17,611
edits
(પ્રકરણ ૨ - 'ભ' પૂર્ણ) |
(પ્રકરણ ૨ - 'મ' પૂર્ણ) |
||
Line 3,224: | Line 3,224: | ||
:લૌકિક, અલૌકિક, સંવાદી, વિસંવાદી. | :લૌકિક, અલૌકિક, સંવાદી, વિસંવાદી. | ||
{{center|'''[ મ ]'''}} | |||
મકાર તવ (૫). | |||
:મધ, માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન, | |||
:(જુઓ: વામમાર્ગ) | |||
મણિ (૨૦) | |||
:સૂરજકાંતિ, ચંદ્રકાંતિ, સ્ફટિક, કંચન, ઇંદ્ર, નીલ, પરાગ, નીલમ, ગુરુડોદ્ધારક, સંજીવન, મૌક્તિક, મુગુટ, મરકત, મનિત, સ્પર્શ, સ્યમંતક, વૈદૂર્ય, ચિંતામણિ, કૌસ્તુભ, ચૂડા. (વ. વૃં. દી.) | |||
મત (૫) | |||
:દ્વૈત, દ્વૈતાદ્વૈત, કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશુદ્ધાદ્વૈત | |||
મતિ (૨) | |||
:સુમતિ, કુમતિ | |||
મદ (૩) | |||
:વિદ્યામદ, ધનમદ, યૌવનમદ | |||
:(૮) (જૈનમત) | |||
:જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ, ઐશ્વર્ય. | |||
:(૮) | |||
:ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, આત્મમદ. | |||
:(૧૦) | |||
:જાતિમદ, કુલમદ, બલમદ, શ્રતમદ, ઐશ્વર્યમાં, રૂપમદ, તપમદ, લબ્ધિમદ, સુવર્ણમદ, અવધિજ્ઞાનમદ. | |||
મદ્ય (૩) | |||
:ગૌડી (ગાળ), માધ્વી (મહુડાનો), પોષ્ટી (ધાન્યનો). | |||
મધુ (૮) | |||
:માક્ષિક, ભ્રામર, ક્ષેત્ર, પૌતિક, છાત્રક, અર્થ, ઔદાલક, દાલક. (વૈદક). | |||
મધુપર્ક (૫) | |||
:મધ, દહીં, ઘી, સાકર, જળનું મિશ્રણ. | |||
મન (૧) | |||
મનુ (૬) | |||
:સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુસ, વૈવસ્વત. | |||
:(૧૨) | |||
:સ્વાયંભૂ, સ્વાચિત, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુસ, વૈવસ્વત, સાવર્ણિ, દક્ષસાવર્ણિ, રુદ્રસાવર્ણિ, દેવસાવણિ, ધમસાવર્ણિ. | |||
:(૧૪) | |||
:સ્વાયંભુવ, સ્વારોચિષ, ઉત્તમજ, તામસ, રૈવત, ચાક્ષુસ, વૈવસ્વત, સાવર્ણિ, દક્ષસાવર્ણિ, બ્રહ્મસાવર્ણિ, રૂદ્રસાવર્ણિ, ધર્મસાવર્ણિ, દેલસાવર્ણિ, ઇંદ્રસવર્ણિ. | |||
મનુષ્ય (૪) | |||
:પામર, વિષયી, મુમુક્ષુ, મુક્ત. | |||
મનુષ્યપરીક્ષા (૪) | |||
:ત્યાગ, શીલ, ગુણ, કર્મ. | |||
મનોનિગ્રહ વિઘ્ન (૧૮) | |||
:આળસ, અનિયમિત નિદ્રા, વિશેષ આહાર, ઉન્માદ પ્રકૃતિ, માયાપ્રપંચ, અનિયમિતકામ, વિલાસ, માનભૂખ, અતિશય પ્રવૃત્તિ, આપવડાઈ, તુચ્છ વસ્તુમાં આનંદ, રસગૌરવ લુબ્ધતા, અતિભોગ, અનિષ્ટની ઇચ્છા જરૂર વિનાનું :રળવું, ઝાઝાંનો સ્નેહ, અયોગ્ય સ્થાને જવું, એકેય ઉત્તમ નિયમ ન પાળવો. | |||
મનોવૃત્તિ (૫) | |||
:મૂઢ, ક્ષિપ્ત. વિક્ષિપ્ત એકાગ્રતા, નિરૂદ્ધ. | |||
મલ્લ (૪) | |||
:વૃષભ, હસ્તિ, વ્યાવ્ર, મૃગ, | |||
મલ્લપેચ (૬૦) | |||
:હાથમુણ્ડ, બેઠક, ડંકી, ઝડપ, ખોચ, કસોટા, ચક્રિકસોટા, દૂમ, દસ્તી, નાગપેચ, મુઠ્ઠા, દંડમુરડ, આવળ, નાગમુરડ, ઝટકા, લુકાત, થાપ, ધોબીપછાડ, હુલકસ, કુંધાનીટાંગ, ગરદનટાંગ, બેઠક, મોળી, ચાહ, તાવબગલી, :તબકફાડા, પીઠપેચ, ઉડાવ, બેઠકમાહેલી, ગોદી, ગમ, કલાવા, કટિબંધ, કંબરફેંક, થાપ, પાછલી બેઠક, લંગોટ, કાનસળઈ, ચિત્તેપછાડ, કલાજંગ, માનદાબ, દામ, દંડફેંટ, ગળખોડા, કાતરી, ખડો કસોટો, સ્વારી, કૈંચી, :કુંદા, કંબરા, ખોડો, ધાણા, હાત-ચઢાવ, હરણફાસ, બાળસાંગઠા, ગોણીલોટ, લાટણ, મોટપેચ, દશરંગસ, (-જયયુક્તિ માલા). | |||
મહર્ષિ (૧૨). | |||
:ભૃગુ, વસિષ્ઠ, ક્રેતુ, અંગિરા, મનુ, પુલસ્ત્ય, પુલહ, ગૌતમ, રૈભ્ય, મરીચિ, ચ્યવન, દક્ષ. | |||
:(૧૨) | |||
:પુલસ્ત્ય, પુલહ, અત્રિ, વસિષ્ઠ, અંગિરા, ભૃગુ, ભરદ્વાજ, ગૌતમ, કશ્યપ, ક્રતુ, જમદગ્નિ, વિશ્વામિત્ર. | |||
:(૨૦) | |||
:મનુ, અત્રિ, વિષ્ણુ, હારીત, યાજ્ઞવલ્કય, ઉશનસ્, અંગિરા, યમ, આપસ્તબ, સંવત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાત૫, વસિષ્ઠ. | |||
:(૨૪) | |||
:વસિષ્ઠ, ભારદ્વાજ, ગૌતમ, વિશ્વામિત્ર, ભૃગુ, શાંડિલ્ય, લોહિત, ગર્ગ, સનાતન, સનત્કુમાર, સત્યાશન, ભાર્ગવ, પરાશર, પુંડરીક, કુત્સ્ય, દક્ષ, કશ્યપ, જમદગ્નિ, અત્રિ, વિષ્ણુ, અંગિરા, કુમાર, ચ્યવન, અગસ્ત્ય. | |||
મહાકાવ્ય (૨) | |||
:રામાયણ, મહાભારત. | |||
:(૫) | |||
:રઘુવંશ, કુમારસંભવ, કિરાતાર્જુનીયમ, નૈષધચરિતમ શિશુપાલવધ (જુઓ: પંચમહાકાવ્ય). | |||
મહાદશા (૧૦૮). | |||
:છ વર્ષ રવિની મહાદશા, પંદર વર્ષ ચંદ્રની મહાદશા, આઠ વર્ષ મંગળની મહાદશા, સત્તર વર્ષ બુધની મહાદશા, ઓગણીસ વર્ષ ગુરુની મહાદશા, એકવીશ વર્ષ શુક્રની મહાદશા, દસ વર્ષ શનિની મહાદશા, બારવર્ષ રાહુની :મહાદશા. | |||
મહાદેવી (૫). | |||
:મહાપ્રતિસરા, મહામાયૂરી, મહાસહસ્રપ્રમર્દિની, મહાશીતવતી, મહામંત્રાનુસારિણી. | |||
:(૨૧) | |||
:મહાકાલી, ભદ્રકાલી, ચામુંડા, ચંડી, રક્તચામુંડા, યોગેશ્વરી, મહાલક્ષ્મી, સરસ્વતી, શ્રીદેવી, ભૂદેવી, મહિષાસુરમર્દિની, અંબા, ભુવનેશ્વરી, ગાયત્રી, ગંગા, યમુના, અન્નપૂર્ણા, શીતલા, તુલસી, દુર્ગા. | |||
મહાનાગ (૧૦). | |||
:તક્ષક, પદ્મ, મહાપદ્મ, કંકોલ, શંખચૂડ, ઐરાવત, ગરલ, અતોલ, કર્કોટક, મહાગરલ. | |||
મહાપાતક (૪) | |||
:બ્રહ્મહત્યા, મદ્યપાન, ચોરી, પરસ્ત્રીગમન. | |||
:(૭) | |||
:ગર્વ, ક્રોધ, ઈર્ષા, કામ, આળસ, ધનલાભ, અકરાંતિપણું. | |||
મહાભારતના પક્ષ (૨). | |||
:કૌરવો, પાંડવો. | |||
મહાભારતપર્વ (૧૮). | |||
:આદિપર્વ, સભાપર્વ, વનપર્વ, વિરાટપર્વ, ઉદ્યોગપર્વ, ભીષ્મ પર્વ, દ્રોણપર્વ, કર્ણપર્વ, શલ્યપર્વ, સૌપ્તિકપર્ણ, સ્ત્રીપર્વ, શાંતિપર્વ, અનુશાસનપર્વ, આશ્વમધિક પર્વ, આશ્રમપર્વ, મૌસલપર્વ, મહાપ્રસ્થાનિક પર્વ, :સ્વર્ગારોહણપર્વ. | |||
મહાભૂત (૫) (જુઓ: પંચમહાભૂત) | |||
મહાભૂત ગુણ (૫). | |||
:પૃથ્વી–શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. | |||
:અપ-શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, | |||
:તેજ–શબ્દ, સ્પર્શ, રૂ૫, | |||
:વાયુ-શબ્દ, સ્પર્શ | |||
:આકાશ-શબ્દ. | |||
મહામાયા(૧૪) | |||
:દુર્ગા, ભદ્રકાળી, વિજ્યા, વૈવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા માધ્વી, કન્યકા, માયા, નારાયણી, ઈશાની, શારદા, અંબિકા (વ. વૃં. દી.) | |||
મહાયજ્ઞ (૫) | |||
:બ્રહ્મયજ્ઞ, વૈશ્વદેવહોમ, બલિકર્મ, નિત્યશ્રાદ્ધ, અતિથિભોજન. | |||
:(૫) | |||
:દેવયજ્ઞ (હોમ), પિતૃયજ્ઞ (શ્રાદ્ધ), ભૂતયજ્ઞ (વૈશ્વદેવ), બ્રહ્મયજ્ઞ | |||
:(સ્વાધ્યાય), નૃયજ્ઞ, (અતિથિભોજન). | |||
મહારોગ (૮). | |||
:વાત, અશ્મરી, કુષ્ઠ, મેહ, ઉદર, ભગંદર, અર્શ, સંગ્રહણી. મહાવાક્ય (૪). | |||
:પ્રજ્ઞાનં બ્રહ્મ, અહમ્ બ્રહ્માસ્મિ, તત્ત્વમસિ, અયમાત્મા બ્રહ્મમહાવિદ્યા (૧૪). | |||
:ચારવેદ (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ), છ વેદાંગ (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત, છંદ), અને, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર, પુરાણ. | |||
મહાવિદ્યાદેવી (૧૦). | |||
:કાલી, તારા, દુર્ગા, છિન્નમરતા, ત્રિપુરાભૈરવી, મહામાયા, ધુમાવતી, બગલા, ત્રિપુરાસુંદરી, શ્રીવિદ્યા. | |||
મહાવિષ (૫) | |||
:સોમલ, હરતાલ, મનશીલ, વછનાગ, સર્પવિષ. | |||
:(૯) કાલકૂટ, વત્સનાભ, શૃંગક, પ્રદીપક, હલાહલ, બ્રહ્મપુત્ર, હરિદ્ર, સત્કુ, સૌરાષ્ટ્રક. | |||
મહાવ્રત (૪) | |||
:પ્રાણાતિપાત નિવૃત્તિ. મૃષાવાદનિવૃત્તિ, અદત્તાદાનનિવૃત્તિ, પરિગ્રહનિવૃત્તિ. (ચાતુર્યામ-પાર્શ્વ) | |||
:અહિંસા, અસ્તેય, સત્ય બ્રહ્મચર્ય, અપરિગ્રહ, | |||
મહાસિદ્ધિ (૧૦). | |||
:અનૂર્મિ, દૂરશ્રવણ, દૂરદર્શન, મનોજ્ય, કામરૂપા, પરકાયાપ્રવેશ, સ્વેચ્છામૃત્યુ, દેવક્રીડાદર્શન. યથાસંકલ્પ, પ્રતિષ્ઠા. (જુઓ : સિદ્ધિ). | |||
મહાજ્ઞાની (૯). | |||
:કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિપ્લાયન, અવિર્હોત્રિ, દ્રુમિલ, યમસ, કરભાજન. | |||
મહી (૧) | |||
મહોત્સવ (૫) | |||
:જ્ઞાન, ધર્મ અર્થ, કામ, મોક્ષ, (વ. ૨. કો.) | |||
મંગલ (૩) | |||
:નમનાત્મક, આશીર્વાદાત્મક, વસ્તુનિર્દેશાત્મક. (કૃતિમાં). | |||
:(૮) સિંહ, વૃષભ, ગજ, વીંઝણો, કુંભ, નિશાન, વાદ્ય, દીપ, (રાજ્યાભિષેક સમયે). | |||
:(૮) | |||
:બ્રાહ્મણ, અગ્નિ, ગાય, સુવર્ણ, ઘી, સૂર્ય, અશ્વ, રાજા (રાજ્યાભિષેક સમયે). | |||
:(૧૦૮) | |||
:બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, આદિત્ય, લોકપાલ, અગ્નિ, અમર, સાગર, નદી, પર્વત, ગગન, અર્હગણ, ગંધર્વ, સ્કન્દ, વિનાયક, જ્યોતિષ્ક, તીર્થ, દ્વિજ, વર, ધર્મશાસ્ત્ર, વેદ, પદ્મ, પર્વાંશ, કૌસ્તુભ, કાંચન, તામ્ર, ધૃત, મધુ, :મદ્ય, સિદ્ધાંત, ચંદન, શ્વેતવસ્ત્ર, વેશ્યા, રચના, મૃત્તિકા, ગોમય, શસ્ત્ર, અંજન, ઓષધ, મણિમય, શિલા, મોદક, શંખ, પ્રિયંગુ, વાચ, પુષ્પ, શ્રુત, સષપ, દધિ, દૂર્વા, અક્ષત, ઉદંબર, આમ્ર, છત્ર, વાદિત્ર, હસ્તિ, :મુક્તાફલ, ખંજરીટ, વૃષ, દેવજ, હંસ, કન્યા, દર્પણ, પીઠ, કુશ, તુરંગ, વેણુ, વીણા, દેવનિ, સિંઘ, મેઘ, સ્વસ્તિક, તોરણ, કુંભ, ચામર, ગૌ સવત્સા, આદ્રમાંસ, સ્ત્રી સવત્સા (બાળક સાથેની સ્ત્રી), વાહન, પ્રદાન, વિદ્યા, :પાનીય, તુષ્ટિ, પુષ્ટિ, પ્રસાદ, ઉલ્લેચ, સત્ય, પૂર્ણપાત્ર, આર્દ્રશાક, આમિષ, (માંસ), પિપ્યલપત્ર, શ્રીવૃક્ષ, તાલવૃક્ષ, પૂજા, નિધિ, નર, સહયા, ગૌરી, ગંગા, સરસ્વતી, નર્મદા, યમુના, કમલા, સિદ્ધિ, પ્રીતિ, કીર્તિ, :બીજ. (વ. ૨. કો.) | |||
મંત્ર (૨) | |||
:બીજમંત્ર, (ચારથી નવ અક્ષર), મંત્ર (દશથી વીસ અક્ષર). | |||
:(૫) | |||
:કર્મનો આરંભ, ઉપાય, પુરૂષદ્રવ્યસંપત્તિ, વિનિપાતપ્રતિકાર, કાર્યસિદ્ધિ. | |||
મંત્રઅંગ (૧૬). | |||
:ભક્તિ, શુદ્ધિ, આસન, પંચાંગ, આચારધારણા, દિવ્યદેશસેવન, પ્રાણક્રિયા, મુદ્રા, તર્પણ, હવન, બલિ, યોગ, જપ, ધ્યાન, સમાધિ. | |||
માતા (૫) | |||
:ગાય, નદી, પૃથ્વી, વનશ્રી, કુળદેવી. | |||
:(૭) | |||
:લક્ષ્મી, શ્રી, ધૃતિ, પ્રજ્ઞા, મેધા, સ્વાહા, સરસ્વતી. | |||
માત્રા (૪) (ૐ) કારની | |||
:અકાર, ઉકાર, મકાર, અર્ધ માત્રા– | |||
:(૫) (ઉચ્ચારણ) | |||
:હ્રસ્વ, દીર્ઘ, પ્લુત, અર્થ, અનુસ્વાર | |||
માતૃકા (૭) | |||
:બ્રાહ્મી (હંસ), માહેશ્વરી (વૃષભ), વૈષ્ણવી (ગરુડ), વારાહી (પાડો), ઇન્દ્રાણી (હાથી), કૌમારી (મયુર), ચામુંડા (પ્રેત) | |||
:(૮) | |||
:રૌદ્રી, વૈષ્ણવી, બ્રાહ્મી, કુમારી, વારાહી, નારસિંહી, ચામુંડા, મહેન્દ્રી. | |||
:(૧૬) | |||
:ગૌરી, પદ્મા, શચી, મેધા, સાવિત્રી, વિજ્યા, જયા, દેવસેના, શાંતિ, સ્વાહા, માતૃ, લોકમાતૃ, ધૃતિ, પુષ્ટિ, તુષ્ટિ સ્વધા. | |||
માનમાપ (૩) | |||
:લઘુ, મધ્યમ, ગુરુ. | |||
માયા (૧) | |||
માયા સ્વરૂપ (૩) | |||
:સત્ત્વ, રજસ, તમસ. (ત્રિગુણાત્મિકા માયા) | |||
માયાભેદ (૯) | |||
:કાલ, દેશ, ક્રિયા, વાર્તા, કરણ, કાર્ય, આગમન, દ્રવ્ય, ફલ. માર્ગ (૩). | |||
:જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ, ભક્તિમાર્ગ. | |||
માસ (૪) | |||
:સૌર, સાવન, ચાન્દ્ર, નાક્ષત્ર. | |||
:(૧૨) કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, (હિંદુ) | |||
:(૧૨) | |||
:જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઑગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર (ખ્રિસ્તી મહિનાના નામ) | |||
:(૧૨) | |||
:મોહરમ, સફર, રબીઉલ અબલ, રબીઉલ આખર, જમાદી ઉલ અવલ, જમાદી ઉલ આખર, ૨જબ, સાબાન, રમઝાન, સબાલ, જીલકાદ, જીલહજ. | |||
:(મુસ્લિમ મહિનાનાં નામ) | |||
:(૧૨) | |||
:ફરવરદીન, અરબીહેશ્ત, ખોરદાદ, તીર, અમદેહાદ, શહેરવર, મહેર, આવાં, આદર, દે, બહમન, સફેદારમદ. (પારસી મહિનાનાં નામ) | |||
:(૧૨) | |||
:નિશાન, ઈયાર (ઝીવ), સીવાન, તામ્મુઝ, આબ, એલુલ, તીશરી (એથાનીમ), મારચેશ્વાન (બુલ), ક્રિસ્લેવ, તીબેત, શેખાત, અદાર. | |||
:(૧૨) | |||
:મધુ, માધવ, શુક્ર, શુચિ, નભસ્ નભસ્ય, ઈષ, ઉર્જ, સહસ્, સહસ્ય, તપસ્, તપસ્ય (માસના પ્રાચીન નામ) | |||
માસના પક્ષ (૨) | |||
:શુકલપક્ષ (સુદ), કૃષ્ણપક્ષ (વદ). | |||
:(જુઓઃ પક્ષ) | |||
મિત્ર (૬) | |||
:નિત્યમિત્ર, વશ્યમિત્ર, લઘુત્થાનમિત્ર, પિતૃપૈતામહમિત્ર, મદનમિત્ર, અદ્વૈધ્યમિત્ર (કૌટિલ્ય–અર્થશાસ્ત્ર) | |||
મિત્રપંચક (૫) | |||
:ઘી, મધ, ગૂગળ, ચણોઠી, ટંકણખાર. (વૈદક) | |||
:(જુઓઃ પંચક) | |||
મિથ્યાતત્ત્વ (૪) | |||
:આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક | |||
મુકુટ (૯) | |||
:જટામુકુટ, કિરીટ મુકુટ, કરંડ મુકુટ, શિરસ્રાણ, કુંતલ મુકુટ, કેશબંધ મુકુટ, ધમ્મિલામુકુટ, અલકચૂડક, મુકુટપટ. (શિલ્પશાસ્ત્ર) | |||
મુક્તિ (૨) | |||
:સદ્યોમુક્તિ, ક્રમમુક્તિ | |||
:(૪) | |||
:સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય | |||
મુખદશી (૨) | |||
:રાવલ, કાલિ | |||
મુખ્યતીર્થંકર (૪) | |||
:આદિનાથ, નેમીનાથ પાર્શ્વનાથ, મહાવીરસ્વામી | |||
મુદ્રા (૩) | |||
:યોગ, જિન, મુક્તાશક્તિ (જૈનમત) | |||
:(૪) | |||
:વરદ, અભય, જ્ઞાન, ધ્યાન | |||
:(૪) | |||
:ગૌચરી, અગોચરી, ખેચરી. જ્ઞાન | |||
:(૫) | |||
:આવાહની, સ્થાપની, સન્નિધાપની, સંબોધિની, સન્મુખી કરણી. (પૂજનવિધિ) | |||
:(૫) | |||
:ખેચરી, ભૂચરી, ચાચરી, અગોચરી, ઉન્મની | |||
:(૮) | |||
:સુરભિ, ધ્યાન, સર્પ, યોનિ, કૂર્મ, પંકજ, લિ‘ગ, નિર્વાણ | |||
:(૯) | |||
:અભય, વરદ, જ્ઞાન, સૂચિ, કટક, તર્જની, અંજલિ, ભૂમિસ્પર્શ, વ્યાખ્યાન (શિલ્પશાસ્ત્ર) | |||
:(૨૨) | |||
:મહામુદ્રા, નભોમુદ્રા, ઉડ્ડિયાન બંધ, મૂલબંધ, જાલંધરબંધ, મહાબંધ, મહાવેધ, ખેચરી, વિપરીતકરી, યોનિ, વજોલી, શક્તિધારિણી, તાડાંગી, માંડવી, શાંભવી, દ્રાવણી, પંચધારિણી, અશ્વિની, પાશિની, કાકી, માતગી, :ભુજંગિની | |||
:(૨૩) | |||
:મુખ, સંપુટ, વિતત, વિસત, દ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણ્મુખ, અધોમુખ, વ્યાપક, અંજલિક, શકટ, યમપાશ, ગ્રંથિત, ઉલ્મુક, મુષ્ટિક, મત્સ્ય, કૂર્મ, વરાહ, સિંહાકૃતિ, મુદ્રલ, પલ્લવ. | |||
મુનિ (૩). | |||
:પાણિનિ, પતંજલિ, કાત્યાયન, | |||
મુસલમાનભેદ (૨). | |||
:શિયા, સુન્ની. | |||
મૂર્છના (૨૪). | |||
:ષડ્જ, મધ્યમ, ગાંધાર, ઉમરમંદ્રા, સૌવેરી, બ્રતાબ, રંજની, હરિણાશ્વા, શાંત, ઉત્તરાવતી, કલોપનતા, શોખી, શુદ્ધષડ્જ, મધ્યમા, વચની, મત્સરીકૃતા, માર્ગી, રોહિણી, અશ્વકાંતા, પૌરવી, મ્રકિયા, અભિરૂદ્રતા, કુષ્યકા, :આલાપિની. | |||
મૂર્તિ (૩). | |||
:બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. | |||
મૂલસૂત્ર (૪). | |||
:ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નન્દી, અનુયોગદ્વાર. | |||
મૂળ પ્રકૃતિ (૧). | |||
મેઘવર્ષા (૨). | |||
:સાધારણ, પ્રલય. | |||
મૈથુન (૮). | |||
:સ્મરણ, કીર્તન, કેલિ, પ્રેક્ષણ, ગુહ્યભાષણ, સંકલ્પ, અધ્યવસાય, ક્રિયાનિષ્પત્તિ. | |||
:(૮) | |||
:ધ્યાન, કથા, સ્પર્શ, ક્રોડા, દર્શન, આલિંગન, એકાંત, સરગમ. મોક્ષમાર્ગ–સાધન (૪). | |||
:સમ્યક્જ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચરિત્ર, તપ, | |||
(૮) | |||
:મૌનવ્રત, શાસ્ત્રશ્રવણ, શાસ્ત્રાધ્યયન, ધર્માચરણ, ગ્રંથમનન, એકાંતવાસ, જપ, સમાધિ. | |||
મોતી (૭). | |||
:શુક્તિજ, શંખજ, શુકરજ, વેણુજ, ફણિજ, તિમિંગલજ ગુજમુક્તા. | |||
edits