુરાદ :
ઔરંગજેબ : ચૂપ, બોલ ના, મને વિચાર કરવા દે. આટલી ફોજ દારાને મળી ક્યાંથી? અને એકલો! સારું, તું હમણાં જા — મુરાદ, મને વિચાર કરવા દે.
|દારાની સાથે એક લાખ ઘોડેસવાર છે ને એકસો તોપો.
[મુરાદ જાય છે.]
}}
ઔરંગજેબ : ત્યારે હવે તો પાછા ફર્યેયે સત્યનાશ, અને હુમલો કરવામાંયે પાયમાલી. એકસો તોપો! જો — ના — પણ એમ બને જ શી રીતે? — હં — [ઊંડો નિસાસો નાખીને] ઔરંગજેબ! અત્યારે કાં તો તારો સિતારો ચડે છે, કાં પડે છે. પડે? કદી નહિ. ચડવાનો. પણ ઇલાજ શો? કાંઈ ગમ પડતી નથી.
{{Ps
[મુરાદ આવે છે.]
|ઓરંગજેબ :
ઔરંગજેબ : પાછો કેમ આવ્યો?
|સાચા સમાચાર?
મુરાદ : ભાઈ, દુશ્મનોની છાવણીમાંથી શાયસ્તખાં તમને મળવા આવેલ છે.
}}
ઔરંગજેબ : આવ્યો? ઠીક થયું. દબદબા સાથે તેડી લાવો. ના, હું પોતે જ જઈશ.
{{Ps
[ઔરંગજેબ જાય છે.]
|મુરાદ :
મુરાદ : આ શું? શાયસ્તખાં અમારી છાવણીમાં શા માટે આવે! — ભાઈ ભીતરથી શી પેરવી કરી રહ્યો છે તેની ગમ પડતી નથી. શાયસ્તખાં શું ભાઈના હાથમાં ભોળવાઈ વિશ્વાસઘાતી બનશે? જોઈએ.
|બરાબર સાચા. એકેએક જાસૂસની એ જ ગણતરી.
[મુરાદ ટેલે છે. ઔરંગજેબ આવે છે.]
}}
ઔરંગજેબ : ભાઈ મુરાદ, આ જ ઘડીએ ફોજ લઈને આગ્રા જવા રવાના થવું પડશે. તૈયાર થઈ જા.
{{Ps
મુરાદ : એ શું! આજ રાતે જ?
|ઔરંગજેબ :
ઔરંગજેબ : હા, આજ રાતે, છાવણી ભલે જેમ છે તેમ પડી. આપણે દારાની ફોજ પર હલ્લો નથી કરવો. આ પહાડની બીજી બાજુ થઈને આગ્રા જવાનો એક રસ્તો છે. ત્યાં થઈને ચાલ્યા જશું, એટલે દારાને કાંઈ શક નહિ આવે. આપણે એના પહેલાં આગ્રા પહોંચવું પડશે. તૈયાર થઈ જા.
|[ટેલતો ટેલતો] હં — ના — એમ!
મુરાદ : આજ રાતે જ?
}}
ઔરંગજેબ : દલીલનો વખત જ નથી. જો તખ્ત જોઈતું હોય તો પૂછાપૂછ ન કર, નહિતર સત્યાનાશ જશે. નક્કી સમજજે!
{{Ps
[બન્ને જાય છે.]
|મુરાદ :
|દારાએ આ પહાડની પેલી બાજુ પડાવ નાખ્યો છે.
}}
{{Ps
|ઔરંગજેબ :
|આ પહાડ?
}}
{{Ps
|મુરાદ :
|હા, ભાઈ.
}}
{{Ps
|ઔરંગજેબ :
|એમ! એક લાખ અસવારો અને —
}}
{{Ps
|મુરાદ :
|આપણે પણ કાલ સવારે જ
}}
{{Ps
|ઔરંગજેબ :
|ચૂપ, બોલ ના, મને વિચાર કરવા દે. આટલી ફોજ દારાને મળી ક્યાંથી? અને એકલો! સારું, તું હમણાં જા — મુરાદ, મને વિચાર કરવા દે.
}}
{{Right|[મુરાદ જાય છે.]}}
{{Ps
|ઔરંગજેબ :
|ત્યારે હવે તો પાછા ફર્યેયે સત્યનાશ, અને હુમલો કરવામાંયે પાયમાલી. એકસો તોપો! જો — ના — પણ એમ બને જ શી રીતે? — હં — [ઊંડો નિસાસો નાખીને] ઔરંગજેબ! અત્યારે કાં તો તારો સિતારો ચડે છે, કાં પડે છે. પડે? કદી નહિ. ચડવાનો. પણ ઇલાજ શો? કાંઈ ગમ પડતી નથી.
}}
{{Right|[મુરાદ આવે છે.]}}
{{Ps
|ઔરંગજેબ :
|પાછો કેમ આવ્યો?
}}
{{Ps
|મુરાદ :
|ભાઈ, દુશ્મનોની છાવણીમાંથી શાયસ્તખાં તમને મળવા આવેલ છે.
}}
{{Ps
|ઔરંગજેબ :
|આવ્યો? ઠીક થયું. દબદબા સાથે તેડી લાવો. ના, હું પોતે જ જઈશ.
}}
{{Right|[ઔરંગજેબ જાય છે.]}}
{{Ps
|મુરાદ :
|આ શું? શાયસ્તખાં અમારી છાવણીમાં શા માટે આવે! — ભાઈ ભીતરથી શી પેરવી કરી રહ્યો છે તેની ગમ પડતી નથી. શાયસ્તખાં શું ભાઈના હાથમાં ભોળવાઈ વિશ્વાસઘાતી બનશે? જોઈએ.
}}
{{Right|[મુરાદ ટેલે છે. ઔરંગજેબ આવે છે.]}}
{{Ps
|ઔરંગજેબ :
|ભાઈ મુરાદ, આ જ ઘડીએ ફોજ લઈને આગ્રા જવા રવાના થવું પડશે. તૈયાર થઈ જા.
}}
{{Ps
|મુરાદ :
|એ શું! આજ રાતે જ?
}}
{{Ps
|ઔરંગજેબ :
|હા, આજ રાતે, છાવણી ભલે જેમ છે તેમ પડી. આપણે દારાની ફોજ પર હલ્લો નથી કરવો. આ પહાડની બીજી બાજુ થઈને આગ્રા જવાનો એક રસ્તો છે. ત્યાં થઈને ચાલ્યા જશું, એટલે દારાને કાંઈ શક નહિ આવે. આપણે એના પહેલાં આગ્રા પહોંચવું પડશે. તૈયાર થઈ જા.
}}
{{Ps
|મુરાદ :
|આજ રાતે જ?
}}
{{Ps
|ઔરંગજેબ :
|દલીલનો વખત જ નથી. જો તખ્ત જોઈતું હોય તો પૂછાપૂછ ન કર, નહિતર સત્યાનાશ જશે. નક્કી સમજજે!
}}
{{Right|[બન્ને જાય છે.]}}
26,604

edits

Navigation menu