સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/સૂચિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સૂચિમાં લેખકનામ પછીનો અંક પૃષ્ઠક્રમ નહીં પણ લેખકનું જન્મવર્ષ બતાવે છે. ઉદા. તરીકે ''ત્રિપાઠી બકુલ ૧૯૨૮''. આ પદ્ધતિથી, સૂચિ જોતાં જ લેખકનું જન્મવર્ષ સુલભ બને છે. એ પછી, લેખકની વિશેષ વિગતો જોવા માટે ગ્રંથ(text)માં દાયકાવાર કરેલું વિભાજન અને એનું ''નેવિગેશન'' સહાયક બનશે. ઉ. ત. ''૧૯૨૧-૧૯૩૦'' એ દાયકો પસંદ કરીને ૧૯૨૮નું વર્ષ જોતાં સહેલાઈથી ''ત્રિપાઠી બકુલ'' ની વધુ વિગતો મેળવી શકાશે.

ઉપનામ કે અન્યનામથી જ વધુ ઓળખાતા હોય એટલા લેખકોનો નિર્દેશ ‘ઉપનામ’γમૂળનામ જન્મવર્ષ – એ રીતે કર્યો છે. γની નિશાની પહેલાંનું નામ એ ઉપનામ છે, એ પછી અટક અને પછી મૂળ નામનો આદ્યાક્ષર.જેમકે, ઉશનસγ પંડ્યા ન. ૧૯૨૦.
ઉપનામ કે અન્યનામથી જ વધુ ઓળખાતા હોય એટલા લેખકોનો નિર્દેશ ‘ઉપનામ’/મૂળનામ જન્મવર્ષ – એ રીતે કર્યો છે. /ની નિશાની પહેલાંનું નામ એ ઉપનામ છે, એ પછી અટક અને પછી મૂળ નામનો આદ્યાક્ષર.જેમકે, ઉશનસ/ પંડ્યા ન. ૧૯૨૦.
વળી મૂળ નામ (અટક પ્રથમનામ) અને ઉપનામ એ બંને સામે જન્મવર્ષ નોંધ્યું છે જેથી સંદર્ભ તરત હાથવગો થાય. જેમકે

ઉશનસγ પંડ્યા ન. ૧૯૨૦
ઉશનસ/ પંડ્યા ન. ૧૯૨૦
પંડ્યા નટવરલાલ ૧૯૨૦
પંડ્યા નટવરલાલ ૧૯૨૦
કેટલાંક જન્મવર્ષો પછી * ની નિશાની કરેલી છે એ અનુમાનિત વર્ષ (‘–આસપાસ’)નો નિર્દેશ કરે છે.