કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૫૧. કરજ: Difference between revisions

no edit summary
(Created page with "{{Heading|૫૧. કરજ}} <poem> બધું સંકેલું છું મન હૃદયમાં બાંધી ગઠરી હવે વેળા ક્યાં છે! સફર બસ છેલ્લી શરૂ થશે... બધાં સંભારું છું; સ્વજન સઘળાં જે સફરના હતાં સાથી ને જે સમય સમયે આવી મળતાં રહ્યાં, સાથે ચા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૫૧. કરજ}}
{{Heading|૫૧. કરજ}}
<poem>
<poem>
Line 13: Line 14:
જીવ્યા એવું જાણે, જીવન જીવવાનું ભૂલી ગયા!
જીવ્યા એવું જાણે, જીવન જીવવાનું ભૂલી ગયા!
બધું સંકેલું ત્યાં પગરવ ઊઠે છે ભીતરથી –
બધું સંકેલું ત્યાં પગરવ ઊઠે છે ભીતરથી –
અરે, આવ્યું કોઈ કરજ લઈ બાકી જીવનનું.
અરે, આવ્યું કોઈ કરજ લઈ બાકી જીવનનું.<br>
૮-૭-૭૨
૮-૭-૭૨
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૩૦૮)}}
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૩૦૮)}}
<br>
{{HeaderNav2
|previous = ૫૦. હમણાં
}}
1,026

edits