ગુજરાતી ગઝલસંપદા/અમૃત કેશવ નાયક: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| અમૃત કેશવ નાયક | }} <poem> કદી તલવારની ધમકી! કદી કર માંહી ખંજર છે;
ગઝલમાં જીવ આશકનો, ડગે ડગ દિલમહીં ડર છે! ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જિંદગી ભયમાં;
પડ્યું પરહાથ દિલ આ આજ, આંખો શૂળી ઉ...")
 
No edit summary
Line 2: Line 2:

{{Heading| અમૃત કેશવ નાયક  |  }}
{{Heading| અમૃત કેશવ નાયક  |  }}
<poem>
<poem2>
કદી તલવારની ધમકી! કદી કર માંહી ખંજર છે;
ગઝલમાં જીવ આશકનો, ડગે ડગ દિલમહીં ડર છે!
કદી તલવારની ધમકી! કદી કર માંહી ખંજર છે;
ગઝલમાં જીવ આશકનો, ડગે ડગ દિલમહીં ડર છે!
ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જિંદગી ભયમાં;
પડ્યું પરહાથ દિલ આ આજ, આંખો શૂળી ઉપર છે!
ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જિંદગી ભયમાં;
પડ્યું પરહાથ દિલ આ આજ, આંખો શૂળી ઉપર છે!
Line 12: Line 12:
ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જીહિદ તણી બાંગો;
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે.
ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જીહિદ તણી બાંગો;
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે.
ન કર અમૃત! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ;
હૃદય તુજ મીણનું રાખ્યાથી, તારો હાલ અબતર છે!
ન કર અમૃત! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ;
હૃદય તુજ મીણનું રાખ્યાથી, તારો હાલ અબતર છે!
</poem>
</poem2>