વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રકરણ ૨ - 'ય' પૂર્ણ
(પ્રકરણ ૨ - 'મ' પૂર્ણ)
(પ્રકરણ ૨ - 'ય' પૂર્ણ)
Line 3,503: Line 3,503:
:શુક્તિજ, શંખજ, શુકરજ, વેણુજ, ફણિજ, તિમિંગલજ ગુજમુક્તા.  
:શુક્તિજ, શંખજ, શુકરજ, વેણુજ, ફણિજ, તિમિંગલજ ગુજમુક્તા.  


{{center|'''[ ય ]'''}}
યક્ષ (૧૩).
:પૂર્ણભદ્ર, મણિભદ્ર, શ્વેતભદ્ર, હરિભદ્ર, સુમનોભદ્ર, વ્યતિપાતિભદ્ર, સુભદ્ર, સર્વતોભદ્ર, મનુષ્યયક્ષ, વનાધિપતિ, વનાહાર, રૂપયક્ષ, યક્ષોત્તમ. (જૈનમત).
યક્ષિણી (૧૪).
:મહાયક્ષિણી, સુરસુંદરી, મનહરી, કનકાવતી, કામેશ્વરી, રતિકરી, પદ્મિની, નદી, અનુરાગિણી, વિશાલા, ચંદ્રિકા, લક્ષ્મી, શોભના, મદના.
:(૩૬)
:વિચિત્રા, વિભ્રમા, ભીષણ, જનરંજિકા, વિશાલા, મદના, કાલકરણી, મહાભયા, મહેન્દ્રી, શંખિની, ચંડિકા, સ્મશાના, વટયક્ષિણી, મેખલા, વિકલા, લક્ષ્મી, માનિની, શતપત્રિકા, સુલોચના, સૌભાગ્યા, કપિલા, વિલાસિની, :નટિકા, કાનેશ્વરી, સુવર્ણ, સુરસુંદરી, મનોહરા, પ્રમોદા, રાગિણી, નખકેશિકા, ભોગિની, પદ્મિની, સ્વર્ણાવતી, દેવરતિપ્રિયા, કર્ણપિશાચિની, કરકંકણી. (મંત્રશાસ્ત્ર)
યજુર્વેદની સંહિતા (૨).
:તૈત્તિરીય, વાજસનેયી.
યશ (૫)
:જ્ઞાનકૃત, પ્રતાપકૃત, પરાક્રમકૃત, સદાચારકૃત, રૂપકૃત. (વ.ર.કો.)
યજ્ઞ (૪).
:વિધિ, જપ, ઉપાંશુ, માનસ.
:(૫)
:બ્રહ્મયજ્ઞ (વેદાધ્યયન), પિતૃયજ્ઞ (તપર્ણ) દેવયજ્ઞ (હોમ), ભૂતયજ્ઞ (કલિ), અતિથિયજ્ઞ
v(૫)
:અગ્નિહોત્ર, દર્શનપૂર્ણ માસ, જ્યોતિષ્ટમ, ચાતુર્માસ,
:(૧૧).
:અશ્વમેધ, ગોમેધ, નરમેધ, અગ્નિષ્ટોમ, રાજસૂય, જ્યોતિષ્ટોમ, બહુસુવર્ણક, વૈષ્ણવ, માહેશ્વર, પ્રાતર્યજ્ઞ, વૈશ્વદેવ.
:(૧૧).
:જ્ઞાન, તપ, દાન, જપ, સ્વાધ્યાય, દેવ, પિતૃ, મનુષ્ય, ભૂત, ઋષિ, બ્રહ્મયજ્ઞ.
યજ્ઞ કરાવનાર (૪).
:હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ, બ્રહ્મા.
યમ (૧૦)
:અક્રૂર, ક્ષમા, સત્ય, અહિંસા, દમ, સરળતા, પ્રીતિ, પ્રસન્નતા, માધુર્ય, શાંતિ.
:(૧૪).
:વિડ, બાલ, કુરચરણ, નલ, સોમ, દંભ, મેર્તુ, અંધકુરંભ, દધિર્નૈ, પરમસર, વિકેદર, કાલુ, નીલ, ચિત્રગુપ્ત.
યમનિયમ (૫).
:સ્વચ્છતા, સંતોષ, તપ, વિદ્યાભ્યાસ, પ્રાર્થના.
યાન (૨).
:મહાયાન, હીનયાન.
યુગ (૪).
:સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ, કલિયુગ.
:(૧૪).
:અંધક, ત્રિબાંધક, બુદબુદ, બુદબુદાકાર, મનુ, મન્વતર, માંગલ, ધગન, ધમાધર, મારૂ, તાતર્યા, તારક, અનાદિ, ધૃતવત. (વ.વૃં.દી.)
:(૧૪).
:અનંત, તામધુ, અમૃત, તારાજ, તાંડજ, ભિન્નજ, ભિન્નયુક્ત, અવ્યક્ત, મનવ્યક્ત, મનરણ્ય, વિશ્વાવસુ, વિશ્વ, તાપજ, આલંકૃત.
યુગવર્ણ (૪)
:સતયુગ બ્રાહ્મણવર્ણ, ત્રેતાયુગ ક્ષત્રિયવર્ણ, દ્વાપરયુગ વૈશ્યવર્ણ, કલિયુગ શૂદ્રવર્ણ
યોગ (૨)
:રાજયોગ, હઠયોગ.
:(૩)
:જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ.
:(૫)
:ભક્તિયોગ, હઠયોગ, રાજગ, મંત્રયોગ, કર્મયોગ.
:(૮)
:યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.
:(૮)
:પ્રત્યાહાર, ધારણા, દયાન, સમાધિ, આસન, પ્રાણાયામ, પ્રતિ હાર, સુપ્રતિહાર.
:(૮)
:કાયફળ પુષ્કરમૂળ, કાકડાશીંગી, સૂંઠ, મરી, પીપર, ધમાસા, કાળીજીરી-(વૈદક–અષ્ટાંગયોગ).
:(૧૩).
:ચર, ક્રકુંચ, દગ્ધ, મૃત્યુદા, સિદ્ધ, ઉત્પાત, મૃત્યુ, કાળ, અમૃતસિદ્ધિ, યમદષ્ટ, યમઘંટ, મુસલવ્રજ, અમૃત. (જ્યોતિન). (૨૭)
:વિષ્કુંભક, પ્રીતિ, આયુષ્માન, સૌભાગ્ય, શોભન, અતિગંડ, સુકર્મા, ધૃતિ, શુષ્કલ, ગંડ, વૃધ્ય, ધ્રુવ, વ્યાઘાત, હર્ષણ, વજ્ર, સિદ્ધિ, વ્યતિપાત, વર્યાણ, પરિધ, શિવ, મૃત્યુ, સિદ્ધિસાધ્ય, શુભ, શુકલ, બ્રહ્યા, ઐંદ્ર, વૈધૃત, :(જ્યોતિષ).
:(૨૮)
:આનંદ, કાળદંડ, ધર્મ, પ્રજાપતિ, સૌમ્ય, ધ્વાંક્ષ, ધ્વજ. શ્રીવસ્ત, વજ્ર, મુદ્રલ, છત્ર, મૈત્ર, માનસ, બ્રહ્માખ્ય, લંબક, ઉત્પાદ, મૃત્યુ, કાણાખ્ય, સિદ્ધિ, શુભ, અમૃત, મુસલ, ગદા, માતંગ, રાક્ષસ, ચર, સ્થિર, પ્રવર્ધમાન. :(જ્યોતિષ).
યોગનિયમ (૧૦).
:સ્નાન, મૌન, ઉપવાસ, યજ્ઞ, વેદપાઠ, ઇન્દ્રિય-નિગ્રહ, ગુરુસેવા, શૌચ, અસ્ક્રોધ, અપ્રમાદ,
:(૧૦).
:દાન, યજ્ઞ, તપ, ધ્યાન, સ્વાધ્યાય, બ્રહ્મચર્ય, વ્રત, ઉપવાસ, મૌન, સ્નાન.
યોગમુદ્રા (૨૦)
:મહામુદ્રા, નભોમુદ્રા, ઉડ્ડિયાનબંધ, જાલંધરબંધ, મહાબંધ, મહાવેધ, ખેચરી, વિપતકરી, યોની, વજ્રોલી, શક્તિધારિણી, તાડાંગી, માંડવી, શાંભવી, પંચધારિણી, અશ્વિની, પાશિની, કાકી, માતંગી, ભુજંગિની.
:(૨૨)
:મૂલબંધ, દ્રાવણી તથા ઉપરની વીસ યોગમુદ્રા.
:(૨૭)
:ઉપરના ૨૨ તથા આકર્ષણી, સંક્ષેાભણી, વશી, ઉન્માદ, મહાંકુશા,
યોગાસન (૮૪).
:સિદ્ધાસન, પ્રસિદ્ધાસન, પદ્માસન, બદ્ધપદ્માસન, ઉત્થિતાસન, ઊર્ધ્વાસન, સુખાસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન, યોગાસન, પ્રાણાસન, મુક્તાસન, પવનમુક્તાસન, સૂર્યાસન, સૂર્યભેદનાસન, ભસ્ત્રિકાસન, સાવિત્રી- સમાધિ, :અચિન્તનિયાસન, બ્રહ્મજવરાંકુશ, ઉદ્ધારકાસન, મૃત્યુભંજકાસન, આત્મારામાસન, ભૈરવાસન, ગરુડાસન, ગોમુખાસન, વાતયનાસન, સિદ્ધમુક્તાવલી, નેતિઆસન, પૂર્વાસન, પશ્ચિમોત્તાસન, મહામુદ્રા, વજ્રાસન, ચક્રાસન, :ગર્ભાસન, શિર્ષાસન, હસ્તાધારશિર્ષાસન, ઊર્ધ્વ સર્વાંગાસન, હસ્ત– પાદાંગુષ્ઠાસન, પાદાંગુષ્ઠાસન, ઉત્તાનપાદાસન, જાનુલગ્નહસ્તાસન, એકપાદશિરાસન, દ્ધિપાદશિરાસન, એકહસ્તાસન, પાદહસ્તાસન, કર્ણપીડ મલાસન, :કોણાસન, ત્રિકોણાસન, ચતુષ્કોણાસન, કન્દપીડનાસન, તુલિતાસન, વૃક્ષાસન, ધનુષાસન, વિલોગાસન, વિલામાસન, યોન્યાસન, ગુપ્તાંગાસન, ઉત્કટાસન, શોકાસન, સંકટાસન, અંધાસન, રુંડાસન, શવાસન, વૃષાસન, :ગોપુચ્છાસન, ઉષ્ટ્રાસન, મર્કટાસન, મત્સ્યેન્દ્રાસન, મત્સ્યાસન, મકરાસન, કચ્છપાસન, મુંડકાસન, ઉત્તાનાસન, હંસાસન, બકાસન, મયૂરાસન, કુકકુટાસન, ફોદ્યાસન, શલભાસન, વૃશ્ચિકાસન, સર્પાસન, હલાસન, વીરાસન, :શાંતિપ્રિયાસન.
યોગિની (૮)
:મંગલા, પિંગલા, ધન્યા, ભ્રામરી, ભદ્રિકા, ઉલ્કા, સિદ્ધા, સંકટા
:(૮)
:માર્જની, કર્પૂરતિલકા, મલયગંધિની, કૌમુદિકા, ભેરુંડા, માતાલિ, નાયકી, શુભાચારા.
:(૬૪)
:ગજાનના, ગૃધ્રાસ્થા, ઉષ્ણુગ્રીવા, વારાહી, ઉલૂકિકા, સિંહમુખી, કાકતુંડિકા, હયગ્રીવા, શરભાનના, શિવારાવા, મયૂરી, વિકટાનના, અષ્ટવક્રા, કોટરાક્ષી, કુબ્જા, વિકટલોચના, શુષ્કોદરી, લાલજિહ્વા, સ્વદ્રષ્ટા. વાનરાનના, :રુદ્રાક્ષી, કેકરાક્ષી, બ્રહ્મતુંડા, સુરાપ્રિયા, કપાલહસ્તા, રક્તાક્ષી, લાક્ષી, શુકી, સેની, કપોતિકા, પાશહસ્તા, દંડહસ્તા, પ્રચંડા, ચંડવિક્રમા, શિશુઘ્ની, પાપહંત્રી, કોલી, રુધિરા, પાપિની, વસાધયા, વિદ્યુત્પ્રભા, બલાકાસ્યા, :માર્જારી, ગર્ભભક્ષા, શવહસ્તા, અંત્રમાલિકા, સ્થૂલકેશી, બૃહત્કુક્ષી, સર્પસ્યા, પ્રેતવાહના, દંડ શુકકરા, ક્રૌંચી, વસાનના, વ્યાતાસ્યા, ધૂમ્રનિશ્વાસા, યોમૈક ચરણો, તાપની, શોષણદૃષ્ટી, કોટરી, સ્થૂલનાસિકા, કરપૂતના, :અટ્ટાટહાસ્યા, કામાક્ષી, મૃગાક્ષી, મૃગલોચના.
:(૬૪).
:અક્ષોણ્યા, ઋક્ષમણી, રાક્ષસી, ક્ષેપણ, ક્ષમા, પિંગાક્ષી, અક્ષયા, ક્ષેમા, ઈલા, નીલાલયા, લોલા, રક્તા, બલાકોશી, બાલસા, વિમલા, દુર્ગા, વિશાલાક્ષી , દ્વીકારા, બડવામુખી, મહાકુરા, ક્રૌંચધના, ભયંકરી, મહાનના, :સર્વસા, તરલા, તારા, ઋગ્વેદા, હયાનના, સારાખ્યા, રસસંગ્રાહી, શબરા, તાલજંધિકા, રક્તાક્ષી, સુપ્રસિદ્ધા, વિદ્યુદ્રજિહા, કરકંકિણી, મેઘનાદા, પંચકોણા, કાલકર્ણી, વરપ્રદી, ચંડી, ચંડવતી, પ્રપંચા, પ્રલયાવિતા, શિશુવક્રા, :પિશાચી, પિશિતા, સર્વલોપા, ભ્રમની, તપની, રાગિણી, વિકૃલતા, વાયુવેગા, બૃહત્કૃક્ષિ, વિકૃતા, વિશ્વરૂપિકા, યમજિવ્હા, જયંતી, દુર્જના, જયંતિકા, બિઠાલી, રેવતી, પૂતના, વિજયાન્તિકા.
:(૬૪) વિશ્વદુર્ગા, ઉદ્યોતિની, માલધારી, મહામાયા, મહાવતી, યશસ્વિની, શુભા, ત્રિનેત્રા, લોલજિહ્વા, શખિની, યમઘંટા, કાલિકા, ચર્ચિકા, યક્ષિણી, સરસ્વતી, ચંડિકા, ચિત્રઘંટા, સુગંધા, કામાક્ષી, ભદ્રકાલી, પરા, કાંતાક્ષી, :કટરા, નીલાંકા, સર્વમંગલા, લલિતા, ત્વરિતા, ભુવનેશ્વરી, ખડ્ગપાણિ, શુલિની, દંડિની, અંબિકા, શૂલેશ્વરી, બાણવતી, ધનુર્ધારી, મહોલ્લાસા, વિશાલાક્ષી, ત્રિપુરા, ભગમાલિની, દીર્ઘકશી, ઘોરઘોરા, વારાહી, મહોદરી, :કામેશ્વરી, ગુહ્યેશ્વરી, ભૂતનાથા, મહામુખા, જ્યોતિષ્મતી, કૃત્તિવાસા, મુંડિની, શવવાહિની, શિવાર્કા, લિંગહસ્તા, ભગવક્ત્રા, ગગના, મેઘવાહિની, મેઘઘોષા, નારસિંહી, કાલિંદી, શ્રીધરી, તેજસ્વિની, શ્યામા, માતંગી, :નરવાહના.
યોગી (૯).
:કવિ, હરિ, દ્રુમિલ, આવિરહોત્ર, પ્રબુદ્ધ, અમલ, પિપ્લાયન, કરભાજન, અંતરિક્ષ.
યોગી લક્ષણ (૬).
:ક્ષમા, સંયમ, ધૈર્ય, સત્ય, દયા, શાંતિ.
યોગેશ્વર (૯).
:શુક્રાચાર્ય, નારાયણઋષિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિપ્પલાયન, આવિરહાત્ર, કૃમિલ, ચમસ, કરભાજન.
યોનિ (૪).
:અંડજ, વેદન, જરાયુજ, ઉદ્ભિજ્જ.
:(૮૪ લાખ). જલજંતુ ૯ લાખ, સ્થાવર ૨૦ લાખ, કૃમિ ૧૧ લાખ, પક્ષી ૧૦ લાખ, પશુ ૩૦ લાખ, મનુષ્ય ૪ લાખ.






</poem>
</poem>

Navigation menu