વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રકરણ ૨ - 'સ' પૂર્ણ
(પ્રકરણ ૨ - 'વ' પૂર્ણ)
(પ્રકરણ ૨ - 'સ' પૂર્ણ)
Line 4,200: Line 4,200:
વૃદ્ધ (૫)
વૃદ્ધ (૫)
:જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ધનવૃદ્ધ, બહુશ્રુતવૃદ્ધ, તપોવૃદ્ધ,
:જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ધનવૃદ્ધ, બહુશ્રુતવૃદ્ધ, તપોવૃદ્ધ,
{{center|'''[ શ  ]'''}}
શકકર્તા (૩)
:યુધિષ્ઠિર, વિક્રમ, શાલિવાહન.
શક્તિ (૨)
:દેવી, આસુરી.
:(૩)
:પ્રભુ, ઉત્સાહ, મંત્ર,
:(૩)
:અભિધા, લક્ષણ, વ્યંજના.
:(૫)
:ઋતા, જ્ઞાન, ઇચ્છા, અદ્રિ, પરા.
:(૭)
:મહાકાલી, સિદ્ધકાલી, મહાગૌરી, ભુવનેશ્વરી, ભદ્રકાલી રાધા, સાવિત્રી.
:(૯)
:વિમલા ઉત્કર્ષિણી, જ્ઞાન, ક્રિયા, યોગ, પ્રહ્વી, સત્યા, ઈશાના, અનુગ્રહા.
:(૯)
:પ્રભા, માયા, જયા, સૂક્ષ્મા, વિશુદ્ધા, નંદિની, સુપ્રભા, વિજયા, સર્વસિદ્ધા.
:(૯)
:ધર્મશક્તિ, દાન, મંત્ર, જ્ઞાન, અર્થ, કામ, યુદ્ધ, વ્યાયામ, ભોજન, શક્તિ. (વ. ૨. કો.)
:(૯)
:વૈષ્ણવી, બ્રહ્માણી, રૌદ્રી, માહેશ્વરી, નારસિંહી, વારાહી, ઈદ્રાણી, કાર્તિકી, સર્વમંગલા, (તાંત્રિક).
:(૧૨)
:લક્ષ્મી, પુષ્ટિ, સરસ્વતી, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઈલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ, માયા. (ભાગવત)
:(૨૪)
:વામદેવી, પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિની, પ્રભાવતી, જયા, શાંતા, કાંતા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશાલેશા, વ્યાપિની,
:વિમલા, તમો પહારિણી, સૂક્ષ્મા, વિશ્વયોનિ, જાયા, વશા, પદ્માલયા, પરાશભા, ભદ્રા, ત્રિપદા. (ગાયત્રીની).
:શક્તિપીઠ (૧૫)
:આરાસૂરમાં અંબાજી, પાવાગઢમાં મહાકાલી, ચુંવાળમાં બહુ ચરાજી, કૌલગિરિમાં હરસિદ્ધિ, કચ્છમાં આશાપુરી, ભુજ પાસે રુદ્રાણી, ઓખામંડળમાં અભયા, આરંભડામાં લુણી, દ્વારિકામાં રૂક્િમણી, કાળાવડમાં શીતળા, હળવદમાં :સુંદરી, ઉપલેટા પાસે માતૃમાતા, ભાવનગર પાસે ખોડિયાર, આબુમાં અર્બુદા, નર્મદાતીરે અનસૂયા.
શક્તિપૂજા (૩)
:આનંદભૈરવી, ત્રિપુરાસુંદરી, લલિતા.
:(૭)
:બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી, ઐંદ્રી.
:(માતૃકા).
શક્તિપૂજામાં ભાવ (૩)
:બહુચરાજીમાં બાલભાવ (કૌમારી,) અંબિકામાં સુંદરીભાવ. (સૌભાગ્વતી), કાલિકામાં જનનીભાવ (માતા).
શક્તિસ્વરૂપ (૭)
:દુર્ગા, કાલી, મહાકાલી શ્યામા, ચંડી, ચંડિકા, ભૈરવી (ઉગ્ર-સ્વરૂપ)
શતક ચતુષ્ટ્ય (૪)
:નીતિશતક, વૈરાગ્યશતક, શૃંગારશતક, વિજ્ઞાનશતક.(ભર્તૃહરિકૃત).
શબ (૦)
શબ્દ (૨)
:ધ્વન્યામક, વર્ણાત્મક.
:(૩) રૂઢ, યૌગિક, મિશ્ર.
:(૪) શેષ, ધ્વનિ, નાદ, ૐકાર.
શબ્દદોષ (૫)
:પદ, પદાર્થ, વાક્ય, અર્થ, રસ,
શયન (૯)
:અનગ્નશાયી, પ્રસારિતગાત્ર, શ્વેતવસનાચ્છાદન, અશબ્દવિશાયી, અસમ્બન્ધવિશાયી, અસમ્બાધવિશાયી, સંમુખશાયી, અહમિતશાયી, સ્મૃતદેવગુરૂશાયી.
શરીર (૩)
:સ્થૂલ, સૂમિ, કારણ.
શરીરમુદ્રા (૩)
:અભંગ, ત્રિભંગ, અતિભંગ.
શસ્ત્ર (૩)
:શસ્ત્ર, અસ્ત્ર, યંત્રમુક્ત.
શસ્ત્રાસ્ર (૩૦)
:ધર્મચક્ર, કાળચક્ર, ધર્માસ્ર, દિવ્યાસ્ત્ર, ધર્મપાશ, કાળદંડ, દંડ, ધનુષ, મુસળ, શૂળ, વજ્ર, કૌંચ, શિલ, લોલાસ્ર, પરિઘાસ્ત્ર, ગર્દનાકરાસ્ત્ર, વરુણાસ્ત્ર, અગજાસ્ત્ર, માણવકાઢ્ય, મોહનાસ્ત્ર, ઘાતનાસ્ત્ર, પાટનાસ્ત્ર, સોમનાસ્ત્ર, :ધૈયાસ, નિદ્રાસ્ત્ર, દેવાસ્ત્ર, ઉદકાસ્ત્ર, પર્જન્યાસ્ત્ર, દુર્મદા, શક્તિ. (કથાકલ્પતરૂ)
શાક્તમંત્ર (૬)
:ઓમ્, હ્રીમ, કલીમ્, શ્રીમ્, સ્થીમ્, શૂમ,
શાલિગ્રામ (૯)
:શિલા, ચક્ર, ચંદન, તુલસીદલ, તામ્રપત્ર, ઘંટારવ, શંખ, સુતોય, પુરુષસૂક્ત.
શાસ્ત્ર (૧૦)
:સંહિતા, બ્રાહ્મણગ્રંથ, આરણ્યક, ઉપનિષદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરુક્ત.
:(૨૨) શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટય, નાટક, નિઘંટ, નિર્ણય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તર્ક, ગણિત, ગાંધર્વ, મંત્ર, વિદ્યા, વાસ્તુ, વિજ્ઞાન, વિનોદ, નૃત્ય.
:(૨૭)
:શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટક, વાદ્ય, નિઘંટ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, વાદ, વિદ્યા, વાસ્તુ, વિજ્ઞાન, કલા, કૃત્ય, કલ્પ, શિક્ષા, લક્ષણ, પુરાણ, મંત્ર, તર્ક, ગણિત, ગાંધર્વ, સિદ્ધાંત (વ. ર. કો.)
:(૨૭)
:શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટક, નિઘંટુ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તર્ક, વાદ, વૈિદક, વાસ્તુ, વ્યાખ્યાન, ગણિત, ગાંધર્વ, મંત્ર, વિનોદ, કલા, કલ્પ, શિક્ષા, પુરાણ, સિદ્ધાન્ત, નીતિ, વેદ,
શિક્ષાવ્રત (૪) (જૈનમત.)
:સામાયિક, દેશવકાશિક, પૌષધ, અતિથિસંવિભાગ.
શિલ્પજ્ઞ (૧૮)
:ભૃગુ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, નગ્નજિત્, વિશા લાક્ષ, પુરંદર, બ્રહ્મન્, કુમાર, નન્દીશ, શૌનક, ગર્ગ, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર, બૃહસ્પતિ. (મત્સ્યપુરાણ)
શિલ્પવિધાન (૩)
:સંચિત (ઊભી મૂર્તિ), અસંચિત (બેઠેલી મૂર્તિ), અપસંચિત (સૂતેલી મૂર્તિ).
શિવાનન (૫)
:ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં સૂર્ય, નૈઋત્યમાં ગણેશ, વાયવ્યમાં દેવી, વચ્ચે શંકર.
શિવઆયુધ (૩)
:ત્રિશુલ, અજગવ (ધનુષ), ખટ્‌વાંગ (ગદા? પરશુ?)
શિવતત્ત્વ (૦).
શિવનેત્ર (૩).
:કપાલમાં તૃતીય નેત્ર.
શિવશક્તિ (૪)
:ભાવસૃષ્ટિ, ભૂતસૃષ્ટિ, શબ્દસૃષ્ટિ, અર્થસૃષ્ટિ.
શિવશક્તિ સ્વરૂપ (૨)
:તાંડવ, લાસ્ય
શિવસ્થાન (૧૧)
:હૃદય, ઇન્દ્રિય, પ્રાણુ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તપસ્વી.
શિવસ્વરૂપ (૫)
:ઈશાન, તત્પુરુષ, અઘોર, વામદેવ, સદ્યોજાત.
શીલ (૧૩)
:બ્રહ્મનિષ્ઠતા, દેવ, પિતૃભક્તિ, સૌમ્યતા, પ્રાણી સમભાવ, અન્યના ગુણ ઉપર અદોબુદ્ધિ, કોમળ, મૈત્રીભાવ, પ્રિયવાણી, આભારવશ, શરણાગત આદર, દયા, શાંતિ, સર્વધર્મ ભાવ.
શુકન (૧૧)
:બેડું ભરેલી સૌભાગ્યવતી સ્ત્રી, ડાબે ગધેડો, જમણે નાગ, ઘોડેસ્વાર, ધોયેલાં વસ્ત્ર લાવતો ધોબી, માટીનો ટોપલો, ગાડું, વાછડા સહિત ગાય, હથિયારબંધ માણસ, ચાંલ્લો કરેલો બ્રાહ્મણ, પુષ્પ લઈને આવતો માણસ.
શુકનસ્વર (૭)
:દેવચકલી, ચિબરી, શિયાળ, કોયલ, છછુંદર, સુવર, ગરોળી, (ડાબી બાજુ બેસે ત્યારે)
શૂન્યકાન (૦)
શૂન્યચરણ (૦)
શૂન્યશિર (૦).
શુભચિહ્ન (૧૬)
:સ્વસ્તિ, જવ, જાંબ, ધ્વજ, અંકુશ, અંબુજ, અષ્ટકોણ, ઊર્ધ્વરેખા, વજ્ર, (જમણા પગમાં) અને, મીન ત્રિકોણ, વ્યોમ, ગોપદ, કળશ, અર્ધચંદ્ર, ધનુષ્ય. (ડાબા પગમાં).
શુષ્ક (૭)
:રાત્રિહીન ચંદ્ર, યૌવનહીન સ્ત્રી, કમળહીન સરોવર, વિદ્યાહીન - વાણી, દીનહીન ધન, ધનહીન દાતા, સભાહીન વક્તા.
શૈવ ઉપાસના (૬)
:હસિત, ગીત, નૃત્ય, હુડુક્કાર, નમસ્કાર, જપ,
શોભા (૭)
:હાથની દાનમાં, મસ્તકની પ્રણામમાં, મુખની સત્યવાણીમાં, શૂરની પરાક્રમમાં, હૃદયની પવિત્રતામાં, કાનની શાસ્ત્રશ્રવણમાં, ધનની દાનમાં.
શૌર્ય (૨),
:આભ્યંતર, બાહ્ય.
:(૨૪).
:શબ્દશૌર્ય, પ્રતાપશૌર્ય, દીનશૌર્ય, સ્થાનશૌર્ય, ઉદયશૌર્ય, તેજશૌર્ય, સંગ્રામશૌર્ય, પ્રતિપત્તિશૌર્ય, જયશૌર્ય, માનશૌર્ય, જ્ઞાનશૌર્ય, સાહસશૌર્ય, શરણાગતશૌર્ય, પ્રમોદશૌર્ય, ઉદ્યમશૌર્ય, અર્થશૌર્ય, આચારશૌર્ય, બલશૌર્ય, :કીતિશૌર્ય, ધર્મશૌર્ય, રક્ષણશૌર્ય, ગુણશૌર્ય, પરિબેધશૌર્ય, પ્રબોધશૌર્ય. (વ. ૨. કો.).
શૃંગાર (૨).
:સંયોગ, વિપ્રલંભ.
:(૧૬).
:સ્નાન, વસ્ત્ર, હાર, તિલક, સિંદૂર, અંજન, કુંડળ, નથણી, નૂપુર, કંકણ, તાંબૂલ, અળતા, કેશચના, કંચુકી, ગાલ ઉપર તલ, સુગંધ.
:(૧૬).
:સ્નાન, અળતો, વસ્ત્ર, કેશપાશ, સુગંધી, ભૂષણ, મુખસુવાસ, કાજલ, ભાષણ, હાસ્ય, ચાતુર્ય, ચાલન, પાતિવ્રત્ય, ગાન, કટાક્ષ, ક્રીડા.
:(૧૬).
:તૈલાભંગ સ્નાન, ચીર, કુંચીક, કુંકુમ, કાજળ, કુંડળ, હાર, મોતી, કેશ, નૂપુર, ચંદન, મેખલા, તોડા, તાંબૂલ, કંકણ, ચાતુર્ય.
:(૧૬).
:ક્ષોર, સ્નાન, વસ્ત્ર, તિલક, ચંદનલેપ, કુંડલ, મુગુટ, મુદ્રિક, કંકણ, કૃપાણ, છૂરી, તાંબૂલ, પગરખા, તેજસ્વી મુખ, ગાન, વાક્ચાતુર્ય, (પુરુષના) (વ. વૃં. દી.).
શૃંગારચેષ્ટા (૧૬).
:કિલકિંચિત, વિભ્રમ, લલિત, હેલા, લીલા, હાવ, વિહુતિ, ફુટ્ટમિત, મદ, તપન, મધ્ય, મોટ્ટમિત, વિચ્છિતિ, વિચ્છોક, વિલાસ, વિચ્છેપક.
:(૧૮).
:હાય, ભાવ, હેલા, માધુર્ય, ધૈર્ય, વિલાસ, લીલા, વિચ્છિત્તી, વિભ્રમ, કિલકિંચિત, મોહાયિત, ફુટ્ટમિત, વિલોક, લલિત, કુતૂહલ, ચક્તિ, વિહરુત, હાસ.
શૃંગારાવસ્થા (૧૦).
:ચિંતન, જાગરણ, ઉદ્વેગ, કૃશતા, મલિનાંગતા, પ્રલાપ, વ્યાધિ, ઉન્માદ, મોહ, મૃત્યુ.
શ્વાસ (૫).
:મહાશ્વાસ, ઊર્ધ્વશ્વાસ, છિન્નશ્વાસ, તમકશ્વાસ, ક્ષુદ્રશ્વાસ (વૈદક).
શ્રમણધર્મ (૧૦).
:ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન, બ્રહ્મચર્ય. શ્રુતિ (૪) (જુઓ: વેદ)
:(૨૨).
:ષડ્જમાં–અઅઅઅ-૪, મધ્યમમાં–અઅઅઅ-૪.
:ઋષભમાં-ઈ ઈ ઈ-૩, પંચમમાં–અઅઅઅ-૪
:ગાંધારમાં–અ અ–૨, ધૈવતમાં–અઅઅ-૩,
:નિષાદમાં–ઇ ઈ ૨.
{{center|'''[ ષ ]'''}}
ષટ્પ્રજ્ઞા (૬).
:ધર્મ, અર્થ, કામ, મોક્ષ, લોકવ્યવહાર, આત્મિકઆધ્યાત્મિકજ્ઞાન. ષડ્તિલા (૬).
:તેલમાલીશ, તૈલસ્નાન, તિલાહોમ, તલદાન, તલાભોજન, તલવાવણી. ષડૂતિલા એકાદશી.
:પોષવદ અગિયારસ.
ષડ્ભુજ (૪).
:દત્તાત્રેય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.
{{center|'''[ સ ]'''}}
સત્તા (૩).
:વ્યાવહારિક, પ્રાતિભાસિક, પારમાર્થિક (વેદાંત).
સતી (૫).
:અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી.
:(૧૬).
:બ્રાહ્મી, ચંદનબાલિકા, સીતા, સુલસા, સુભદ્રા, શિવા, ભગવતી, કુંતી, શિલવતી, દમયંતી, રાજમતી, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી, ચૂલા, પ્રભાવતી.
સત્ત્વગુણ (૭).
:અસ્તિત્વ, અંતઃકરણ, સાર, સદ્દગુણ, પરાક્રમ, પ્રાપ્તિ, આનંદ
:(૭)
:વેદાભ્યાસ, તપ, જ્ઞાન, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, ધર્મક્રિયા, આત્મ ચિંતન.
:(૯)
:દેવપૂજા, સ્નિગ્ધભેજન, કર્તવ્ય તત્પરતા, દેશકાલાચિત દાન, અવિભક્તભાવ, નિષ્કામ કર્મ, નિર્વિકાર, અહિંસક યથાર્થબુદ્ધિ, ઉચ્ચ વિચાર.
સદાચાર (૩)
:આંતર-બાહ્ય શુચિ, અન્અસૂયા, તિતિક્ષા.
:(૧૫). (બૌદ્ધમત).
:શીલ, ઈન્દ્રિયસંવર, માત્રાશિતા, જાગરણાનુયોગ, શ્રદ્ધા હ્રી, બહુશ્રુતવ્ય, ઉત્તાપ, પરાક્રમ, સ્મૃતિ, મતિ, પ્રથમધ્યાન, દ્વિતીયધ્યાન, તૃતીયધ્યાન, ચતુર્થધ્યાન.
:સન્માર્ગ (૮)
:સદ્શ્રદ્ધા, સદ્ઇચ્છા, સદ્‌વતન, સદ્ધવચન, સન્માર્ગ, સદ્પરિશ્રમ, સચિંતન, સદ્‌નિશ્ચય.
:(૮).
:સમધ્યેય, સમઅભિપ્રાય, સમવચન, સમવર્તન, સમઆજીવિકા,
:સમયત્ન, સમન્યાય, સમપરમાનંદ.
સમાધિ (૨).
:સવિલ્પક, નિર્વિકલ્પક.
:(૪).
:વિતર્કાનુગમ, વિચારાનુગમ, આનંદાનુગમ, અસ્મિતાનુગમ.
:(૧૮).
:રાજયોગ, ઉન્મની, મનોન્મયી, ચિત્તવ્યાપારાભાવ, પ્રાણવ્યાપારાભાવ, ચિત્તપ્રલય, અમરત્વ, લય, તાવ, શૂન્યાશૂન્ય, પરમપદ, અમનચ્છભાવ, અદ્વૈત, નિરાલબ, નિરંજન, જીવન્મુક્તિ, સહભાવસ્થા, તુર્યાવસ્થા.
સમાસ (૬).
:દ્વન્દ્ર, તત્પુરુષ, કર્મધારય, બહુવ્રીહિ, અવ્યયીભાવ, દ્વિગુ.
સમિધ (૫)
:પીપળો, આંબો, ખાખરો, ઊમરો, ખેર.
:(૯)
:ખદિર, અર્જુન, ખાખરો, અપામાર્ગ, પીપળો, ઊમર, સીમડો, દૂર્વા, દર્ભ.
:(૧૨).
:આકડો, ખાખરો, ખેર, અધેડો, પીપળો, ઊમરો, વડ, પીપર, બીલી, ખીજડો, દૂર્વા, દર્ભ.
સર્પકુળ (૮).
:શેષ, વાસુકિ, કંબલ, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, શંખ, કુલિક.
:(૮).
:તક્ષક, મહાપદ્મ, શંખ, કુલિક, કંબલ, અશ્વતર, ધૃતરાષ્ટ્ર, બલાહક,
:(૮).
:ઈલાપત્ર, અનંત, પદ્મશંકુ, અસુકમલ, વાસુકી, અજિત, કર્કોટક, તક્ષક.
સાગર (૭).
:ક્ષારોદ, ઈક્ષુક્ષારોહ, સુરોદ, ધૃતોદ, ક્ષીરોદ, દધિમંડોદ, શુદ્ધોદક,
સાધન (૬).
:ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફળ, ઉપપત્તિ.
સાધન (૪).
:નિત્યાનિત્ય વસ્તુવિવેક, વૈરાગ્ય, શમદમાદિષટ્સાધનસંપત્તિ, મુમુક્ષત્વ. (શારીરકભાષ્ય).
સાધના (૧૦).
:અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શૌચ, સંતોષ, વિલાસવૈરાગ્ય, સ્વાધ્યાય, ઈશ્વરાધના.
સાધ્યા (૯).
:વૃદ્ધવધૂ, બાધવધૂ, નપુંસકવઘૂ, ગાયકવધૂ, સેવકવધૂ, નિરંકુશવધૂ, જારવધૂ, રંગીવધૂ, વિધવાવધૂ, (કામશાસ્ત્ર)
સિદ્ધ (૮૪).
:મારાશિતે, જોગવતી, પ્રજ્ઞા, ઉદ્ભટ, અનુગ્રહ, ચૈતન્ય, નિગ્રહ, રાજચૈતન્ય, કળાચૈતન્ય, નામચૈતન્ય, શ્રીચૈતન્ય, દિવ્યચૈતન્ય, પ્રજ્ઞાચૈતન્ય, શામચૈતન્ય વિજ્ઞાનચૈતન્ય, પંચચૈતન્ય, આતમચૈતન્ય, વૈરાગ્યચૈતન્ય, :પ્રસપદચૈતન્ય, નિર્બાણચૈતન્ય, મેધાચૈતન્ય, વિદ્યાચૈતન્ય, સિદ્ધચૈતન્ય, માપ્રસિદ્ધ, રંગવાર, દેવદાર, કામસિદ્ધ, કવીશાનંદ, બ્રહ્મવાર, રાજેવાર, સિદ્ધવાર, વિશ્વરૂપ, ઉન્મત્તભૈરવ, વાગાનંદ, શગતાનંદ, ભૂતભૈરવ. મૂર્તિસ્યાટ, :વૈરાટભૈરવ, મૂર્તિચાલના, સ્વરાભૈરવ, વાંછાનંદ, ગોચરાનંદ, સામરાટભૈરવ, અસ્તિતોગાનંદ, બહુકાનંદ, આનંદભૈરવ, બરીનંદ, આજમાત્વમંદ, રૂરૂભૈરવ, ગુપ્તાનંદ, અંડાનંદ, ક્રોધાનંદ, મહેન્દ્રાનંદ, કપિલીસિદ્ધ, ભીષણનંદ, :દિવ્યનંદ, બોધીનંદ, કલાનંદ, વિલાસાનંદ, સિદ્ધાનંદ, માતૃકાનંદ, સરસ્વતીનંદ, આનંદસરસ્વતી, મેધાસરસ્વતી, ચિદાનંદસરસ્વતી, પ્રજ્ઞાસરસ્વતી, શ્રીનાથસરસ્વતી, કલાસરસ્વતી, સામે સરસ્વતી, શુભગાનંદ, દેવસરસ્વતી, :વિરાટસરસ્વતી, સ્વારસરસ્વતી, પરમછર્યાનંદ, મહાનંદ, ભોગાનંદ, બ્રહ્માનંદ, ચક્રવર્તી, શંકાનંદ, ચિદાનંદ, પૂર્ણાનંદ, શુકાનંદ, બનાનંદ.
સિદ્ધિ (૮).
:અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાક્રામ્ય, ઈશિત્વ, વશિત્વ.
:(૮). (સાંખ્યમત)
:ઊહ, શબ્દજ્ઞાન, અધ્યયન, ગુરુપ્રાપ્તિ, બાહ્ય-આંતરશુદ્ધિ, આધ્યાત્મિક દુ:ખનાશ, આધિભૌતિક દુઃખનાશ, અધિદેવ દુ:ખનો નાશ.
:(૮)
:તાર, સુતાર, તારતાર, રમ્યક, સદામુદિત, પ્રમોદ, મુદિત, મોદમાન. (૧૦)
:અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, સર્વોધિષ્ઠાતૃત્વ નિયતત્વ.
:(૧૮)
:અણિમા મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વશિતા, કામવસાયિતા, અનુર્મિમત્વ, દૂરશ્રવણ, દૂરદર્શન, મનોજવ, કામરૂપા, પરકાયાપ્રવેશ, દેવક્રીડાદર્શન, યથાસંકલ્પ, આજ્ઞાપ્રતિહતા (ત્રિકાલજ્ઞત્વ, અદ્વંદ્વ, :પરિચિત્તાઘ્નભિજ્ઞતા, પ્રતિષ્ટંભ, અપરાજ્ય–આ પાંચ સૂક્ષમ સિદ્ધિ).
સિદ્ધિવિઘ્ન (૯).
:વ્યાધિ, સંકેચ સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિત્વ, અનવસ્થિતત્વ.
સુગંધી (૩)
:કેસર, કપૂર, કસ્તૂરી.
:(૫)
:કેસર, અગર, કપૂર, કસ્તૂરી, ચંદન.
સુંગધી ષટ્ક (૬)
:જાયફળ, લવિંગ, કપૂર, સોપારી, વાળો, ચણકબાબ.
:(૬)
:કૃષ્ણગુરુ, કસ્તૂરી, કપૂર, શ્વેતચંદન, ચણકબોબાનાગ, નાગરવેલકંદ સુખ (૧૦). જૈનમત
:ભૌતિક સુખ, અનુકૂળમિત્ર ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ, ઉચ્ચ કુળમાં જન્મ, ઉત્તમ શરીરવર્ણ, નિરોગી શરીર, મહાપ્રજ્ઞાવંતપણું, વિનય, યશ, પરાક્રમીપણું (જૈનમત)
સુરતક્રીડા (૮).
:આલિંગન ચુંબન, ધાવન કેશોદ્ધારણ, રાગાદિવેશન, સીત્કારાદિમુંચન, નખસ્પર્શ, મૃદુકુટ્ટન.
સૂતક (૧૬)
:જન્મ, મરણ, ગ્રહણ,
સૂત્ર (૪) (જૈનમત).
:દશાશ્રુતસ્કંધ, બૃહત્કલા નિશીથ, વ્યવહાર
સૂત્રગ્રંથ (૧૮)
:બૌદ્ધાયન, આપસ્તંબ, સત્યાષાઢ, પ્રાદ્યાયણ, આગરુપ, શાંડિ લ્ય, આશ્વાલયન, શાંભવ, કાત્યાયન, વૈખાનસ, શૌનકીય, ભારદ્વાજ, અગ્નિવેશ્ય જેમિનીય, વાધૂલ, મધ્યંદિન, કૌડિન્ય, કૌષિતક.
સૂર્યગ્રહણ (૩).
:ખગ્રાસ, અલ્પગ્રાસ, કંકણાકૃતિ.
સૂર્યતેજના આયુધ (૩).
:વિષ્ણુનું ચક્ર, શિવનું ત્રિશૂળ, કાર્તિકેયનું ખડ્ગ.
સૂર્ય પત્ની (૨).
:રજની, છાયા (માર્કંડેયપુરાણ).
:૨) નિક્ષુભા, સુવર્ચસા (વિષ્ણુપુરાણ)
:(૧૫) નિક્ષુભા, રાજ્ઞી, રન્નાદે, ઉષા, પ્રત્યુષા, પ્રભા, રજની, સંજ્ઞા, છાયા, દ્યુમયી, સવર્ણા, સમજ્ઞા, સુવર્ચસા, ત્વસ્ત્રી, વડવા.
સૂર્યપુત્રી (૨).
:યમુના, તપતી.
સેના (૪)
:હસ્તિ, રથ, અશ્વ, પદાતિ.
સેવક (૫)
:શિષ્ય, અંતેવાસી, ભૂતક, કિંકરાધ્યક્ષ, દાસ.
સોપારી (૯)
:ગીઆલી, છલની, માંગરોળી, પીનાંગ, લાલ, સિંગાપુરી, શામ, હંસા, સેવર્ષની.
સૌભાગ્યચિહ્નો (૮)
:સિંદૂર, ચાંલ્લો, કાજલ, વાળી, કુંડલ, કંદોરી, કંકણ, ઝાંઝર.
સ્કન્ધ (૫) (બૌદ્ધમત)
:રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન
:(૬) (બૌદ્ધમત)
:ચક્ષુવિજ્ઞાન, શ્રોતવિજ્ઞાન, પ્રાણવિજ્ઞાન, જિહ્વાવિજ્ઞાન, કાયવિજ્ઞાન, મનોવિજ્ઞાન.
:(૭)
:અવસ્કંધ, પ્રવસ્કંધ, ઊર્ધ્વસ્કંધ, સહસ્કંધ, વિવસ્કંધ, પરાસ્કંધ, પરિવાહ સ્કંધ.
સ્ત્રીનાં સ્વરૂપ (૩)
:કુમારી, સૌભાગ્યવતી, વિધવા.
:(૪) બાલા, પ્રૌઢા, મુગ્ધા, પ્રગલ્ભા.
સ્ત્રીપ્રકાર (૪)
:પદ્મિની, ચિત્રિણી, હસ્તિની, શંખિની.
સ્રોતસ્વિની (૧૪)
:ગંગા, સિન્ધુ, રોહિતા, રોહિતંસા, હરિકાન્તા, હરિસલિલા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકલા, રૂપ્યકૂલા, રક્તા, રકતવતી. (તથા જુઓ: નદી)
સ્થાયીભાવ (૮)
:રતિ, હાસ, શોક, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય.
સ્નાન (૩)
:હરદ્વાર, પ્રયાગ, ગંગાસાગર.
:(૭)
:માંત્ર, ભૌમ, આગ્નેય, વાયવ્ય, દિવ્ય, વારુણ, માનસ.
સ્નેહ દ્રવ્ય (૫)
:ઘી, તેલ, ચરબી, મજ્જા, મીણ.
સ્પર્શ (૮)
:કર્કશ, મૃદુ, લઘુ, ગુરુ, સ્નિગ્ધ, રુક્ષ, શીત, ઉષ્ણ.
સ્પર્શરતિ (૭)
:આલિંગન, ચુંબન, સ્પર્શ, મર્દન, નખક્ષત, દંતક્ષત, અધરપાન.
સ્મૃતિ (૧૭)
:મનુ, વિષ્ણુ, યમ, અંગિરા, વસિષ્ઠ, દક્ષ, સંવર્ત, શાતાતપ, પરાશર, આપસ્તંબ, ઉશન, વ્યાસ, કાત્યાયન, બૃહસ્પતિ, ગૌતમ, હારિત, યાજ્ઞવલ્કય.
:(૧૮)
:માનવી, આત્રેયી, વૈષ્ણવી, હારિતકી, યાજ્ઞવલ્કય, શનૈશ્વરી, અંગિરા, આપસ્તબી, સાંવર્તકી, કાત્યાયની, બૃહસ્પતિ, પારાશરી, શંખી, લિખિતા, દાક્ષી, ગૌતમી, શાતાતપી, વાસિષ્ઠ (પૃથ્વીચંદ્રચરિત્ર)
સ્મૃતિકાર (૧૮)
:અત્રિ, વિષ્ણુ, હારિત, ઉશના, અંગિરાસ, યમ, આપસ્તંબ, સંવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાતપ, વસિષ્ઠ.
સૃષ્ટિ (૪)
:ભાવસૃષ્ટિ, ભૂતસૃષ્ટિ, શબ્દસૃષ્ટિ, અર્થસૃષ્ટિ.
:(૪)
:પુષ્ટ, મર્યાદા, પ્રવાહી, આસુરી.
:(૮)
:કલ્પનાતીત, શાબ્દિક, પ્રત્યક્ષ, ચિત્ર, સ્વપ્ન, ગંધર્વ, જ્વર, કૃષ્ટિબંધન.
સ્વપ્ન (૧૪)
:ગજ, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાલા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કુંભ, પદ્મસરોવર, ઉદધિ, દેવવિમાન, રત્નરાશિ, નિર્ધૂમઅગ્નિ. (ત્રિશલાદેવીને આવેલા સ્વપ્ન)
સ્વપ્નનિમિત્ત (૯)
:અનુભૂત, દૃષ્ટ, ચિંતિત, શ્રુત, પ્રકૃતિવિકાર, દેવતા, સનૂપ, પાપ, પુષ્ય.
સ્વર (૩)
:ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત
:(૪)
:બાદી (બાદશાહ), સંબાદી (વજીર), અંબાદી (અમીર), વ્યાદી (ગનીમ)
:(૫)
:હૃસ્વ (૫)ઃ અ (કંઠય), ઈ (તાલવ્ય), ઉ (ઓષ્ઠય), એ (કંઠ્ય), ઓ (કંઠઓષ્ઠય).
:દીર્ઘ (૫) : આ (કંઠય), ઈ (તાલવ્ય), ઊ (ઔષ્ઠય) ઐ (કંઠ-તાલવ્ય). ઔ (કંઠઔષ્ઠય).
:અનુસ્વાર = ં
:અનુનાસિક = ઁ
:(૭)
:બલ, બાલવ, કૌવલ, તેલ, ગિર, બનજ, વિષ્ટિ.
:(૧૬)
:અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, ઋ, લૃ લૃ એ, ઐ, ઓ, ઔ, અં, અઃ સ્વરભાવ (૭)
:સા–ઉત્તેજક, રે–મનોવેધક, ગ–ઉદાસીન, મ–ઉદ્ધત, પ-ભયા
:નક, ધ-સ્થિર, ની–જાગૃત કરનાર, સા.
સ્વાધ્યાય (૫) વાચનાલેવી, પ્રશ્ન પૂછવા, વારંવાર શાસ્ત્ર ફેરવવું, સૂત્રાદિના અર્થ તથા રહસ્યનું ચિંતન કરવું, ધર્મકથા કરવી.
સ્વામિનારાયણ સાધુના વસ્ત્ર (૩)
:પાર્ષદ (સફેદ વસ્ત્ર), બ્રહ્મચારી (સફેદવસ્ત્ર), સાધુ (ભગવાં વસ્ત્ર)
સંકટ (૬)
:અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઉંદર, પંખી, દુશ્મનાવટ,
:(ખેડૂતના).
સંગીત (૨)
:શાસ્ત્રીય, દેશ્ય.
:(૩).
:ગાયન, વાદન, નર્તન.
સંઘ (૪)
:શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વી.
સંતર્પણ (૭).
:દ્રાક્ષ, દાડમ, ખજૂર, સાકર, શાલીધાન્ય, મધ, ઘી.
સંધાતા નથી (૩)
:મન, મોતી કાચ.
સંધિ (૪).
:અચ્‌સંધિ (સ્વર), હલ્‌સંધિ (વ્યંજન), વિસર્ગસંધિ, આંતરસંધિ
:(૫)
:સંજ્ઞા, સ્વર, પ્રકૃત, વ્યંજન, વિસર્ગ.
:(૫)
:મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ, ઉપસંહતિ. (નાટક).
સંધિભેદ (૧૫)
:ભૂપાલ, ઉપહાર, સંતાન, સંગીત, ઉપન્યાસ, પ્રતિકાર, સંયોગ, પુરુષાર્થ, અષ્ટ, જીવન, આત્મ, ઉપગ્રહ, પરિવિક્રય, ઉરિચ્છિન્ન, પરિભૂપન.
સંધ્યા (૩)
:પ્રાત:, મધ્યાહ્ન, સાયં.
:(૫)
:માર્જન, અઘમર્ષણ, અર્ધપ્રદાન, ઉપસ્થાન, ગાયત્રી જપ. (૧૦) આસનશુદ્ધિ, માર્જન, આચમન, પ્રાણાયામ, અઘમર્ષણ, અર્ધ્યદાન, સૂર્યોપ્રસ્થાન, ન્યાસ, ધ્યાન, જપ.
સંધ્યોપાસના (૧૦).
:સ્નાન, આચમન, માર્જન, પ્રાણાયામ, અઘમર્ષણ, મનસાપરિક્રમણ, ઉપસ્થાન, સ્તુતિ, પ્રાર્થના, ઉપાસનામંત્ર.
સંન્યાસી (૪).
:કુટીચક, બહૂદક, હંસ, પરમહંસ.
:(૪)
:કુટીકચ, બહૂવોદ, હંસ, નિષ્ક્રિય.
સંપત્તિ (૬). (વેદાંત).
:શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન.
સંપ્રજ્ઞાત સમાધિ (૪).
:વિતર્કાનુગમ, વિચારાનુગમ, આનંદાનુગમ, અસ્મિતાનુગમ.
સંપ્રદાય (૨).
:સ્માર્ત, વૈષ્ણવ.
:(૪૧).
:શ્રીસંપ્રદાયી, વલ્લભાચારી, મધ્વાચારી, સનકાલિક, રામાનંદી, રાધાવલ્લભ, નિત્યાનંદી, કબીરપંથી, ખાકી, મલૂકદાસી, દાદુપંથી, રામદાસી, સેનાઇ, મીરાંબાઈ, સખીભાવ, ચરણાદાસી, હરિશ્ચંદ્રી, સધનાપંથી, માધવી, :વૈરાગી, (વૈષ્ણવ સંપ્રદાયના વીસ) દંડી સંન્યાસી, યોગી, જંગમ, ઊર્ધ્વબાહુ, ગુદડ, રૂખડ, કડાલિંગી. (શૈવસંપ્રદાયના સાત). દક્ષિણાચારી, વામી, કાનચેલિયા, કરારી અઘોરી, ગણપત્ય, સૌપત્ય, નાનકપંથી, બાબાલાલી, :પ્રાણનાથી, સાધુ, સંતનામ, શિવનારાયણી, શૂન્યવાદી. (શાક્તસંપ્રદાયના ચૌદ).
સંબન્ધ (૨)
:સંયોગ, સમવાય.
સંમોહન (૬).
:શાંતિ, વશીકરણ, સ્તંભન, વિદ્વેષ, ઉચ્ચાટન, મારણ.
સંયમ (૪).
:મન, વચન, કાયા, ઉપકરણ,
:(૧૦).
:અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દયા, ઋજુતા, ક્ષમા, ધૈર્ય, મિતાહાર, પવિત્રતા.
:(૧૭)
:પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જના, પરિષ્ઠાપના, મન, વચન, કાયા.
સંયોગશૃંગાર (૩)
:પરસ્પરદર્શન, સ્પર્શન, સંલાપ.
સંવત્સર (૫) (જૈનમત)
:નક્ષત્ર, યુગ, પ્રમાણે, લક્ષણ. શનિશ્વર.
:(૧૦)
:સપ્તર્ષિ, બુદ્ધનિર્વાણ, મૌર્ય, વિક્રમ, શક, ગુપ્ત, હર્ષ, ચૌલુક્ય, સૌરવર્ષ, અશોક
:(૬૦)
:પ્રભવ, વિભવ, શુકલ, પ્રમાદ, પ્રજાપતિ, અંગિરા, શ્રીમુખ, ભાવા, યુવા, ધાતા, ઈશ્વરી, બહુધાન્ય, પ્રમાર્થી, વિક્રમ, વૃષા, ચિત્રભાનુ, સુભાનુ, તારણ, પાર્થિવ, યમ, સર્વજીત, સર્વધારી, વિરોધી, વિકૃત, ખર, નંદન, :વિજય, જય, મન્મથ, દુર્મુખ, હેમલંબી, વિલંબી, વિકાર, શાર્વરી, પ્લવ, શુભકૃત, શોભન, ક્રોધી, વિશ્વાસુ, પરાભવ, પ્લવંગ, કીલક, સૌમ્ય, સાધારણ, વિરોધકૃત, પરિધાવી, પ્રમાદી, આનંદી, રાક્ષસ, નલ, પિંગલ, :કાલયુક્ત, સિદ્ધાર્થી, રૌદ્ર, દુર્મતી, દુંદુભી, રુધિરોદગારી, રક્તાક્ષી, ક્રોધન, ક્ષય. (જ્યોતિષ).
સંસ્કાર (૨).
:અવસ્કાર, ઉપસ્કાર,
:(૩). (બૌદ્ધમત).
:કુશલ, અકુશલ, અવ્યાહૃવત
:(૭). (ખ્રિસ્તીમત).
:સ્નાન (બેપ્ટિઝમ), બળ (અર્પણવિધિ), ખ્રિસ્તપ્રસાદ, પ્રાયશ્ચિત, અત્યાભંગ, યાજ્ઞિકદીક્ષા, લગ્ન.
:(૭)
:જાતકર્મ, ચૂડાકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ઉપનયન, વિવાહ (બાળકના–હિંદુમત).
:(૧૦).
:જનન, જીવન, તાડન, બોધન, અભિષેક, વિમલીકરણ, અધ્યાપન, તર્પણ, દીપન, ગોપન (મંત્ર સંસ્કાર).
:(૧૦).
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, ઉપનયન, વિવાહ.
:(૧૬).
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, બલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, સમાવર્તન, વિવાહ.
:(૧૬).
:ગર્ભાધાન, પુંસવન, અનવલોભન, વિષ્ણુબલિ, સીમંત, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, સૂર્યાવલોકન, અન્નપ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, ગાયત્ર્યુપદેશ, સમાવર્તન, વિવાહ, સ્વર્ગારોહણ.
:(૧૬).
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, વેધન, દેશન, પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, સંકર, કર્મપ્રવેશ, પ્રસ્થાન, અંત્યવિધિ, પિંડીકરણ, શ્રાદ્ધ.
:(૧૬).
:ગર્ભાધાન, પુંસવન, જન્મસંસ્કાર, સૂર્યચંદ્રદર્શન, ક્ષીરાસન, ષષ્ટિપૂજન, સૂચિકર્મ, નામકરણ, અન્નપ્રાશન, કર્ણવેધ, કેશવપન, ઉપનયન, વિદ્યારંભ, વિવાહ, વ્રતારોપ, અંતકર્મ.
:સંસ્કૃત નાટકની પ્રસ્તાવના (૨).
:પ્રરોચના, આમુખ.
સંહિતા (૧૨).
:અથર્વમંત્ર, તૈત્તિરીય, અગસ્ત્ય, કશ્યપ, ભૃગુ, શિલ્પ, કપિંજલ, બૃહત્સંહિતા, સારસંહિતા, હરિત, વિશ્વકર્મ, પદ્મસંહિતા.
સંજ્ઞા (૪).
:આહાર, નિદ્રા, ભય, મૈથુન.
સિંધુ નદી (૭).
:નાની પુષ્કર, મોટી પુષ્કર, ભોગાવહ, ગરુડાવહ, રૂપાવહ, ઢાઢર, યમુના.
:(૭)
:ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી.
:(૭).
:સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, જેલમ, સિંધુ, સરસ્વતી,
:(૭).
:ગંગા, યમુના, પ્લક્ષગા, રથસ્થા, સરયૂ, ગોમતી, ગંડકી.
સિંહાસનબત્રીસી (૩૨),
:રંગશોભા, વિજ્યા અજયા, અપસરા, જગત્રશોભા, પંચપ્રભા, કૈલાસવતી, જયસેના, વદસ્યનામા, મદનમંજરી, ગંગા, અતિવર્ણા, ભોગપદ્મા, પરમોહિની, પરાળી, સુપ્રભા ચંદ્રાવતી, અનંતભૂની, રાવનદિલા, સૌભાગ્યમંજરી, :સૌભાગ્યવતી, કમલકલી, પદ્માવતીપ્રભા, ઇંદ્રપ્રભા, ચંદ્રવર્ણા, રૂપબાલા, તારા, પ્રભા, સુમણી, દેવનંદા પદ્માવતી, પદ્મિની, ચંદ્રકાંતી.
:(જુઓ: બત્રીસ પૂતળી)
સૌંદર્ય (૧૬).
:ચાર શ્યામ : નેત્રપૂતળી, સ્તનાગ, તલ, કેશ.
:ચાર શ્વેત: દંતાવલી, નયનપિંડી, નખ, સેંથો.
:ચારક્ષીણ: નાસિકા, ઓષ્ઠ, અંગુલી, કમર.
:ચાર ભારે પૃષ્ઠ: ગાલ, બાહુ, સ્તન, નિતંબ.




</poem>
</poem>
17,611

edits

Navigation menu