વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

પ્રકરણ ૨ - 'મ' પૂર્ણ
(પ્રકરણ ૨ - 'ભ' પૂર્ણ)
(પ્રકરણ ૨ - 'મ' પૂર્ણ)
Line 3,224: Line 3,224:
:લૌકિક, અલૌકિક, સંવાદી, વિસંવાદી.
:લૌકિક, અલૌકિક, સંવાદી, વિસંવાદી.


{{center|'''[ મ ]'''}}
મકાર તવ (૫).
:મધ, માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન,
:(જુઓ: વામમાર્ગ)
મણિ (૨૦)
:સૂરજકાંતિ, ચંદ્રકાંતિ, સ્ફટિક, કંચન, ઇંદ્ર, નીલ, પરાગ, નીલમ, ગુરુડોદ્ધારક, સંજીવન, મૌક્તિક, મુગુટ, મરકત, મનિત, સ્પર્શ, સ્યમંતક, વૈદૂર્ય, ચિંતામણિ, કૌસ્તુભ, ચૂડા. (વ. વૃં. દી.)
મત (૫)
:દ્વૈત, દ્વૈતાદ્વૈત, કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશુદ્ધાદ્વૈત
મતિ (૨)
:સુમતિ, કુમતિ
મદ (૩)
:વિદ્યામદ, ધનમદ, યૌવનમદ
:(૮) (જૈનમત)
:જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ, ઐશ્વર્ય.
:(૮)
:ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, આત્મમદ.
:(૧૦)
:જાતિમદ, કુલમદ, બલમદ, શ્રતમદ, ઐશ્વર્યમાં, રૂપમદ, તપમદ, લબ્ધિમદ, સુવર્ણમદ, અવધિજ્ઞાનમદ.
મદ્ય (૩)
:ગૌડી (ગાળ), માધ્વી (મહુડાનો), પોષ્ટી (ધાન્યનો).
મધુ (૮)
:માક્ષિક, ભ્રામર, ક્ષેત્ર, પૌતિક, છાત્રક, અર્થ, ઔદાલક, દાલક. (વૈદક).
મધુપર્ક (૫)
:મધ, દહીં, ઘી, સાકર, જળનું મિશ્રણ.
મન (૧)
મનુ (૬)
:સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુસ, વૈવસ્વત.
:(૧૨)
:સ્વાયંભૂ, સ્વાચિત, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુસ, વૈવસ્વત, સાવર્ણિ, દક્ષસાવર્ણિ, રુદ્રસાવર્ણિ, દેવસાવણિ, ધમસાવર્ણિ.
:(૧૪)
:સ્વાયંભુવ, સ્વારોચિષ, ઉત્તમજ, તામસ, રૈવત, ચાક્ષુસ, વૈવસ્વત, સાવર્ણિ, દક્ષસાવર્ણિ, બ્રહ્મસાવર્ણિ, રૂદ્રસાવર્ણિ, ધર્મસાવર્ણિ, દેલસાવર્ણિ, ઇંદ્રસવર્ણિ.
મનુષ્ય (૪)
:પામર, વિષયી, મુમુક્ષુ, મુક્ત.
મનુષ્યપરીક્ષા (૪)
:ત્યાગ, શીલ, ગુણ, કર્મ.
મનોનિગ્રહ વિઘ્ન (૧૮)
:આળસ, અનિયમિત નિદ્રા, વિશેષ આહાર, ઉન્માદ પ્રકૃતિ, માયાપ્રપંચ, અનિયમિતકામ, વિલાસ, માનભૂખ, અતિશય પ્રવૃત્તિ, આપવડાઈ, તુચ્છ વસ્તુમાં આનંદ, રસગૌરવ લુબ્ધતા, અતિભોગ, અનિષ્ટની ઇચ્છા જરૂર વિનાનું :રળવું, ઝાઝાંનો સ્નેહ, અયોગ્ય સ્થાને જવું, એકેય ઉત્તમ નિયમ ન પાળવો.
મનોવૃત્તિ (૫)
:મૂઢ, ક્ષિપ્ત. વિક્ષિપ્ત એકાગ્રતા, નિરૂદ્ધ.
મલ્લ (૪)
:વૃષભ, હસ્તિ, વ્યાવ્ર, મૃગ,
મલ્લપેચ (૬૦)
:હાથમુણ્ડ, બેઠક, ડંકી, ઝડપ, ખોચ, કસોટા, ચક્રિકસોટા, દૂમ, દસ્તી, નાગપેચ, મુઠ્ઠા, દંડમુરડ, આવળ, નાગમુરડ, ઝટકા, લુકાત, થાપ, ધોબીપછાડ, હુલકસ, કુંધાનીટાંગ, ગરદનટાંગ, બેઠક, મોળી, ચાહ, તાવબગલી, :તબકફાડા, પીઠપેચ, ઉડાવ, બેઠકમાહેલી, ગોદી, ગમ, કલાવા, કટિબંધ, કંબરફેંક, થાપ, પાછલી બેઠક, લંગોટ, કાનસળઈ, ચિત્તેપછાડ, કલાજંગ, માનદાબ, દામ, દંડફેંટ, ગળખોડા, કાતરી, ખડો કસોટો, સ્વારી, કૈંચી, :કુંદા, કંબરા, ખોડો, ધાણા, હાત-ચઢાવ, હરણફાસ, બાળસાંગઠા, ગોણીલોટ, લાટણ, મોટપેચ, દશરંગસ, (-જયયુક્તિ માલા).
મહર્ષિ (૧૨).
:ભૃગુ, વસિષ્ઠ, ક્રેતુ, અંગિરા, મનુ, પુલસ્ત્ય, પુલહ, ગૌતમ, રૈભ્ય, મરીચિ, ચ્યવન, દક્ષ.
:(૧૨)
:પુલસ્ત્ય, પુલહ, અત્રિ, વસિષ્ઠ, અંગિરા, ભૃગુ, ભરદ્વાજ, ગૌતમ, કશ્યપ, ક્રતુ, જમદગ્નિ, વિશ્વામિત્ર.
:(૨૦)
:મનુ, અત્રિ, વિષ્ણુ, હારીત, યાજ્ઞવલ્કય, ઉશનસ્, અંગિરા, યમ, આપસ્તબ, સંવત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાત૫, વસિષ્ઠ.
:(૨૪)
:વસિષ્ઠ, ભારદ્વાજ, ગૌતમ, વિશ્વામિત્ર, ભૃગુ, શાંડિલ્ય, લોહિત, ગર્ગ, સનાતન, સનત્કુમાર, સત્યાશન, ભાર્ગવ, પરાશર, પુંડરીક, કુત્સ્ય, દક્ષ, કશ્યપ, જમદગ્નિ, અત્રિ, વિષ્ણુ, અંગિરા, કુમાર, ચ્યવન, અગસ્ત્ય.
મહાકાવ્ય (૨)
:રામાયણ, મહાભારત.
:(૫)
:રઘુવંશ, કુમારસંભવ, કિરાતાર્જુનીયમ, નૈષધચરિતમ શિશુપાલવધ (જુઓ: પંચમહાકાવ્ય).
મહાદશા (૧૦૮).
:છ વર્ષ રવિની મહાદશા, પંદર વર્ષ ચંદ્રની મહાદશા, આઠ વર્ષ મંગળની મહાદશા, સત્તર વર્ષ બુધની મહાદશા, ઓગણીસ વર્ષ ગુરુની મહાદશા, એકવીશ વર્ષ શુક્રની મહાદશા, દસ વર્ષ શનિની મહાદશા, બારવર્ષ રાહુની :મહાદશા.
મહાદેવી (૫).
:મહાપ્રતિસરા, મહામાયૂરી, મહાસહસ્રપ્રમર્દિની, મહાશીતવતી, મહામંત્રાનુસારિણી.
:(૨૧)
:મહાકાલી, ભદ્રકાલી, ચામુંડા, ચંડી, રક્તચામુંડા, યોગેશ્વરી, મહાલક્ષ્મી, સરસ્વતી, શ્રીદેવી, ભૂદેવી, મહિષાસુરમર્દિની, અંબા, ભુવનેશ્વરી, ગાયત્રી, ગંગા, યમુના, અન્નપૂર્ણા, શીતલા, તુલસી, દુર્ગા.
મહાનાગ (૧૦).
:તક્ષક, પદ્મ, મહાપદ્મ, કંકોલ, શંખચૂડ, ઐરાવત, ગરલ, અતોલ, કર્કોટક, મહાગરલ.
મહાપાતક (૪)
:બ્રહ્મહત્યા, મદ્યપાન, ચોરી, પરસ્ત્રીગમન.
:(૭)
:ગર્વ, ક્રોધ, ઈર્ષા, કામ, આળસ, ધનલાભ, અકરાંતિપણું.
મહાભારતના પક્ષ (૨).
:કૌરવો, પાંડવો.
મહાભારતપર્વ (૧૮).
:આદિપર્વ, સભાપર્વ, વનપર્વ, વિરાટપર્વ, ઉદ્યોગપર્વ, ભીષ્મ પર્વ, દ્રોણપર્વ, કર્ણપર્વ, શલ્યપર્વ, સૌપ્તિકપર્ણ, સ્ત્રીપર્વ, શાંતિપર્વ, અનુશાસનપર્વ, આશ્વમધિક પર્વ, આશ્રમપર્વ, મૌસલપર્વ, મહાપ્રસ્થાનિક પર્વ, :સ્વર્ગારોહણપર્વ.
મહાભૂત (૫) (જુઓ: પંચમહાભૂત)
મહાભૂત ગુણ (૫).
:પૃથ્વી–શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ.
:અપ-શબ્દ, સ્પર્શ, રૂપ, રસ,
:તેજ–શબ્દ, સ્પર્શ, રૂ૫,
:વાયુ-શબ્દ, સ્પર્શ
:આકાશ-શબ્દ.
મહામાયા(૧૪)
:દુર્ગા, ભદ્રકાળી, વિજ્યા, વૈવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા માધ્વી, કન્યકા, માયા, નારાયણી, ઈશાની, શારદા, અંબિકા (વ. વૃં. દી.)
મહાયજ્ઞ (૫)
:બ્રહ્મયજ્ઞ, વૈશ્વદેવહોમ, બલિકર્મ, નિત્યશ્રાદ્ધ, અતિથિભોજન.
:(૫)
:દેવયજ્ઞ (હોમ), પિતૃયજ્ઞ (શ્રાદ્ધ), ભૂતયજ્ઞ (વૈશ્વદેવ), બ્રહ્મયજ્ઞ
:(સ્વાધ્યાય), નૃયજ્ઞ, (અતિથિભોજન).
મહારોગ (૮).
:વાત, અશ્મરી, કુષ્ઠ, મેહ, ઉદર, ભગંદર, અર્શ, સંગ્રહણી. મહાવાક્ય (૪).
:પ્રજ્ઞાનં બ્રહ્મ, અહમ્ બ્રહ્માસ્મિ, તત્ત્વમસિ, અયમાત્મા બ્રહ્મમહાવિદ્યા (૧૪).
:ચારવેદ (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ), છ વેદાંગ (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત, છંદ), અને, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર, પુરાણ.
મહાવિદ્યાદેવી (૧૦).
:કાલી, તારા, દુર્ગા, છિન્નમરતા, ત્રિપુરાભૈરવી, મહામાયા, ધુમાવતી, બગલા, ત્રિપુરાસુંદરી, શ્રીવિદ્યા.
મહાવિષ (૫)
:સોમલ, હરતાલ, મનશીલ, વછનાગ, સર્પવિષ.
:(૯) કાલકૂટ, વત્સનાભ, શૃંગક, પ્રદીપક, હલાહલ, બ્રહ્મપુત્ર, હરિદ્ર, સત્કુ, સૌરાષ્ટ્રક.
મહાવ્રત (૪)
:પ્રાણાતિપાત નિવૃત્તિ. મૃષાવાદનિવૃત્તિ, અદત્તાદાનનિવૃત્તિ, પરિગ્રહનિવૃત્તિ. (ચાતુર્યામ-પાર્શ્વ)
:અહિંસા, અસ્તેય, સત્ય બ્રહ્મચર્ય, અપરિગ્રહ,
મહાસિદ્ધિ (૧૦).
:અનૂર્મિ, દૂરશ્રવણ, દૂરદર્શન, મનોજ્ય, કામરૂપા, પરકાયાપ્રવેશ, સ્વેચ્છામૃત્યુ, દેવક્રીડાદર્શન. યથાસંકલ્પ, પ્રતિષ્ઠા. (જુઓ : સિદ્ધિ).
મહાજ્ઞાની (૯).
:કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિપ્લાયન, અવિર્હોત્રિ, દ્રુમિલ, યમસ, કરભાજન.
મહી (૧)
મહોત્સવ (૫)
:જ્ઞાન, ધર્મ અર્થ, કામ, મોક્ષ, (વ. ૨. કો.)
મંગલ (૩)
:નમનાત્મક, આશીર્વાદાત્મક, વસ્તુનિર્દેશાત્મક. (કૃતિમાં).
:(૮) સિંહ, વૃષભ, ગજ, વીંઝણો, કુંભ, નિશાન, વાદ્ય, દીપ, (રાજ્યાભિષેક સમયે).
:(૮)
:બ્રાહ્મણ, અગ્નિ, ગાય, સુવર્ણ, ઘી, સૂર્ય, અશ્વ, રાજા (રાજ્યાભિષેક સમયે).
:(૧૦૮)
:બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, આદિત્ય, લોકપાલ, અગ્નિ, અમર, સાગર, નદી, પર્વત, ગગન, અર્હગણ, ગંધર્વ, સ્કન્દ, વિનાયક, જ્યોતિષ્ક, તીર્થ, દ્વિજ, વર, ધર્મશાસ્ત્ર, વેદ, પદ્મ, પર્વાંશ, કૌસ્તુભ, કાંચન, તામ્ર, ધૃત, મધુ, :મદ્ય, સિદ્ધાંત, ચંદન, શ્વેતવસ્ત્ર, વેશ્યા, રચના, મૃત્તિકા, ગોમય, શસ્ત્ર, અંજન, ઓષધ, મણિમય, શિલા, મોદક, શંખ, પ્રિયંગુ, વાચ, પુષ્પ, શ્રુત, સષપ, દધિ, દૂર્વા, અક્ષત, ઉદંબર, આમ્ર, છત્ર, વાદિત્ર, હસ્તિ, :મુક્તાફલ, ખંજરીટ, વૃષ, દેવજ, હંસ, કન્યા, દર્પણ, પીઠ, કુશ, તુરંગ, વેણુ, વીણા, દેવનિ, સિંઘ, મેઘ, સ્વસ્તિક, તોરણ, કુંભ, ચામર, ગૌ સવત્સા, આદ્રમાંસ, સ્ત્રી સવત્સા (બાળક સાથેની સ્ત્રી), વાહન, પ્રદાન, વિદ્યા, :પાનીય, તુષ્ટિ, પુષ્ટિ, પ્રસાદ, ઉલ્લેચ, સત્ય, પૂર્ણપાત્ર, આર્દ્રશાક, આમિષ, (માંસ), પિપ્યલપત્ર, શ્રીવૃક્ષ, તાલવૃક્ષ, પૂજા, નિધિ, નર, સહયા, ગૌરી, ગંગા, સરસ્વતી, નર્મદા, યમુના, કમલા, સિદ્ધિ, પ્રીતિ, કીર્તિ, :બીજ. (વ. ૨. કો.)
મંત્ર (૨)
:બીજમંત્ર, (ચારથી નવ અક્ષર), મંત્ર (દશથી વીસ અક્ષર).
:(૫)
:કર્મનો આરંભ, ઉપાય, પુરૂષદ્રવ્યસંપત્તિ, વિનિપાતપ્રતિકાર, કાર્યસિદ્ધિ.
મંત્રઅંગ (૧૬).
:ભક્તિ, શુદ્ધિ, આસન, પંચાંગ, આચારધારણા, દિવ્યદેશસેવન, પ્રાણક્રિયા, મુદ્રા, તર્પણ, હવન, બલિ, યોગ, જપ, ધ્યાન, સમાધિ.
માતા (૫)
:ગાય, નદી, પૃથ્વી, વનશ્રી, કુળદેવી.
:(૭)
:લક્ષ્મી, શ્રી, ધૃતિ, પ્રજ્ઞા, મેધા, સ્વાહા, સરસ્વતી.
માત્રા (૪) (ૐ) કારની
:અકાર, ઉકાર, મકાર, અર્ધ માત્રા–
:(૫) (ઉચ્ચારણ)
:હ્રસ્વ, દીર્ઘ, પ્લુત, અર્થ, અનુસ્વાર
માતૃકા (૭)
:બ્રાહ્મી (હંસ), માહેશ્વરી (વૃષભ), વૈષ્ણવી (ગરુડ), વારાહી (પાડો), ઇન્દ્રાણી (હાથી), કૌમારી (મયુર), ચામુંડા (પ્રેત)
:(૮)
:રૌદ્રી, વૈષ્ણવી, બ્રાહ્મી, કુમારી, વારાહી, નારસિંહી, ચામુંડા, મહેન્દ્રી.
:(૧૬)
:ગૌરી, પદ્મા, શચી, મેધા, સાવિત્રી, વિજ્યા, જયા, દેવસેના, શાંતિ, સ્વાહા, માતૃ, લોકમાતૃ, ધૃતિ, પુષ્ટિ, તુષ્ટિ સ્વધા.
માનમાપ (૩)
:લઘુ, મધ્યમ, ગુરુ.
માયા (૧)
માયા સ્વરૂપ (૩)
:સત્ત્વ, રજસ, તમસ. (ત્રિગુણાત્મિકા માયા)
માયાભેદ (૯)
:કાલ, દેશ, ક્રિયા, વાર્તા, કરણ, કાર્ય, આગમન, દ્રવ્ય, ફલ. માર્ગ (૩).
:જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ, ભક્તિમાર્ગ.
માસ (૪)
:સૌર, સાવન, ચાન્દ્ર, નાક્ષત્ર.
:(૧૨) કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, (હિંદુ)
:(૧૨)
:જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઑગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર (ખ્રિસ્તી મહિનાના નામ)
:(૧૨)
:મોહરમ, સફર, રબીઉલ અબલ, રબીઉલ આખર, જમાદી ઉલ અવલ, જમાદી ઉલ આખર, ૨જબ, સાબાન, રમઝાન, સબાલ, જીલકાદ, જીલહજ.
:(મુસ્લિમ મહિનાનાં નામ)
:(૧૨)
:ફરવરદીન, અરબીહેશ્ત, ખોરદાદ, તીર, અમદેહાદ, શહેરવર, મહેર, આવાં, આદર, દે, બહમન, સફેદારમદ. (પારસી મહિનાનાં નામ)
:(૧૨)
:નિશાન, ઈયાર (ઝીવ), સીવાન, તામ્મુઝ, આબ, એલુલ, તીશરી (એથાનીમ), મારચેશ્વાન (બુલ), ક્રિસ્લેવ, તીબેત, શેખાત, અદાર.
:(૧૨)
:મધુ, માધવ, શુક્ર, શુચિ, નભસ્ નભસ્ય, ઈષ, ઉર્જ, સહસ્, સહસ્ય, તપસ્, તપસ્ય (માસના પ્રાચીન નામ)
માસના પક્ષ (૨)
:શુકલપક્ષ (સુદ), કૃષ્ણપક્ષ (વદ).
:(જુઓઃ પક્ષ)
મિત્ર (૬)
:નિત્યમિત્ર, વશ્યમિત્ર, લઘુત્થાનમિત્ર, પિતૃપૈતામહમિત્ર, મદનમિત્ર, અદ્વૈધ્યમિત્ર (કૌટિલ્ય–અર્થશાસ્ત્ર)
મિત્રપંચક (૫)
:ઘી, મધ, ગૂગળ, ચણોઠી, ટંકણખાર. (વૈદક)
:(જુઓઃ પંચક)
મિથ્યાતત્ત્વ (૪)
:આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક
મુકુટ (૯)
:જટામુકુટ, કિરીટ મુકુટ, કરંડ મુકુટ, શિરસ્રાણ, કુંતલ મુકુટ, કેશબંધ મુકુટ, ધમ્મિલામુકુટ, અલકચૂડક, મુકુટપટ. (શિલ્પશાસ્ત્ર)
મુક્તિ (૨)
:સદ્યોમુક્તિ, ક્રમમુક્તિ
:(૪)
:સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય
મુખદશી (૨)
:રાવલ, કાલિ
મુખ્યતીર્થંકર (૪)
:આદિનાથ, નેમીનાથ પાર્શ્વનાથ, મહાવીરસ્વામી
મુદ્રા (૩)
:યોગ, જિન, મુક્તાશક્તિ (જૈનમત)
:(૪)
:વરદ, અભય, જ્ઞાન, ધ્યાન
:(૪)
:ગૌચરી, અગોચરી, ખેચરી. જ્ઞાન
:(૫)
:આવાહની, સ્થાપની, સન્નિધાપની, સંબોધિની, સન્મુખી કરણી. (પૂજનવિધિ)
:(૫)
:ખેચરી, ભૂચરી, ચાચરી, અગોચરી, ઉન્મની
:(૮)
:સુરભિ, ધ્યાન, સર્પ, યોનિ, કૂર્મ, પંકજ, લિ‘ગ, નિર્વાણ
:(૯)
:અભય, વરદ, જ્ઞાન, સૂચિ, કટક, તર્જની, અંજલિ, ભૂમિસ્પર્શ, વ્યાખ્યાન (શિલ્પશાસ્ત્ર)
:(૨૨)
:મહામુદ્રા, નભોમુદ્રા, ઉડ્ડિયાન બંધ, મૂલબંધ, જાલંધરબંધ, મહાબંધ, મહાવેધ, ખેચરી, વિપરીતકરી, યોનિ, વજોલી, શક્તિધારિણી, તાડાંગી, માંડવી, શાંભવી, દ્રાવણી, પંચધારિણી, અશ્વિની, પાશિની, કાકી, માતગી, :ભુજંગિની
:(૨૩)
:મુખ, સંપુટ, વિતત, વિસત, દ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણ્મુખ, અધોમુખ, વ્યાપક, અંજલિક, શકટ, યમપાશ, ગ્રંથિત, ઉલ્મુક, મુષ્ટિક, મત્સ્ય, કૂર્મ, વરાહ, સિંહાકૃતિ, મુદ્રલ, પલ્લવ.
મુનિ (૩).
:પાણિનિ, પતંજલિ, કાત્યાયન,
મુસલમાનભેદ (૨).
:શિયા, સુન્ની.
મૂર્છના (૨૪).
:ષડ્જ, મધ્યમ, ગાંધાર, ઉમરમંદ્રા, સૌવેરી, બ્રતાબ, રંજની, હરિણાશ્વા, શાંત, ઉત્તરાવતી, કલોપનતા, શોખી, શુદ્ધષડ્જ, મધ્યમા, વચની, મત્સરીકૃતા, માર્ગી, રોહિણી, અશ્વકાંતા, પૌરવી, મ્રકિયા, અભિરૂદ્રતા, કુષ્યકા, :આલાપિની.
મૂર્તિ (૩).
:બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.
મૂલસૂત્ર (૪).
:ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નન્દી, અનુયોગદ્વાર.
મૂળ પ્રકૃતિ (૧).
મેઘવર્ષા (૨).
:સાધારણ, પ્રલય.
મૈથુન (૮).
:સ્મરણ, કીર્તન, કેલિ, પ્રેક્ષણ, ગુહ્યભાષણ, સંકલ્પ, અધ્યવસાય, ક્રિયાનિષ્પત્તિ.
:(૮)
:ધ્યાન, કથા, સ્પર્શ, ક્રોડા, દર્શન, આલિંગન, એકાંત, સરગમ. મોક્ષમાર્ગ–સાધન (૪).
:સમ્યક્‌જ્ઞાન, સમ્યક્‌દર્શન, સમ્યક્‌ચરિત્ર, તપ,
(૮)
:મૌનવ્રત, શાસ્ત્રશ્રવણ, શાસ્ત્રાધ્યયન, ધર્માચરણ, ગ્રંથમનન, એકાંતવાસ, જપ, સમાધિ.
મોતી (૭).
:શુક્તિજ, શંખજ, શુકરજ, વેણુજ, ફણિજ, તિમિંગલજ ગુજમુક્તા.