18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 213: | Line 213: | ||
<center><big>'''૧૦'''</big></center> | <center><big>'''૧૦'''</big></center> | ||
<poem> | |||
શાંત પૂતળે એકલદોકલ બેસી કાગ ઊચર્યો જે પલ | શાંત પૂતળે એકલદોકલ બેસી કાગ ઊચર્યો જે પલ | ||
એક શબ્દમાં એણે એનો રેડી દીધો પ્રાણ ! | એક શબ્દમાં એણે એનો રેડી દીધો પ્રાણ ! | ||
Line 219: | Line 220: | ||
જેમ ઊડી આશાઓ મારી તું પણ કાલે ઊડી જશે અણજાણ ! | જેમ ઊડી આશાઓ મારી તું પણ કાલે ઊડી જશે અણજાણ ! | ||
{{space}}{{space}}{{space}}પંખી કહે કે કદી નહીં. | {{space}}{{space}}{{space}}પંખી કહે કે કદી નહીં. | ||
</poem> | |||
<center><big>'''૧૧'''</big></center> | <center><big>'''૧૧'''</big></center> | ||
<poem> | |||
ઉચિત ઉત્તરે શાંતિભંગ રહી ગયો હું થોડો દંગ | ઉચિત ઉત્તરે શાંતિભંગ રહી ગયો હું થોડો દંગ | ||
નિઃશંક આ પંખીને મળી છે મિલ્કત કેવળ એક | નિઃશંક આ પંખીને મળી છે મિલ્કત કેવળ એક | ||
Line 226: | Line 229: | ||
જેની સઘળી આશાઓના થયા મરશિયા છેક ! | જેની સઘળી આશાઓના થયા મરશિયા છેક ! | ||
{{space}}{{space}}{{space}}ને વહે ભાર એ ‘કદી નહીં.’ | {{space}}{{space}}{{space}}ને વહે ભાર એ ‘કદી નહીં.’ | ||
</poem> | |||
<center><big>'''૧૨'''</big></center> | <center><big>'''૧૨'''</big></center> | ||
<poem> | |||
વન્ય કાગ હજી ય ના હટે તરંગ મારા સ્મિતમાં પલટે | વન્ય કાગ હજી ય ના હટે તરંગ મારા સ્મિતમાં પલટે | ||
ખુરશી નજીક લીધી જ્યાં છે પંખી, પૂતળું, દ્વાર ! | ખુરશી નજીક લીધી જ્યાં છે પંખી, પૂતળું, દ્વાર ! | ||
Line 233: | Line 238: | ||
ઘોરભયંકર ગૂઢ ગભીરું કોણ અપશુકનિયાળ ? | ઘોરભયંકર ગૂઢ ગભીરું કોણ અપશુકનિયાળ ? | ||
{{space}}{{space}}{{space}}કાકા યા ને ‘કદી નહીં.’ | {{space}}{{space}}{{space}}કાકા યા ને ‘કદી નહીં.’ | ||
</poem> | |||
<center><big>'''13'''</big></center> | <center><big>'''13'''</big></center> | ||
<poem> | |||
This I sat engaged in guessing, but no syllable expressing | This I sat engaged in guessing, but no syllable expressing | ||
To the fowl whose fiery eyes now burned into my bosom’s core; | To the fowl whose fiery eyes now burned into my bosom’s core; | ||
Line 242: | Line 248: | ||
But whose velvet-violet lining with the lamp-light gloating o’er, | But whose velvet-violet lining with the lamp-light gloating o’er, | ||
{{space}}{{space}}{{space}}She shall press, ah, nevermore ! | {{space}}{{space}}{{space}}She shall press, ah, nevermore ! | ||
</poem> | |||
<center><big>'''14'''</big></center> | <center><big>'''14'''</big></center> | ||
<poem> | |||
Then, methodught, the air grew denser, perfumed from an unseen censer | Then, methodught, the air grew denser, perfumed from an unseen censer | ||
Swung by seraphim whose foot-falls tinkled on the tufted floor. | Swung by seraphim whose foot-falls tinkled on the tufted floor. | ||
Line 249: | Line 257: | ||
Quaff, oh, quatf this kind nepenthe and forget this lost Lenore !’ | Quaff, oh, quatf this kind nepenthe and forget this lost Lenore !’ | ||
{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’ | {{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’ | ||
</poem> | |||
<center><big>'''15'''</big></center> | <center><big>'''15'''</big></center> | ||
<poem> | |||
‘Prophet! said I, ‘thing of evil ! - prophet still, if bird or devil !- | ‘Prophet! said I, ‘thing of evil ! - prophet still, if bird or devil !- | ||
Whether Tempter sent, or whether tempest tossed thee here ashore, | Whether Tempter sent, or whether tempest tossed thee here ashore, | ||
Line 257: | Line 267: | ||
{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’ | {{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’ | ||
{{page break|label=}} | {{page break|label=}} | ||
</poem> | |||
<center><big>'''૧૩'''</big></center> | <center><big>'''૧૩'''</big></center> | ||
<poem> | |||
આમ કલ્પતો બેસી રહું છું મુખેથી ના કંઈ જ કહું છું | આમ કલ્પતો બેસી રહું છું મુખેથી ના કંઈ જ કહું છું | ||
આગ ઓકતી આંખ પંખીની ભરે હૃદયમાં ઝાળ ! | આગ ઓકતી આંખ પંખીની ભરે હૃદયમાં ઝાળ ! | ||
Line 265: | Line 276: | ||
મખમલ ઘાતક મખમલ ઉપર દીવા તેજનો ઢાળ ! | મખમલ ઘાતક મખમલ ઉપર દીવા તેજનો ઢાળ ! | ||
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | {{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
</poem> | |||
<center><big>'''૧૪'''</big></center> | <center><big>'''૧૪'''</big></center> | ||
<poem> | |||
મને થયું કે હવા ઘેરી થઈ અદીઠ કો ખુશ્બૂ છવાઈ ગઈ | મને થયું કે હવા ઘેરી થઈ અદીઠ કો ખુશ્બૂ છવાઈ ગઈ | ||
કોઈ ફરિસ્તે આવી છાંટી, સૂણ્યો પદરણકાર ! | કોઈ ફરિસ્તે આવી છાંટી, સૂણ્યો પદરણકાર ! | ||
Line 272: | Line 285: | ||
પીણું પી, તું લુપ્ત લનોરની સ્મૃતિનો કર સંહાર ! | પીણું પી, તું લુપ્ત લનોરની સ્મૃતિનો કર સંહાર ! | ||
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | {{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
</poem> | |||
<center><big>'''૧૫'''</big></center> | <center><big>'''૧૫'''</big></center> | ||
<poem> | |||
પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું ? | પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું ? | ||
તું પ્રપંચી ? કે તોફાને ફંગોળ્યો આ પાર ? | તું પ્રપંચી ? કે તોફાને ફંગોળ્યો આ પાર ? | ||
Line 279: | Line 294: | ||
શાતા દેતું કશુંક હશે ને ક્યાંક ? કહે એકવાર | શાતા દેતું કશુંક હશે ને ક્યાંક ? કહે એકવાર | ||
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | {{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
</poem> | |||
<center><big>'''16'''</big></center> | <center><big>'''16'''</big></center> | ||
<poem> | |||
‘Prophet !" said I, ‘thing of evil! - prophet still, if bird or devil ! | ‘Prophet !" said I, ‘thing of evil! - prophet still, if bird or devil ! | ||
By that Heaven that bends above us - by that God we both adore - | By that Heaven that bends above us - by that God we both adore - | ||
Line 287: | Line 303: | ||
Clasp a rare and radiant maiden whom the angels name Lenore.’ | Clasp a rare and radiant maiden whom the angels name Lenore.’ | ||
{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’ | {{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’ | ||
</poem> | |||
<center><big>'''17'''</big></center> | <center><big>'''17'''</big></center> | ||
<poem> | |||
‘Be that word our sign of parting, bird or fiend !’ I shrieked, upstarting - | ‘Be that word our sign of parting, bird or fiend !’ I shrieked, upstarting - | ||
‘Get thee back into the tempest and the Night’s Plutonian shore ! | ‘Get thee back into the tempest and the Night’s Plutonian shore ! | ||
Line 294: | Line 312: | ||
Take thy beak from out my heart, and take thy form from off my door !’ | Take thy beak from out my heart, and take thy form from off my door !’ | ||
{{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’ | {{space}}{{space}}{{space}}Quoth the Raven, ‘Nevermore.’ | ||
</poem> | |||
<center><big>'''18'''</big></center> | <center><big>'''18'''</big></center> | ||
<poem> | |||
And the Raven, never flitting, still is sitting, still is sitting | And the Raven, never flitting, still is sitting, still is sitting | ||
On the pallid bust of Pallas just above my chamber door; | On the pallid bust of Pallas just above my chamber door; | ||
Line 302: | Line 322: | ||
{{space}}{{space}}{{space}}Shall be lifted - nevermore ! | {{space}}{{space}}{{space}}Shall be lifted - nevermore ! | ||
{{page break|label=}} | {{page break|label=}} | ||
</poem> | |||
<center><big>'''૧૬'''</big></center> | <center><big>'''૧૬'''</big></center> | ||
<poem> | |||
પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું? | પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું? | ||
ઉપર છાયા નભના, આપણ બંનેના, ઈશ્વરના સોગંદ | ઉપર છાયા નભના, આપણ બંનેના, ઈશ્વરના સોગંદ | ||
Line 310: | Line 331: | ||
વિરલ સુંદરી સલૂણી એ લનોરને લેશે બાહુબંધ ? | વિરલ સુંદરી સલૂણી એ લનોરને લેશે બાહુબંધ ? | ||
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | {{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
</poem> | |||
<center><big>'''૧૭'''</big></center> | <center><big>'''૧૭'''</big></center> | ||
<poem> | |||
બનો શબ્દ એ વિદાયવાણી ઊભા થઈ પાડી બૂમ તાણી | બનો શબ્દ એ વિદાયવાણી ઊભા થઈ પાડી બૂમ તાણી | ||
પાછો જા તોફાન મહીં, જા નરકરાતની પાર ! | પાછો જા તોફાન મહીં, જા નરકરાતની પાર ! | ||
Line 318: | Line 340: | ||
મારી ભીતર ચાંચ ખૂંપેલી કાઢ, છોડી દે દ્વાર ! | મારી ભીતર ચાંચ ખૂંપેલી કાઢ, છોડી દે દ્વાર ! | ||
{{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | {{space}}{{space}}{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
</poem> | |||
<center><big>'''૧૮'''</big></center> | <center><big>'''૧૮'''</big></center> | ||
<poem> | |||
પણ ના ઊડે કાગ જરીયે બેઠો હજીયે બેઠો હજીયે | પણ ના ઊડે કાગ જરીયે બેઠો હજીયે બેઠો હજીયે | ||
એથિનાના કાળા પૂતળે બેઠો ઘરને દ્વાર ! | એથિનાના કાળા પૂતળે બેઠો ઘરને દ્વાર ! | ||
Line 326: | Line 349: | ||
પ્રાણ તરે છે મારો જ્યાં છે છાયાનો વિસ્તાર | પ્રાણ તરે છે મારો જ્યાં છે છાયાનો વિસ્તાર | ||
{{space}}{{space}}{{space}}ઊઠી શકે એ ‘કદી નહીં.’ | {{space}}{{space}}{{space}}ઊઠી શકે એ ‘કદી નહીં.’ | ||
</poem> | |||
<br> | <br> | ||
<br> | <br> |
edits