17,611
edits
(પ્રકરણ ૨ - 'ય' પૂર્ણ) |
(પ્રકરણ ૨ - 'વ' પૂર્ણ) |
||
Line 3,612: | Line 3,612: | ||
:(૮૪ લાખ). જલજંતુ ૯ લાખ, સ્થાવર ૨૦ લાખ, કૃમિ ૧૧ લાખ, પક્ષી ૧૦ લાખ, પશુ ૩૦ લાખ, મનુષ્ય ૪ લાખ. | :(૮૪ લાખ). જલજંતુ ૯ લાખ, સ્થાવર ૨૦ લાખ, કૃમિ ૧૧ લાખ, પક્ષી ૧૦ લાખ, પશુ ૩૦ લાખ, મનુષ્ય ૪ લાખ. | ||
{{center|'''[ ૨ ]'''}} | |||
રજનીનાથ (૧). | |||
રજપૂતવંશ (૪). | |||
:પરમાર, પરિહાર, ચાલુક્ય, સોલંકી. | |||
રત્ન (૩). | |||
:સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન, સમ્યક્ચારિત્ર. (જૈનમત). | |||
:(૫) | |||
:હીરો, નીલમ, માણેક, મોતી, પ્રવાલ. | |||
:(૫). | |||
:સુવર્ણ, કુલિશ, નીલમ, મુક્તાફળ, પદ્મરાગ. | |||
:(૭) વૈક્રાંત, સૂર્યકાંત, ચંદ્રકાંત, કપૂર, સ્ફટિક, ફિરોજ, કાચ. | |||
:(૯) | |||
:હીરો, માણેક, મોતી, પ્રવાલ, મરકત, પોખરાજ, ઈંદ્રનીલ (નીલમ), ગોમેદ, વૈદૂર્ય (લસણિયો) | |||
:(૯) (ભોજના દરબારના). | |||
:કાલિદાસ, ધન્વન્તરી, ક્ષપણક, અમર, શંકુ, વૈતાલ, ઘટકર્પર વરાહમિહિર, વરરુચિ. | |||
:(૯) (અકબરના દરબારના). | |||
:બિરબલ, માનસિંગ, ટોડરમલ, અબુલફઝલ, ફૈઝી, તાનસેન, ખાનખાનાન, હકીમહુમામ, મુલ્લા દોપિયાઝા. | |||
:(૧૪) (ચક્રવર્તીના) | |||
:સ્ત્રીરત્ન, સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, વર્દ્ધકિ (રથ બનાવ નાર), અશ્વ, હસ્તિ, અસિ, દંડ, ચક્ર, છત્ર, ચમર, રમણિ, કાકિણી (સમવાયાંગ ૧૪). | |||
:(૧૪). | |||
:સેનાપતિ, ગાથાપતિ, વર્ધ્યકિ, પુરોહિત, સ્ત્રી, અશ્વ, ગજ, ચક્ર, છત્ર, ચમ, દંડ, અસિ, મણિ, કાર્કિણી રત્ન, | |||
:(૧૪) (જુઓ: રાજરત્ન). | |||
(૩૬). | |||
:હીરો, પાનુ, મોતી, માણેક, શનિ, ઓપલ, અકીક, અમ્બર કેરબા, એમેથિસ્ટ, એકવામરીન, બ્લડસ્ટોન, ગારનેટ, પીરોજા, એમેથિસ્ટાઈ, સેફાયર, કાર્બકલ, ક્રીસોલાઈટ, ક્રિસોપ્રેસ, પરવાળું, કોર્નેલિયન, હેમલેટ, જેસિન્થ, :જેઈડ, જાર્ગુન, જેસ્પર, જેટ, લેપીસ, મેગ્નોટાઈટ, મારબલ, મૂનસ્ટોન, રૉક–ક્રિસ્ટલ, સાર્ડોનિક્સ, સર્પેન્ટાઈન, સોનોલોટુપાઝ, ટર્મેલાઈન, વ્હાઈટસેફાયર, હેમેટાઈટ. | |||
:રસ (૬). | |||
:મધુર, લવણ (ખારો), અમલ, (ખાટો, તિક્ત (તીખો), કટુ (કડવો), કષાય (તૂરો). | |||
:(૯) | |||
:શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્દભુત, શાંત. | |||
:(૫૫) | |||
:નવ કાવ્યના = શૃંગાર, વીર, કરુણ, રૌદ્ર, હાસ્ય, ભયાનક, બીભત્સ, અદ્ભુત, શાંત. | |||
:આઠ યોગના = યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. | |||
:નવ ભક્તિના = મનન, કીર્તન, ધ્યાન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, આત્મનિવેદન. | |||
:છ વિષયીના = પુષ્પ, ગંધ, સ્ત્રી, શય્યા, વસ્ત્ર, અલંકાર, | |||
:અઢાર વિદ્યાના = ચારવેદ, ચાર ઉપવેદ, છ વેદાંગ, મીમાંસા, ન્યાય, ધર્મ, પુરાણ | |||
:પાંચ મદિરાના = ગૌડી, માધવી, ઈક્ષુની, ફળની, ધાન્યની. | |||
રસાયન (૬). | |||
:ધૂમ્રાગ્નિ, દીપાગ્નિ, મંદાગ્નિ, મધ્યાગ્નિ, ભડાગ્નિ. | |||
રાક્ષસ (૭). | |||
:ભીમ, મહાભીમ, વિઘ્ન, વિનાયક, જમરાક્ષસ, રાક્ષસરાક્ષસ, બ્રહ્મરાક્ષસ (જૈનમત). | |||
રાક્ષસકુળ (૧૧). | |||
:હेતિ, પ્રહેતિ, પુરુષાદ, વધ, વ્યાઘ્ર, ચાર, બાત, વિદ્યુત, સૂર્ય, બ્રહ્મોપેત, યજ્ઞોપેત. | |||
રાગ (૬). | |||
:ભૈરવ, માલકૌંસ, હિંડોળ, શ્રીરાગ, કેદાર, મલ્હાર. | |||
:(૬) | |||
:શ્રી, વસંત, ભૈરવ, પંચમ, મેઘમલ્હાર, બૃહનાર. | |||
રાગ-રાગિણી (૬). | |||
:ભૈરવ: મધુર માધવી, ભૈરવી, બંગાલી, વેરાડી, સૈંધવી | |||
:માલકોશ: ટોડી, ખમાયચી, ગૌડી, ગુનકુલી, કુકુભ, | |||
:હિંડોલ: બિલાવલ, રામકલી, દેશાખ, પટમંજરી, લલિત | |||
:દીપક: કેદારા, કાનડા, દેશી, કામોદ, નટ, | |||
:શ્રી: વસંત, માલવી, માલશ્રી, આશાવરી, ધનાશ્રી | |||
:મેઘઃ મલ્હારી, ભૂપાલી, ગુર્જરી, ટંક, સારંગ | |||
:(૬) | |||
:માલવઃ ધનાચી, મલેચી, રામકલી, સિંગુડા, અસાવરી, ભૈરવી મલ્હારઃ વેલાવલી, પુરવી, કાનડા, માધવી, કોડા, કેદારિકા, શ્રીઃ ગાંધારી ગૌરી, વૈરાગી, સુભગા, કૌમારિકા, વેલોયારી, વસંતઃ તુડી, પંચમી, લલિતા, :પટપંજરી, ગુર્જરી, વિભાષા હિંડોલ: માયૂરી, દીપિકા, દેશકારી, પહાડી, વરાડી, સોરહાટી કર્ણાટકી: નાટિક, ભૂપાલી, રામકલી, ગડા, કામોદ, કલ્યાણી | |||
:(નારદસંહિતા) | |||
રાગિણી (૩૬) | |||
:ભૈરવી, વંગપાલી, ગુણકલી, મધ્યમાદી, વસંત, ધનાશ્રી, પંચમ, લલિત, ગુર્જરી, દેશી, વરાટી, રામકલી, કનટિક, અસાવરી, ગૌડી, મતિ, મંજરી, ત્રિગુણા, દેશાક, ભૂપાલી, વેલાવતી, ધરણી, કંબોધી, ગંદકરી, તોડી, :બંગાલી, દેસાવરી સૈંધવી, કેદાર, નટ, ગંધાર, સાગર, સાગલ, સંસ્થાવતી, કુકુંભ, કૌશિકી, કામોદી. | |||
:(૯૬) | |||
:ભૈરવી, ભૈરવી, બૈરારી, સિંધરવી, દિનની પૂરિયા, તિલંગ, સુહા, પંચમ, બિલાવલ, અલ્હૈયા, મારૂ, માડ, બરહંસ, ધનાશ્રી, મુલતાની, માલશ્રી, જૈતશ્રી, સુધરાઈ, ગંધારી, ભીમપલાસી, કામક, હિંડોળ, રામકલી, દેશાખ, :લલિતા, માલી ગોરા, બિભાસ, જૈત, પૂર્વી, તિરવત, દેવગિરી, નટ, કેદાર, કાન્હરો દરબારી, કાન્હરો શાહાના, કાહરા અડા, કાહેર બાગેલરી,કાન્હરે સુહા-કાન્હરો સુધરાઈ, કાન્હરો નાયકી, કાન્હરો મિયાને, કેશી કાન્હા :કાલ્ડરોગારા, જૈજૈવંતી, ભૂપાલી કલ્યાણ, યમનકલ્યાણ, હમીર કલ્યાણ, શુદ્ધ કલ્યાણ, શ્યામકલ્યાણ, શ્રીરામ, આશાવરી, મ્હારવા, સિંધુડા, વસંત, સોહિણી, જીલફ, મેઘરાગ, મહાર, ગજરી, દેશકાર, સારંગશુદ્ધ, બિંદ્રાબની :સારંગ, ગૌડ સારંગ, મદમાત સારંગ, નટનારાયણ, શકરાભરણ, હેમકલ્યાણ, બહાર, માંઝી, ગૌડમલ્હાર, સોરઠમલ્હાર, પરજ, જોગિયા અસવારી, દેવગાંધાર, જોનપુરી ટોડી, ગાંધારી ટોડી, લાચારી ટોડી, ખટ, સુરપરદા, :બીલાવલ, અહૈયા, દેવગિરિ, બિરવા, પીલુ, ધાની, જીલ્લા, કાફી, જિંઝો, પહાડી જિંઝોટી, બીસવાડા, ધોલશ્રી, જંગલા, છાયાનટ, નટમલહારી, ગારા, તિલકકામોદ, બિહાગ. | |||
રાજગુણ (૯૪), | |||
:વિદ્યા, વિનય, વિવેક, વિજય, વિસ્તાર, સદાચાર, સત્ય, શૌચ, સન્માન, સંસ્થાન, સમાધાન, સૌખ્ય, સૌજન્ય, સૌભાગ્ય, રૂપ, સ્વરૂપ, સંયોગ, વિયોગ, વિભાગ, સાંગત્ય, સંપૂર્ણત્વ, સૌમત્વ, સકલવ, સલજ્જત્વ, :પ્રસન્નત્વ, પ્રભુત્વ, પ્રાંજલિત્વ, પાલકત્વ, પાંડિત્ય, પ્રણયિત્વ, પ્રમાણ, શરણ, પ્રમોદ, પ્રસાદ, પ્રતાપ, પ્રારંભ, પ્રભાવ, પારિદ, સંગ્રહ, સદાગ્રહ, નિગ્રહ, વિગ્રહ, અનુગ્રહ, તુષ્ટિ, પુષ્ટિ, પ્રીતિ, પ્રાપ્તિ, પ્રશંસા, પ્રતિષ્ઠા, :પ્રતિજ્ઞા, સ્થૈર્ય, ધૈર્ય, શૌર્ય, ચાતુર્ય, ગાંભીર્ય, બુદ્ધિ, બલ, અધીક્ષ, વિરોધ, વિષય, વિશેષ, વિનોદ, વૃદ્ધિ, સિદ્ધિ, કાન્તિ, કીર્તિ, વિસ્ફૂર્તિ, વ્યુત્પત્તિ, વાત્સલ્ય, મહોત્સવ, મન્ત્ર, રસિકત્વ, ભાવકત્વ, ગુરુત્વ, સ્મૃતિ, મુક્તિ, :યુક્તિ, આસક્તિ, અનુક્રમ, અનુરાગ, અભિમાન, દાન, કારુણ્ય, દર્શન, સ્પર્શન, રસન, શ્રવણ, ઘ્રાણ, મર્યાદા, મંડન, ઉદાત્ત, ઉદય, ઉત્સાહ, ઉત્તમગુણ. | |||
:(૯૪) | |||
:વિદ્યા, વિનય, વિવેક, વિસ્તાર, સદાચાર, સત્ય, શૌચ, સન્માન, સંસ્થાન, સમાધાન, સૌખ્ય, સૌજન્ય, સૌભાગ્ય, રૂપગુણ, સ્વરૂપગુણ, સંયોગ, વિયોગ, વિભાગ, સાંગત્ય, સંપૂર્ણત્વ, સમત્વ, સકલત્વ, સલજ્જત્વ, :પ્રસન્નત્વ, પ્રભુત્વ, પ્રાંજલત્વ, પાલકત્વ, પાંડિત્ય, પ્રણયિત્વ, પ્રમાણ, શરણ, પ્રમોદ, પ્રસાદ, પ્રતાપ, પ્રારંભ, પ્રભાવ, પરિચ્છન્દ, સંગ્રહ, સદાગ્રહ, નિગ્રહ, વિગ્રહ, અનુગ્રહ, તુષ્ટિ, પુષ્ટિ, પ્રીતિ, પ્રાપ્તિ, પ્રશંસા, પ્રતિષ્ઠા, :પ્રતિજ્ઞા, સ્થૈર્ય, ધૈર્ય, ચાતુર્ય, ગાંભીર્ય, બુદ્ધિ, બલ, અધ્યક્ષ, વિરોધ, વિષય, વિશેષ, વિનોદ, વૃદ્ધિ, સિદ્ધિ, કાન્તિ, કીર્તિ, વિસ્ફૂર્તિ, વ્યુત્પત્તિ, વાત્સલ્ય, માંગલ્ય, મહોત્સવ, મંત્ર, રસિકત્વ, ભાવકત્વ, ગુરુત્વ, સ્મૃતિ, :શક્તિ, મુક્તિ, યુક્તિ, આસક્તિ, અનુક્રમ, અભિમાન, દાન, કારુણ્ય, દૃર્શન, સ્પર્શન, રસન, શ્રવણ, ઘ્રાણ, મર્યાદ, મંડન, ઉદાત્ત, ઉંદય, ઉત્સાહ, ઉત્તમ ગુણ. | |||
:(૯૬) | |||
:વંશ, વિદ્યા, વિનય, વિવેક, વિચાર, વિસ્તાર, સદાચાર, સત્ય, શૌચ, સન્માન, સમાધાન, સૌખ્ય, સૌજન્ય, સૌભાગ્ય, રૂ૫, સ્વરૂપ, સંયોગ, વિયોગ, વિભાગ, સાંગત્ય, સંપૂર્ણત્વ, સૌમ્યત્વ, સકલત્વ, સલજ્જત્વ, ડસનત્વ, :પ્રભુત્વ, પ્રાંજલત્વ, પાવકત્વ, પાંડિત્ય, પ્રણયિમાન, પ્રામાણિક, શરણપ્રદ, પ્રમોદ, પ્રતાપ, પ્રારંભ, પરિચ્છેદ, સંગ્રહ, વિગ્રહ, સદાગ્રહ, નિગ્રહ, અનુગ્રહ, તુષ્ટિ, પુષ્ટિ, પ્રીતિ, પ્રશંસા, પ્રતિષ્ઠા, ધૈર્ય, સ્થૈર્ય, શૌર્ય, ચાતુર્ય, :બુદ્ધિ, બલ, સામર્થ્ય, આક્ષેપ, વિરોધ, આદર, દોષ, વિશેષ, વિનોદ, વૃદ્ધિ, સિદ્ધિ, કાન્તિ, કીર્તિ, વિસ્ફૂર્તિ, વ્યુત્પત્તિ, વાત્સલ્ય, માંગલ્ય, મહોત્સવ, મંત્ર, રસિકત્વ, ભાવકત્વ, ગુરુત્વ, સ્મૃતિ, શક્તિ, અશક્તિ, યુક્તિ, :અયુક્તિ, અનુક્રમ, અભિમાન, દાન, માન, કારુણ્ય, દાક્ષિણ્ય, દર્શન, શ્રવણ, ઘ્રાણ, રસન, મર્યાદા, મદન, ઉદાર, ઉત્સાહ, હર્ષ, ક્રોધ, લોભ, ઉત્તમગુણ, (વ. ૨. કો.) | |||
:(૯૮) | |||
:વંશ, વિદ્યા, વિનય, વિવેક, વિચાર, વિસ્તાર, સદાચાર, સત્ય, શૌચ, સન્માન, સંસ્થાન, સમાધાન, સૌજન્ય, સૌખ્ય, સૌભાગ્ય, સાવધાન, રૂપ, સ્વરૂપ, સંયોગ, સાંગત્ય, વિભાગ, સંપૂર્ણત્વ, સ્વજનત્ત્વ, પ્રસન્નત્વ, :પ્રાંજલત્વ, પાલકત્વ, પાંડિત્ય, પ્રણયિત્વ, પ્રમાણુત્વ, શરણ, પ્રમોદ, પ્રતાપ, પ્રારંભ, પ્રભાવ, પરિચ્છેદ, સંગ્રહ, નિગ્રહ, અનુગ્રહ, વિગ્રહ, આગ્રહ, પુષ્ટિ, તુષ્ટિ, પ્રીતિ, પ્રાપ્તિ, પ્રશંસા, પ્રતિષ્ઠા, સ્થૈર્ય, ધૈર્ય, શૌર્ય, :ચાતુર્ય, ગાંભીર્ય બુદ્ધિ, બલ, આક્ષેપ, નિરોધ, વિષય, કીર્તિ, વિસ્ફૂર્તિ, વાત્સલ્ય, માંગલ્ય, મહોત્સવ, મંત્ર, રસિકત્વ, ગુરુત્વ, ભાવુકત્વ, સ્મૃતિ, શક્તિ, ભુક્તિ, યુક્તિ, મુક્તિ અનુરાગ, અનુવાસ, ઉપકૃતિ, અભિમાન, દાન, :કરુણા, દાક્ષિણ્ય, દર્શન, સ્પર્શન, રસન, શ્રવણ, શ્રાવણ, મર્યાદા, મંડણ, થ્રાણ, ઉદય, ગ્રહણ, ઉદાત્ત, ઉત્સાહ, ઉત્તમત્વ. (વ. ૨. કો). | |||
રાજદોષ (૧૪). | |||
:નાસ્તિક્ય, અનૃત, ક્રોધ, પ્રમાદ, દીર્ઘસૂત્રતા, અદર્શન, આલસ્ય, ઇંદ્રિવશ્યતા. અર્થાનાં એકેન ચિંતન, મૂખમંત્રણા, નિશ્ચિતાનામનારંભ, મંત્રણાઅરક્ષણ, મંગલાધપ્રયોગ, પ્રત્યુત્પાનં. | |||
રાજપાત્ર (૩૬). | |||
:ધર્મપાત્ર, અર્થપાત્ર, કામપાત્ર, વિનોદપાત્ર, વિદ્યાપાત્ર, વિલાસપાત્ર, વિચારપાત્ર, ક્રીડાપાત્ર, હાસ્યપાત્ર, શૃંગારપાત્ર, વીરપાત્ર, દર્શનપાત્ર, સત્પાત્ર, દેવપાત્ર, રાજપાત્ર, માનપાત્ર, મન્ત્રિપાત્ર, સંધિપાત્ર, મહત્તમપાત્ર, :અમાત્યપાત્ર, પ્રધાનપાત્ર, અધ્યક્ષપાત્ર, સેનાપાત્ર, નાગરપાત્ર, પૂજ્યપાત્ર, માન્યપાત્ર, પદસ્થપાત્ર, દેશીપાત્ર, રાજ્ઞીપાત્ર, કુલપુત્રિકાપાત્ર, પુનર્ભૂપાત્ર, વેશ્યાપાત્ર, પ્રતિપારિકાપાત્ર, ગુણપાત્ર, દાસીપાત્ર, (વ. ૨. કો.) | |||
રાજરત્ન (૭) | |||
:ચક્રરત્ન, હસ્તિરત્ન, અશ્વરત્ન, મહિરત્ન, સ્ત્રીરત્ન, ગૃહપતિરત્ન, પરિણાયરત્ન. | |||
:(૧૪). | |||
:લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, સુરા, ધન્વંતરિ, ચંદ્રમા, કામધેનુ, ઐરાવત, રંભા, ઉચ્ચૈશ્રવા, હલાહલ, સારંગ ધનુષ્ય, પાંચજન્ય શંખ, અમૃત, | |||
:(૧૪) | |||
:હાથી, ઘોડા, રથ, સ્ત્રીઓ, બાણ, ભંડાર, પુષ્પ, વસ્ત્રો, વૃક્ષો, શસ્ત્રો, પાશ, મણિઓ, છત્ર, વિમાન. | |||
રાજલક્ષણ (૩૨) | |||
:છત્ર, કમલ, ધનુષ્ય, રથ, વજ્ર, કશ્યપ, અંકુશ, વાપિકા, સ્વસ્તિક, તોરણ, સરોવર, કેસરીસિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હસ્તી, સમુદ્ર, કલશ, મહેલ, મત્સ્ય, જવ, યજ્ઞ, સ્તૂપ, કમંડલ, યવતિ, ચામર, દર્પણ, બદલ, :પતાકા, અભિષેક, ઉત્તમમાલા, મયૂર. | |||
રાજવંશ (૩૬) | |||
:સૂર્યવંશ, સોમવંશ, યાદવવંશ, કદમ્બવંશ, પરમારવંશ, ઈક્ષ્વાકુવંશ, ચૌહાણવશ ચૌલુકયવંશ, મૌરિકવંશ, શિલારવંશ, સૈન્ધવવંશ, છિન્દક વંશ, કરટવંશ, કરટપાલવંશ, ચન્દિલ્લવંશ, ગુહિલવંશ, ગુહિલપુત્રવંશ, :પોતિકપુત્રવંશ, મંકાણકવંશ, વંશ, રાજ્યપાવંશ, અનંગવંશ, નિકુંભવંશ, દધિકરવંશ, કલચુરવંશ, કાલમુખવંશ, દાયિકવંશ, (વ. ૨. કો.) | |||
રાજવિનોદ (૩૬) | |||
:દર્શનવિનોદ, શ્રવણવિનોદ, કૃત્રિમવિનોદ, ગીતવિનોદ, વાદ્યવિનોદ, નૃત્યવિનોદ શુદ્ધલિખિતવિનોદ, સખ્યવિનોદ, વક્તૃત્વવિનોદ, કવિત્વવિનોદ, શાસ્ત્રવિનોદ, કરવિનોદ, વિબુધ્યવિનોદ, અક્ષરવિનોદ, ગણિતવિનોદ, :શસ્ત્રવિનોદ, રાજવિનોદ, તુરંગવિનોદ, પક્ષિવિનોદ, આખેટકવિનોદ, જલવિનોદ, યંત્રવિનોદ, મંત્રવિનોદ, મહોત્સવવિનોદ, ફલવિનોદ, ગણિતવિનોદ, પઠિતવિનોદ, પત્રવિનોદ, પુષ્પવિનોદ, કલાવિનોદ, કથાવિનોદ, :કેશવિનોદ, પ્રહેલિકાવિનોદ, ચિત્રવિનોદ, ચલચિત્ર વિનોદ, સ્તવવિનોદ, | |||
:(૩૬) | |||
:દર્શનવિનોદ, શ્રવણ, નૃત્ય, ગીત, વાદ્ય, નૃત્ય, પાઠય, આખ્યાન, વક્તવ્ય, લેખ્ય, કવિત્વ, વાદ, શાસ્ત્ર, શસ્ત્ર, અસ્ત્ર, યુદ્ધકાર, નિયુદ્ધકાર, ગણિત, ગજ, તુરગ, પક્ષી, આખેટક, દ્યુત, જલ, યંત્ર, મંત્ર, મહોત્સવ, પત્ર, :પુષ્પ ફલ, કલા, કથા, પ્રહેલિકા, પદાર્થ, તત્ત્વ, બલ, ચિત્રસૂત્ર. | |||
રાજયાંગ (૭) | |||
:રાજા, અમાત્ય, સામંત, કોષ, રાજ્ય, દુર્ગ, સેના. | |||
:(૭) સ્વામિ, અમાત્ય, જનપદ, ભાંડાગાર, દુર્ગ, બલ, મિત્રાંગ. | |||
:(૭) | |||
:સ્વામી, જનપદ, અમાત્ય, દુર્ગ, કેશ, બલ, સુહૃત. | |||
:::(જુઓ અંગ). | |||
:(૮) | |||
:રાજા, મંત્રી, સામંત, કોષ, રાજ્ય, દુર્ગ, સેના, ગુપ્તચર, | |||
રાશિ (૩). | |||
:ત્રિરાશિ, પંચરાશિ, અનંતરાશિ. | |||
:(૧૨). | |||
:મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન. | |||
રીતિ (૩). | |||
:વૈદર્ભી, ગૌડી, પાંચાલી. | |||
રિપુ (૬). | |||
:કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર. | |||
રૂપક (૧૦). | |||
:નાટક, પ્રકરણ, ભાણુ, વ્યાયોગ, સમવહાર, ડિમ, ઈહામૃગ, અંક, વીથિ, પ્રહસન. | |||
:(૧૦). | |||
:ભાણ, પ્રહસન, વ્યાયોગ, ઉત્સુષ્ટિકાંક, અંક, વીથિ, નાટક, ત્રોટક, ઈહામૃગ રૂપક. | |||
રૂપસ્કંધ (૪). | |||
:પૃથ્વી, અપ, તેજ, વાયુ. (બૌદ્ધમત) | |||
રુદ્ર (૧૧). | |||
:મનુ, મન્યુ, મહિનસ્, મહાન, શિવ, ઋતુધ્વજ, ઉગ્રતા, ભવ, કાલ, વામદેવ, ધૃતવ્રત. | |||
:(૧૧) | |||
:મૃગવ્યાધ, સર્પ, નિઋતિ, અજૈપાત, અહિર્બુધન્ય, પિનાકી, દહન, ઈશ્વર, કપાલી, મહાદ્યુતી, ભર્ગ. | |||
:(૧૦) | |||
:અત્યેંદુ, અચ્છેંદુ, અકાળુ, અવિકાસણ, અમરૂષણ, તમુ, મનુ, અઘોર, તત્પુરુષ, હનુમંત. | |||
:(૧૦) | |||
:અભેદ, અચ્છેદ, અમર, અકલા, અવિનાશ, તપ, તાપ, ધીસંખ્યા, વામદેવ, અઘોર, ઈશાન. | |||
:(૧૧) | |||
:અમર, અઢળ, અચ્છેદક, અવિનાશ, અભેદક, તપનાસ્તિ, વામ ઘોર, સંધક, તત્પુરુષ, હનુમંત. | |||
:(૧૧) | |||
:અજ, એકપાદ, અહિર્બુધન્ય, પિનાકી, હર, બહુરૂપ, ત્ર્યંબક, વૃષાકપી, શંશુ, કપર્દી, રૈયત. | |||
:(૧૧) | |||
:વીરભદ્ર, શંભુ, ગિરીશ, અજેકપાત, અહિર્બુધન્ય, પિનાકી, અપરાજિત, ભૂવનાધીશ્વર, કપાલી, સ્થાણુ, ભગ. | |||
:(૧૧) | |||
:મહાદેવ (ઈશાન), અભેદ (પૂર્વ), અમર (અગ્નિકોણ), સૌરવ (દક્ષિણ), અકાલ(નૈઋત્ય), તખ્ત (વાયવ્ય), અવિકાર (પશ્ચિમ), સિદ્ધ (ઉત્તર), આધાર, તત્પુરુષ, હનુંમત (મધ્યભાગ) | |||
:(૧૧) | |||
:અભેદ, અમર, અચ્છેદ, અકલ, અવિનાશ, તમાક્ષ, સદ્યોવામ, અઘોર, તપુરુષ, મહેશ, ત્રિલોચન, | |||
રુદ્રાણી (૧૧) | |||
:ધી, વૃત્તિ, ઉશના, ઉમા, નિયુત , સપિ, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા, દીક્ષા. | |||
રોગપરીક્ષા (૩). | |||
:દર્શન, સ્પર્શન, પ્રશ્ન. | |||
રંગ (૭). | |||
:જાંબલી, નીલ, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો. | |||
{{center|'''[ લ ]'''}} | |||
લક્ષણ (૫). | |||
:તારુણ્ય, કામવિકાર, રતિમાં વક્રતા, ક્રોધમાં, કોમળતા, લજજા, (કામદેવતા). | |||
:(૩૨). (પુરુષલક્ષણ) | |||
:કુળવંત, શીલવંત, પરાક્રમી, બુદ્ધિવંત, પરદારવર્જિત, શાસ્ત્રજ્ઞ, સંતોષી, સ્વસ્થ ચિત્તવાળો, સજ્જન, અલ્પકામરસવાળો, ઈન્દ્રિયજિત, અલ્પાહારી, ગુરુ ભક્તિવાળો, ધર્મી, દાતાર, માતૃભક્ત, પિતૃઆજ્ઞાકારી, પરોપકારી, :દેવપૂજન કરનાર, અલ્પનિદ્રાવાળો, પુરૂષાર્થી, સત્યવક્તા, વિનોદી, કામનારહિત, ગુણી, દયાળુ, જ્ઞાની, મિત્ર, પ્રભુનિષ્ઠાવાળો, સ્વમાની, પવિત્ર, પરવાસવર્જિત (વ. વૃં. દી.) | |||
:(૩૨) (પુરુષ લક્ષણ). | |||
:પાંચદીર્ઘ-નાક, હાથ, હડપચી, જાનુ. | |||
:પાંચસૂક્ષ્મ– ચામડી, વાળ, આંગળીના વેઢા, દાંત, રૂંવાટી, | |||
:સાત રક્ત– આંખના ખૂણા, હથેળી, તળિયા, તાળવું, હોઠ, જીભ, નખ. | |||
:છ ઉન્નત– છાતી, ખભા, નખ, નાક, કેડ, મુખ. | |||
:ત્રણે હૃસ્વ નાનાં- ડોક, જાંઘ, ઉપસ્થ. | |||
:ત્રણ પૃથુ (વિશાળ)-કેડ, લલાટ, છાતી. | |||
:ત્રણ ગંભીર– નાભિ, સ્વર, બુદ્ધિ. | |||
:(૩૨) | |||
:સિંહનું એક- પરાક્રમ. | |||
:બગલાનું એક- એકચિત્ત. | |||
:કૂકડાનાં ચાર- વહેલા ઊઠવું, અડગ રહેવું, પરિવારનું પોષણ કરવું, સ્ત્રી ઉપર વહાલ રાખવું. | |||
:મોરનાં સાત- ઊંચા સ્થાને રહેવું, શત્રુને છુંદવો, મધુર ભાષણ, સુંદર સ્વરૂપ, યુક્તિ-કળા જાણવી, ગર્વહીત રહેવું, સુઘડતા. | |||
:કૂતરાનાં છ– થોડામાં સંતોષ, અલ્પ નિદ્રા, સૂક્ષ્મબુદ્ધિથી | |||
:સમજવું, સ્વામી ઉપર ભક્તિ, શૌર્ય, કૃતજ્ઞતા. | |||
:ગધેડાંનાં ત્રણ- પરિશ્રમ, દંડ લેખવો નહીં, સંતોષ. | |||
:કાગડાનાં પાંચ- કોઈનો વિશ્વાસ કરવો નહિ, ગુપ્તમૈથુન, અનભિમાન, સમોસાધુ થવું, ચંચળતા. | |||
:મનુષ્યના પાંચ- સ્વમાન, ધીરજ, વાક્પટુતા, ક્ષમા, સત્ય. | |||
:(૩૨) | |||
:સ્વર્ગ, મર્ત્ય, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ, કલા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂપ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશ, પાત્ર, સમય, પુરુષ, જ્યોતિષ્ક, ચિત્રલક્ષણ, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષી, સત્ત્વ, વ્યાપાર, :વસ્તુ, વિવેક, (વ. ૨. કો.) | |||
:(૩૨) | |||
:સ્વર્ગ, પાતાલ, મૃત્યુ, તત્ત્વ, રૂપ, વિદ્યા, મનુ, વિજ્ઞાન, વસ્તુ, વિનોદ, વાર્તા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂપક, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, કાલ, દેશ, પાત્ર, દ્રવ્ય, સમય, પુરુષ, સ્ત્રી, ગજ, પક્ષી, તુરગ, ધર્મ, રત્ન, :મિતહાર. (વ. ૨. કો.) | |||
:(૩૨). | |||
:સ્વર્ગ, મૃત્યુ, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ્યત્ય, ગીત, નાટય, વાર્તા, નૃત્ય, રૂ૫, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશકાલ, પાત્ર, સમ્યક, સમય, પુરુષ, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષી, રત્ન, પાન, આહાર, :સદ્વ્યાપાર, વસ્તુલક્ષણ (વ. ૨. કો.) | |||
:લક્ષણ દોષ (૩). | |||
:અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ. (ન્યાય). | |||
લક્ષણા (૬). | |||
:રૂઢિ, પ્રયોજન, ઉપાદાન, લક્ષણલક્ષણા, શુદ્ધલક્ષણા, સાધ્યવ-સાનિકા. | |||
લક્ષ્મી (૮). | |||
:ધન, ધાન્ય, મહાલક્ષ્મી, સંતાન, સૌભાગ્ય, વિદ્યા, વીરતા, કારુણ્ય. | |||
લગ્ન નક્ષત્ર (૧૧). | |||
:મૃગ, રોહિણી, મઘા, ઉત્તરા, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાષાઢા, રેવતી, | |||
લબ્ધિ (૫). | |||
:ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય, કરણ. | |||
:(૮) | |||
:અણિમા, મહિમા, લધિમા, ગરિમા, ઈષિત્વ, વશિત્વ, પ્રાપ્તિ, પ્રાકામ્ય- (વ. ૨. કો.) | |||
:(૧૦) | |||
:જ્ઞાન, દર્શન, ચારિત્ર, ચારિત્રાચરિત્ર, દાન, લાભ, ઉપભોગ, વીર્ય, સંયમ. | |||
:(૨૮) | |||
:આમશોષધિ, વિપુંડૌષધિ, ખેલેષધિ. જલ્લૌષધિ, સર્વોષાધિ, સમ્મિન્નશ્રોતો, અવધિ, ઋજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીવિષ, કેવલી, ગણધર, પૂર્વધર, અર્હલ્લ, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ક્ષીરમધુ, સપિરાશ્રવ. | |||
લિપિ: (૬૪) | |||
:બ્રાહ્મી, ખરોષ્ટી, પુષ્કરસારી, અંગ, વંગ, મગધ, માંગલ્ય, મનુષ્ય, અંગુલીય, શકારિ, બ્રહ્મવલિ, દ્રાવિડ, કનારિ, દક્ષિણ, ઉગ્ર, સંખ્યા, અનુલોમ, ઊર્ધ્વધનુ, દરદ, ખાસ્ય, ચીન, હૂણ, મધ્યાક્ષરવિસ્તર, પુષ્પ, દેવ, :નાગ, યક્ષ, ગંધર્વ, કિન્નર, મહારોગ, અસુર, ગરુડ, મૃગચક્ર, ચક્ર, વાયુમરુ, ભૌમદેવ, અન્તરિક્ષદેવ, ઉત્તરકુરુદ્વીપ, અપરગૌડાદી, પૂર્વવિદેહ, ઉત્ક્ષેપ, નિક્ષેપ, પ્રક્ષેપ, સાગર, વજ્ર, લેખપ્રતિલેખ, અનુર્ત, શાસ્ત્રાવર્ત, :ગણાવર્ત, ઉત્પ્રેક્ષાપાવર્ત, વિક્ષેપાવત, પાદલિખિત, દ્વિરુત્તરપદસંધિલિખિત, દશોત્તરપદસંધિલિખિત, અધ્યાહારિણી, સર્વરુત્સંગ્રહણી, વિદ્યાનુલોમ, વિમિશ્રિત, પ્રાક્ષિતપસ્તપ્ત, ધરણીપ્રેક્ષણા, સણાષધનિખ્યંદ, સર્વોસારસંગ્રણી :સર્વભૂતરૂસંગ્રહણી. પૃ. ૧૩૪૦ (ઉગ્રલિપિ) ભ. ગ. મં. | |||
:કોષ્ઠકબુદ્ધિ, પદાનુસારી, બીજબુદ્ધિ, તેજોલેશ્યા, આહારક, | |||
:શીતલેશ્યા, વૈકુર્વિકદેહ, અક્ષીણમહાનસી, પુલાક. | |||
લબ્ધિ (૧૦) જ્ઞાન, દર્શનિ, ચારિત્ર, ચારિત્રાચરિત્ર, દાન, લાભ, ઉપભોગ, વીર્ય, સંયમ. | |||
:(૨૮) | |||
:અમશોષધિ, વિપુંડૌષધિ, ખેલેષધિ, જલ્લૌષધિ, સર્વોષધિ, સસ્મિજાશ્રોતો, અવધિ, ઋજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીવિષ, કેવલી, ગણધર, પૂર્વધર, અહેલ્લ, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ક્ષીરમધુ, સર્પિરાશ્રવ. | |||
લૌકિક મતવિચાર (૩) | |||
:ઊગતા ડામવા (૩): રોગ, ઋણ, શત્રુ. | |||
:કજિયાના કારણઃ જર, જમીન જોરુ. | |||
:કમઅક્કલ (૪) : પાણી પીને પૂછે ઘર, આંગળી ઘાલી પૂછે દર, દીકરી દઈને પૂછે કુળ, બાથ ભીડીને પૂછે બળ. | |||
:ખાણ (૪): ઘર ચિંતાની ખાણ, દેહ રોગની ખાણ, વિદ્યા, આનંદની ખાણ, જ્ઞાન મોક્ષની ખાણ. | |||
:અનુવૃષ્ટિ એંધાણ (૩): દિવસે વાદળ, બપોરે છાંટા, રાતે તારા. | |||
:ઢાંકણ (૪) : કૂવાઢાંકણ પાવડા, જગનું જાર, બાપનું બેટો, ઘરનું ઢાંકણ નાર. | |||
:તિલક (૩) : વૈષ્ણવો ઊભું, શૈવો આડું, શાક્તો રક્તચંદનનું આડું. | |||
:દેવી આરાધના (૨): ગીત સ્વરૂપે ગરબો નાટ્યસ્વરૂપે ભવાઈ. | |||
:સુખઃ (૪) પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ભંડાર ભર્યા, ત્રીજુ સુખ તે સુલક્ષણી નાર, ચોથું સુખ તે પરિવાર, સ્ત્રીના ભૂષણ. (૩) લજ્જાશીલ, મધુરવાણી. | |||
લવણ (૨) | |||
:સિંધવ, સંચળ, (વૈદક). | |||
:(૫) | |||
:સિંધાલૂણ, સંચળ, બિડવલણ, વડાગરું, સામુદ્રિક, (વૈદક). લિપિ (૧૮), | |||
:બ્રાહ્મી, યવનાની, દોસાપુરિયા, ખરૌષ્ઠી, પુકખરસારિયા (ખરશાવિકા) ભોગવતી, પહરાઇયા, અંતકખરિયા, અકખરપુઠ્ઠિયા, વૈનયિકી, નિહૃનવિકી, અંકલિપિ, ગણિતલિપિ, ગંધર્વલિપિ, આદર્શલિપિ, માહેશ્વરી, દોમલિપિ, :પૌલિન્દી. (પ્રજ્ઞાપના પદ ૧ સૂત્ર ૩૭) (વધુ માહિતી માટે જુઓઃ પુરવણી). | |||
લિંગ (૩). | |||
:પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. | |||
:(૬) | |||
:મહાલિંગ, પ્રસાદલિંગ, ચરલિંગ, શિવલિગ, ગુરુલિંગ, આચારલિંગ. | |||
:(૭) | |||
:ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થવાદ, ઉપપત્તિ. | |||
લેશ્યા (૬). | |||
:કૃષ્ણા, નીલ, કાપોત, તેજ, પદ્મ, શુકલ. | |||
લોક (૨) | |||
:ઈહલોક, પરલોક. | |||
:(૩) | |||
:પિતૃલોક, દેવલોક, ગાંધર્વલોક. | |||
:(૩) | |||
:સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળલોક. | |||
:(૭) | |||
:ભૂલોક, ભુવલોક, સ્વર્ગલોક, મહર્લોક, જનલોક, તપલોક, સત્ય (બ્રહ્મ) લોક. | |||
:(૮) | |||
:બ્રહ્મલોક, પિતૃલોક, સામલોક, ઈન્દ્રલોક, ગંધર્વલોક, રાક્ષસલોક, પક્ષલોક, પિશાચલોક. | |||
:(૧૨) | |||
:સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસાર આણત, પ્રાણત, આરણ, અચ્યુત. | |||
:(૧૪) | |||
:ભૂ, ભુવઃ સ્વઃ, મહ, જન, તપ, સત્ય, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ. | |||
લોકપાલ (૪) | |||
:સોમ, યમ, વરુણ, કુબેર, | |||
:(૫). ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર, બ્રહ્મા. | |||
:(૮) | |||
:ઘર, ધ્રુવ, સોમ, અન્હ, અનિલ, અનલ, પ્રત્યુષ, પ્રભાસ. | |||
:(૭) | |||
:ઈન્દ્ર (પૂર્વ દિશા), અગ્નિ (અગ્નિકોણ), યમ (દક્ષિણ), વરુણ (પશ્ચિમ), વાયુ (વાયવ્યકેણ), કુબેર (ઉત્તર), સોમ (ઈશાનકોણ). | |||
:(૮) ઈન્દ્રનો ઐરાવત, અગ્નિનો પુંડરિક, યમનો વામન, સૂર્યનો કુમુદ, વરુણનો અંજન, વાયુનો પુષ્પદંત, કુબેરનો સાર્વભૌમ, સોમને સુપ્રતીક. | |||
:(૯) | |||
:ગણપતિ, દુર્ગા, વાયુ, આકાશ, અશ્વિનીકુમાર, વાસ્તુ – દેવતા, ક્ષેત્રપાલ, દિક્પાલ, મહારુદ્ર, | |||
લોકમાતા (૭) | |||
:જનની, જન્મભૂમિ, ગંગા, શક્તિ, લક્ષ્મી, સરસ્વતી, ગાય. | |||
લોકાંતિક દેવ (૮). | |||
:અર્ચી, અર્ચિમાલી, વૈરોચન, પ્રશંકર, ચન્દ્રાભ, સૂર્યાભ, શુક્રાભ, સુપ્રતિષ્ટાભ, | |||
:(૯) | |||
:સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, મરુત, અરિષ્ટ | |||
લોચન (૨) | |||
લોહ (૩) | |||
:સોનું, રૂપું, ત્રાંબુ, | |||
:(૫) સોનું, રૂપું, ત્રાંબુ, કાંસુ, ઘન લોહ | |||
:(જુઓ ૦ પંચ લોહ). | |||
{{center|'''[ લ ]'''}} | |||
વક્તૃત્વ (૧૦). | |||
:પરિભાવિત, સત્ય, મધુર, સાર્થક, પરિસ્ફૂટ, પરિમિત, મનોહર, વિચિત્ર, પ્રસન્ન, ભાવાનુગત. | |||
વચન (૩) (વ્યાકરણ). | |||
:એકવચન, દ્વિવચન, બહુવચન. | |||
વર્ગ (૮) | |||
:ઋષિ, બસ્તી, દુર્ગ, સેતુ, હસ્તિબંધન, ખાણ, કરગ્રહણ, સૈન્ય સંસ્થાપન. | |||
વધૂગુણ (૧૮). | |||
:ધર્માનુરાગ, વિવેક, શાંતસ્વભાવ, સતી, કોમળહૃદય, ઉત્સાહી, મધુરભાષિણી, કર્મકુશળ, સુંદર લક્ષણયુકત, સદાચરણી, ગૃહનીતિજ્ઞ, પ્રસન્ન ચિત્તવાળી, દાનવીર, સદ્દબુદ્ધિયુકત, સંતોષી, વિનયી, વ્યવહારકુશળ, મહેનતુ. | |||
વરપરીક્ષા (૭) | |||
:કુળ, શીલ, વડીલવર્ગ, વિદ્યા, ધન, શરીરબાંધો, વય. | |||
વર્ણ (૪) | |||
:બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. | |||
:(૧૮) | |||
:સૂતરકાંતનાર, વણકર, સોની, લુહાર, મોચી, ચમાર, માળી, તંબોળી, છીપા, દરજી, કુંભાર, હજામ, ખત્રી, તેરમા, ઓડ, ગાચ્છા, વરડ, ચિત્રકાર, | |||
:(૧૮) | |||
:બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, કંદોઈ, કાછિયા, માળી, હજામ, સુથાર, ભરવાડ, કડિયા, તંબોળી, સોની, ઘાંચી, છીપા, લુહાર, મોથી, ચમાર. | |||
વર્ણજન્મ (૪). | |||
:બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણવર્ણ, | |||
:બ્રહ્માના બાહુમાંથી ક્ષત્રિયવર્ણ, | |||
:બ્રહ્માના સાથળમાંથી વૈશ્યવર્ણ, | |||
વબ્રહ્માના પગમાંથી શૂદ્રવર્ણ. | |||
:વર્ણોના ઋષિપિતા (૪). | |||
:સોમયા ભૃગુના પુત્રો, હવિર્ભુજ અંગિરાના પુત્રો, આજ્યપા પુલસ્ત્યના પુત્રો, સુકાલિન વસિષ્ઠના પુત્રો. | |||
વર્ણોના પિતૃઓ (૪). | |||
:બ્રાહ્મણના સોમયા, ક્ષત્રિયોના હવિર્ભુજ, વૈશ્યના અજ્યપા, શુદ્રોના સુકાલિન. | |||
વર્ણોના સ્વભાવ (૪). | |||
:બ્રાહ્મણવર્ણ: શમ, દમ, તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા. | |||
:ક્ષત્રિય વર્ણ: પ્રતાપ, બળ, વૈર્ય, ઉદ્યમ, સહનશીલતા. | |||
:વૈશ્યવણઃ દાન, ધનસંગ્રહ, આસ્તિકતા. | |||
:શૂદ્રવર્ણ: ગો સેવા, સેવામાં સંતોષ. | |||
વર્ષપ્રકાર (૪) | |||
:સંવત્સર, પરિવત્સર, ઈલાવત્સર, અનુવત્સર. | |||
વસુ (૮) | |||
:આપ, ધ્રુવ, સોમ, અનિલ, અનલ, પ્રત્યુષ, ઉત્તમ, પ્રભાસ. | |||
:(૮) | |||
:ધ્રુવ, અર્ધુવ, સોમ, આપ, અનિલ, પ્રસુખ, પ્રભાવ, સાત્ત્વિક. | |||
:(૮) | |||
:વિભાવસુ, વસુ, અર્ક, ધ્રુવ, દોષ, અગ્નિ, પ્રાણ, સુદ્રોણ. | |||
:(૮) | |||
:અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, સૂર્ય, ચંદ્ર, આકાશ, નક્ષત્ર. | |||
વસુંધરા (૧). | |||
વસ્તુભેદ (૩). | |||
:ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. | |||
વાજિંત્ર (૪) | |||
:તંતુવાદ્ય, (સારગી), ચર્મવાદ્ય (ઢાલક), કંઠવાદ્ય (શરણાઈ), ઘનવાદ્ય (ઝાલર). | |||
:(૪). | |||
:તંત, વિતંત, ઘન, સુષિરં. (વ ૨. કો.) | |||
:બીન, મુરલી, અમૃત, કુંડલી, જલતરંગ, મૃદંગ, મદનભેરી, નિશાન, દુદુંભિ, ખંજરી, મુરચંગ, નગારા, ધોસા, ઘુટકી, શૃંગનાર, કરતાલ, ડફ, શંખ, ઘંટ, મુહુવર, ઝાંઝરી, કંઠતાલ, ધુની, ઢોલકી, રબાબ, ઝાંઝ, :સિતાર, મંજીરા, સૂથારી, ફીરી, દુધારા, સારંગી, પીનાક, સુમનહારી, સૂરમંડલ, શરણાઈ. | |||
:(વ. વૃ. દી.) | |||
:(૩૬) | |||
:ભેરી, મૃદંગ. પટહ, મરુજ, કરતાલ, તાલ, લઘુતાલ, શંખ, તૂર્ય, ભુંગળ, ઘર્ઘરી, તૃલૂરી, દુહિલિ, ભરહ, કુંડલિકા, કકચ, વંશ, વીણા, પણવ, દંડ, ડમરુ, કાહલ, ગર્ગરી, રાવણ, કર, કિત્રરિક, ત્રિવલ, ભ્રાતૃણી, હંડક, :તંત્ર, કચ્છ, નાગક, દદકુંડ, નવસરલી, વીણત્રય, લઘુમલી. | |||
: (વ. ૨. કો.) | |||
વાણી (૪) | |||
:પરા, પશ્યન્તિ, મધ્યમા, વૈખરી. | |||
વાદ (૭) | |||
:આભાસવાઢ (સુરેશ્વર), અવચ્છેદવાદ (વાચસ્પતિ), બિંબપ્રતિ બિંબવાદ (સર્વજ્ઞાત્મન), અજાતિવાદ (ગૌડપાદ), એકજીવવાદ, અનેકજીવવાદ, દૃષ્ટિ સૃષ્ટિવાદ. (વેદાંત). | |||
વાદલક્ષણ (૨૪). | |||
:ઉત્પત્તિ, સમાપ્તિ, સત્યવાદ, પ્રતિવાદ, પક્ષ, પ્રતિપક્ષ, પ્રમાણ, પ્રમેય, પ્રમોદ, પ્રશ્ન, પ્રત્યુત્તર, દૂષણ, અર્થાન્તર, ઉપન્યાસ, અનુવાદ, આદેશ, નિર્વાહ, નિર્ણય, વિગ્રહસ્થાન, અર્થાન્તર-સમતા, સુસ્વરત્વ, ઉચ્ચારણ, :જય, પરાજય. (વ, ૨. કો.) | |||
વાદ જ્ઞાન (૪૪). | |||
:વાઢ, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, પ્રતિજ્ઞા, સ્થાપના, પ્રતિષ્ઠપના, હેતુ, દષ્ટાંત, ઉપનયન, નિગમન, ઉત્તર, સિદ્ધાંત, શબ્દ, પ્રત્યક્ષ, અનુમાન, ઔચિત્ય, ઔપમ્પ, સંશય, પ્રયોજન, સત્યાભિમાન, :જિજ્ઞાસા, વ્યવસાય, અર્થપ્રાપ્તિ, સંભવ, અનુયોજન, અનનુયોજન, અનુયોગ, પ્રત્યનુયોગ, વાક્યદોષ, વાક્યપ્રશંસા, છળ, અહેતુ, અતીતકાલ, ઉપાલંભ, પરિહાર, પ્રતિજ્ઞાહાનિ, અભ્યનુજ્ઞા, હેત્વંતર, અર્થાંતર, નિગ્રહસ્થાન. | |||
વાદી (૩). | |||
:આશાવાદી, નિરાશાવાદી, સંશયવાદી. | |||
વામમાર્ગ (૫) | |||
:મદ્ય, માંસ, મત્સ્ય, મૈથુન, મુદ્રા. (જુઓ: મકાર તત્ત્વ). | |||
વાયુ (૫). | |||
:પ્રાણ, અપાન, વ્યાપ્ત, ઉદાન, સમાન. | |||
:(૧૦). પ્રાણ, અપાન, વ્યાન, સમાન, દેવદત્ત, નાગ, કૂર્મ, ધનંજય, કૂકલ. | |||
વાયુમંડલ (૭), | |||
:અવાહ, પ્રવાહ, સમવાહ, ઉડવાહ, સુવાહ, પરિવાહ, પાવાહ. | |||
વારનામ (૭). | |||
:રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. | |||
વિકથા (૪). | |||
:સ્ત્રી, ભક્ત, દેશ, રાજ | |||
વિકારી (૯). | |||
:દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મદ્ય, મય, માંસ. | |||
:(વૈદક). | |||
વિત્તગતિ (૩). | |||
:દાન, ભોગ, નાશ. | |||
વિદ્યા (૨). | |||
:પરાવિદ્યા, અપરાવિદ્યા. | |||
:(૮) | |||
:અંગ, સ્વપ્ન, સ્વર, ભીમ, વ્યંજન, લક્ષણ, ઉત્પાત, અંતરિક્ષ. (જ્યોતિષ) | |||
:(૧૦) | |||
:હસ્તવિજ્ઞાન, જાદુવિદ્યા, મૃતસંજીવનીવિદ્યા, મૃગયા, પશુપંખીની બોલીનું જ્ઞાન, ધનુર્વિદ્યા, જ્યોતિષ, વશીકરણ, સામુદ્રિક, વૈદક. | |||
:(૧૮) | |||
:ચારવેદ: ઋગ્યેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. | |||
:ચારઉપવેદ: આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ, અર્થવેદ. | |||
:છ વેદાંગ: શિક્ષા, કલ્પ, જ્યોતિષ, છંદ, નિરુક્ત, વ્યાકરણ. | |||
:ચાર ઉપાંગ: ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, પુરાણ, | |||
:(૪૭). | |||
:પદ (વ્યાકરણ), પ્રમાણ (ન્યાય), વાકય (મીમાંસા), ધર્મશાસ્ત્ર, રાજનીતિ, વ્યાયામ (બાણ, ફરસી, ગદાચક્ર, ભાલો), રથ ચલાવવો, હાથી ચલાવવો, વીણા વગાડવી, વાંસળી, મૃદંગ, તંબૂરા, તબલા, શરણાઈ, નૃત્ય, :નારદાદિ પ્રણિતગાનશાસ્ત્ર, હસ્તિવિદ્યા, અશ્વવિદ્યા, માણસલક્ષણવિદ્યા, ચિત્રકામ, શૃંગાર શાસ્ત્ર, લેખનકલા, દ્યુતકલા, પક્ષીબેલીજ્ઞાન, ગૃહ જ્યોતિષજ્ઞાન, રત્નપરીક્ષા, લાકડાનું કોતરકામ, હાથીદાંત કોતરકામ, મકાન બનાવવાની :વિદ્યા, વૈદક, મંત્રશાસ્ત્ર, ઝેર દૂર કરવું, સુરંગ ફોડવી, નદી સમુદ્ર તરવાની, જમીન ઉપરથી ઊછળી પડવું, કૂદવું, જાદુવિદ્યા, નાટક, કાવ્યરચના, ઉખાણા–કહેવતો, મહાભારત, રામાયણ, પુરાણ, દેશવિદેશની ઇતિહાસકથા, :દેશ વિદેશની ભાષા, સંકેત-વિદ્યા, ઈન્દ્રશાસ્ત્ર. | |||
વિદ્યાદેવી (૧૬). (જૈનમત). | |||
:રોહિણી, પ્રશ્યપ્તિ, વજ્રશૃંખલા, વજ્ર કશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગોધારી, મહાજવાલા, માનવી, વૈરોટ્યા, અચ્છુપ્તા, માનસી, મહામાનસી. | |||
વિદ્યાપદ્ધતિ (૨). | |||
:ગુરુકુલપદ્ધતિ, વિદ્યાપીઠ. | |||
વિદ્યાવિસ્તરણ (૫). | |||
:ૐમાંથી વ્યાહૃતિ, વ્યાહૃતિમાંથી ગાયત્રી, ગાયત્રીમાંથી વેદ, વેદમાંથી ઉપનિષદ, ઉષનિષદમાંથી ગીતા. | |||
વિદ્યુત (૨). | |||
:ઘન, ઋણ. | |||
વિધવા લક્ષણ (૭). | |||
:હથેળીમાં વધુ રેખા, પેટ ઉપર વાળ, ડોક લાંબી, માથામાં ભમરા, આંગળી વાંકી, સ્તન ઉપર તલ, પીંડી ઉપર વાળ. (સામુદ્રિક લક્ષણ). | |||
વિધિ (૩) અપૂર્વવિધિ, નિમિત્તવિધિ, પરિસંખ્યાવિધિ. (મીમાંસા) (૪) ઉત્પત્તિ, વિનિયોગ, પ્રયોગ, અધિકાર, | |||
વિનાશ (૫). | |||
:ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિવિભ્રમ, સમૃતિભ્રંશથી બુદ્ધિનાશ, બુદ્ધિનાશથી વિનાશ. | |||
વિપર્યય (૫). | |||
:અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. | |||
વિભક્તિ (૭). | |||
:કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબન્ધ, અધિકરણ. | |||
વિભૂતિ (૧૧). | |||
:પ્રભાવ, સંપત્તિ, કીર્તિ, ઐશ્ચર્ય, લજજા, દાન, સૌદર્ય, ભાગ્ય, બળ, ક્ષમા, વિજ્ઞાન. | |||
વિરહભેદ (૪). | |||
:પૂર્વાનુરાગ, માન, કરૂણા, પ્રવાસ. | |||
વિરહલક્ષણ (૯). | |||
:ઉચ્છવાસ, ગંભીર, પીતમુખ, મુખહાય, સજલનયન, સૂક્ત, અભૂખ, અનિદ્રા, ઉદાસી. | |||
વિવાહ (૮). | |||
:બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ, પૈશાચ. | |||
વિષ (૫). | |||
:આકડાનું દૂધ, થોરનું દૂધ, લાંગલી, ધંતૂરો, કરેણ | |||
:(જુઓ : પંચવિષ). | |||
:(૯) | |||
:વત્સનાભ, હારિદ્રક, સક્તુક, પ્રદીપન, સૌરાષ્ટિક, શૃંગક, કાલકૂટ, હલાહલ, બ્રહ્મપુત્ર. | |||
વિષય (૫). | |||
:શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. | |||
વિષ્ણુ (૪). | |||
:સહજવિષ્ણુ, મહાવિષ્ણુ, વિરાટવિષ્ણુ, વિષ્ણુ. | |||
:(સિદ્ધાંતબોધ). | |||
વિશ્રાંતિ (૪). | |||
:યતિ, વિરતિ, વિરામ, વિશ્રાંત. | |||
:(૧૦૫) | |||
:વૃષ્ટિ, ધાન્ય, તૃણ, શીત, ઉષ્ણ, વાયુ, વૃદ્ધિ, વિનાશ, વિગ્રહ, ક્ષુધા, તૃષા, નિદ્રા, આલસ્ય, ઉદ્યમ, શાંતિ, ક્રોધ, દંભ, ભેદ, મૈત્રી, રસનિષ્પત્તિ, ફલનિષ્પત્તિ, ઉત્સાહ, શલભ, શુક્ર, મૂષક, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વચક્ર, :પરચક્ર, પરચક્રનાશ, રત્ન, વસ્ત્ર, ઘૃત, તેલ, કુકુલ, ઉષ્ણુ, સુપાણી, વલ્કલ, ભૂર્જપત્ર, સુવર્ણ, તામ્ર, વંગ, રૌપ્ય, લોહ, ખરપરસૂત, પિત્તળ, ઘાષ, કાંસ્ય, ઉગ્ર પ્રકૃતિ, સૌમ્ય પ્રકૃતિ, પાપપ્રકૃતિ, પુણ્યપ્રકૃતિ, વ્યાધિ, :ભૈષજ, આચાર, અનાચાર, મરણ, જનન, દેશોપદ્રવ, દેશસ્વસ્થ, ચોરભય, ચોરનાશ, અગ્નિમ્ય, અગ્નિમયનાશ, વિષનય, વિષશમન, સેવકત્વ, સ્વામિત્વ, નિધન, પરધન, ધૂત પુણ્યલીકરણ, મારણ, મારણનાશ, :ખરણનાશ, સ્તંભન, સ્તંભનનાશ, મોહન, મેહનનાશ, ઉચ્ચાટન, ઉચ્ચાટનનાશ, વશીકરણ, વશીકરણનાશ, વાતપ્રકૃતિ, પિત્તપ્રકૃતિ, કફપ્રકૃતિ, દ્વંદ્વજ, સંનિપાત, યશ, અપયશ, ગવ, ઉગ્રતા, પ્રપંચ, ભૂતબાધા, ભૂતનાથ, :ગ્રહદોશ, ગ્રહદોશશાન્તિ, અંડજ, જારજ, સ્વેદજ ઉદ્ભિજ, પુણ્ય, પાપ, સર્વનિષ્પત્તિ. | |||
વિહિતકર્મ (૪) | |||
:નિત્ય, નૈમિત્તિક, કામ્ય, પ્રાયશ્ચિત. | |||
વિજ્ઞાન (૮૪) | |||
:હેતુ, તત્ત્વ, મોહ, કર્મ, ધર્મ, લક્ષ્મી, રોગ, દેવ, શંખ, દંત, કાચ, ગુટિકા, રસાયન, વચન, કવિત્વ, ગુરુત્વ, પારંપર્ય, જ્યોતિષ્ક, વૈદક, મેઘ, યંત્ર, મંત્ર, મર્દન, નેપથ્ય, મસ્તક, ઇષ્ટિ, લેપ, સૂત્ર, ચિત્રકર્મ, રંગ, :શુચિકર્મ, શકુન, છદ્મ, ગંધ યુક્તિ, આરામ, શૈલ, કાવ્ય, કાંસ્ય, કાષ્ઠ, કુંભ, લોહ, પત્ર, વંશ, નખ, તૃણ, પ્રાસાદ, ધાતુ, વિભૂષણ, સ્વરોદય, દ્યૂત, અધ્યાત્મ, અગ્નિ, વિશ્લેષણ, ઉચ્ચાટન, સ્તંભન, વશીકરણ, વસ્તુ, :સ્વયંભૂ, હસ્તિશિક્ષા, અશ્વ, પક્ષિ, સ્ત્રીકામ, ચક્ર, વસ્ત્રાકાર, પશુપાલ,. કૃષિ, વાણિજ્ય, લક્ષણ, કાલ, શસ્ત્રબંધ, શુદ્ધકર, વિશુદ્ધકર, આખેટક, કૌતૂહલ, કોશ, પુષ્પ, ઇંદ્રજાલ, પાનવિધિ, અશનવિધિ, વિનોદ, સૌભાગ્ય, :શૌચ, વિનય, નીતિવિજ્ઞાન. | |||
: (વ. ૨. કો.) | |||
:(૯૩). | |||
:હેતુવિજ્ઞાન, તત્ત્વ, મોહન, ધર્મ, કર્મ, મર્મ, લક્ષ્મી, સંયોગ, શંખ, દંત, કાક, ગુટિકા, યોગ, રસાયન, વચન, કવિત્વ, યંત્ર, મંત્ર, મર્દન, તંત્ર, નેપથ્ય, ખચિત, ઇષ્ટિકા, લેખ્ય, સૂત્ર, ચિત્રકર્મ, શકુન, રંગકર્મ, :સૂચીકર્મ, છદ્મ, કર્મકાર, નૈર્માલ્ય, ગંધયુક્તિ, આરામ, શીલ, કાંસ્ય, કાષ્ઠ, કુંભ, લેહપાત્ર, વિશ, નખ, દશન, તૃણ, વશીકરણ, ભૂતકર્ષણ, વસ્તુ, સ્વયંભૂ, હસ્તી, શિક્ષા, પક્ષી, હસ્તીકામ, અશ્વશિક્ષા, રત્ન, વસ્ત્રકાર, ચક્ર, :વજ્રકાર, પશુપાલ, કૃષિ, વાણિજય, લક્ષણ, કાલ, પાનવિધિ, અશનવિધિ, પ્રસાદ, ધાતુ, વિભૂષણ, સ્વરોદય, ઘૃત, અધ્યાત્મ, અગ્નિવિશેષણ, ઉચ્ચાટન, સ્તંભન, મોહન, વંશ, બંધ, નિયુદ્ધકાર, આખેટ, કાકુ, કુતૂહલ, :કોશ, પુષ્પ, ઇંદ્રજાલ, વિનોદ, સૌભાગ્ય, પ્રયાગ, શૌચ, જ્ઞાનનય, પ્રીતિ, આયુ, વાદ, વ્યાપાર, ધારણ, આયુર્વેદ. | |||
વીણા (૮) | |||
:શારદીવીણા (સરસ્વતી), નારદીવીણા (નારદ), રૂદ્રવીણા (તુંબરૂ), બ્રાહ્મીવીણા (વિશ્વાવસુ). | |||
વીર (૪) | |||
:યુદ્ધવીર, દાનવીર, દયાવીર, વિદ્યાવીર. | |||
:(૫૨) મહાવીર હનુમાન, વૈતાલ નરસિંહ, મહમદા, ભૈરવ, કલવા, શોક્યા, જીંદાશામદાર, લોહીત, મસાણ્યો, ખાપર્યો, મહિષાસુર, આગિયા, ભોગ્યા, શકત્યા, લગા, ઝાપડ્યા, મુંજા, નેપાળ, જયપાલ, ઇસ્માલ, લખવા, :કપડયા, કાળ, અઘોરી, નરક્યા, ઝોટિંગ, ક્લિકિલા, ચંડા, સમન્યા, જમનજતી, ધાવડ્યા, કચિયા, પકિયા, ગોરખિયા, ઘુરઘુર્યા, ધુલિયા, મસાન, જલતયા, મસાણ, મીરામદ, સૈયદકબીર, ગવરીખબારણ, ઘુમા સુર, :રોકિયા, તેલિયા, તુંડા કોડાલુજા, જગલી, ધુલિયા, ચીરડીયામસાન, વીરવિક્રમાજીત, ઈસ્માલ જોગી, સમંધા, સવાડે, સુલતાન. | |||
વેદ (૩). | |||
:ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. | |||
:(૪) | |||
:ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. | |||
વેદના ઉપાંગ (૪) | |||
:પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર. | |||
વેદપત્ની (૪) | |||
:ઋગ્વેદની ઇતિ, યજુર્વેદની ધૃતિ, સામવેદની શિવા, અથર્વવેદની શક્તિ. | |||
વેદશાખા (૯) | |||
:શાકલ, બાષ્કલ, આશ્વાલયન, શાંખાયન, માંડૂક, ઐતરેય, કૌષિતકી, શૈશરી, પૈગી, (ઋગ્વેદની). | |||
:(૯) | |||
:પૈપ્પલ, દાતા, પ્રદાતા, સ્નાતા, સ્નૌતા, બ્રહ્મદાવલા, શૌનકીય, દેવદર્શતી, ચારણવિદ્યા. (અથર્વવેદની). | |||
વેદનીય કષાય (૯) | |||
:સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. | |||
વેદાંગ (૬). | |||
:શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરુક્ત. | |||
વૈકૃતિક દેવસૃષ્ટિ (૮) | |||
:દેવ, પિતૃ, ગંધર્વ, અપ્સરા, રાક્ષસ, પિશાચ, વિદ્યાધર, કિન્નર. | |||
વૈદ (૩). | |||
:સુશ્રુત, ચરક, ધનવંતરિ. | |||
વૈદિક સાહિત્ય (૪). | |||
:વેદ, બ્રાહ્મણગ્રંથ, આરણ્યક, ઉપનિષદ. | |||
વ્યભિચારીભાવ (૩૩). | |||
:આલસ્ય, અસૂયા, હર્ષ, અમર્ષ, વિષાદ, ગર્વ, સ્મૃતિ, ધૃતિ, મતિ, સુપ્તિ, ગ્લાનિ, નિર્વેદ, શ્રમ, શંકા, નિદ્રા, વ્યાધિ, વિબોધ, વિતર્ક, વ્રીડા, આવેગ, મરણ, મોહ, મદ, ઉન્માદ, અવહિત્થ, અપસ્માર, ઉગ્રતા, ઔત્સુક્ય, :ત્રાસ, દૈન્ય, ચિંતા, ચપળતા, જડતા. | |||
વ્યર્થ (૮). | |||
:મૂર્ખની સેવા, અરણ્યમાં રુદન, શબને ચંદનલેપ, જમીન પર કમલ, કૂતરાની પૂંછડી સીધી કરવાનો પ્રયત્ન, બહેરાને કથા શ્રવણ, આંધળાને દર્પણ. | |||
વ્યસન (૧૦). | |||
:શિકાર, જુગાર, દિવસે નિદ્રા, કૂથલી, સ્ત્રીમાં આસક્તિ, મદ્યપાન, સંગીત, નાચ, ગાન, વ્યર્થ રખડપટ્ટી. | |||
વ્યંજન (૩૩) | |||
:ક, ખ, ગ, ઘ, ઙ-કંઠ્ય ક વર્ગ | |||
:ચ, છ, જ, ઝ, ઞ–તાલવ્ય ચ વર્ગ | |||
:ટ, ઠ, ડ, ઢ, ણ.—મૂર્ધન્ય ટ વર્ગ | |||
:ત, થ, દ, ધ, ન.–દંત્ય ત વર્ગ | |||
:પ, ફ, બ, ભ, મ-ઓષ્ઠય પ વર્ગ | |||
:ય, ૨, લ, વ, શ, ષ, સ, હ. | |||
:(૩૩) અઘોષ મહાપ્રાણ- ખ, છ, ઠ, થ, ફ. | |||
:અઘોષ અલ્પપ્રાણ- ક, ચ, ટ, ત, પ. | |||
:ઘેાષ અલ્પપ્રાણ- ગ, જ, ડ, દ, બ. | |||
:ઘોષ મહાપ્રાણ- ઘ, ઝ, ઢ, ધ, ભ. | |||
:ઘોષ, અનુનાસિક, અલ્પપ્રાણ- ઙ, ગ્ન, ણ, ન, મ. | |||
:અંતઃસ્થ, અર્ધસ્વર, ઘેાષ, અલ્પપ્રાણ- ય, ર, લ વ, | |||
:(ક્રમશઃ તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, દંત, ઔષ્ઠય). ઉષ્માક્ષર- શ, ષ, સ, હ. (ક્રમશઃ તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, મહાપ્રાણ) | |||
વ્યંતર (૮) | |||
:(૮) | |||
:પિશાચ, ભૂત, યજ્ઞ, રાક્ષસ, કિન્નર, કિંપુરૂષ, મહોરગ, ગંધર્વ | |||
:(૧૦) | |||
:કિન્નર, કિંપુરુષ, કિંપુરુષોત્તમ, કિન્નરોત્તમ, હૃદયંગમ, રૂપશાલી, અનિંદિત, મનોરમ, રતિપ્રિય, રતિશ્રેષ્ઠ. | |||
:(૧૦) | |||
:પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ, યશસ્વાન. | |||
:(૧૨) | |||
:હાહા, હુહુ, તંબુરવ, નારદ, ઋષિવાદિક, ભૂતવાદિક, કાદંબ, મહાકાદંબ, રૈયત, વિશ્વાસુ, ગીતરતિ, ગીતયશ. | |||
વંધ્યા (૮) | |||
:કાકવંધ્યા, કન્યાપત્ય, કમલી, ગલદ્ગમી, જન્મવંધ્યા, ત્રિપક્ષી, ત્રિમુખી, મૂઢગર્ભા. | |||
વ્યાકરણ પ્રવક્તા (૧૦) | |||
:શાકલ્ય, ગાલવ, ગાર્ગ્ય, ચાક્રવર્મણ, શાકટાયન, કાશ્યપ, સેનક, સ્ફોટાયન, અપિશલિ, ભારદ્વાજ, | |||
વ્યાકરણ (૫) | |||
:સૂત્ર, આદિ, ઉણાદિ, પરિણામ, લિંગ. | |||
વ્યાકરણસૂત્ર (૧૪). | |||
:અઇઉણ, ઋલૃક, એઓઙ્, એઔ, હયવરટ્, લણ, ઞઙ્ણનમ્, ઞભય, ઘઢષધ્, જબગડદશ, ખ ફ છ થ ચ ટ ત બૂ, કપય, શષ-સર, હલ. | |||
વ્યાધિ (૪) | |||
:વાતજ, પીત્તજ, કફજ, સંનિપાતજ. | |||
વ્યાહૃતિ (૩) | |||
:ભૂઃ, ભુવઃ, સ્વ: | |||
વ્યોમ (૫) | |||
:આકાશ, પરાકાશ, મહાકાશ, તત્ત્વાકાશ, સૂર્યાકાશ. (યોગકૌસ્તુભ) | |||
વ્રત (૫) | |||
:સત્ય, અહિંસા, અદત્તાદાન, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. | |||
:(૧૨) (શ્રાવકના) | |||
સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ, સ્વદાર સંરતોષ પરદારવિરમણ, ઇચ્છાપરિમાણ, દિશાપરિમાણ, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થદંડ ત્યાગ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિસંવિભાગ. | |||
:(૧૭) (જૈનમત) | |||
:પાંચ મહાવ્રત: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, | |||
:પાંચ સમિતિઃ ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ, પરિષ્ટાયન્. | |||
:ત્રણ ગુપ્તિ: મન, વચન, કાયા. | |||
:ચાર ભાવના: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ. | |||
વૃત્ત (૫) | |||
:વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, ક્રાંતિવૃત્ત, ધ્રુવવૃત્ત. | |||
વૃત્તિ (૪) | |||
:કૌશિકી, ભારતી, આરભટી, સાત્ત્વિકી. | |||
:(૫) | |||
:કૃદવૃત્તિ, તદ્ધિતવૃત્તિ, સમાસવૃત્તિ, એકશેષવૃત્તિ, ધાતુવૃત્તિ. | |||
:(૫) | |||
:પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા, સ્મૃતિ. | |||
વૃદ્ધ (૫) | |||
:જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ધનવૃદ્ધ, બહુશ્રુતવૃદ્ધ, તપોવૃદ્ધ, | |||
</poem> | </poem> |
edits