8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સૂચિમાં લેખકનામ પછીનો અંક પૃષ્ઠક્રમ નહીં પણ લેખકનું જન્મવર્ષ બતાવે છે. ઉદા. તરીકે ''ત્રિપાઠી બકુલ ૧૯૨૮''. આ પદ્ધતિથી, સૂચિ જોતાં જ લેખકનું જન્મવર્ષ સુલભ બને છે. એ પછી, લેખકની વિશેષ વિગતો જોવા માટે ગ્રંથ(text)માં દાયકાવાર કરેલું વિભાજન અને એનું ''નેવિગેશન'' સહાયક બનશે. ઉ. ત. ''૧૯૨૧-૧૯૩૦'' એ દાયકો પસંદ કરીને ૧૯૨૮નું વર્ષ જોતાં સહેલાઈથી ''ત્રિપાઠી બકુલ'' ની વધુ વિગતો મેળવી શકાશે. | આ સૂચિમાં લેખકનામ પછીનો અંક પૃષ્ઠક્રમ નહીં પણ લેખકનું જન્મવર્ષ બતાવે છે. ઉદા. તરીકે ''ત્રિપાઠી બકુલ ૧૯૨૮''. આ પદ્ધતિથી, સૂચિ જોતાં જ લેખકનું જન્મવર્ષ સુલભ બને છે. એ પછી, લેખકની વિશેષ વિગતો જોવા માટે ગ્રંથ(text)માં દાયકાવાર કરેલું વિભાજન અને એનું ''નેવિગેશન'' સહાયક બનશે. ઉ. ત. ''૧૯૨૧-૧૯૩૦'' એ દાયકો પસંદ કરીને ૧૯૨૮નું વર્ષ જોતાં સહેલાઈથી ''ત્રિપાઠી બકુલ'' ની વધુ વિગતો મેળવી શકાશે. | ||
ઉપનામ કે અન્યનામથી જ વધુ ઓળખાતા હોય એટલા લેખકોનો નિર્દેશ | ઉપનામ કે અન્યનામથી જ વધુ ઓળખાતા હોય એટલા લેખકોનો નિર્દેશ ‘ઉપનામ’/મૂળનામ જન્મવર્ષ – એ રીતે કર્યો છે. /ની નિશાની પહેલાંનું નામ એ ઉપનામ છે, એ પછી અટક અને પછી મૂળ નામનો આદ્યાક્ષર.જેમકે, ઉશનસ/ પંડ્યા ન. ૧૯૨૦. | ||
વળી મૂળ નામ (અટક પ્રથમનામ) અને ઉપનામ એ બંને સામે જન્મવર્ષ નોંધ્યું છે જેથી સંદર્ભ તરત હાથવગો થાય. જેમકે | વળી મૂળ નામ (અટક પ્રથમનામ) અને ઉપનામ એ બંને સામે જન્મવર્ષ નોંધ્યું છે જેથી સંદર્ભ તરત હાથવગો થાય. જેમકે | ||
ઉશનસ/ પંડ્યા ન. ૧૯૨૦ | |||
પંડ્યા નટવરલાલ ૧૯૨૦ | પંડ્યા નટવરલાલ ૧૯૨૦ | ||
કેટલાંક જન્મવર્ષો પછી * ની નિશાની કરેલી છે એ અનુમાનિત વર્ષ (‘–આસપાસ’)નો નિર્દેશ કરે છે. | કેટલાંક જન્મવર્ષો પછી * ની નિશાની કરેલી છે એ અનુમાનિત વર્ષ (‘–આસપાસ’)નો નિર્દેશ કરે છે. |