1,026
edits
(Created page with "{{Heading| ૩૯. શ્રી માતાજીને}} <poem> સુદૂરે કોઈ એ નગર, લઘુ ખંડે ત્યહીં તમે રહીને સાધ્યું જે પરમ તપ, એ આજ સઘળે ગયું ફેલાઈ, આ ગગન પણ ઓછું અવ પડે, તમારા શ્વાસોથી સુરભિમય વાતાવરણ છે. અચિંતા વાયુની લહરી...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૩૯. શ્રી માતાજીને}} | {{Heading| ૩૯. શ્રી માતાજીને}} | ||
<poem> | <poem> | ||
Line 14: | Line 15: | ||
છવાતું ને થાતાં મુખરિત રહસ્યો ભુવનનાં. | છવાતું ને થાતાં મુખરિત રહસ્યો ભુવનનાં. | ||
હજી ફંફોળું કે કુટિર થકી દીવો ક્યહીં ગયો, | હજી ફંફોળું કે કુટિર થકી દીવો ક્યહીં ગયો, | ||
પછી ચોળું આંખો નભ મહીં થઈ સૂર્ય વિલસ્યો. | પછી ચોળું આંખો નભ મહીં થઈ સૂર્ય વિલસ્યો.<br> | ||
૧૮–૧૧–’૭૩ | ૧૮–૧૧–’૭૩ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૮-૩૧૯)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૮-૩૧૯)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૮. અનહદનો સૂર | |||
|next = ૪૦. શ્રી અરવિંદ | |||
}} |
edits