કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી| }} {{Poem2Open}} <center>૧</center> ગુજરાતના સત્ત્વશીલ ગઝલકાર ‘શૂન્ય’ પાલનપુરીનો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ અમદાવાદ જિલ્લાના લીલાપુરમાં. વતન પાલનપુર. મૂળ નામ...")
 
No edit summary
Line 36: Line 36:
બાળક અલીખાનને માતા અને મોસાળના પરિવારમાંથી સંગીતમય વાતાવરણ મળેલું. મુસાફિર પાલનપુરીએ નોંધ્યું છે, તેમ ‘શૂન્ય’ પાલનપુરીનાં જીવનઘડતર અને સફળતાના પાયામાં તેમની માતાનો ફાળો અગ્રિમ સ્થાને છે. એ સાથે કવિને સતત પ્રાપ્ત થયેલ નવાબી વાતાવરણે તેમના કવિ-જીવનના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમને એ માહોલમાં અનેક મહાનુભાવોનો પરિચય થતો રહ્યો. જૂનાગઢમાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં ઉર્દૂ શાયરીની બોલબાલા હતી. ત્યાં સતત મુશાયરાઓ થતા. એક વાર પાજોદના દરબાર રુસ્વા મઝલુમી તેમને મુશાયરામાં લઈ ગયા. તેમનો પરિચય કરાવ્યો. ગઝલ સંભળાવવા ફરમાન કર્યું. ત્યારે તેમણે...
બાળક અલીખાનને માતા અને મોસાળના પરિવારમાંથી સંગીતમય વાતાવરણ મળેલું. મુસાફિર પાલનપુરીએ નોંધ્યું છે, તેમ ‘શૂન્ય’ પાલનપુરીનાં જીવનઘડતર અને સફળતાના પાયામાં તેમની માતાનો ફાળો અગ્રિમ સ્થાને છે. એ સાથે કવિને સતત પ્રાપ્ત થયેલ નવાબી વાતાવરણે તેમના કવિ-જીવનના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમને એ માહોલમાં અનેક મહાનુભાવોનો પરિચય થતો રહ્યો. જૂનાગઢમાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં ઉર્દૂ શાયરીની બોલબાલા હતી. ત્યાં સતત મુશાયરાઓ થતા. એક વાર પાજોદના દરબાર રુસ્વા મઝલુમી તેમને મુશાયરામાં લઈ ગયા. તેમનો પરિચય કરાવ્યો. ગઝલ સંભળાવવા ફરમાન કર્યું. ત્યારે તેમણે...
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<center>
'''‘ક્યા સુનાઉં? ક્યા સુનોગે? દાસ્તાને ઝિંદગી?'''
'''ગમઝદોંકા તલ્ખ હોતા હૈ બયાને ઝિંદગી.’'''
</poem>
</center>
{{Poem2Open}}
– ગઝલ સંભળાવી. એ પછી આ ગઝલકાર જૂનાગઢમાં પ્રસિદ્ધ થઈ ગયા. અભ્યાસ છોડ્યો. એ પછી ‘રુસ્વા મઝલુમી’ના અંગત મંત્રી શ્રી અમૃત ઘાયલનો પરિચય થયો. અમૃત ઘાયલે ‘અઝલ’ પાલનપુરી – અલીખાન બલુચને ગુજરાતીમાં ગઝલ લખવાનો આગ્રહ કર્યો. અમૃત ઘાયલે તેમને ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું. એ રીતે તેઓ ‘શૂન્ય’ પાલનપુરી બન્યા. રુસ્વા મઝલુમીના આગ્રહથી અમૃત ઘાયલ અને ‘શૂન્ય’ પાલનપુરી મુશાયરામાં જતા. અમૃત ઘાયલ લખે છે કે એ બન્ને પાસે ‘કવિતા, કંઠ અને કહેણી’ હતા. આથી તેઓ બંને મુશાયરામાં છવાઈ જતા. ગુજરાતી ગઝલક્ષેત્રે ‘રુસ્વા’, ‘શૂન્ય’ અને ‘ઘાયલ’ મુશાયરાના રંગમંચ પર અગ્રસ્થાને રહેતા. આમ તેમની ભીતરના ગઝલકારને વિકસવા માટેનું વાતાવરણ મળી રહ્યું. જીવનની વિફળતા–ગમગીનીએ તેમને સફળ ગઝલ-સર્જક બનાવ્યા. તેમનું સંઘર્ષમય જીવન ગઝલ-સ્વરૂપમાં ઉઘાડ પામ્યું.
<center>૩</center>
ગુજરાતી ભાષામાં ગઝલનો સમૃદ્ધ વારસો આપનાર ‘શૂન્ય’ પાલનપુરીએ શુદ્ધ ગુજરાતીમાં ગઝલિયતને અવતારી છે. સાવ સાદી સરળ ભાષામાં હૃદયસોંસરવી ઊતરી જાય તેવી હૃદયના ભાવોની અભિવ્યક્તિ નોંધપાત્ર બની રહે છે. સંવેદનની સચ્ચાઈ અને અનુભૂતિની તીવ્રતા સાથે તેમણે ગઝલમાં વેદના, વ્યથા, વિરહ, શોક કે દુઃખની લાગણીને ગઝલના સૌંદર્ય સાથે શબ્દસ્થ કરી છે. શ્રી રમેશ પુરોહિતે લખ્યું છેઃ
‘શૂન્યમાં ગિરનારી નાદસૌંદર્ય છે, જૂનાગઢમાં અને પાજોદમાં રજવાડી શાનોશોકતની સામેલગીરી છે. ગિરના સિંહની ખુમારી છે તો તુલસીશ્યામના ગરમ પાણીવાળા ડુંગરમાં ધરબાયેલો લાવા શબ્દો બનીને આવે છે.’
‘શૂન્ય’ એમના જીવનની વાતો સરળ ગઝલબાનીમાં નિરૂપે છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''‘ગઝલ રૂપે જીવનની દર્દબાની લઈને આવ્યો છું,'''
'''બધા સમજી શકે એવી કહાની લઈને આવ્યો છું.'''
... ... ...
'''શું વીતી મારા જીવન પર, બધો એમાં ખુલાસો છે,'''
'''સિતારા સાથ ઝાકળની જુબાની લઈને આવ્યો છું.’'''
</poem>
</center>
{{Poem2Open}}
સ્વરરચના કરનારને આપોઆપ સુંદર લય, લય-આવર્તનો મળી રહે તેવો ગઝલનો છંદ-લય જુઓઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''‘એક બાજીના બે રમનારા, એક હારે તો જીતે બીજો,'''
'''પ્રેમની બાજી કિંતુ અનોખી, બેઉ જીતે; બેઉ હારે.'''
'''ભીની ભીની પ્રેમની જ્વાળા, ઝગમગ ઝગમગ આંખનાં અશ્રુ,'''
'''જાણે આગ મલ્હાર લગાવે, દીપક એનો તાપ વિદારે.’'''
</poem>
</center>
{{Poem2Open}}
વ્યંજનાની આ વેધકતા જુઓઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''‘આ જખ્મો, આ અશ્રુ આ પાલવના લીરા!'''
'''જવાની! હવે કેવો શણગાર બાકી?'''
... ... ...
'''કહું કેમ આવી ગયો અંત દુઃખનો!'''
'''હજુ શૂન્ય છે શ્વાસ બેચાર બાકી.'''
</poem>
</center>
26,604

edits