8,009
edits
No edit summary |
No edit summary |

Line 2: | Line 2: | ||
{{Heading| અમૃત કેશવ નાયક | }} | {{Heading| અમૃત કેશવ નાયક | }} | ||
< | <poem> | ||
કદી તલવારની ધમકી! કદી કર માંહી ખંજર છે; | કદી તલવારની ધમકી! કદી કર માંહી ખંજર છે; | ||
ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જિંદગી ભયમાં; | ગઝલમાં જીવ આશકનો, ડગે ડગ દિલમહીં ડર છે!

ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે; | |||
જીગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે; | ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જિંદગી ભયમાં; | ||
તમો ધનવાન છો તો, મુજ સમા લાખો ભિખારી છે; | પડ્યું પરહાથ દિલ આ આજ, આંખો શૂળી ઉપર છે!

હૃદય ચાહે સદા જેને, દયા આવે નહીં તેને; | |||
નહીં ભૂલું અમૂલું મુખ, કદી ડૂલું થયું તો શું; | ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે; | ||
ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જીહિદ તણી બાંગો; | પડ્યા પથ્થર સમજમાં શું, કહે લોકો કે કાફર છે!

ન કર અમૃત! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ; | |||
</ | જીગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે; | ||
સહુ સંસાર સૂનો છે, ઉજ્જડ આશક તણું ઘર છે!

તમો ધનવાન છો તો, મુજ સમા લાખો ભિખારી છે; | |||
કમાઈ રૂપનીમાં આશકોનો લાગ ને કર છે!

હૃદય ચાહે સદા જેને, દયા આવે નહીં તેને; | |||
બળ્યું એ જીવવું એના થકી, મરવું જ બહેતર છે!

નહીં ભૂલું અમૂલું મુખ, કદી ડૂલું થયું તો શું; | |||
કપાઈ સર સરાસર બોલશે, બસ! તું જ સરવર છે!

ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જીહિદ તણી બાંગો; | |||
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે.

ન કર અમૃત! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ; | |||
હૃદય તુજ મીણનું રાખ્યાથી, તારો હાલ અબતર છે! | |||
</poem> |