કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૯. શ્રી માતાજીને: Difference between revisions

no edit summary
(Created page with "{{Heading| ૩૯. શ્રી માતાજીને}} <poem> સુદૂરે કોઈ એ નગર, લઘુ ખંડે ત્યહીં તમે રહીને સાધ્યું જે પરમ તપ, એ આજ સઘળે ગયું ફેલાઈ, આ ગગન પણ ઓછું અવ પડે, તમારા શ્વાસોથી સુરભિમય વાતાવરણ છે. અચિંતા વાયુની લહરી...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૩૯. શ્રી માતાજીને}}
{{Heading| ૩૯. શ્રી માતાજીને}}
<poem>
<poem>
Line 14: Line 15:
છવાતું ને થાતાં મુખરિત રહસ્યો ભુવનનાં.
છવાતું ને થાતાં મુખરિત રહસ્યો ભુવનનાં.
હજી ફંફોળું કે કુટિર થકી દીવો ક્યહીં ગયો,
હજી ફંફોળું કે કુટિર થકી દીવો ક્યહીં ગયો,
પછી ચોળું આંખો નભ મહીં થઈ સૂર્ય વિલસ્યો.
પછી ચોળું આંખો નભ મહીં થઈ સૂર્ય વિલસ્યો.<br>
૧૮–૧૧–’૭૩
૧૮–૧૧–’૭૩
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૮-૩૧૯)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૮-૩૧૯)}}
<br>
{{HeaderNav2
|previous = ૩૮. અનહદનો સૂર
|next = ૪૦. શ્રી અરવિંદ
}}
1,026

edits