શાહજહાં/સાતમો પ્રવેશ3: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
}}
}}
{{Ps
{{Ps
દિલદાર : પ્રયોજન તો કંઈ નથી. ફક્ત એક વાર મળી લેવા આવ્યો છું.
|દિલદાર :
દારા : શા માટે જવાન? મારી મશ્કરી કરવા? — તો કરી લે.
|પ્રયોજન તો કંઈ નથી. ફક્ત એક વાર મળી લેવા આવ્યો છું.
દિલદાર : ના, કુમાર! હું મશ્કરી કરવા નથી આવ્યો. ને મશ્કરી કરવા આવ્યો હોત તોપણ આ દેખાવ જોઈને એ મશ્કરી પીગળી, આંસુ બની, ટપકી પડત. આ દશા! આ પોતે જ શું શાહજાદો દારા! [તૂટતે સ્વરે] યા ખુદા!
}}
દારા : એ શું જવાન! તારી આંખોમાંથી પાણી કાં પડે? — રડે છે? — ભલે — રડી લે.
{{Ps
દિલદાર : ના, નહિ રડું. આ ભારી મહિમાવંત દૃશ્ય! જાણે કોઈ પહાડ તૂટી પડ્યો છે, કોઈ મહાસાગર શોષાઈ ગયો છે, કોઈ સૂર્ય બુઝાઈ ગયો છે. બ્રહ્માંડની એક બાજુ નવી રચના ચાલે છે ને બીજી બાજુ ધ્વંસ ચાલે છે. આ એક વિનાશ છે — વિરાટ, પવિત્ર અને મહિમાવંત વિનાશ!
|દારા :
દારા : તું કોઈ ફિલસૂફ લાગે છે, જવાન!
|શા માટે જવાન? મારી મશ્કરી કરવા? — તો કરી લે.
દિલદાર : ના, યુવરાજ, હું ફિલસૂફ નથી, વિદૂષક છું. દરબારીના હોદ્દા પર ચડ્યો છું, હજુ ફિલસૂફની પદવી પર નથી પહોંચ્યો. તોપણ ઘાસ ખાતાં ખાતાં વચમાં કોઈ કોઈ વાર માથું ઊંચું કરીને આકાશમાં જોઈ લેવું એનું નામ જો ફિલસૂફી હોય, તો હું ફિલસૂફ સાચો! શાહજાદા, નાદાનો સમજે છે કે દીવો જલ્યા કરે એ જ સ્વાભાવિક, એનું બુઝાવું જાણે અન્યાય! સમજે છે કે ઝાડ વધતું જ જાય તે બરાબર, પડી જાય તે તો કોપ! સમજે છે કે ઇન્સાનને અલ્લાએ સુખ જ દેવું જોઈએ, દુઃખ દે તો એ જુલમ! પરંતુ, ભાઈ, એ તો એક જ નિયમની બે દિશાઓ છે.
}}
દારા : મને કાંઈ એના વિચાર નથી થતા, જવાન. તેમ છતાં દુઃખમાં હસી તો કોણ શકે? મરવાનું તો કોને મન થાય? મરવું મને પણ નથી ગમતું.
{{Ps
દિલદાર : યુવરાજ! આપના મૉતની સજાને તો હું આજે રદ કરાવીને આવ્યો છું. હવે જો આપ કારાગૃહમાંથી છૂટવા માગતા હો, તો ચાલો, મારાં વસ્ત્રો પહેરીને બહાર નીકળી જાઓ. કોઈને શક નહિ જાય. આવો, આપણે બન્ને વેશ બદલાવીએ.
|દિલદાર :
દારા : ત્યારે પછી તું?
|ના, કુમાર! હું મશ્કરી કરવા નથી આવ્યો. ને મશ્કરી કરવા આવ્યો હોત તોપણ આ દેખાવ જોઈને એ મશ્કરી પીગળી, આંસુ બની, ટપકી પડત. આ દશા! આ પોતે જ શું શાહજાદો દારા! [તૂટતે સ્વરે] યા ખુદા!
દિલદાર : મને મરવાનું મન છે. મરવામાં મને બહુ આનંદ છે. આ દુનિયામાં મારી પાછળ શોક કરનારું કોઈ નથી.
}}
દારા : તને મરવાનું મન છે!!!
{{Ps
દિલદાર : હા, શાહજાદા! હું મરવાનો એક સુયોગ જ શોધતો હતો. મરવું મને બહુ પ્રિય છે. આજ હું આપનો કેટલો બધો અહેસાનમંદ બન્યો તે શી રીતે કહી બતાવું?
|દારા :
દારા : અહેસાનમંદ શાને માટે?
|એ શું જવાન! તારી આંખોમાંથી પાણી કાં પડે? — રડે છે? — ભલે — રડી લે.
દિલદાર : મરવાનો આવો સુયોગ દેવાને માટે.
}}
દારા : દયાસિંધુ! આ જ શું સ્વર્ગ! ફરી વાર બતાવ્યું! ના જવાન, મારે નથી જવું.
{{Ps
દિલદાર : કેમ? મરવાનો અવસર આપવાની યાચના કરું છું તે પણ નહિ આપો, શાહજાદા!
|દિલદાર :
[પગ પકડે છે.]
|ના, નહિ રડું. આ ભારી મહિમાવંત દૃશ્ય! જાણે કોઈ પહાડ તૂટી પડ્યો છે, કોઈ મહાસાગર શોષાઈ ગયો છે, કોઈ સૂર્ય બુઝાઈ ગયો છે. બ્રહ્માંડની એક બાજુ નવી રચના ચાલે છે ને બીજી બાજુ ધ્વંસ ચાલે છે. આ એક વિનાશ છે — વિરાટ, પવિત્ર અને મહિમાવંત વિનાશ!
દારા : તને મારાથી મરવા ન દેવાય, ભાઈ! તે ઉપરાંત આ બચ્ચાંને છોડીને હું ક્યાંય નહિ જાઉં.
}}
[જીહનખાં પ્રવેશ કરે છે.]
{{Ps
જીહન : હવે ક્યાંય નહિ જવું પડે. આ રહ્યું દારાના મૉતનું ફરમાન.
|દારા :
દિલદાર : હેં! એ શું?
|તું કોઈ ફિલસૂફ લાગે છે, જવાન!
જીહન : શાહજાદા, મરવા તૈયાર થઈ જાઓ, જલ્લાદ હાજર છે.
}}
દિલદાર : ત્યારે તો શું પાદશાહે મત બદલ્યો છે?
{{Ps
જીહન : હા, દિલદાર. તું મહેરબાની કરીને અત્યારે બહાર જા. અમને અમારું કામ કરવા દે!
|દિલદાર :
દારા : ઔરંગજેબ એના વિશાળ સામ્રાજ્યની અંદર મને શ્વાસ મેલવા જેટલી સાડા ત્રણ હાથ જમીન પણ ન આપી શક્યો? આ મારે રહેવાનું ઝૂંપડું, અંગ ઉપર ફાટેલાં કપડાં ને ખાવાની બે ગંધારી રોટલી; એટલું પણ એ ન આપી શક્યો?
|ના, યુવરાજ, હું ફિલસૂફ નથી, વિદૂષક છું. દરબારીના હોદ્દા પર ચડ્યો છું, હજુ ફિલસૂફની પદવી પર નથી પહોંચ્યો. તોપણ ઘાસ ખાતાં ખાતાં વચમાં કોઈ કોઈ વાર માથું ઊંચું કરીને આકાશમાં જોઈ લેવું એનું નામ જો ફિલસૂફી હોય, તો હું ફિલસૂફ સાચો! શાહજાદા, નાદાનો સમજે છે કે દીવો જલ્યા કરે એ જ સ્વાભાવિક, એનું બુઝાવું જાણે અન્યાય! સમજે છે કે ઝાડ વધતું જ જાય તે બરાબર, પડી જાય તે તો કોપ! સમજે છે કે ઇન્સાનને અલ્લાએ સુખ જ દેવું જોઈએ, દુઃખ દે તો એ જુલમ! પરંતુ, ભાઈ, એ તો એક જ નિયમની બે દિશાઓ છે.
દિલદાર : જીહનઅલી! તમે આજે સબૂર કરો. હમણાં પાદશાહનો મનાઈ હુકમ મેળવી આવું છું.
}}
જીહન : ના, દિલદાર, પાદશાહનો હુકમ છે કે આજ રાતે જ શાહજાદાનું માથું કાપીને એમને બતાવવા હાજર કરવું.
{{Ps
દારા : આજે જ રાતે! એટલું જલદી! આ માથું બસ જોઈશે જ કે? નહિ તો એની નીંદમાં ખલેલ પડશે કે! — અહાહા! આ માથાનું એટલું બધું મૂલ મને અગાઉ માલૂમ નહોતું.
|દારા :
જીહન : આજે જ રાતે આપનું માથું હાજર ન કરું તો મારો જાન જાય.
|મને કાંઈ એના વિચાર નથી થતા, જવાન. તેમ છતાં દુઃખમાં હસી તો કોણ શકે? મરવાનું તો કોને મન થાય? મરવું મને પણ નથી ગમતું.
દારા : ઓહો! ત્યારે તો તું બિચારો શું કરે, જીહનખાં? બહુ સારું! કાપી લો એ માથું — ખુદ પાદશાહની જ જ્યારે આજ્ઞા થઈ ત્યારે તો પછી! — આજ કોણ રાજા, કોણ પ્રજા! — હસે છે? હસી લે, ભાઈ, હસી લે!
}}
જીહન : આપ તૈયાર છો?
{{Ps
દારા : તૈયાર તો છું જ ને! અને તૈયાર ન હોઉં તોયે તારે શી ફિકર? [દિલદારને] એક દિવસ આ જીહનખાં જ મારી પાસે હાથ જોડીને જીવત દાન માગી રહ્યો હતો અને મેં એ બક્ષ્યું હતું. આજ — કિસ્મત! તારી કરામત અદ્ભુત છે.
|દિલદાર :
જીહન : પાદશાહનો હુકમ! કાજીનો ઇન્સાફ! એમાં હું શું કરું, શાહજાદા?
|યુવરાજ! આપના મૉતની સજાને તો હું આજે રદ કરાવીને આવ્યો છું. હવે જો આપ કારાગૃહમાંથી છૂટવા માગતા હો, તો ચાલો, મારાં વસ્ત્રો પહેરીને બહાર નીકળી જાઓ. કોઈને શક નહિ જાય. આવો, આપણે બન્ને વેશ બદલાવીએ.
દારા : પાદશાહનો હુકમ! કાજીનો ઇન્સાફ! બરાબર, બરાબર! એમાં તું શું કરે? [દિલદારને] જા ભાઈ, તારી સાથે મારો આ પહેલો અને છેલ્લો મિલાપ બની ગયો.
}}
દિલદાર : ત્યારે તો હું ન છોડાવી શક્યો. બચાવ ન કરી શક્યો, શાહજાદા! તો પછી લાગે છે કે પ્રભુની આવી ઇચ્છા હશે. એનો ભેદ તો પમાતો નથી. ફક્ત એટલું જ સમજું છું કે આ બીનાની પાછળ કોઈ મહાન હેતુ ઊભો છે. આનું કોઈ એક મહાન પરિણામ સરજાયું છે, નહિતર શું આટલી મોટી નિર્દયતા, આટલું ઘોર પાપ કદી નિષ્ફળ જઈ શકે? નક્કી માનજો, શાહજાદા, કે તમારા સરખા બત્રીસાનું જરૂર કોઈ મહાન પ્રયોજન હશે. શું પ્રયોજન, તે તો હું સમજતો નથી, છતાં પ્રયોજન તો છે જ. માટે હસતે મુખે હોમાઈ જાઓ, શાહજાદા!
{{Ps
દારા : બેશક, એમાં દુઃખ શું છે? એક દિવસ તો જવાનું જ છે. તો પછી બે દિવસ વહેલું કે બે દિવસ મોડું! હું તૈયાર જ છું. મને રજા દે, બંધુ! તારી સાથે આ ઘડીભરનો જ મિલાપ થયો. તું કોણ છે તે નથી જાણતો. છતાં લાગે છે કે જાણે તું ઘણા દિવસનો જૂનો બાંધવ છે.
|દારા :
દિલદાર : તો ભલે, સિધાવો, યુવરાજ! આંહીં જ આપણું છેલ્લું મિલન.
|ત્યારે પછી તું?
[જાય છે.]
}}
દારા : હવે સુખેથી મારો વધ કરો, જીહનઅલી.
{{Ps
જીહન : નાજર!
|દિલદાર :
[બે જલ્લાદ આવે છે. જીહનખાં ઇશારો કરે છે.]
|મને મરવાનું મન છે. મરવામાં મને બહુ આનંદ છે. આ દુનિયામાં મારી પાછળ શોક કરનારું કોઈ નથી.
દારા : લગાર ખમો. એક વાર — સિપાર! બેટા સિપાર! અરે ના. ભૂલ થઈ. એને શા માટે જગાડ્યો?
}}
સિપાર : [જાગીને] હં બાબા! — આ શું? આ કોણ છે, બાબા? મને ડર લાગે છે.
{{Ps
દારા : આ લોકો મારો વધ કરવા આવ્યા છે. તારી પાસે રજા લેવા માટે મેં તને જગાડ્યો છે, માટે મને રજા દે, બચ્ચા! [આલિંગન કરે છે] હવે જા, જીહનખાં, મને લાગે છે કે તું એવો મોટો રાક્ષસ નથી કે મારા બેટાના દેખતાં મારો વધ કરે. આને બીજા ઓરડામાં લઈ જા, ભાઈ!
|દારા :
જીહન : [એક જલ્લાદને] આને પેલા ઓરડામાં લઈ જાઓ.
|તને મરવાનું મન છે!!!
સિપાર : [એક જલ્લાદના હાથમાં જકડાયલો] ના, હું નહિ જાઉં. તમે શું મારા બાબાનો વધ કરશો? શા માટે વધ કરશો? [જલ્લાદનો હાથ છોડાવી] બાબા, હું તમને છોડીને નહિ જાઉં.
}}
[એટલું બોલી સિપાર જોર કરીને દારાને પગે બાઝી પડે છે.]
{{Ps
દારા : મને બાઝી પડવાથી કાંઈ મને બચાવી થોડો શકાશે? જા, બેટા, આ લોકો મને મારી નાખશે અને તું એ દેખાવ નહિ જોઈ શકે.
|દિલદાર :
[બન્ને જલ્લાદો પોતાની આંખો લૂછે છે.]
|હા, શાહજાદા! હું મરવાનો એક સુયોગ જ શોધતો હતો. મરવું મને બહુ પ્રિય છે. આજ હું આપનો કેટલો બધો અહેસાનમંદ બન્યો તે શી રીતે કહી બતાવું?
દારા : લઈ જાઓ!
}}
[જલ્લાદ ફરી વાર સિપારને પકડી, છૂટો પાડી લઈ જવા માંડે છે.]
{{Ps
સિપાર : [ચીસ પાડીને] ના, હું નથી જવાનો, નથી જવાનો.
|દારા :
[એટલું કહી સિપાર એ જલ્લાદના હાથ છોડાવવા મથે છે.]
|અહેસાનમંદ શાને માટે?
}}
{{Ps
|દિલદાર :
|મરવાનો આવો સુયોગ દેવાને માટે.
}}
{{Ps
|દારા :
|દયાસિંધુ! આ જ શું સ્વર્ગ! ફરી વાર બતાવ્યું! ના જવાન, મારે નથી જવું.
}}
{{Ps
|દિલદાર :
|કેમ? મરવાનો અવસર આપવાની યાચના કરું છું તે પણ નહિ આપો, શાહજાદા!
}}
{{Right|[પગ પકડે છે.]}}
{{Ps
|દારા :
|તને મારાથી મરવા ન દેવાય, ભાઈ! તે ઉપરાંત આ બચ્ચાંને છોડીને હું ક્યાંય નહિ જાઉં.
}}
{{Right|[જીહનખાં પ્રવેશ કરે છે.]}}
{{Ps
|જીહન :
|હવે ક્યાંય નહિ જવું પડે. આ રહ્યું દારાના મૉતનું ફરમાન.
}}
{{Ps
|દિલદાર :
|હેં! એ શું?
}}
{{Ps
|જીહન :
|શાહજાદા, મરવા તૈયાર થઈ જાઓ, જલ્લાદ હાજર છે.
}}
{{Ps
|દિલદાર :
|ત્યારે તો શું પાદશાહે મત બદલ્યો છે?
}}
{{Ps
|જીહન :
|હા, દિલદાર. તું મહેરબાની કરીને અત્યારે બહાર જા. અમને અમારું કામ કરવા દે!
}}
{{Ps
|દારા :
|ઔરંગજેબ એના વિશાળ સામ્રાજ્યની અંદર મને શ્વાસ મેલવા જેટલી સાડા ત્રણ હાથ જમીન પણ ન આપી શક્યો? આ મારે રહેવાનું ઝૂંપડું, અંગ ઉપર ફાટેલાં કપડાં ને ખાવાની બે ગંધારી રોટલી; એટલું પણ એ ન આપી શક્યો?
}}
{{Ps
|દિલદાર :
|જીહનઅલી! તમે આજે સબૂર કરો. હમણાં પાદશાહનો મનાઈ હુકમ મેળવી આવું છું.
}}
{{Ps
|જીહન :
|ના, દિલદાર, પાદશાહનો હુકમ છે કે આજ રાતે જ શાહજાદાનું માથું કાપીને એમને બતાવવા હાજર કરવું.
}}
{{Ps
|દારા :
|આજે જ રાતે! એટલું જલદી! આ માથું બસ જોઈશે જ કે? નહિ તો એની નીંદમાં ખલેલ પડશે કે! — અહાહા! આ માથાનું એટલું બધું મૂલ મને અગાઉ માલૂમ નહોતું.
}}
{{Ps
|જીહન :
|આજે જ રાતે આપનું માથું હાજર ન કરું તો મારો જાન જાય.
}}
{{Ps
|દારા :
|ઓહો! ત્યારે તો તું બિચારો શું કરે, જીહનખાં? બહુ સારું! કાપી લો એ માથું — ખુદ પાદશાહની જ જ્યારે આજ્ઞા થઈ ત્યારે તો પછી! — આજ કોણ રાજા, કોણ પ્રજા! — હસે છે? હસી લે, ભાઈ, હસી લે!
}}
{{Ps
|જીહન :
|આપ તૈયાર છો?
}}
{{Ps
|દારા :
|તૈયાર તો છું જ ને! અને તૈયાર ન હોઉં તોયે તારે શી ફિકર? [દિલદારને] એક દિવસ આ જીહનખાં જ મારી પાસે હાથ જોડીને જીવત દાન માગી રહ્યો હતો અને મેં એ બક્ષ્યું હતું. આજ — કિસ્મત! તારી કરામત અદ્ભુત છે.
}}
{{Ps
|જીહન :
|પાદશાહનો હુકમ! કાજીનો ઇન્સાફ! એમાં હું શું કરું, શાહજાદા?
}}
{{Ps
|દારા :
|પાદશાહનો હુકમ! કાજીનો ઇન્સાફ! બરાબર, બરાબર! એમાં તું શું કરે? [દિલદારને] જા ભાઈ, તારી સાથે મારો આ પહેલો અને છેલ્લો મિલાપ બની ગયો.
}}
{{Ps
|દિલદાર :
|ત્યારે તો હું ન છોડાવી શક્યો. બચાવ ન કરી શક્યો, શાહજાદા! તો પછી લાગે છે કે પ્રભુની આવી ઇચ્છા હશે. એનો ભેદ તો પમાતો નથી. ફક્ત એટલું જ સમજું છું કે આ બીનાની પાછળ કોઈ મહાન હેતુ ઊભો છે. આનું કોઈ એક મહાન પરિણામ સરજાયું છે, નહિતર શું આટલી મોટી નિર્દયતા, આટલું ઘોર પાપ કદી નિષ્ફળ જઈ શકે? નક્કી માનજો, શાહજાદા, કે તમારા સરખા બત્રીસાનું જરૂર કોઈ મહાન પ્રયોજન હશે. શું પ્રયોજન, તે તો હું સમજતો નથી, છતાં પ્રયોજન તો છે જ. માટે હસતે મુખે હોમાઈ જાઓ, શાહજાદા!
}}
{{Ps
|દારા :
|બેશક, એમાં દુઃખ શું છે? એક દિવસ તો જવાનું જ છે. તો પછી બે દિવસ વહેલું કે બે દિવસ મોડું! હું તૈયાર જ છું. મને રજા દે, બંધુ! તારી સાથે આ ઘડીભરનો જ મિલાપ થયો. તું કોણ છે તે નથી જાણતો. છતાં લાગે છે કે જાણે તું ઘણા દિવસનો જૂનો બાંધવ છે.
}}
{{Ps
|દિલદાર :
|તો ભલે, સિધાવો, યુવરાજ! આંહીં જ આપણું છેલ્લું મિલન.
}}
{{right|[જાય છે.]}}
{{Ps
|દારા :
|હવે સુખેથી મારો વધ કરો, જીહનઅલી.
}}
{{Ps
|જીહન :
|નાજર!
}}
{{Right|[બે જલ્લાદ આવે છે. જીહનખાં ઇશારો કરે છે.]}}
{{Ps
|દારા :
|લગાર ખમો. એક વાર — સિપાર! બેટા સિપાર! અરે ના. ભૂલ થઈ. એને શા માટે જગાડ્યો?
}}
{{Ps
|સિપાર :
|[જાગીને] હં બાબા! — આ શું? આ કોણ છે, બાબા? મને ડર લાગે છે.
}}
{{Ps
|દારા :
|આ લોકો મારો વધ કરવા આવ્યા છે. તારી પાસે રજા લેવા માટે મેં તને જગાડ્યો છે, માટે મને રજા દે, બચ્ચા! [આલિંગન કરે છે] હવે જા, જીહનખાં, મને લાગે છે કે તું એવો મોટો રાક્ષસ નથી કે મારા બેટાના દેખતાં મારો વધ કરે. આને બીજા ઓરડામાં લઈ જા, ભાઈ!
}}
{{Ps
|જીહન :
|[એક જલ્લાદને] આને પેલા ઓરડામાં લઈ જાઓ.
}}
{{Ps
|સિપાર :
|[એક જલ્લાદના હાથમાં જકડાયલો] ના, હું નહિ જાઉં. તમે શું મારા બાબાનો વધ કરશો? શા માટે વધ કરશો? [જલ્લાદનો હાથ છોડાવી] બાબા, હું તમને છોડીને નહિ જાઉં.
}}
{{Right|[એટલું બોલી સિપાર જોર કરીને દારાને પગે બાઝી પડે છે.]}}
{{Ps
|દારા :
|મને બાઝી પડવાથી કાંઈ મને બચાવી થોડો શકાશે? જા, બેટા, આ લોકો મને મારી નાખશે અને તું એ દેખાવ નહિ જોઈ શકે.
}}
{{Right|[બન્ને જલ્લાદો પોતાની આંખો લૂછે છે.]}}
{{Ps
|દારા :
|લઈ જાઓ!
}}
{{Right|[જલ્લાદ ફરી વાર સિપારને પકડી, છૂટો પાડી લઈ જવા માંડે છે.]}}
{{Ps
|સિપાર :
|[ચીસ પાડીને] ના, હું નથી જવાનો, નથી જવાનો.
}}
{{Right|[એટલું કહી સિપાર એ જલ્લાદના હાથ છોડાવવા મથે છે.]}}
{{Ps
દારા : ઊભા રહો, હું એને સમજાવી લઉં. પછી એ કાંઈ તોફાન નહિ કરે.
દારા : ઊભા રહો, હું એને સમજાવી લઉં. પછી એ કાંઈ તોફાન નહિ કરે.
[જલ્લાદ સિપારને છોડી દે છે. સિપાર દારાની પાસે આવી ઊભો રહે છે.]
[જલ્લાદ સિપારને છોડી દે છે. સિપાર દારાની પાસે આવી ઊભો રહે છે.]
26,604

edits