825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''નિત્યનૂતન દિવસ—'''}} ---- {{Poem2Open}} કોઈક વાર કશોક વિલક્ષણ પ્રકારનો અનુભ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|નિત્યનૂતન દિવસ— | સુરેશ જોશી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈક વાર કશોક વિલક્ષણ પ્રકારનો અનુભવ થાય છે: દિવસની શરૂઆત આજે સોમવાર છે એમ માનીને કરું, સોમવારની જેમ જ બધું કરું ત્યાં બપોરે એ એકાએક રવિવાર તરીકે છતો થાય. પછી દિવસના આ બે ભાગલાને જોડવાનું મુશ્કેલ બને. દરેક દિવસનું જુદું વ્યક્તિત્વ હોય છે. એ વ્યક્તિત્વ ઘડવામાં છેક બાળપણની સ્મૃતિથી તે પણ હમણાં જ પસાર થઈ ગયેલી ક્ષણે ફાળો આપ્યો હોય છે. કોઈ અજાણ્યા શહેરમાં થોડા દિવસ રહેવાનું મન થાય છે તો બધા વારની સેળભેળ થઈ જાય છે. પછી ઘરે આવીને બધું સમુંસૂતરું કરવું પડે છે. | કોઈક વાર કશોક વિલક્ષણ પ્રકારનો અનુભવ થાય છે: દિવસની શરૂઆત આજે સોમવાર છે એમ માનીને કરું, સોમવારની જેમ જ બધું કરું ત્યાં બપોરે એ એકાએક રવિવાર તરીકે છતો થાય. પછી દિવસના આ બે ભાગલાને જોડવાનું મુશ્કેલ બને. દરેક દિવસનું જુદું વ્યક્તિત્વ હોય છે. એ વ્યક્તિત્વ ઘડવામાં છેક બાળપણની સ્મૃતિથી તે પણ હમણાં જ પસાર થઈ ગયેલી ક્ષણે ફાળો આપ્યો હોય છે. કોઈ અજાણ્યા શહેરમાં થોડા દિવસ રહેવાનું મન થાય છે તો બધા વારની સેળભેળ થઈ જાય છે. પછી ઘરે આવીને બધું સમુંસૂતરું કરવું પડે છે. |