18,450
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 154: | Line 154: | ||
કવિ ‘શહેર, શેરી ને શ્વાન’ જેવી ત્રણ મુસલસલ ગઝલો આપે છે, જેમાં ગઝલ જેવા પરંપરાગત સ્વરૂપમાં આધુનિકતાનો અનુભવ થાય છે. તો નરસિંહ મહેતાના પદ ‘જળકમળ છોડી જાને બાળા’ની વાત આગળ ચલાવીને એમ પણ કહે છે- | કવિ ‘શહેર, શેરી ને શ્વાન’ જેવી ત્રણ મુસલસલ ગઝલો આપે છે, જેમાં ગઝલ જેવા પરંપરાગત સ્વરૂપમાં આધુનિકતાનો અનુભવ થાય છે. તો નરસિંહ મહેતાના પદ ‘જળકમળ છોડી જાને બાળા’ની વાત આગળ ચલાવીને એમ પણ કહે છે- | ||
<poem> | <poem> | ||
ઊંઘમાંથી જાગ બાળક, મુઠ્ઠી વાળી ભાગ બાળક, | '''ઊંઘમાંથી જાગ બાળક, મુઠ્ઠી વાળી ભાગ બાળક,''' | ||
જળકમળ જો છાંડવાં છે, પ્રાપ્ત પળ પણ ત્યાગ બાળક. | '''જળકમળ જો છાંડવાં છે, પ્રાપ્ત પળ પણ ત્યાગ બાળક.''' | ||
</poem> | </poem> | ||
કવિ ભલે કહે કે- | કવિ ભલે કહે કે- | ||
<poem> | <poem> | ||
હું ગઝલમાં વાત મન સાથે કરું, | '''હું ગઝલમાં વાત મન સાથે કરું,''' | ||
ક્યાં જરૂરી મારે તારી દાદની? | '''ક્યાં જરૂરી મારે તારી દાદની?''' | ||
</poem> | </poem> | ||
પણ આખા સંગ્રહમાંથી પસાર થયા પછી એમની કવિતાને દાદ આપ્યા વગર રહેવાતું નથી. કવિએ બે શે’રમાં અંગ્રેજી શબ્દો વાપર્યા એની નવાઈ જરૂર લાગી- | પણ આખા સંગ્રહમાંથી પસાર થયા પછી એમની કવિતાને દાદ આપ્યા વગર રહેવાતું નથી. કવિએ બે શે’રમાં અંગ્રેજી શબ્દો વાપર્યા એની નવાઈ જરૂર લાગી- | ||
<poem> | <poem> | ||
હાથે ચડી ગયું છે એ ‘રિમોટ’નું રમકડું, | '''હાથે ચડી ગયું છે એ ‘રિમોટ’નું રમકડું,''' | ||
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે. | '''એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.''' | ||
લાખ ‘સ્ક્રીનિંગ’ બાદ પત્તો ક્યાં મળે? | '''લાખ ‘સ્ક્રીનિંગ’ બાદ પત્તો ક્યાં મળે?''' | ||
ભલભલાને છેતરે છે, જીવ છે. | '''ભલભલાને છેતરે છે, જીવ છે.''' | ||
</poem> | </poem> | ||
અલબત બંને ઉત્તમ શે’ર છે. | અલબત બંને ઉત્તમ શે’ર છે. | ||
કવિની આ ગઝલ તો મને એટલી ગમી છે કે મારા નજીકમાં થનારા એકાદ કાર્યક્રમમાં (જો થાય તો) એ ગાવાની તાલાવેલી હું રોકી નહીં શકું. જો કાર્યક્રમ નહીં થાય, તો મારી જાતને તો એ જરૂર ગાઈ સંભળાવીશ- | કવિની આ ગઝલ તો મને એટલી ગમી છે કે મારા નજીકમાં થનારા એકાદ કાર્યક્રમમાં (જો થાય તો) એ ગાવાની તાલાવેલી હું રોકી નહીં શકું. જો કાર્યક્રમ નહીં થાય, તો મારી જાતને તો એ જરૂર ગાઈ સંભળાવીશ- | ||
<poem> | <poem> | ||
તું કહે છે કે હવે હું જાઉં છું, | '''તું કહે છે કે હવે હું જાઉં છું,''' | ||
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું, | '''હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું,''' | ||
તું ખરેખર ખૂબ અઘરો દાખલો, | '''તું ખરેખર ખૂબ અઘરો દાખલો,''' | ||
જેટલી વેળા ગણું, ગૂંચાઉં છું. | '''જેટલી વેળા ગણું, ગૂંચાઉં છું.''' | ||
સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે, | '''સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,''' | ||
એક પડછાયો બની ફેલાઉં છું, | '''એક પડછાયો બની ફેલાઉં છું,''' | ||
કોઈ છે ‘ઈર્શાદ’ કે જેને લીધે | '''કોઈ છે ‘ઈર્શાદ’ કે જેને લીધે | ||
છૂટવા ઈચ્છું અને બંધાઉં છું. | છૂટવા ઈચ્છું અને બંધાઉં છું.''' | ||
</poem> | </poem> | ||
આ તો ચિનુભાઈ લખે છે- | આ તો ચિનુભાઈ લખે છે- |
edits