2,674
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 60: | Line 60: | ||
{{Heading| | {{Heading|અર્પણ}} | ||
<center>મારી</center> | <center>મારી</center> | ||
Line 75: | Line 75: | ||
<hr> | <hr> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Heading| | {{Heading|પ્રવેશક}} | ||
કવિ શ્રી ચિનુ મોદીએ જયારે મને એમના ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ની પ્રસ્તાવના લખવા માટે કહ્યું ત્યારે સાનંદાશ્ચર્ય થયું. હું કાવ્ય-સંગીતપ્રેમી છું. એમ કહું કે સંગીતને લીધે હું કવિતાની વધુ નિકટ ગયો છું, તો એમાં અતિશયોક્તિ નથી. | કવિ શ્રી ચિનુ મોદીએ જયારે મને એમના ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ની પ્રસ્તાવના લખવા માટે કહ્યું ત્યારે સાનંદાશ્ચર્ય થયું. હું કાવ્ય-સંગીતપ્રેમી છું. એમ કહું કે સંગીતને લીધે હું કવિતાની વધુ નિકટ ગયો છું, તો એમાં અતિશયોક્તિ નથી. | ||
::: ચિનુભાઈની એક ગઝલ મેં ૧૯૯૬માં સ્વરબદ્ધ કરેલી- | ::: ચિનુભાઈની એક ગઝલ મેં ૧૯૯૬માં સ્વરબદ્ધ કરેલી- | ||
Line 205: | Line 205: | ||
<br> | <br> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Heading| | {{Heading|નિવેદન}} | ||
ઘણીવાર થાય- | ઘણીવાર થાય- | ||
નરસિંહરાવ દિવેટિયા સાચા હતા? | નરસિંહરાવ દિવેટિયા સાચા હતા? |