ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નિત્યનૂતન દિવસ—: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
ઘણાં પોતાનું હૃદય પોતાની પાછળ પડ્યું હોય તેમ એનાથી બચવા નાસભાગ કરીને જીવે છે. હૃદયને સામેથી આવકારવા જવાને બદલે એ લોકો પોતાનામાંથી જ નાસી છૂટે છે અને પછી પાછો ફરવાનો માર્ગ જડતો નથી. એટલે એ અશક્તિમાંથી એઓ એકાદ ફિલસૂફી ઉપજાવી લે છે. આથી જ તો કેટલીક વાર કોઈને વધારે પડતી ગમ્ભીરતાથી બોલતો સાંભળું છું ત્યારે એને આશ્વાસન આપીને પાસે બેસાડી સ્વસ્થ કરવાનું મને મન થઈ આવે છે. એ જે શબ્દો બોલે છે તેનો અર્થ મેળવવા પૂરતોય એ પોતા પૂરતોય એ પોતાનામાં વસ્યો નથી હોતો. પોતાનામાં બધું પોકળ કરી નાખીને એ તો માત્ર ભાગી જ છૂટ્યો હોય છે. બધું ચક્રાકારે ફરે છે. ધોળે દિવસે ભરબપોરે ધૂળના ઊડવાથી એક અપારદર્શક વાતાવરણ રચાઈ જાય છે. એની પાછળ નેપથ્યમાં શું ચાલી રહ્યું હશે તે જોવાનું બાળપણમાં કેટલું બધું કુતૂહલ થતું હતું! સ્ક્રૂના અવળા આંટાની જેમ એ વંટોળ ફરે છે. એમાંથી જ હમણાં કશું બહાર આવશે એવું લાગે છે. જોતાં જોતાં મારી આંખો પણ ધૂળથી અંજાઈ જાય છે. આટલી એક ક્ષણ બીજા સમયના એક વિશાળ પટને મારી આગળ સાકાર કરી દે છે. એ સમયમાં રાયણજાંબુડાનો સ્વાદ છે. મોગરામધુમાલતીની સુગન્ધ છે. ગુલમ્હોરનો રંગ છે અને દાદાના મૌનનું વજન છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/સત્ય|સત્ય]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/દિગીશ મહેતા/દૂરના એ સૂર|દૂરના એ સૂર]]
}}
18,450

edits

Navigation menu