કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 80: Line 80:
'''કહું કેમ આવી ગયો અંત દુઃખનો!'''
'''કહું કેમ આવી ગયો અંત દુઃખનો!'''
'''હજુ શૂન્ય છે શ્વાસ બેચાર બાકી.'''
'''હજુ શૂન્ય છે શ્વાસ બેચાર બાકી.'''
</poem>
</center>
{{Poem2Open}}
આ પીડા અને યાતનાઓને કારણે કવિને કેવું જીવનદર્શન લાધ્યું છે!
{{Poem2Close}}
<poem>
<center>
'''‘એક ઘરે છે રામણદીવો, બીજા ઘેરે દોણી,'''
'''બળતા આ સંસારની વાતો, તોયે ન સ્વાર્થ-વિહોણી,'''
'''જીવન-મૃત્યુ, સુખ-દુઃખ, સરખાં હૈયે કોણ ઉતારે?'''
{{space}} '''આ સંસારે!'''
... ... ...
'''શ્વાસની આ વણઝાર પળેપળ, ચાલી જાયે દૂરે,'''
'''ધૂળના ગોટેગોટા ઊડીને પાછળ મારગ પૂરે,'''
'''ક્યાંક વિસામો, ક્યાંક ઉતારો, થાક ઘડીક ઉતારે,'''
{{space}} '''ભવપગથારે'''.’
</poem>
</poem>
</center>
</center>
26,604

edits

Navigation menu