શાહજહાં/સાતમો પ્રવેશ3: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 225: Line 225:
{{Right|[એટલું કહી સિપાર એ જલ્લાદના હાથ છોડાવવા મથે છે.]}}
{{Right|[એટલું કહી સિપાર એ જલ્લાદના હાથ છોડાવવા મથે છે.]}}
{{Ps
{{Ps
દારા : ઊભા રહો, હું એને સમજાવી લઉં. પછી એ કાંઈ તોફાન નહિ કરે.
|દારા :
[જલ્લાદ સિપારને છોડી દે છે. સિપાર દારાની પાસે આવી ઊભો રહે છે.]
|ઊભા રહો, હું એને સમજાવી લઉં. પછી એ કાંઈ તોફાન નહિ કરે.
દારા : [સિપારનો હાથ ઝાલી] સિપાર!
}}
સિપાર : હં બાબા! —
{{Right|[જલ્લાદ સિપારને છોડી દે છે. સિપાર દારાની પાસે આવી ઊભો રહે છે.]}}
દારા : સિપાર – મારા પ્યારા બેટા! મને હવે રજા દે! તેં આટલા દિવસ મને તજ્યો નથી — ટાઢમાં, તાપમાં, ભૂખમાં ને ઉજાગરામાં. તું મારી સાથે અરણ્યમાં અને રણવગડામાં આથડ્યો છે, છતાં તેં મને છોડ્યો નથી. હું દુઃખમાં અંધ બની તારી છાતીમાં છૂરી મારવા ગયો હતો. છતાંયે તેં મને છોડ્યો નથી. મારી સફરમાં, યુદ્ધમાં ને કેદમાં, મારા પ્રાણની પેઠે છાતીની અંદર લોહી સાથે મળીને તું રહ્યો હતો, મને છોડ્યો નહોતો. આજ તારો આ નિર્દય — [બોલતાં બોલતાં દારાનો અવાજ તૂટી જાય છે. ત્યાર પછી બહુ મુશ્કેલીથી જીવને દબાવી દારા કહે છે.] તારો નિર્દય પિતા આજ તને છોડીને ચાલ્યો છે.
{{Ps
સિપાર : બાબા! અમ્મા ગઈ — અને તમે પણ — [રડે છે.]
|દારા :
દારા : શું કરું, ભાઈ! ઇલાજ નથી. આજે મારે મરવું જ જોઈએ. મારો દેહ છોડતાં મને આજ એટલું કષ્ટ નથી થતું, જેટલું તને છોડી જતાં થાય છે. [આંખો લૂછે છે.] જા, બેટા!
|[સિપારનો હાથ ઝાલી] સિપાર!
}}
{{Ps
|સિપાર :
|હં બાબા! —
}}
{{Ps
|દારા :
|સિપાર – મારા પ્યારા બેટા! મને હવે રજા દે! તેં આટલા દિવસ મને તજ્યો નથી — ટાઢમાં, તાપમાં, ભૂખમાં ને ઉજાગરામાં. તું મારી સાથે અરણ્યમાં અને રણવગડામાં આથડ્યો છે, છતાં તેં મને છોડ્યો નથી. હું દુઃખમાં અંધ બની તારી છાતીમાં છૂરી મારવા ગયો હતો. છતાંયે તેં મને છોડ્યો નથી. મારી સફરમાં, યુદ્ધમાં ને કેદમાં, મારા પ્રાણની પેઠે છાતીની અંદર લોહી સાથે મળીને તું રહ્યો હતો, મને છોડ્યો નહોતો. આજ તારો આ નિર્દય — [બોલતાં બોલતાં દારાનો અવાજ તૂટી જાય છે. ત્યાર પછી બહુ મુશ્કેલીથી જીવને દબાવી દારા કહે છે.] તારો નિર્દય પિતા આજ તને છોડીને ચાલ્યો છે.
}}
{{Ps
|સિપાર :
|બાબા! અમ્મા ગઈ — અને તમે પણ — [રડે છે.]
}}
{{Ps
|દારા :
|શું કરું, ભાઈ! ઇલાજ નથી. આજે મારે મરવું જ જોઈએ. મારો દેહ છોડતાં મને આજ એટલું કષ્ટ નથી થતું, જેટલું તને છોડી જતાં થાય છે. [આંખો લૂછે છે.] જા, બેટા!
}}
{{Ps
સિપાર : બાબા! તમને છોડીને હું નથી જવાનો.
સિપાર : બાબા! તમને છોડીને હું નથી જવાનો.
દારા : સિપાર! તેં તો આજ સુધી કદી પણ મારું કહેવું ઉથાપ્યું નથી — કદી પણ નહિ ને [આંખો લૂછે છે.] જા, બેટા! મારી છેલ્લી આજ્ઞા — બાબાની આજીજી કબૂલ રાખ. જા!
દારા : સિપાર! તેં તો આજ સુધી કદી પણ મારું કહેવું ઉથાપ્યું નથી — કદી પણ નહિ ને [આંખો લૂછે છે.] જા, બેટા! મારી છેલ્લી આજ્ઞા — બાબાની આજીજી કબૂલ રાખ. જા!
26,604

edits

Navigation menu