18,450
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<poem> | <poem> | ||
પંખીઓ હવામાં છે, | પંખીઓ હવામાં છે, | ||
એકદમ મઝામાં છે. | એકદમ મઝામાં છે. | ||
પાંખ કેમ ન વીંઝે? | પાંખ કેમ ન વીંઝે? | ||
Line 23: | Line 23: | ||
કૈંક પંખી મારામાં, | કૈંક પંખી મારામાં, | ||
એક-બે બધાંમાં છે. | એક-બે બધાંમાં છે. | ||
<center>૨-૨-૨૦૦૭</center> | <center>૨-૨-૨૦૦૭</center> | ||
Line 29: | Line 30: | ||
==દશ્યો છે, બેશુમાર છે== | ==દશ્યો છે, બેશુમાર છે== | ||
<poem>દશ્યો છે, બેશુમાર છે | <poem>દશ્યો છે, બેશુમાર છે | ||
દૃશ્યો છે, બેશુમાર છે, | |||
આંખો છે કે વખાર છે? | આંખો છે કે વખાર છે? | ||
Line 36: | Line 37: | ||
ગુલામપટ્ટો પહેરાવે, | ગુલામપટ્ટો પહેરાવે, | ||
ઇચ્છાઓનું બજાર છે. | |||
નામ જવા દો ઈશ્વરનું, | નામ જવા દો ઈશ્વરનું, | ||
Line 49: | Line 50: | ||
મેં સારેલાં આંસુઓ, | મેં સારેલાં આંસુઓ, | ||
તારે નામે ઉધાર છે. | તારે નામે ઉધાર છે. | ||
<center>૨૩-૩-૨૦૦૭</center> | <center>૨૩-૩-૨૦૦૭</center> | ||
</poem> | </poem> | ||
Line 69: | Line 71: | ||
મોકળું મન રાખ, માડી સરસતી! | મોકળું મન રાખ, માડી સરસતી! | ||
આ ચિનુ મોદી તમારો દાસ છે. | આ ચિનુ મોદી તમારો દાસ છે. | ||
<center>૨૨-૧૦-૨૦૦૭</center> | <center>૨૨-૧૦-૨૦૦૭</center> | ||
</poem> | </poem> | ||
Line 77: | Line 80: | ||
તેજ ઓળંગતું એક પંખી હતું. | તેજ ઓળંગતું એક પંખી હતું. | ||
છેક ઊંડે હતો | છેક ઊંડે હતો ક્યાંક કુક્કુટ ધ્વનિ, | ||
તેજ ખંખેરતું એક પંખી હતું. | તેજ ખંખેરતું એક પંખી હતું. | ||
Line 88: | Line 91: | ||
સાચવ્યું કેમ સચવાય એ પિંજરે? | સાચવ્યું કેમ સચવાય એ પિંજરે? | ||
તેજ તગતગ થતું એક પંખી હતું. | તેજ તગતગ થતું એક પંખી હતું. | ||
<center>૫-૩-૨૦૦૭</center> | <center>૫-૩-૨૦૦૭</center> | ||
</poem> | </poem> | ||
Line 101: | Line 105: | ||
ભાર પીંછાનો વધ્યો જો હોય તો ખંખેરને, | ભાર પીંછાનો વધ્યો જો હોય તો ખંખેરને, | ||
આપણી મિલકતમાં ટહુકો એક હોવો જોઈએ. | આપણી મિલકતમાં ટહુકો એક હોવો જોઈએ. | ||
વેગથી વહેતી હવા, હોડી થવાનો ડર હતો, | |||
અંત વખતે પાણીનો અભિષેક હોવો જોઈએ. | |||
માત્ર મારી સારપોથી કૈં જ વળવાનું નથી, | માત્ર મારી સારપોથી કૈં જ વળવાનું નથી, | ||
દોસ્ત ! તારો પણ | દોસ્ત ! તારો પણ ઇરાદો નેક હોવો જોઈએ. | ||
<center>૨૬-૧૦-૨૦૦૭</center> | <center>૨૬-૧૦-૨૦૦૭</center> | ||
</poem> | </poem> | ||
Line 121: | Line 129: | ||
દરિયામાં ક્યાં દૂધ ભળવાનું? | દરિયામાં ક્યાં દૂધ ભળવાનું? | ||
બે આંખે | બે આંખે ‘ઇર્શાદે’ છે આંસુ, | ||
ઊને-પાણીએ ઘર બળવાનું? | ઊને-પાણીએ ઘર બળવાનું? | ||
</poem> | </poem> | ||
Line 142: | Line 151: | ||
પાંદડાનો એ ફક્ત વિસ્તાર છે. | પાંદડાનો એ ફક્ત વિસ્તાર છે. | ||
આપનો | આપનો ‘ઇર્શાદ’, ખાસ્સો છે ઋણી, | ||
આ બધા ઘા કેવા નકશીદાર છે. | આ બધા ઘા કેવા નકશીદાર છે. | ||
</poem> | </poem> | ||
Line 151: | Line 161: | ||
<poem> | <poem> | ||
ખૂબ | ખૂબ ઊડ્યા, તો બળીને ખાક છે, | ||
વ્યોમમાં એવી તો કોની ધાક છે? | વ્યોમમાં એવી તો કોની ધાક છે? | ||
Line 158: | Line 168: | ||
ચંદ્રની દાનત ન ચોખ્ખી લાગતી, | ચંદ્રની દાનત ન ચોખ્ખી લાગતી, | ||
આપનો પણ ક્યાં | આપનો પણ ક્યાં ઇરાદો પાક છે? | ||
રંગ, કોમળતા, સુગંધી, તાજગી, | રંગ, કોમળતા, સુગંધી, તાજગી, | ||
Line 165: | Line 175: | ||
એ કહે છે : ‘હું અહીં છું, છું અહીં’, | એ કહે છે : ‘હું અહીં છું, છું અહીં’, | ||
ને બધા લોકોને કાને ધાક છે. | ને બધા લોકોને કાને ધાક છે. | ||
</poem> | </poem> | ||
Line 174: | Line 185: | ||
છે બધું મારી સમજની બ્હાર, હોં. | છે બધું મારી સમજની બ્હાર, હોં. | ||
એક પડછાયો | એક પડછાયો લઈ સંબંધનો, | ||
હું તવંગર થાઉં બારોબાર, હોં. | હું તવંગર થાઉં બારોબાર, હોં. | ||
Line 191: | Line 202: | ||
શું કર્યું? જલસા કર્યા; ગઝલો લખી, | શું કર્યું? જલસા કર્યા; ગઝલો લખી, | ||
આપણો આ આખરી અવતાર, હોં. | આપણો આ આખરી અવતાર, હોં. | ||
</poem> | </poem> | ||
Line 215: | Line 227: | ||
આ ફરી પાછો કર્યો હુંકાર, લે. | આ ફરી પાછો કર્યો હુંકાર, લે. | ||
એ કહે | એ કહે ‘ઇર્શાદ, ઓ ઇર્શાદજી’, | ||
ને હતો હું કેવો બેદરકાર, લે. | ને હતો હું કેવો બેદરકાર, લે. | ||
</poem> | </poem> | ||
Line 232: | Line 244: | ||
આખા જગમાં ક્યાંય જડે ના, | આખા જગમાં ક્યાંય જડે ના, | ||
ઇર્શાદ સરીખું માણસ ભોળું. | |||
</poem> | </poem> | ||
Line 274: | Line 287: | ||
હું નહીં હોઉં પછી તું શું કરીશ? | હું નહીં હોઉં પછી તું શું કરીશ? | ||
યાદ કરશે કોણ કહે, મારા વગર? | યાદ કરશે કોણ કહે, મારા વગર? | ||
</poem> | </poem> | ||
Line 292: | Line 306: | ||
તોય સંચિત મૌન વાપરવું નથી. | તોય સંચિત મૌન વાપરવું નથી. | ||
સાવ ખાલીખમ થયો | સાવ ખાલીખમ થયો ‘ઇર્શાદ’ તું, | ||
ખાલીને એકાંતથી ભરવું નથી. | ખાલીને એકાંતથી ભરવું નથી. | ||
</poem> | </poem> | ||
Line 312: | Line 327: | ||
રેતની ગરમી અને ખારો પવન, | રેતની ગરમી અને ખારો પવન, | ||
એ છતાં | એ છતાં ‘ઇર્શાદ’ની મસ્તી જુઓ. | ||
</poem> | </poem> | ||
Line 337: | Line 353: | ||
આ પ્રેમ બીજું કંઈ નથી, | આ પ્રેમ બીજું કંઈ નથી, | ||
‘ઇર્શાદ’ કાચું ધાન છે. | |||
</poem> | </poem> | ||
Line 356: | Line 372: | ||
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું. | ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું. | ||
કોઈ છે | કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે, | ||
છૂટવા | છૂટવા ઇચ્છું અને બંધાઉં છું. | ||
</poem> | </poem> | ||
Line 375: | Line 392: | ||
ચડું શું શિખર ? ચાલ, પાછો ફરું. | ચડું શું શિખર ? ચાલ, પાછો ફરું. | ||
થઈ શ્વાસની કેવી લાંબી શરત? | |||
ડરું, ક્ષણ-બ-ક્ષણ હું મરણથી ડરું. | ડરું, ક્ષણ-બ-ક્ષણ હું મરણથી ડરું. | ||
</poem> | </poem> | ||
Line 402: | Line 420: | ||
પાંપણો ભીંજાવશે તો શું થશે? | પાંપણો ભીંજાવશે તો શું થશે? | ||
શ્વાસને | શ્વાસને ‘ઇર્શાદ’ એક જ ડર હતો, | ||
મોત પાછું ફાવશે તો શું થશે? | મોત પાછું ફાવશે તો શું થશે? | ||
</poem> | </poem> | ||
Line 425: | Line 444: | ||
છોડ ખોટા તાયફાઓ, | છોડ ખોટા તાયફાઓ, | ||
મોત છે ખૂંખાર, નક્કી. | મોત છે ખૂંખાર, નક્કી. | ||
<center>૪-૫-૨૦૦૮</center> | <center>૪-૫-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 439: | Line 459: | ||
મંદ વા’તા વાયુ ઝંઝા થૈ ગયા. | મંદ વા’તા વાયુ ઝંઝા થૈ ગયા. | ||
મેં | મેં લુછેલાં આંસું સાચકલાં હશે, | ||
હાથ જોને ગંગા ગંગા થૈ ગયા. | હાથ જોને ગંગા ગંગા થૈ ગયા. | ||
<center>૫-૫-૨૦૦૮</center> | <center>૫-૫-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 459: | Line 480: | ||
જીવવાની લત ઘણી મોંઘી પડે, | જીવવાની લત ઘણી મોંઘી પડે, | ||
મૂર્ખ આ | મૂર્ખ આ ઇર્શાદને સમજાવને. | ||
<center>૨૫-૭-૨૦૦૮</center> | <center>૨૫-૭-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 478: | Line 500: | ||
આ કાંઠે વરસોથી હું છું, | આ કાંઠે વરસોથી હું છું, | ||
સામે કાંઠે વહાણ છે, વ્હાલા. | સામે કાંઠે વહાણ છે, વ્હાલા. | ||
<center>૨૨-૬-૨૦૦૮</center> | <center>૨૨-૬-૨૦૦૮</center> | ||
Line 517: | Line 540: | ||
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી, | છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી, | ||
મન છતાં ચાલક કે | મન છતાં ચાલક કે ઇર્શાદ પકડાતું નથી. | ||
<center>૨૭-૮-૨૦૦૮</center> | <center>૨૭-૮-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 527: | Line 551: | ||
એમને બે આંખ વચ્ચે કાયમી વસવું હતું, | એમને બે આંખ વચ્ચે કાયમી વસવું હતું, | ||
પાણી પાણી | પાણી પાણી થઈ ગયો છું, ઝાંઝવાની જિદ્દમાં. | ||
શ્વાસને ચાબૂક મારી દોડતા રાખ્યા અમે, | શ્વાસને ચાબૂક મારી દોડતા રાખ્યા અમે, | ||
Line 536: | Line 560: | ||
આ જગત લોકો કહે એવું જ છે ઈર્શાદિયા | આ જગત લોકો કહે એવું જ છે ઈર્શાદિયા | ||
ઝેર તારે | ઝેર તારે ચાખવાં છે જાણવાની જિદ્દમાં? | ||
<center>૩૦-૮-૨૦૦૮</center> | <center>૩૦-૮-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 546: | Line 571: | ||
બાળકો જેવી જ તારી હરકતો, | બાળકો જેવી જ તારી હરકતો, | ||
શ્વાસ ! તારી | શ્વાસ ! તારી જિદ્દથી ડરતો રહ્યો. | ||
સહેજ વધઘટ થાય છે અજવાસમાં, | સહેજ વધઘટ થાય છે અજવાસમાં, | ||
Line 554: | Line 579: | ||
તું સપાટી પર, તટે તરતો રહ્યો. | તું સપાટી પર, તટે તરતો રહ્યો. | ||
તું પવનની જાત છે | તું પવનની જાત છે ‘ઇર્શાદ’ કે, | ||
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો? | મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો? | ||
<center>૧૩-૯-૨૦૦૮</center> | <center>૧૩-૯-૨૦૦૮</center> | ||
Line 573: | Line 598: | ||
રાત પડતાં ખોટકાતું બિંબ છું. | રાત પડતાં ખોટકાતું બિંબ છું. | ||
કાયમી માયા ગઈ | કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની | ||
તીક્ષ્ણ પળથી હું ઘસાતું બિંબ છું. | તીક્ષ્ણ પળથી હું ઘસાતું બિંબ છું. | ||
<center>૨૭-૯-૨૦૦૮</center> | <center>૨૭-૯-૨૦૦૮</center> | ||
Line 586: | Line 611: | ||
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | ||
કોઈ | કોઈ ઇચ્છા એકલી વટભેર ચાલી ન શકે, | ||
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | ||
Line 592: | Line 617: | ||
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | ||
બાતમી મળશે તને | બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની, | ||
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | ||
<center>૨૦-૯-૨૦૦૮</center> | <center>૨૦-૯-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 620: | Line 646: | ||
એ સગડ લૈ જાય હત્યારા તરફ? | એ સગડ લૈ જાય હત્યારા તરફ? | ||
ઊડશે | ઊડશે ‘ઇર્શાદ’ પંખી ડાળથી, | ||
એમનું છે ધ્યાન દેકારા તરફ. | એમનું છે ધ્યાન દેકારા તરફ. | ||
<center>૩-૧૦-૨૦૦૮</center> | <center>૩-૧૦-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 630: | Line 657: | ||
કોઈ રીતે તારું મન રાખું. | કોઈ રીતે તારું મન રાખું. | ||
અરધાં અરધાં | અરધાં અરધાં થઈ ગયાં તો, | ||
ક્યાંથી આવે અશ્રુ આખું? | ક્યાંથી આવે અશ્રુ આખું? | ||
સદા | સદા અતિથિ વિચાર આવ્યો, | ||
ખુલ્લો આ દરવાજો વાખું? | ખુલ્લો આ દરવાજો વાખું? | ||
નભમાં ક્યાં | નભમાં ક્યાં એક્કેય માળો? | ||
પંખીનું શું ભવિષ્ય ભાખું? | પંખીનું શું ભવિષ્ય ભાખું? | ||
છેદ કરી હોડીમાં આવ્યું, | છેદ કરી હોડીમાં આવ્યું, | ||
એ પાણી, પાણીમાં, નાખું? | એ પાણી, પાણીમાં, નાખું? | ||
<center>૪-૧૧-૨૦૦૮</center> | <center>૪-૧૧-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 652: | Line 680: | ||
સ્વપ્ન છે; આંસુની માફક નહીં દડે. | સ્વપ્ન છે; આંસુની માફક નહીં દડે. | ||
કૈંક વરસોથી ચલણમાં | કૈંક વરસોથી ચલણમાં ના રહ્યું, | ||
સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે? | સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે? | ||
Line 658: | Line 686: | ||
દેહ શોધી કાઢવા હાંફે ચડે. | દેહ શોધી કાઢવા હાંફે ચડે. | ||
તું કસોટી કર નહીં | તું કસોટી કર નહીં ‘ઇર્શાદ’ની, | ||
મૂર્ખ છે, એને કશું નહીં આવડે. | મૂર્ખ છે, એને કશું નહીં આવડે. | ||
<center>૬-૧૧-૨૦૦૮</center> | <center>૬-૧૧-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 683: | Line 712: | ||
રેત રણમાંથી જડી છે. | રેત રણમાંથી જડી છે. | ||
શ્વાસ શું | શ્વાસ શું ‘ઇર્શાદ’ છોડે? | ||
જિંદગી જિદ્દે ચડી છે. | જિંદગી જિદ્દે ચડી છે. | ||
<center>૧૨-૧૨-૨૦૦૮</center> | <center>૧૨-૧૨-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 691: | Line 721: | ||
<poem> | <poem> | ||
તાક્યો એણે કેમ તમંચો? | તાક્યો એણે કેમ તમંચો? | ||
શું | શું ક્હે છે, તારો વહીવંચો? | ||
રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે? | રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે? | ||
Line 703: | Line 733: | ||
જીવ જશે જ્યારે ઝંપે છે, | જીવ જશે જ્યારે ઝંપે છે, | ||
શરીરનો | શરીરનો ‘ઇર્શાદ’ સકંચો. | ||
<center>૨૦-૧૨-૨૦૦૮</center> | <center>૨૦-૧૨-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 721: | Line 752: | ||
મેલ મનનો ક્યાં ધૂવો? સહેજ પૂછી તો જુઓ. | મેલ મનનો ક્યાં ધૂવો? સહેજ પૂછી તો જુઓ. | ||
આપણા | આપણા ‘ઇર્શાદ’ને શું વાણીના વળગાડ છે, | ||
કેમ ધુણાવે ભૂવો? સહેજ પૂછી તો જુઓ. | કેમ ધુણાવે ભૂવો? સહેજ પૂછી તો જુઓ. | ||
<center>૨૬-૧૨-૨૦૦૮</center> | <center>૨૬-૧૨-૨૦૦૮</center> | ||
</poem> | </poem> | ||
Line 740: | Line 772: | ||
ક્યાંયથી પાછો જડે? તું પૂછને. | ક્યાંયથી પાછો જડે? તું પૂછને. | ||
સાવ સાચી વાત છે | સાવ સાચી વાત છે ‘ઇર્શાદ’ એ? | ||
શિર કપાતાં ધડ લડે? તું પૂછને. | શિર કપાતાં ધડ લડે? તું પૂછને. | ||
<center>૩-૧-૨૦૦૯</center> | <center>૩-૧-૨૦૦૯</center> | ||
</poem> | </poem> | ||
Line 760: | Line 793: | ||
આમ છે કે ખાસ તું નક્કી ન કર, | આમ છે કે ખાસ તું નક્કી ન કર, | ||
જા પ્રથમ | જા પ્રથમ ‘ઇર્શાદ’ના દરબારમાં. | ||
<center>૧૭-૧-૨૦૦૯</center> | <center>૧૭-૧-૨૦૦૯</center> | ||
</poem> | </poem> | ||
Line 766: | Line 799: | ||
==નેજવામાં નભ લઇ બેસી રહીશ== | ==નેજવામાં નભ લઇ બેસી રહીશ== | ||
<poem> | <poem> | ||
નેજવામાં નભ | નેજવામાં નભ લઈ બેસી રહીશ? | ||
તું ધધખતું રણ | તું ધધખતું રણ લઈ બેસી રહીશ? | ||
આ ક્ષણો ભડભડ સળગતી ક્યારની, | આ ક્ષણો ભડભડ સળગતી ક્યારની, | ||
ક્યાં સુધી તું હઠ | ક્યાં સુધી તું હઠ લઈ બેસી રહીશ? | ||
આ પવન, ક્યારેક, પથ્થર થાય છે, | આ પવન, ક્યારેક, પથ્થર થાય છે, | ||
એટલે ગોફણ | એટલે ગોફણ લઈ બેસી રહીશ? | ||
આ બરફનો પહાડ ક્યારે પીગળે? | આ બરફનો પહાડ ક્યારે પીગળે? | ||
ક્યાં સુધી ધીરજ | ક્યાં સુધી ધીરજ લઈ બેસી રહીશ? | ||
કોણ સમજાવી શકે ‘ઇર્શાદ’ને? | |||
શિર નથી ને ધડ લઈ બેસી રહીશ? | |||
<center>૨-૩-૨૦૦૯</center> | <center>૨-૩-૨૦૦૯</center> | ||
Line 789: | Line 823: | ||
સત્યની ધૂણી ધખી છે. | સત્યની ધૂણી ધખી છે. | ||
આભની | આભની અદૃશ્ય સીડી, | ||
પંખીની નજરે ચડી છે. | પંખીની નજરે ચડી છે. | ||
Line 804: | Line 838: | ||
દેહની દાદાગીરી છે. | દેહની દાદાગીરી છે. | ||
પૂછ જે | પૂછ જે ‘ઇર્શાદ’ને કે | ||
શ્વાસની સિલક ગણી છે? | શ્વાસની સિલક ગણી છે? | ||
<center>૩૧-૧-૨૦૦૯</center> | <center>૩૧-૧-૨૦૦૯</center> | ||
</poem> | </poem> | ||
Line 815: | Line 850: | ||
ક્યાં તને જોયો જ છે, જન્મ્યા પછી? | ક્યાં તને જોયો જ છે, જન્મ્યા પછી? | ||
દૃશ્યમાંથી ક્યારનો તું બાદ છે. | |||
આંખ તારી ભીની ભીની કેમ છે? | આંખ તારી ભીની ભીની કેમ છે? | ||
Line 821: | Line 856: | ||
જો, બરાબર જો અને તું યાદ કર, | જો, બરાબર જો અને તું યાદ કર, | ||
કોઈ ક્યાં છે આપનો | કોઈ ક્યાં છે આપનો ‘ઇર્શાદ’ છે. | ||
માત્ર સરનામું નથી | માત્ર સરનામું નથી ‘ઇર્શાદ’નું, | ||
શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે. | શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે. | ||
<center>૧૪-૩-૨૦૦૯</center> | <center>૧૪-૩-૨૦૦૯</center> | ||
Line 842: | Line 877: | ||
દેહ બચાડો બહુ બઘવાય. | દેહ બચાડો બહુ બઘવાય. | ||
હું છું તો | હું છું તો ‘ઇર્શાદ’ જીવે, | ||
આવું કોને કોને થાય? | આવું કોને કોને થાય? | ||
<center>૨૦-૩-૨૦૦૯</center> | <center>૨૦-૩-૨૦૦૯</center> | ||
</poem> | </poem> | ||
Line 867: | Line 903: | ||
ડાકલા વાગ્યા કરે છે રાતદિન, | ડાકલા વાગ્યા કરે છે રાતદિન, | ||
જાય એ વળગણ નથી, આ શહેર છે. | જાય એ વળગણ નથી, આ શહેર છે. | ||
<center>'''શેરી'''</center> | <center>'''શેરી'''</center> | ||
Line 879: | Line 916: | ||
બંધ ઘરની બારીઓ; | બંધ ઘરની બારીઓ; | ||
દૃશ્યની વેરી હતી, | |||
તૂટતા એકાંતમાં, | તૂટતા એકાંતમાં, | ||
Line 898: | Line 935: | ||
આવતા મૃત્યુનું જાણે જ્ઞાન છે. | આવતા મૃત્યુનું જાણે જ્ઞાન છે. | ||
છેક છેલ્લી ક્ષણ હશે | છેક છેલ્લી ક્ષણ હશે ‘ઇર્શાદ’ની, | ||
શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે. | શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે. | ||
<center>૨૫-૩-૨૦૦૯</center> | <center>૨૫-૩-૨૦૦૯</center> | ||
</poem> | </poem> | ||
Line 913: | Line 951: | ||
જ્યાં ત્યાં મને મળે છે, | જ્યાં ત્યાં મને મળે છે, | ||
શું છે હજી | શું છે હજી ઇરાદો? | ||
સદ્ સામે સદ્ લડે છે, | સદ્ સામે સદ્ લડે છે, | ||
Line 925: | Line 963: | ||
મૃત્યુને છેટું રાખે – | મૃત્યુને છેટું રાખે – | ||
‘ઇર્શાદ’ છે ને દાદો? | |||
<center>૧૯-૫-૨૦૦૯</center> | <center>૧૯-૫-૨૦૦૯</center> | ||
Line 939: | Line 978: | ||
મોરની બોલાશ ક્યાં પહોંચી ગઈ? | મોરની બોલાશ ક્યાં પહોંચી ગઈ? | ||
વીજળીના એક ઝબકારા સુધી | વીજળીના એક ઝબકારા સુધી. | ||
તુચ્છ છે, કેવળ તણખલું છે સમજ, | તુચ્છ છે, કેવળ તણખલું છે સમજ, | ||
Line 946: | Line 985: | ||
આંખ સામે કૈંક રસ્તાઓ હતા, | આંખ સામે કૈંક રસ્તાઓ હતા, | ||
એક રસ્તો જાય છે તારા સુધી. | એક રસ્તો જાય છે તારા સુધી. | ||
<center>૧૦-૮-૨૦૦૭</center> | <center>૧૦-૮-૨૦૦૭</center> | ||
Line 958: | Line 998: | ||
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે. | વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે. | ||
સાવ કોરી આંખની એક જ હતી બસ | સાવ કોરી આંખની એક જ હતી બસ માગણી, | ||
છો થવાનું થાય; પણ અશ્રુ વધારો જોઈશે. | છો થવાનું થાય; પણ અશ્રુ વધારો જોઈશે. | ||
Line 964: | Line 1,004: | ||
આર્તસ્વરમાં હુંય કહેતો કે ઉતારો જોઈશે. | આર્તસ્વરમાં હુંય કહેતો કે ઉતારો જોઈશે. | ||
સાંજ ટાણે હાટડી જો ખોલશો | સાંજ ટાણે હાટડી જો ખોલશો ‘ઇર્શાદ’ તો, | ||
આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે. | આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે. | ||
<center>૧૪- | |||
<center>૧૪-૮-૨૦૦૭</center> | |||
</poem> | </poem> | ||
Line 984: | Line 1,025: | ||
તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે. | તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે. | ||
‘ઇર્શાદ’ કેમ લાંબું જીવી જશે ખબર છે? | |||
તારું સ્મરણ પધારી બખ્તર બની ગયું છે | તારું સ્મરણ પધારી બખ્તર બની ગયું છે | ||
<center>૨૩-૫-૨૦૦૯</center> | <center>૨૩-૫-૨૦૦૯</center> | ||
</poem> | </poem> | ||
Line 1,009: | Line 1,051: | ||
એય ક્યાં બાકાત છે. | એય ક્યાં બાકાત છે. | ||
જે નથી | જે નથી ‘ઇર્શાદ’ તે, | ||
ચોતરફ સાક્ષાત છે. | ચોતરફ સાક્ષાત છે. | ||
<center>૨૭-૫-૨૦૦૯</center> | <center>૨૭-૫-૨૦૦૯</center> | ||
Line 1,023: | Line 1,066: | ||
આંખની બધી નીપજ લેવી જ છે. | આંખની બધી નીપજ લેવી જ છે. | ||
વેદના એમ જ નથી મોટી | વેદના એમ જ નથી મોટી થઈ, | ||
મેં જનેતા જેમ એ સેવી જ છે. | મેં જનેતા જેમ એ સેવી જ છે. | ||
Line 1,031: | Line 1,074: | ||
શું મરણની બાદ દુનિયા હોય છે? | શું મરણની બાદ દુનિયા હોય છે? | ||
હોય છે, તો બોલને, કેવી જ છે? | હોય છે, તો બોલને, કેવી જ છે? | ||
<center>૨૯-૫-૨૦૦૯</center> | <center>૨૯-૫-૨૦૦૯</center> | ||
Line 1,056: | Line 1,100: | ||
મોત મોભારે જણાતું, | મોત મોભારે જણાતું, | ||
શું | શું ઊડાડે કાગ, બાળક? | ||
<center>૨૦-૬-૨૦૦૯</center> | <center>૨૦-૬-૨૦૦૯</center> | ||
Line 1,074: | Line 1,119: | ||
છેક છેલ્લી વાર તું ક્યારે રડ્યો? | છેક છેલ્લી વાર તું ક્યારે રડ્યો? | ||
એમ લાગે છે મને | એમ લાગે છે મને ‘ઇર્શાદ’ કે, | ||
કોઈએ કાચો મુસદ્દો છે ઘડ્યો. | કોઈએ કાચો મુસદ્દો છે ઘડ્યો. | ||
<center>૨૭-૬-૨૦૦૯</center> | <center>૨૭-૬-૨૦૦૯</center> | ||
</poem> | </poem> | ||
Line 1,084: | Line 1,130: | ||
ખોરંભે એ કામ ચડાવે. | ખોરંભે એ કામ ચડાવે. | ||
લગાતાર | લગાતાર ઇચ્છા જન્માવે, | ||
જીવતેજીવત મન ચણાવે. | જીવતેજીવત મન ચણાવે. | ||
Line 1,093: | Line 1,139: | ||
અણજાણ્યાને કાર ભળાવે. | અણજાણ્યાને કાર ભળાવે. | ||
જાત ઉપર નિર્ભર | જાત ઉપર નિર્ભર ‘ઇર્શાદ’, | ||
ખોદી કબર ને પગ લંબાવે. | ખોદી કબર ને પગ લંબાવે. | ||
<center>૧૬-૭-૨૦૦૯</center> | <center>૧૬-૭-૨૦૦૯</center> | ||
Line 1,113: | Line 1,160: | ||
મળે તું નામ સરનામે મને, એ અવસરો ક્યાં છે? | મળે તું નામ સરનામે મને, એ અવસરો ક્યાં છે? | ||
ઘણીયે વાર પૂછું છું મને | ઘણીયે વાર પૂછું છું મને ‘ઇર્શાદ’ સાંજકના, | ||
તમારા દુશ્મનો ક્યાં છે ને એની ખટપટો છે? | તમારા દુશ્મનો ક્યાં છે ને એની ખટપટો છે? | ||
<center>૨૧-૭-૨૦૦૯</center> | <center>૨૧-૭-૨૦૦૯</center> | ||
Line 1,133: | Line 1,181: | ||
આ કેવી અવસ્થાએ મન પહોંચી ગયું હતું? | આ કેવી અવસ્થાએ મન પહોંચી ગયું હતું? | ||
‘ઇર્શાદ’ વાતે વાતે એ ખોટું લગાડતું. | |||
<center>૨-૮-૨૦૦૯</center> | <center>૨-૮-૨૦૦૯</center> | ||
Line 1,141: | Line 1,190: | ||
<poem> | <poem> | ||
ઝીણી ઝાણી છાંટ છે વરસાદની, | ઝીણી ઝાણી છાંટ છે વરસાદની, | ||
વ્હાલની આ રીત છે | વ્હાલની આ રીત છે ઇર્શાદની. | ||
જન્મ લીધો ત્યારથી જીવ માંગતો, | જન્મ લીધો ત્યારથી જીવ માંગતો, | ||
Line 1,153: | Line 1,202: | ||
કમ કરો વાતો પુરાણી યાદની, | કમ કરો વાતો પુરાણી યાદની, | ||
વ્હાલની આ રીત છે | વ્હાલની આ રીત છે ‘ઇર્શાદ’ની. | ||
<center>૪-૮-૨૦૦૯</center> | <center>૪-૮-૨૦૦૯</center> | ||
Line 1,171: | Line 1,221: | ||
કૈં વિચાર્યું પંખીના ધબકારનું? | કૈં વિચાર્યું પંખીના ધબકારનું? | ||
હોય હિંમત, થા પ્રગટ | હોય હિંમત, થા પ્રગટ ‘ઇર્શાદ’માં- | ||
ને પછી જો | ને પછી જો દૃશ્ય આ સંસારનું. | ||
<center>૧૫-૮-૨૦૦૯</center> | <center>૧૫-૮-૨૦૦૯</center> | ||
</poem> | </poem> | ||
Line 1,184: | Line 1,235: | ||
જેમ જળમાં અન્નનો દાણો ફૂલે, | જેમ જળમાં અન્નનો દાણો ફૂલે, | ||
વૃત્તિનું આવું હતું | વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં. | ||
માપસરની વેદના ખપતી નથી, | માપસરની વેદના ખપતી નથી, | ||
એ વધે અનહદ તો છે વેદાંત, હોં. | એ વધે અનહદ તો છે વેદાંત, હોં. | ||
કેટલાં કીધાં જતન | કેટલાં કીધાં જતન ‘ઇર્શાદ’ તેં? | ||
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં. | છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં. | ||
<center>૧૮-૮-૨૦૦૯</center> | <center>૧૮-૮-૨૦૦૯</center> | ||
Line 1,198: | Line 1,250: | ||
<poem> | <poem> | ||
પાણીના તળિયે જઈ બેઠા છીએ, | પાણીના તળિયે જઈ બેઠા છીએ, | ||
કોઈનું ક્યાં નામ | કોઈનું ક્યાં નામ લઈ બેઠા છીએ? | ||
સ્વપ્ન તો સા.. રે.. ગ.. મ સંસારની, | સ્વપ્ન તો સા.. રે.. ગ.. મ સંસારની, | ||
કંઠને તાળાં દઈ બેઠા છીએ. | કંઠને તાળાં દઈ બેઠા છીએ. | ||
Line 1,218: | Line 1,270: | ||
આંસુ ઊંડાં દાટીને બેઠા છીએ. | આંસુ ઊંડાં દાટીને બેઠા છીએ. | ||
મ્યાન કર | મ્યાન કર ‘ઇર્શાદ’ તું તલવારને, | ||
ક્યારના શિર વાઢીને બેઠા છીએ. | ક્યારના શિર વાઢીને બેઠા છીએ. | ||
<center>૨૬-૮-૨૦૦૯</center> | <center>૨૬-૮-૨૦૦૯</center> | ||
Line 1,257: | Line 1,310: | ||
દેહ પર શાસન કરે છે, જીવ છે. | દેહ પર શાસન કરે છે, જીવ છે. | ||
ક્યાંય ઘર કરતો નથી. | ક્યાંય ઘર કરતો નથી. ‘ઇર્શાદ’ એ, | ||
રોજ એ ફરતો ફરે છે; જીવ છે. | રોજ એ ફરતો ફરે છે; જીવ છે. | ||
<center>૧-૮-૨૦૦૯</center> | <center>૧-૮-૨૦૦૯</center> | ||
Line 1,276: | Line 1,330: | ||
બારીથી ધુમ્મસ લૂછ્યાનું છે સ્મરણ. | બારીથી ધુમ્મસ લૂછ્યાનું છે સ્મરણ. | ||
પાંદડાં | પાંદડાં ‘ઇર્શાદ’ ફિક્કાં થાય છે, | ||
ઝાડને પંખી ઊડ્યાનું છે સ્મરણ. | ઝાડને પંખી ઊડ્યાનું છે સ્મરણ. | ||
<center>૧૧-૯-૨૦૦૯</center> | <center>૧૧-૯-૨૦૦૯</center> | ||
Line 1,296: | Line 1,351: | ||
ગામના નાના તળાવે ડૂબકી મારી હતી. | ગામના નાના તળાવે ડૂબકી મારી હતી. | ||
અંગ આખું ઝેરથી | અંગ આખું ઝેરથી ‘ઇર્શાદ’ લીલું થાય છે, | ||
સર્વ | સર્વ ઇચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી. | ||
<center>૧૯-૯-૨૦૦૮</center> | <center>૧૯-૯-૨૦૦૮</center> | ||
Line 1,316: | Line 1,372: | ||
બન્ને તરફ છે ખિસ્સા : મારા ખમીસમાં. | બન્ને તરફ છે ખિસ્સા : મારા ખમીસમાં. | ||
‘ઇર્શાદ’ છોને દોડે, આ શ્વાસ વેગમાં, | |||
જીતી જવાનું ક્યાં છે કૌવત હરીફમાં. | જીતી જવાનું ક્યાં છે કૌવત હરીફમાં. | ||
<center>૩-૧૦-૨૦૦૯</center> | <center>૩-૧૦-૨૦૦૯</center> | ||
Line 1,327: | Line 1,384: | ||
એ પછી એના વિશેની વાત કર. | એ પછી એના વિશેની વાત કર. | ||
કોઈ પણ | કોઈ પણ ઇચ્છા હજી બાકી ખરી? | ||
હોય તો પહેલાં પ્રથમ બાકાત કર. | હોય તો પહેલાં પ્રથમ બાકાત કર. | ||
Line 1,336: | Line 1,393: | ||
‘દેહની શું કામ તું પંચાત કર?’ | ‘દેહની શું કામ તું પંચાત કર?’ | ||
સ્પષ્ટ શબ્દોમાં કહું | સ્પષ્ટ શબ્દોમાં કહું ‘ઇર્શાદ’ ને : | ||
‘જે મળે છે એ ક્ષણો રળિયાત કર’. | ‘જે મળે છે એ ક્ષણો રળિયાત કર’. | ||
<center>૫-૧-૨૦૧૦</center> | <center>૫-૧-૨૦૧૦</center> | ||
</poem> | </poem> | ||
Line 1,343: | Line 1,401: | ||
<poem> | <poem> | ||
મન કરો | મન કરો રમમાણ ક્યાં છે? | ||
એક પણ રમખાણ ક્યાં છે? | એક પણ રમખાણ ક્યાં છે? | ||
Line 1,366: | Line 1,424: | ||
આ જગતને કોઈનું પણ, | આ જગતને કોઈનું પણ, | ||
ઠામકું બંધાણ ક્યાં છે? | ઠામકું બંધાણ ક્યાં છે? | ||
<center>૨-૧૦-૨૦૦૯</center> | <center>૨-૧૦-૨૦૦૯</center> | ||
Line 1,375: | Line 1,434: | ||
કેમ તું અધ્ધર ન જો? | કેમ તું અધ્ધર ન જો? | ||
ખોટું ના | ખોટું ના ક્હે : ડર નથી. | ||
બૂઝવો ફાનસ બધાં, | બૂઝવો ફાનસ બધાં, | ||
Line 1,390: | Line 1,449: | ||
જો, હુકમ કરતો નહીં, | જો, હુકમ કરતો નહીં, | ||
શ્વાસ છે, નોકર નથી | શ્વાસ છે, નોકર નથી | ||
<center>૨૯-૩૦/૧૧/૨૦૦૯</center> | <center>૨૯-૩૦/૧૧/૨૦૦૯</center> | ||
Line 1,417: | Line 1,477: | ||
ન બોલે, ન ચાલે ઈશારો કરે | ન બોલે, ન ચાલે ઈશારો કરે | ||
‘ગઈ, વલવલંતી એ લૂલી ગઈ.’ | ‘ગઈ, વલવલંતી એ લૂલી ગઈ.’ | ||
<center>'૧૯-૩-૨૦૧૦</center> | <center>'૧૯-૩-૨૦૧૦</center> | ||
Line 1,437: | Line 1,498: | ||
ખૂબ ઊંડે દાટતા, ભૈ. | ખૂબ ઊંડે દાટતા, ભૈ. | ||
શું થયું | શું થયું ‘ઇર્શાદ’ તમને? | ||
શ્વાસથી કંટાળતા, ભૈ? | શ્વાસથી કંટાળતા, ભૈ? | ||
<center>૪-૪-૨૦૧૦</center> | <center>૪-૪-૨૦૧૦</center> | ||
Line 1,458: | Line 1,520: | ||
શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને, | શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને, | ||
બોલને – ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં? | બોલને – ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં? | ||
<center>૨-૩-૨૦૧૦<br> | <center>૨-૩-૨૦૧૦<br> | ||
(હંસાની મૃત્યુતિથિએ)</center> | (હંસાની મૃત્યુતિથિએ)</center> | ||
</poem> | </poem> | ||
{{page break|label=}} | {{page break|label=}} |
edits