ટોળાં અવાજ ઘોઘાટ/૨૮- ઘાણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
તારા વિણ ના ભોમ કવિતે, કશેય ના કોઈ વ્યોમ.
તારા વિણ ના ભોમ કવિતે, કશેય ના કોઈ વ્યોમ.
તારા વિણ ના ફરકે મારું જરાક પણ આ રોમ.
તારા વિણ ના ફરકે મારું જરાક પણ આ રોમ.
 
<br>
તારી આંખ થકી દેખાતું તે વિણ હું તો અંધ
તારી આંખ થકી દેખાતું તે વિણ હું તો અંધ
તું બેસે તો ચાલું, ઊડું: નહીં તો કેવળ બંધ,
તું બેસે તો ચાલું, ઊડું: નહીં તો કેવળ બંધ,
તું વિણ હું હણહણતો ઊભો સ્થિર, થાંભલો, થંભ
તું વિણ હું હણહણતો ઊભો સ્થિર, થાંભલો, થંભ
રંભ-રંભ-રંભા : અડકાડો એડી, તો-આ થઈ જાયે આરંભ.
રંભ-રંભ-રંભા : અડકાડો એડી, તો-આ થઈ જાયે આરંભ.
*
*<br>
આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના
આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના
નવનીત સમર્પણને નામ
નવનીત સમર્પણને નામ
Line 26: Line 26:
ફરો-ફરોને પીઠ આમના
ફરો-ફરોને પીઠ આમના
આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના
આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના
*
*<br>
એક ઘોડો હણહણે છે આ તરફ
એક ઘોડો હણહણે છે આ તરફ
પૂંછડી પણ રણઝણે છે આ તરફ
પૂંછડી પણ રણઝણે છે આ તરફ
*
*<br>
નીરખને મગનમાં કોણ બબડી રહ્યું
નીરખને મગનમાં કોણ બબડી રહ્યું
તાહરી લગનમાં-
તાહરી લગનમાં-
Line 39: Line 39:
સરકવા સદ્ય તત્પર,
સરકવા સદ્ય તત્પર,
પરાત્પર બધું પામવા,
પરાત્પર બધું પામવા,
સાવ નિર્મમ બની
:::સાવ નિર્મમ બની
કામવા, ભેજને પરહરી
કામવા, ભેજને પરહરી
માત્ર ‘છે’ તે જ તો તાકવા
માત્ર ‘છે’ તે જ તો તાકવા
Line 49: Line 49:
ઊંચે-નીચે, ઊડીએ-બૂડીએ.
ઊંચે-નીચે, ઊડીએ-બૂડીએ.
આવ, હા કૂ-દ,
આવ, હા કૂ-દ,
::: આ પીઠ પર સ્પર્શ, પછડાટ
:: આ પીઠ પર સ્પર્શ, પછડાટ
તારા નિતંબો તણો થાય-
તારા નિતંબો તણો થાય-
::: છે-
:: છે-
અદ્ય;
:::અદ્ય;
ને સદ્ય હું સજીવ :
ને સદ્ય હું સજીવ :
સહસ્ત્ર આંખ છે મારે કાન મારા સહસ્ત્ર છે
સહસ્ત્ર આંખ છે મારે કાન મારા સહસ્ત્ર છે
Line 63: Line 63:
પુચ્છ આ ઝાપટી સદ્ય ખંખેરું સર્વ ખેદકો.
પુચ્છ આ ઝાપટી સદ્ય ખંખેરું સર્વ ખેદકો.
વે-ર-ણ-છે-ર-ણ-
વે-ર-ણ-છે-ર-ણ-
છિ-ન્ન—ભિ-ન્ન-માં
:::છિ-ન્ન—ભિ-ન્ન-માં
સુમ્-સુમ્ આવે અવાજ-
સુમ્-સુમ્ આવે અવાજ-
તે સાંભળતો
:::તે સાંભળતો
શોધું ભગ્ન ભગ્ન અવશેષ નીચે
શોધું ભગ્ન ભગ્ન અવશેષ નીચે
સળવળતા આ એક નગ્ન નગ્ન
સળવળતા આ એક નગ્ન નગ્ન
Line 76: Line 76:
આ હૃદય મહીં ધબકે છે મારા : માણસ છે
આ હૃદય મહીં ધબકે છે મારા : માણસ છે
આ સામે ઊભો, ઉપર ઊભો
આ સામે ઊભો, ઉપર ઊભો
નીચે ઊભો
:::::::નીચે ઊભો
આગળ ઊભો, પાછળ ઊભો.
આગળ ઊભો, પાછળ ઊભો.
હું સૂંઘું. સ્પર્શતો, જોઉં, ચાટતો
હું સૂંઘું. સ્પર્શતો, જોઉં, ચાટતો
18,450

edits