1,026
edits
(Created page with "{{Heading|૫૧. કરજ}} <poem> બધું સંકેલું છું મન હૃદયમાં બાંધી ગઠરી હવે વેળા ક્યાં છે! સફર બસ છેલ્લી શરૂ થશે... બધાં સંભારું છું; સ્વજન સઘળાં જે સફરના હતાં સાથી ને જે સમય સમયે આવી મળતાં રહ્યાં, સાથે ચા...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|૫૧. કરજ}} | {{Heading|૫૧. કરજ}} | ||
<poem> | <poem> | ||
Line 13: | Line 14: | ||
જીવ્યા એવું જાણે, જીવન જીવવાનું ભૂલી ગયા! | જીવ્યા એવું જાણે, જીવન જીવવાનું ભૂલી ગયા! | ||
બધું સંકેલું ત્યાં પગરવ ઊઠે છે ભીતરથી – | બધું સંકેલું ત્યાં પગરવ ઊઠે છે ભીતરથી – | ||
અરે, આવ્યું કોઈ કરજ લઈ બાકી જીવનનું. | અરે, આવ્યું કોઈ કરજ લઈ બાકી જીવનનું.<br> | ||
૮-૭-૭૨ | ૮-૭-૭૨ | ||
</poem> | </poem> | ||
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૩૦૮)}} | {{Right|(અંતરનું એકાંત, પૃ. ૩૦૮)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫૦. હમણાં | |||
}} |
edits