17,546
edits
(પ્રકરણ ૨ - 'ગ' પૂર્ણ) |
(પ્રકરણ ૨ - 'જી' પૂર્ણ) |
||
Line 1,401: | Line 1,401: | ||
ગ્રૈવેયક (૯) | ગ્રૈવેયક (૯) | ||
:ભદ્રા, સુભદ્રા, સુજાત, સુમનસ, સુદર્શન, પ્રિયદર્શન, અમોઘ, સુપ્રતિબદ્ધ, યશોધર. | :ભદ્રા, સુભદ્રા, સુજાત, સુમનસ, સુદર્શન, પ્રિયદર્શન, અમોઘ, સુપ્રતિબદ્ધ, યશોધર. | ||
{{center|'''[ ઘ ]'''}} | |||
ઘનવાદ્ય (૬) | |||
:ઘંટ, મંજિરા, કાંસ્યતાલ, ઝાંઝ, કરતાલ, ઝાલર. | |||
{{center|'''[ ચ ]'''}} | |||
ચક્ર. (૫) (શૈવતંત્ર). | |||
:રાજચક્ર, મહાચક્ર, દેવચક્ર, વીરચક્ર, પશુચક્ર. | |||
:(૬) પાર્થિવ, આપ્ય, આનલ, વાયવ્ય, નાભસ, માનસ. | |||
:(૬) | |||
:મૂલાધાર (ગુદાસ્થાન), સ્વાધિષ્ઠાન (લિંગસ્થાન), મણિપુર (નાભિસ્થાન), અનાહત (હૃદયસ્થાન), વિશુદ્ધિ (કંઠસ્થાન), આજ્ઞાચક્ર (મૂર્ધન્ય સ્થાન). (યોગસિદ્ધિ). | |||
:(૭) | |||
:આધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, બ્રહ્મરંધ્ર. | |||
ચક્રવર્તી (૬) | |||
:માંધાતા, ધુંધમાર, કાર્તવીર્ય, અજયપાલ, ભરતેશ્વર, પુરુરવા. (૧૨) | |||
:ભરત, સગર, મધવાન્, સનત્કુમાર, શાન્તિનાથ, કુન્થુનાથ, અરનાથ, સુભૂમા, મહાપદ્મ, હરષેણ, જય, બ્રહ્મદત્ત. | |||
:(જૈન સિદ્ધાંત બોલસંગ્રહ. ભા. ૪, પૃ. ૨૬૦.) | |||
ચક્ષુ (૨). | |||
:ચર્મચક્ષુ, દિવ્યચક્ષુ. | |||
ચતુરંગ (૪). | |||
:દાન, શીલ, તપ, ભાવ. (ધર્મના). | |||
:(૪) (જૈનમત.). | |||
:અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મ. | |||
:(૪) હાથી, રથ, અશ્વ, પાયદળ (સેનાના)). | |||
:(૪). | |||
:ખ્યાલ, તરાના, સરગમ, ત્રિવટ. (સંગીત) | |||
ચતુરંગ લક્ષ્મી. (૪). | |||
:સુવર્ણાદિ ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ. | |||
ચતુર્બીજ (૪). (વૈદક). | |||
:મેથી, અસેળિયો, કાળી જીરી, આમોદ. | |||
ચતુર્બ્રહ્મપુત્ર (૪). | |||
:સનક, સનંદન, સનાતન, સનત્કુમાર. | |||
ચતુર્ભદ્ર (૪). (વૈદક) | |||
:નાગરમોથ, અતિવિષનીકળી, ગળો, સૂંઠ. | |||
ચતુર્મુખ બ્રહ્મા. (૪). | |||
:દર્દુરમુખ (ઋગ્વેદ), અશ્વમુખ (યજુર્વેદ) જંબુકમુખ (અથર્વવેદ). શ્વાનમુખ (સામવેદ) | |||
ચતુષ્પદ વૈદક (૪). | |||
:વમન, વિરેચન, મર્દન, સ્વેદન. | |||
:(૪) | |||
:વૈદ, રાગી, ઔષધ, પરિચારક. | |||
ચતુર્વિધ સંઘ (૪). | |||
:સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. | |||
ચતુર્વ્યૂહ (૪). | |||
:ચક્રવ્યૂહ, ક્રૌંચવ્યૂહ, શકટવ્યૂહ, ગરુડવ્યૂહ. | |||
ચરણ. (૪) | |||
:પશુના (૪), કાવ્ય (૪), નક્ષત્ર (૪), માંચી (૪). | |||
ચરિત્ર (૫). | |||
:દાન, માન, જ્ઞાન, વીરવિલાસ, ધર્માચાર. | |||
:(૫) વીરચરિતમ્, વિલાસચરિતમ્, જ્ઞાનચરિતમ્, કલાચરિતમ્, ગુણપ્રક્ષામચરિતમ્, | |||
ચર્મવાદ્ય (૯) | |||
:તબલાં, પખવાજ, ઢોલક, નગારાં, ઢાલ, ત્રાંસા, નગારી, ખંજરી, ડફ. | |||
ચાખડીવાળા દેવ (૨). | |||
:ભૈરવ, નૈઋતિ. | |||
ચાર્તુમાસ (૪). | |||
:આષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આસો. | |||
ચિકિત્સા. (૮). | |||
:શલ્ય, શાલાક્ય, કાયચિકિત્સા, અગદ, વિષતંત્ર, વાજીકરણ, રસાયણ, ભૂતવિદ્યા. | |||
ચિત્તભેદ (૪). (બૌદ્ધમત). | |||
:કામવચર, રૂપાવચર, અરૂપાવચર, લોકોત્તર. | |||
ચિત્તાવરણ (૫). (બૌદ્ધમત). | |||
:કામ, ક્રોધ, આળસ, ભ્રાંતતા, સંશય. (જુઓઃ આવરણ). | |||
ચિત્તાવસ્થા (૫), | |||
:ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ. | |||
:(૫) | |||
:પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા, સ્મૃતિ. (યોગસૂત્ર). | |||
ચિરંજીવી (૭). | |||
:અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ. | |||
:(૮). વ્યાસ, પરશુરામ, અશ્વત્થામા, કૃપાચાર્ય, બલિ, પ્રહ્લાદ, હનુમાન, વિભીષણ. | |||
ચિહ્ન. (૧૦). | |||
:પૂર્ણવિરામ, અર્ધવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ, ઉદ્દગારવાચક ચિહ્ન, મહાવિરામ, લઘુરેખા, મહારેખા, કૌંસ, અવતરણચિહ્ન. | |||
:(વ્યાકરણ). | |||
ચેષ્ટા (૪). | |||
:આહારચેષ્ટા, મૈથુનચેષ્ટા, ભયચેષ્ટા, પરિગ્રહચેષ્ટા, | |||
ચૌટાં (૮૪) | |||
:સોનાફળિયું, નાણાવટ, ઝવેરીવાડ, સરૈયાવાડ, ફોફળીવાડ, સૂતરિયાડ, પડસૂતરિયાવાડ, ઘીયાવાડ, તેલીવાડ, દંતારાવાડ, વલિયારવાડ, મણિયારવાડ, દોશીવાડ, નેરતીવાડ, ગાંધીવાડ, કપાસીવાડ, ફડિયાવાડ, :એરંડિયાવાડ, ફડીવાડ, રસાણિયાવાડ, પરવાડિયાવાડ, ત્રાંબાકાંટો, સંઘાડિયાવાડ, પિત્તળગળા, સોના-રવગો (સોની–ફળિયું), સીસાડાવાડ, મોતી પ્રાયાવાડ, સાળવી-વાડ, મીણારાવાડ, કુંતારાવાડ, ચુનારવાડો, તુનારવાડા, :કૂતાર -વાડ, ગળિયારાવાડ, પરિયટવાડ, ઘાંચીવાડ, મોચીવાડ, સઈવાડ, લોહરિયાવાડ, લોઢારાવાડ, ચિતારવાડ, સતૂઆરાવાડ, કાગદીવાડ, દારૂડિયાવાડો, વેશ્યાવાડો, પણગોલાવાડ, ભાડભૂંજાવાડ, બીબાડાવાડ, :ત્રાંબડિયાવાડ, ભેંસાયકવાડ, મલિનતાપિત્તવાડ, સ્વચ્છતાપિત્તવાડ, વાટીવણાવાડ, વૈતરાવાડ, કાટપીટીયાવાડ, ચોખાપીટિયાવાડ, સુખડિયાવાડ, સાકરિયાવાડ, તેરમાવાડ, વેગડિયાવાડ, વસાવાવાડ, સાંથિયાવાડ, પેરવાવાડ, :આટિયાવાડ, દાળિયાવાડ, દોઢિયાવાડ, મુંજકૂટાવાડો, અરગરાવાડ, ભાથારાવાડ, પિત્તળકાંટે, કંસારાઓળ, પસ્તાત્રિયાવાડ, ખાખરિયાવાડ, મજિઠિયાવાડ, સાકરિયાવાડ, સાળુગરવાડ, લુહારવાડો, સુથારવાડો, વણકરવાડો, :તંબોળીવાડ, કંદોઈવાડો, બુદ્ધિહાટ, કુંચિકાપણહાટ. | |||
ચંડ (૪) | |||
:જાતકચંડ, વાજચંડ, વિલાસગંભીરચંડ, વિગતચંડ. | |||
ચંદ્રકળા (૧૬), | |||
:અમૃતા, માનદી, પૂષા, તુષ્ટિ, રિતુ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાન્તિ, જ્યોત્સ્ના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણ, પૂર્ણામૃતા. | |||
:(૧૬) | |||
:શ્વેત, મારુત, સીતજ, કૃષ્ણ, રકત, પીત, શ્યામ, ધુમ્ર, કોમલ, તામસ, રાજસ, સરવ, સુપ્ત, વિદ્ય, અમૃત, જ્ઞાન. (વ. વૃ. દી.) | |||
:(૧૬) | |||
:શંખિની, પદ્મિની, લક્ષ્મણી, કામિની, પાષિણી, પુષ્ટવર્ધિની, આલ્હાદિની, અશ્વપદિની, વ્યાપિની, પ્રમાદિની, મોહિની, પ્રભા, ક્ષીરવર્ધની, વેધવર્ધની, વિકાશિની, સૌદામિની. | |||
ચંદ્રપત્ની (૨). | |||
:કાંતિ, શોભા. | |||
{{center|'''[ છ ]'''}} | |||
છંદ (૭) | |||
:ગાયત્રી, બૃહતી, ઉષ્ણિક, જગતી, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ, પંક્તિ. | |||
:(૧૪) | |||
:ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટુપ, જગતી, અતિજગતી, શકવરી, અતિશકવરી, અષ્ટિ, અત્યષ્ટિ, વિરાટ, અતિવિરાટ. | |||
છંદોત્પત્તિ (૭) | |||
:બ્રહ્માનારોમમાંથી ઉષ્ણિક, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુમાંથી અનુષ્ટુપ, અસ્થિમાંથી જગતી, મજ્જામાંથી. પંક્તિ, પ્રાણમાંથી બૃહતી. | |||
{{center|'''[ જ ]'''}} | |||
‘જ’ કાર પૂજ્ય (૪). | |||
:જનની, જન્મભૂમિ, જાહ્નવી, જનાર્દન. | |||
જગતક્રિયા (૩) | |||
:ઉત્પત્તિ, સ્થિતિ, લય, (બ્રહ્મા, વિષ્ણુ, શિવ). | |||
જગન્નાથમૂર્તિ (૩) | |||
:કૃષ્ણ, બલરામ, સુભદ્રા. | |||
જપ (૪) | |||
:વાચિક, ઉપાંશુ, માનસ, ધ્યાનજ. | |||
જપમાલા (૪) | |||
:બ્રાહ્મણોની રુદ્રાક્ષની, વૈષ્ણવોની તુલસીની, શૈવોની રુદ્રાક્ષની, શાક્તોની રક્તચંદનની. | |||
જપમાળા ફેરવવાની રીત (૩) | |||
:સવારે પેટ નજીક, મધ્યાહ્ને હૃદય નજીક અને સાયંકાળે આંખ નજીક. | |||
જમ (યમ) (૫) (જૈનમત). | |||
:અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, (પ્રાકૃત). | |||
જળ (૨) | |||
:અંતરિક્ષ, ઔદ્ભિક. | |||
જલરશ્મિદેવતા (૫૨) | |||
:સદ્યોજાત, માયા, વામદેવ, શ્રી, અધોર, પદ્મા, તત્પુરુષ, અંબિકા, અનંત, નિવૃત્તિ, અનાથ, પ્રતિષ્ઠા, અનાશ્રિત, અવિદ્યા, અચિંત્ય, શાંતા, શશિશેખર, ઉમા, તીવ્ર, ગંગા, મણિવાહ, સરસ્વતી, અંબુવાહ, કમલા, તેજાધીશ, :પાર્વતી, વિદ્યાવાગીશ્વર, વ્રજ, ચતુર્વિધેશ્વર, સુકમલા, ઉમાગંગેશ્વર, મન્મથી, કૃષ્ણેશ્વર, સાશ્રયા, શ્રીકંઠ, લયા, અનંત, સતી, શંકર, રત્નમેખલા, પિંગલ, યશોવતી, સદાખ્ય, હંસનદા, પરિદિવ્યૌધ, વામા, મોદદિવ્યોધ, :જયેષ્ઠા, પીઠૌધ, રૌદ્રી, સર્વેશ્વર, સર્વમયી. | |||
:(ભ. ગો. મં.) | |||
જંબુદ્વીપક્ષેત્ર (૭) ભરતવર્ષ, હૈમવતવર્ષ, હરિવર્ષ, વિદેહવર્ષ, રમ્યકવર્ષ, હેરણ્યવતવર્ષ, ઐરાવતવર્ષ. | |||
જાતિ (૨૪) | |||
:સાધર્મ્યસમ, વૈધર્મ્યસમ, ઉત્કર્ષસમ, અપકર્ષસમ, વર્ણ્યસમ, અવર્ણ્યસમ, વિકલ્પસમ, સાધ્યસમ, પ્રાપ્તિસમ, અપ્રાપ્તિસમ, પ્રસંગસમ, પ્રતિન્તદૃષ્ટાન્તસમ, અનુત્પત્તિસમ, સંશયસમ, પ્રકરણસમ, હેતુસમ, અર્થોત્પત્તિસમ, :અવિશેષસમ, ઉપપત્તિ સમ, ઉપલબ્ધિસમ, અનુપલબ્ધિસમ, નિત્યસમ, અનિત્યસમ, કાર્યસમ, (ન્યાયમત). | |||
જીવ (૨) (જૈનમત) | |||
:બદ્ધ, મુક્ત. | |||
:(૨) (વેદાન્ત) | |||
:જીવાત્મા, પરમાત્મા. | |||
:(૩) (વૈષ્ણવમત) | |||
:પુષ્ટ, મર્યાદા, પ્રવાહી. | |||
:(૫) | |||
:પંચેન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદ, ગંધ, દૃષ્ટિ, શ્રવણવાળા. | |||
:ચતુરેન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદ, ગંધ, દૃષ્ટિવાળા (મધમાખી, મચ્છર વગેરે). | |||
:ત્રિન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદ, ગંધવાળા, (કીડી, પતંગિયા વગેરે) | |||
:દ્વીન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદવાળા, (કીડા, જળો વગેરે). | |||
:એકેન્દ્રિયજીવઃ સ્પેશવાળા (માટી, કંદમૂળના) (જૈનમત) | |||
:(૬) (જૈનમત) પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અગ્નિકાય, | |||
:વનસ્પતિકાય, ત્રસકાય. | |||
જીવભેદ (૪). | |||
:જરાયુજ, અંડજ સ્વદેજ, ઉદ્ભિજ્જ. | |||
:(૫) મુક્ત, મુમુક્ષુ, સાધક, બદ્ધ, પામર. | |||
જીવન્મૃત (૫) | |||
:પરાધીન, મુસાફર, રોગી, દરિદ્રી, જડ. | |||
જીવનમુક્તિ (૨) | |||
:સદ્યોમુક્તિ, વિદેહમુક્તિ (જુઓઃ મુક્તિ) | |||
:(૩) (બૌદ્ધમત). | |||
:શ્રાવકબોધિ પ્રત્યેકબુદ્ધબોધિ, સમ્યક્સંબોધિ. | |||
જીવજાતિ–જીવયોનિ (૧૩) (જૈનમત) | |||
:જળકાય, પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, કંદ વગેરે, બે ઈન્દ્રિયવાળા જીવ, ત્રણ ઇન્દ્રિયવાળા જીવ, ચાર ઇન્દ્રિયવાળા જીવ, દેવ, નારક, તિર્યંચપંચેન્દ્રિય, મનુષ્યયોનિ. | |||
જીવામિશ્રિતસ્વર (૭) | |||
:ષડ્જ (મોર), ઋષભ (કૂકડો), ગાંધાર (હંસ), મધ્યમ (ગાય, બકરી), પંચમ (કોકિલા), ધૈવત (સારસ, ક્રૌંચ), નિષાદ (હાથી). | |||
</poem> | </poem> |
edits