ધ રેવન કાવ્યરચનાનો અનુવાદ/ધ રેવન (અનુવાદ): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 213: Line 213:

<center><big>'''૧૦'''</big></center>
<center><big>'''૧૦'''</big></center>
<poem>
શાંત પૂતળે એકલદોકલ બેસી કાગ ઊચર્યો જે પલ

એક શબ્દમાં એણે એનો રેડી દીધો પ્રાણ !
એક શબ્દમાં એણે એનો રેડી દીધો પ્રાણ !
Line 219: Line 220:
જેમ ઊડી આશાઓ મારી તું પણ કાલે ઊડી જશે અણજાણ !

{{space}}{{space}}{{space}}પંખી કહે કે કદી નહીં.

</poem>
<center><big>'''૧૧'''</big></center>
<center><big>'''૧૧'''</big></center>
<poem>
ઉચિત ઉત્તરે શાંતિભંગ રહી ગયો હું થોડો દંગ

નિઃશંક આ પંખીને મળી છે મિલ્કત કેવળ એક
નિઃશંક આ પંખીને મળી છે મિલ્કત કેવળ એક
Line 226: Line 229:
જેની સઘળી આશાઓના થયા મરશિયા છેક !
જેની સઘળી આશાઓના થયા મરશિયા છેક !
{{space}}{{space}}{{space}}ને વહે ભાર એ ‘કદી નહીં.’
{{space}}{{space}}{{space}}ને વહે ભાર એ ‘કદી નહીં.’
</poem>
<center><big>'''૧૨'''</big></center>
<center><big>'''૧૨'''</big></center>
<poem>
વન્ય કાગ હજી ય ના હટે તરંગ મારા સ્મિતમાં પલટે

ખુરશી નજીક લીધી જ્યાં છે પંખી, પૂતળું, દ્વાર !

Line 233: Line 238:
ઘોરભયંકર ગૂઢ ગભીરું કોણ અપશુકનિયાળ ?
ઘોરભયંકર ગૂઢ ગભીરું કોણ અપશુકનિયાળ ?
{{space}}{{space}}{{space}}કાકા યા ને ‘કદી નહીં.’
{{space}}{{space}}{{space}}કાકા યા ને ‘કદી નહીં.’
 
</poem>

<center><big>'''13'''</big></center>
<center><big>'''13'''</big></center>
<poem>
This I sat engaged in guessing, but no syllable expressing

To the fowl whose fiery eyes now burned into my bosom’s core;

Line 242: Line 248:
But whose velvet-violet lining with the lamp-light gloating o’er,

{{space}}{{space}}{{space}}She shall press, ah, nevermore !
{{space}}{{space}}{{space}}She shall press, ah, nevermore !
</poem>
<center><big>'''14'''</big></center>
<center><big>'''14'''</big></center>
<poem>
Then, methodught, the air grew denser, perfumed from an unseen censer

Swung by seraphim whose foot-falls tinkled on the tufted floor.

Line 249: Line 257:
Quaff, oh, quatf this kind nepenthe and forget this lost Lenore !’

{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’
{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’
</poem>
<center><big>'''15'''</big></center>
<center><big>'''15'''</big></center>
<poem>
‘Prophet! said I, ‘thing of evil ! - prophet still, if bird or devil !-

Whether Tempter sent, or whether tempest tossed thee here ashore,

Line 257: Line 267:
{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’
{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’
{{page break|label=}}
{{page break|label=}}
 
</poem>
<center><big>'''૧૩'''</big></center>
<center><big>'''૧૩'''</big></center>
<poem>
આમ કલ્પતો બેસી રહું છું મુખેથી ના કંઈ જ કહું છું

આગ ઓકતી આંખ પંખીની ભરે હૃદયમાં ઝાળ !
આગ ઓકતી આંખ પંખીની ભરે હૃદયમાં ઝાળ !
Line 265: Line 276:
મખમલ ઘાતક મખમલ ઉપર દીવા તેજનો ઢાળ !
મખમલ ઘાતક મખમલ ઉપર દીવા તેજનો ઢાળ !
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
</poem>
<center><big>'''૧૪'''</big></center>
<center><big>'''૧૪'''</big></center>
<poem>
મને થયું કે હવા ઘેરી થઈ અદીઠ કો ખુશ્બૂ છવાઈ ગઈ

કોઈ ફરિસ્તે આવી છાંટી, સૂણ્યો પદરણકાર !
કોઈ ફરિસ્તે આવી છાંટી, સૂણ્યો પદરણકાર !
Line 272: Line 285:
પીણું પી, તું લુપ્ત લનોરની સ્મૃતિનો કર સંહાર !
પીણું પી, તું લુપ્ત લનોરની સ્મૃતિનો કર સંહાર !
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
</poem>
<center><big>'''૧૫'''</big></center>
<center><big>'''૧૫'''</big></center>
<poem>
પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું ?

તું પ્રપંચી ? કે તોફાને ફંગોળ્યો આ પાર ?

Line 279: Line 294:
શાતા દેતું કશુંક હશે ને ક્યાંક ? કહે એકવાર
શાતા દેતું કશુંક હશે ને ક્યાંક ? કહે એકવાર
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
 
</poem>
<center><big>'''16'''</big></center>
<center><big>'''16'''</big></center>
<poem>
‘Prophet !" said I, ‘thing of evil! - prophet still, if bird or devil !

By that Heaven that bends above us - by that God we both adore -

Line 287: Line 303:
Clasp a rare and radiant maiden whom the angels name Lenore.’
Clasp a rare and radiant maiden whom the angels name Lenore.’
{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’
{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’
</poem>
<center><big>'''17'''</big></center>
<center><big>'''17'''</big></center>
<poem>
‘Be that word our sign of parting, bird or fiend !’ I shrieked, upstarting -

‘Get thee back into the tempest and the Night’s Plutonian shore !

Line 294: Line 312:
Take thy beak from out my heart, and take thy form from off my door !’
Take thy beak from out my heart, and take thy form from off my door !’
{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’
{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’
</poem>
<center><big>'''18'''</big></center>
<center><big>'''18'''</big></center>
<poem>
And the Raven, never flitting, still is sitting, still is sitting

On the pallid bust of Pallas just above my chamber door;

Line 302: Line 322:
{{space}}{{space}}{{space}}Shall be lifted - nevermore !
{{space}}{{space}}{{space}}Shall be lifted - nevermore !
{{page break|label=}}
{{page break|label=}}
 
</poem>
<center><big>'''૧૬'''</big></center>
<center><big>'''૧૬'''</big></center>
<poem>
પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું?

ઉપર છાયા નભના, આપણ બંનેના, ઈશ્વરના સોગંદ

Line 310: Line 331:
વિરલ સુંદરી સલૂણી એ લનોરને લેશે બાહુબંધ ?
વિરલ સુંદરી સલૂણી એ લનોરને લેશે બાહુબંધ ?
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
 
</poem>
<center><big>'''૧૭'''</big></center>
<center><big>'''૧૭'''</big></center>
<poem>
બનો શબ્દ એ વિદાયવાણી ઊભા થઈ પાડી બૂમ તાણી

પાછો જા તોફાન મહીં, જા નરકરાતની પાર !
પાછો જા તોફાન મહીં, જા નરકરાતની પાર !
Line 318: Line 340:
મારી ભીતર ચાંચ ખૂંપેલી કાઢ, છોડી દે દ્વાર !
મારી ભીતર ચાંચ ખૂંપેલી કાઢ, છોડી દે દ્વાર !
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
 
</poem>
<center><big>'''૧૮'''</big></center>
<center><big>'''૧૮'''</big></center>
<poem>
પણ ના ઊડે કાગ જરીયે બેઠો હજીયે બેઠો હજીયે

એથિનાના કાળા પૂતળે બેઠો ઘરને દ્વાર !
એથિનાના કાળા પૂતળે બેઠો ઘરને દ્વાર !
Line 326: Line 349:
પ્રાણ તરે છે મારો જ્યાં છે છાયાનો વિસ્તાર

{{space}}{{space}}{{space}}ઊઠી શકે એ ‘કદી નહીં.’
{{space}}{{space}}{{space}}ઊઠી શકે એ ‘કદી નહીં.’
</poem>
<br>
<br>
<br>
<br>
18,450

edits