17,602
edits
(પ્રકરણ ૨ - 'વ' પૂર્ણ) |
(પ્રકરણ ૨ - 'સ' પૂર્ણ) |
||
Line 4,200: | Line 4,200: | ||
વૃદ્ધ (૫) | વૃદ્ધ (૫) | ||
:જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ધનવૃદ્ધ, બહુશ્રુતવૃદ્ધ, તપોવૃદ્ધ, | :જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ધનવૃદ્ધ, બહુશ્રુતવૃદ્ધ, તપોવૃદ્ધ, | ||
{{center|'''[ શ ]'''}} | |||
શકકર્તા (૩) | |||
:યુધિષ્ઠિર, વિક્રમ, શાલિવાહન. | |||
શક્તિ (૨) | |||
:દેવી, આસુરી. | |||
:(૩) | |||
:પ્રભુ, ઉત્સાહ, મંત્ર, | |||
:(૩) | |||
:અભિધા, લક્ષણ, વ્યંજના. | |||
:(૫) | |||
:ઋતા, જ્ઞાન, ઇચ્છા, અદ્રિ, પરા. | |||
:(૭) | |||
:મહાકાલી, સિદ્ધકાલી, મહાગૌરી, ભુવનેશ્વરી, ભદ્રકાલી રાધા, સાવિત્રી. | |||
:(૯) | |||
:વિમલા ઉત્કર્ષિણી, જ્ઞાન, ક્રિયા, યોગ, પ્રહ્વી, સત્યા, ઈશાના, અનુગ્રહા. | |||
:(૯) | |||
:પ્રભા, માયા, જયા, સૂક્ષ્મા, વિશુદ્ધા, નંદિની, સુપ્રભા, વિજયા, સર્વસિદ્ધા. | |||
:(૯) | |||
:ધર્મશક્તિ, દાન, મંત્ર, જ્ઞાન, અર્થ, કામ, યુદ્ધ, વ્યાયામ, ભોજન, શક્તિ. (વ. ૨. કો.) | |||
:(૯) | |||
:વૈષ્ણવી, બ્રહ્માણી, રૌદ્રી, માહેશ્વરી, નારસિંહી, વારાહી, ઈદ્રાણી, કાર્તિકી, સર્વમંગલા, (તાંત્રિક). | |||
:(૧૨) | |||
:લક્ષ્મી, પુષ્ટિ, સરસ્વતી, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઈલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ, માયા. (ભાગવત) | |||
:(૨૪) | |||
:વામદેવી, પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિની, પ્રભાવતી, જયા, શાંતા, કાંતા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશાલેશા, વ્યાપિની, | |||
:વિમલા, તમો પહારિણી, સૂક્ષ્મા, વિશ્વયોનિ, જાયા, વશા, પદ્માલયા, પરાશભા, ભદ્રા, ત્રિપદા. (ગાયત્રીની). | |||
:શક્તિપીઠ (૧૫) | |||
:આરાસૂરમાં અંબાજી, પાવાગઢમાં મહાકાલી, ચુંવાળમાં બહુ ચરાજી, કૌલગિરિમાં હરસિદ્ધિ, કચ્છમાં આશાપુરી, ભુજ પાસે રુદ્રાણી, ઓખામંડળમાં અભયા, આરંભડામાં લુણી, દ્વારિકામાં રૂક્િમણી, કાળાવડમાં શીતળા, હળવદમાં :સુંદરી, ઉપલેટા પાસે માતૃમાતા, ભાવનગર પાસે ખોડિયાર, આબુમાં અર્બુદા, નર્મદાતીરે અનસૂયા. | |||
શક્તિપૂજા (૩) | |||
:આનંદભૈરવી, ત્રિપુરાસુંદરી, લલિતા. | |||
:(૭) | |||
:બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી, ઐંદ્રી. | |||
:(માતૃકા). | |||
શક્તિપૂજામાં ભાવ (૩) | |||
:બહુચરાજીમાં બાલભાવ (કૌમારી,) અંબિકામાં સુંદરીભાવ. (સૌભાગ્વતી), કાલિકામાં જનનીભાવ (માતા). | |||
શક્તિસ્વરૂપ (૭) | |||
:દુર્ગા, કાલી, મહાકાલી શ્યામા, ચંડી, ચંડિકા, ભૈરવી (ઉગ્ર-સ્વરૂપ) | |||
શતક ચતુષ્ટ્ય (૪) | |||
:નીતિશતક, વૈરાગ્યશતક, શૃંગારશતક, વિજ્ઞાનશતક.(ભર્તૃહરિકૃત). | |||
શબ (૦) | |||
શબ્દ (૨) | |||
:ધ્વન્યામક, વર્ણાત્મક. | |||
:(૩) રૂઢ, યૌગિક, મિશ્ર. | |||
:(૪) શેષ, ધ્વનિ, નાદ, ૐકાર. | |||
શબ્દદોષ (૫) | |||
:પદ, પદાર્થ, વાક્ય, અર્થ, રસ, | |||
શયન (૯) | |||
:અનગ્નશાયી, પ્રસારિતગાત્ર, શ્વેતવસનાચ્છાદન, અશબ્દવિશાયી, અસમ્બન્ધવિશાયી, અસમ્બાધવિશાયી, સંમુખશાયી, અહમિતશાયી, સ્મૃતદેવગુરૂશાયી. | |||
શરીર (૩) | |||
:સ્થૂલ, સૂમિ, કારણ. | |||
શરીરમુદ્રા (૩) | |||
:અભંગ, ત્રિભંગ, અતિભંગ. | |||
શસ્ત્ર (૩) | |||
:શસ્ત્ર, અસ્ત્ર, યંત્રમુક્ત. | |||
શસ્ત્રાસ્ર (૩૦) | |||
:ધર્મચક્ર, કાળચક્ર, ધર્માસ્ર, દિવ્યાસ્ત્ર, ધર્મપાશ, કાળદંડ, દંડ, ધનુષ, મુસળ, શૂળ, વજ્ર, કૌંચ, શિલ, લોલાસ્ર, પરિઘાસ્ત્ર, ગર્દનાકરાસ્ત્ર, વરુણાસ્ત્ર, અગજાસ્ત્ર, માણવકાઢ્ય, મોહનાસ્ત્ર, ઘાતનાસ્ત્ર, પાટનાસ્ત્ર, સોમનાસ્ત્ર, :ધૈયાસ, નિદ્રાસ્ત્ર, દેવાસ્ત્ર, ઉદકાસ્ત્ર, પર્જન્યાસ્ત્ર, દુર્મદા, શક્તિ. (કથાકલ્પતરૂ) | |||
શાક્તમંત્ર (૬) | |||
:ઓમ્, હ્રીમ, કલીમ્, શ્રીમ્, સ્થીમ્, શૂમ, | |||
શાલિગ્રામ (૯) | |||
:શિલા, ચક્ર, ચંદન, તુલસીદલ, તામ્રપત્ર, ઘંટારવ, શંખ, સુતોય, પુરુષસૂક્ત. | |||
શાસ્ત્ર (૧૦) | |||
:સંહિતા, બ્રાહ્મણગ્રંથ, આરણ્યક, ઉપનિષદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરુક્ત. | |||
:(૨૨) શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટય, નાટક, નિઘંટ, નિર્ણય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તર્ક, ગણિત, ગાંધર્વ, મંત્ર, વિદ્યા, વાસ્તુ, વિજ્ઞાન, વિનોદ, નૃત્ય. | |||
:(૨૭) | |||
:શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટક, વાદ્ય, નિઘંટ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, વાદ, વિદ્યા, વાસ્તુ, વિજ્ઞાન, કલા, કૃત્ય, કલ્પ, શિક્ષા, લક્ષણ, પુરાણ, મંત્ર, તર્ક, ગણિત, ગાંધર્વ, સિદ્ધાંત (વ. ર. કો.) | |||
:(૨૭) | |||
:શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટક, નિઘંટુ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તર્ક, વાદ, વૈિદક, વાસ્તુ, વ્યાખ્યાન, ગણિત, ગાંધર્વ, મંત્ર, વિનોદ, કલા, કલ્પ, શિક્ષા, પુરાણ, સિદ્ધાન્ત, નીતિ, વેદ, | |||
શિક્ષાવ્રત (૪) (જૈનમત.) | |||
:સામાયિક, દેશવકાશિક, પૌષધ, અતિથિસંવિભાગ. | |||
શિલ્પજ્ઞ (૧૮) | |||
:ભૃગુ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, નગ્નજિત્, વિશા લાક્ષ, પુરંદર, બ્રહ્મન્, કુમાર, નન્દીશ, શૌનક, ગર્ગ, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર, બૃહસ્પતિ. (મત્સ્યપુરાણ) | |||
શિલ્પવિધાન (૩) | |||
:સંચિત (ઊભી મૂર્તિ), અસંચિત (બેઠેલી મૂર્તિ), અપસંચિત (સૂતેલી મૂર્તિ). | |||
શિવાનન (૫) | |||
:ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં સૂર્ય, નૈઋત્યમાં ગણેશ, વાયવ્યમાં દેવી, વચ્ચે શંકર. | |||
શિવઆયુધ (૩) | |||
:ત્રિશુલ, અજગવ (ધનુષ), ખટ્વાંગ (ગદા? પરશુ?) | |||
શિવતત્ત્વ (૦). | |||
શિવનેત્ર (૩). | |||
:કપાલમાં તૃતીય નેત્ર. | |||
શિવશક્તિ (૪) | |||
:ભાવસૃષ્ટિ, ભૂતસૃષ્ટિ, શબ્દસૃષ્ટિ, અર્થસૃષ્ટિ. | |||
શિવશક્તિ સ્વરૂપ (૨) | |||
:તાંડવ, લાસ્ય | |||
શિવસ્થાન (૧૧) | |||
:હૃદય, ઇન્દ્રિય, પ્રાણુ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તપસ્વી. | |||
શિવસ્વરૂપ (૫) | |||
:ઈશાન, તત્પુરુષ, અઘોર, વામદેવ, સદ્યોજાત. | |||
શીલ (૧૩) | |||
:બ્રહ્મનિષ્ઠતા, દેવ, પિતૃભક્તિ, સૌમ્યતા, પ્રાણી સમભાવ, અન્યના ગુણ ઉપર અદોબુદ્ધિ, કોમળ, મૈત્રીભાવ, પ્રિયવાણી, આભારવશ, શરણાગત આદર, દયા, શાંતિ, સર્વધર્મ ભાવ. | |||
શુકન (૧૧) | |||
:બેડું ભરેલી સૌભાગ્યવતી સ્ત્રી, ડાબે ગધેડો, જમણે નાગ, ઘોડેસ્વાર, ધોયેલાં વસ્ત્ર લાવતો ધોબી, માટીનો ટોપલો, ગાડું, વાછડા સહિત ગાય, હથિયારબંધ માણસ, ચાંલ્લો કરેલો બ્રાહ્મણ, પુષ્પ લઈને આવતો માણસ. | |||
શુકનસ્વર (૭) | |||
:દેવચકલી, ચિબરી, શિયાળ, કોયલ, છછુંદર, સુવર, ગરોળી, (ડાબી બાજુ બેસે ત્યારે) | |||
શૂન્યકાન (૦) | |||
શૂન્યચરણ (૦) | |||
શૂન્યશિર (૦). | |||
શુભચિહ્ન (૧૬) | |||
:સ્વસ્તિ, જવ, જાંબ, ધ્વજ, અંકુશ, અંબુજ, અષ્ટકોણ, ઊર્ધ્વરેખા, વજ્ર, (જમણા પગમાં) અને, મીન ત્રિકોણ, વ્યોમ, ગોપદ, કળશ, અર્ધચંદ્ર, ધનુષ્ય. (ડાબા પગમાં). | |||
શુષ્ક (૭) | |||
:રાત્રિહીન ચંદ્ર, યૌવનહીન સ્ત્રી, કમળહીન સરોવર, વિદ્યાહીન - વાણી, દીનહીન ધન, ધનહીન દાતા, સભાહીન વક્તા. | |||
શૈવ ઉપાસના (૬) | |||
:હસિત, ગીત, નૃત્ય, હુડુક્કાર, નમસ્કાર, જપ, | |||
શોભા (૭) | |||
:હાથની દાનમાં, મસ્તકની પ્રણામમાં, મુખની સત્યવાણીમાં, શૂરની પરાક્રમમાં, હૃદયની પવિત્રતામાં, કાનની શાસ્ત્રશ્રવણમાં, ધનની દાનમાં. | |||
શૌર્ય (૨), | |||
:આભ્યંતર, બાહ્ય. | |||
:(૨૪). | |||
:શબ્દશૌર્ય, પ્રતાપશૌર્ય, દીનશૌર્ય, સ્થાનશૌર્ય, ઉદયશૌર્ય, તેજશૌર્ય, સંગ્રામશૌર્ય, પ્રતિપત્તિશૌર્ય, જયશૌર્ય, માનશૌર્ય, જ્ઞાનશૌર્ય, સાહસશૌર્ય, શરણાગતશૌર્ય, પ્રમોદશૌર્ય, ઉદ્યમશૌર્ય, અર્થશૌર્ય, આચારશૌર્ય, બલશૌર્ય, :કીતિશૌર્ય, ધર્મશૌર્ય, રક્ષણશૌર્ય, ગુણશૌર્ય, પરિબેધશૌર્ય, પ્રબોધશૌર્ય. (વ. ૨. કો.). | |||
શૃંગાર (૨). | |||
:સંયોગ, વિપ્રલંભ. | |||
:(૧૬). | |||
:સ્નાન, વસ્ત્ર, હાર, તિલક, સિંદૂર, અંજન, કુંડળ, નથણી, નૂપુર, કંકણ, તાંબૂલ, અળતા, કેશચના, કંચુકી, ગાલ ઉપર તલ, સુગંધ. | |||
:(૧૬). | |||
:સ્નાન, અળતો, વસ્ત્ર, કેશપાશ, સુગંધી, ભૂષણ, મુખસુવાસ, કાજલ, ભાષણ, હાસ્ય, ચાતુર્ય, ચાલન, પાતિવ્રત્ય, ગાન, કટાક્ષ, ક્રીડા. | |||
:(૧૬). | |||
:તૈલાભંગ સ્નાન, ચીર, કુંચીક, કુંકુમ, કાજળ, કુંડળ, હાર, મોતી, કેશ, નૂપુર, ચંદન, મેખલા, તોડા, તાંબૂલ, કંકણ, ચાતુર્ય. | |||
:(૧૬). | |||
:ક્ષોર, સ્નાન, વસ્ત્ર, તિલક, ચંદનલેપ, કુંડલ, મુગુટ, મુદ્રિક, કંકણ, કૃપાણ, છૂરી, તાંબૂલ, પગરખા, તેજસ્વી મુખ, ગાન, વાક્ચાતુર્ય, (પુરુષના) (વ. વૃં. દી.). | |||
શૃંગારચેષ્ટા (૧૬). | |||
:કિલકિંચિત, વિભ્રમ, લલિત, હેલા, લીલા, હાવ, વિહુતિ, ફુટ્ટમિત, મદ, તપન, મધ્ય, મોટ્ટમિત, વિચ્છિતિ, વિચ્છોક, વિલાસ, વિચ્છેપક. | |||
:(૧૮). | |||
:હાય, ભાવ, હેલા, માધુર્ય, ધૈર્ય, વિલાસ, લીલા, વિચ્છિત્તી, વિભ્રમ, કિલકિંચિત, મોહાયિત, ફુટ્ટમિત, વિલોક, લલિત, કુતૂહલ, ચક્તિ, વિહરુત, હાસ. | |||
શૃંગારાવસ્થા (૧૦). | |||
:ચિંતન, જાગરણ, ઉદ્વેગ, કૃશતા, મલિનાંગતા, પ્રલાપ, વ્યાધિ, ઉન્માદ, મોહ, મૃત્યુ. | |||
શ્વાસ (૫). | |||
:મહાશ્વાસ, ઊર્ધ્વશ્વાસ, છિન્નશ્વાસ, તમકશ્વાસ, ક્ષુદ્રશ્વાસ (વૈદક). | |||
શ્રમણધર્મ (૧૦). | |||
:ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન, બ્રહ્મચર્ય. શ્રુતિ (૪) (જુઓ: વેદ) | |||
:(૨૨). | |||
:ષડ્જમાં–અઅઅઅ-૪, મધ્યમમાં–અઅઅઅ-૪. | |||
:ઋષભમાં-ઈ ઈ ઈ-૩, પંચમમાં–અઅઅઅ-૪ | |||
:ગાંધારમાં–અ અ–૨, ધૈવતમાં–અઅઅ-૩, | |||
:નિષાદમાં–ઇ ઈ ૨. | |||
{{center|'''[ ષ ]'''}} | |||
ષટ્પ્રજ્ઞા (૬). | |||
:ધર્મ, અર્થ, કામ, મોક્ષ, લોકવ્યવહાર, આત્મિકઆધ્યાત્મિકજ્ઞાન. ષડ્તિલા (૬). | |||
:તેલમાલીશ, તૈલસ્નાન, તિલાહોમ, તલદાન, તલાભોજન, તલવાવણી. ષડૂતિલા એકાદશી. | |||
:પોષવદ અગિયારસ. | |||
ષડ્ભુજ (૪). | |||
:દત્તાત્રેય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. | |||
{{center|'''[ સ ]'''}} | |||
સત્તા (૩). | |||
:વ્યાવહારિક, પ્રાતિભાસિક, પારમાર્થિક (વેદાંત). | |||
સતી (૫). | |||
:અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી. | |||
:(૧૬). | |||
:બ્રાહ્મી, ચંદનબાલિકા, સીતા, સુલસા, સુભદ્રા, શિવા, ભગવતી, કુંતી, શિલવતી, દમયંતી, રાજમતી, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી, ચૂલા, પ્રભાવતી. | |||
સત્ત્વગુણ (૭). | |||
:અસ્તિત્વ, અંતઃકરણ, સાર, સદ્દગુણ, પરાક્રમ, પ્રાપ્તિ, આનંદ | |||
:(૭) | |||
:વેદાભ્યાસ, તપ, જ્ઞાન, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, ધર્મક્રિયા, આત્મ ચિંતન. | |||
:(૯) | |||
:દેવપૂજા, સ્નિગ્ધભેજન, કર્તવ્ય તત્પરતા, દેશકાલાચિત દાન, અવિભક્તભાવ, નિષ્કામ કર્મ, નિર્વિકાર, અહિંસક યથાર્થબુદ્ધિ, ઉચ્ચ વિચાર. | |||
સદાચાર (૩) | |||
:આંતર-બાહ્ય શુચિ, અન્અસૂયા, તિતિક્ષા. | |||
:(૧૫). (બૌદ્ધમત). | |||
:શીલ, ઈન્દ્રિયસંવર, માત્રાશિતા, જાગરણાનુયોગ, શ્રદ્ધા હ્રી, બહુશ્રુતવ્ય, ઉત્તાપ, પરાક્રમ, સ્મૃતિ, મતિ, પ્રથમધ્યાન, દ્વિતીયધ્યાન, તૃતીયધ્યાન, ચતુર્થધ્યાન. | |||
:સન્માર્ગ (૮) | |||
:સદ્શ્રદ્ધા, સદ્ઇચ્છા, સદ્વતન, સદ્ધવચન, સન્માર્ગ, સદ્પરિશ્રમ, સચિંતન, સદ્નિશ્ચય. | |||
:(૮). | |||
:સમધ્યેય, સમઅભિપ્રાય, સમવચન, સમવર્તન, સમઆજીવિકા, | |||
:સમયત્ન, સમન્યાય, સમપરમાનંદ. | |||
સમાધિ (૨). | |||
:સવિલ્પક, નિર્વિકલ્પક. | |||
:(૪). | |||
:વિતર્કાનુગમ, વિચારાનુગમ, આનંદાનુગમ, અસ્મિતાનુગમ. | |||
:(૧૮). | |||
:રાજયોગ, ઉન્મની, મનોન્મયી, ચિત્તવ્યાપારાભાવ, પ્રાણવ્યાપારાભાવ, ચિત્તપ્રલય, અમરત્વ, લય, તાવ, શૂન્યાશૂન્ય, પરમપદ, અમનચ્છભાવ, અદ્વૈત, નિરાલબ, નિરંજન, જીવન્મુક્તિ, સહભાવસ્થા, તુર્યાવસ્થા. | |||
સમાસ (૬). | |||
:દ્વન્દ્ર, તત્પુરુષ, કર્મધારય, બહુવ્રીહિ, અવ્યયીભાવ, દ્વિગુ. | |||
સમિધ (૫) | |||
:પીપળો, આંબો, ખાખરો, ઊમરો, ખેર. | |||
:(૯) | |||
:ખદિર, અર્જુન, ખાખરો, અપામાર્ગ, પીપળો, ઊમર, સીમડો, દૂર્વા, દર્ભ. | |||
:(૧૨). | |||
:આકડો, ખાખરો, ખેર, અધેડો, પીપળો, ઊમરો, વડ, પીપર, બીલી, ખીજડો, દૂર્વા, દર્ભ. | |||
સર્પકુળ (૮). | |||
:શેષ, વાસુકિ, કંબલ, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, શંખ, કુલિક. | |||
:(૮). | |||
:તક્ષક, મહાપદ્મ, શંખ, કુલિક, કંબલ, અશ્વતર, ધૃતરાષ્ટ્ર, બલાહક, | |||
:(૮). | |||
:ઈલાપત્ર, અનંત, પદ્મશંકુ, અસુકમલ, વાસુકી, અજિત, કર્કોટક, તક્ષક. | |||
સાગર (૭). | |||
:ક્ષારોદ, ઈક્ષુક્ષારોહ, સુરોદ, ધૃતોદ, ક્ષીરોદ, દધિમંડોદ, શુદ્ધોદક, | |||
સાધન (૬). | |||
:ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફળ, ઉપપત્તિ. | |||
સાધન (૪). | |||
:નિત્યાનિત્ય વસ્તુવિવેક, વૈરાગ્ય, શમદમાદિષટ્સાધનસંપત્તિ, મુમુક્ષત્વ. (શારીરકભાષ્ય). | |||
સાધના (૧૦). | |||
:અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શૌચ, સંતોષ, વિલાસવૈરાગ્ય, સ્વાધ્યાય, ઈશ્વરાધના. | |||
સાધ્યા (૯). | |||
:વૃદ્ધવધૂ, બાધવધૂ, નપુંસકવઘૂ, ગાયકવધૂ, સેવકવધૂ, નિરંકુશવધૂ, જારવધૂ, રંગીવધૂ, વિધવાવધૂ, (કામશાસ્ત્ર) | |||
સિદ્ધ (૮૪). | |||
:મારાશિતે, જોગવતી, પ્રજ્ઞા, ઉદ્ભટ, અનુગ્રહ, ચૈતન્ય, નિગ્રહ, રાજચૈતન્ય, કળાચૈતન્ય, નામચૈતન્ય, શ્રીચૈતન્ય, દિવ્યચૈતન્ય, પ્રજ્ઞાચૈતન્ય, શામચૈતન્ય વિજ્ઞાનચૈતન્ય, પંચચૈતન્ય, આતમચૈતન્ય, વૈરાગ્યચૈતન્ય, :પ્રસપદચૈતન્ય, નિર્બાણચૈતન્ય, મેધાચૈતન્ય, વિદ્યાચૈતન્ય, સિદ્ધચૈતન્ય, માપ્રસિદ્ધ, રંગવાર, દેવદાર, કામસિદ્ધ, કવીશાનંદ, બ્રહ્મવાર, રાજેવાર, સિદ્ધવાર, વિશ્વરૂપ, ઉન્મત્તભૈરવ, વાગાનંદ, શગતાનંદ, ભૂતભૈરવ. મૂર્તિસ્યાટ, :વૈરાટભૈરવ, મૂર્તિચાલના, સ્વરાભૈરવ, વાંછાનંદ, ગોચરાનંદ, સામરાટભૈરવ, અસ્તિતોગાનંદ, બહુકાનંદ, આનંદભૈરવ, બરીનંદ, આજમાત્વમંદ, રૂરૂભૈરવ, ગુપ્તાનંદ, અંડાનંદ, ક્રોધાનંદ, મહેન્દ્રાનંદ, કપિલીસિદ્ધ, ભીષણનંદ, :દિવ્યનંદ, બોધીનંદ, કલાનંદ, વિલાસાનંદ, સિદ્ધાનંદ, માતૃકાનંદ, સરસ્વતીનંદ, આનંદસરસ્વતી, મેધાસરસ્વતી, ચિદાનંદસરસ્વતી, પ્રજ્ઞાસરસ્વતી, શ્રીનાથસરસ્વતી, કલાસરસ્વતી, સામે સરસ્વતી, શુભગાનંદ, દેવસરસ્વતી, :વિરાટસરસ્વતી, સ્વારસરસ્વતી, પરમછર્યાનંદ, મહાનંદ, ભોગાનંદ, બ્રહ્માનંદ, ચક્રવર્તી, શંકાનંદ, ચિદાનંદ, પૂર્ણાનંદ, શુકાનંદ, બનાનંદ. | |||
સિદ્ધિ (૮). | |||
:અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાક્રામ્ય, ઈશિત્વ, વશિત્વ. | |||
:(૮). (સાંખ્યમત) | |||
:ઊહ, શબ્દજ્ઞાન, અધ્યયન, ગુરુપ્રાપ્તિ, બાહ્ય-આંતરશુદ્ધિ, આધ્યાત્મિક દુ:ખનાશ, આધિભૌતિક દુઃખનાશ, અધિદેવ દુ:ખનો નાશ. | |||
:(૮) | |||
:તાર, સુતાર, તારતાર, રમ્યક, સદામુદિત, પ્રમોદ, મુદિત, મોદમાન. (૧૦) | |||
:અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, સર્વોધિષ્ઠાતૃત્વ નિયતત્વ. | |||
:(૧૮) | |||
:અણિમા મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વશિતા, કામવસાયિતા, અનુર્મિમત્વ, દૂરશ્રવણ, દૂરદર્શન, મનોજવ, કામરૂપા, પરકાયાપ્રવેશ, દેવક્રીડાદર્શન, યથાસંકલ્પ, આજ્ઞાપ્રતિહતા (ત્રિકાલજ્ઞત્વ, અદ્વંદ્વ, :પરિચિત્તાઘ્નભિજ્ઞતા, પ્રતિષ્ટંભ, અપરાજ્ય–આ પાંચ સૂક્ષમ સિદ્ધિ). | |||
સિદ્ધિવિઘ્ન (૯). | |||
:વ્યાધિ, સંકેચ સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિત્વ, અનવસ્થિતત્વ. | |||
સુગંધી (૩) | |||
:કેસર, કપૂર, કસ્તૂરી. | |||
:(૫) | |||
:કેસર, અગર, કપૂર, કસ્તૂરી, ચંદન. | |||
સુંગધી ષટ્ક (૬) | |||
:જાયફળ, લવિંગ, કપૂર, સોપારી, વાળો, ચણકબાબ. | |||
:(૬) | |||
:કૃષ્ણગુરુ, કસ્તૂરી, કપૂર, શ્વેતચંદન, ચણકબોબાનાગ, નાગરવેલકંદ સુખ (૧૦). જૈનમત | |||
:ભૌતિક સુખ, અનુકૂળમિત્ર ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ, ઉચ્ચ કુળમાં જન્મ, ઉત્તમ શરીરવર્ણ, નિરોગી શરીર, મહાપ્રજ્ઞાવંતપણું, વિનય, યશ, પરાક્રમીપણું (જૈનમત) | |||
સુરતક્રીડા (૮). | |||
:આલિંગન ચુંબન, ધાવન કેશોદ્ધારણ, રાગાદિવેશન, સીત્કારાદિમુંચન, નખસ્પર્શ, મૃદુકુટ્ટન. | |||
સૂતક (૧૬) | |||
:જન્મ, મરણ, ગ્રહણ, | |||
સૂત્ર (૪) (જૈનમત). | |||
:દશાશ્રુતસ્કંધ, બૃહત્કલા નિશીથ, વ્યવહાર | |||
સૂત્રગ્રંથ (૧૮) | |||
:બૌદ્ધાયન, આપસ્તંબ, સત્યાષાઢ, પ્રાદ્યાયણ, આગરુપ, શાંડિ લ્ય, આશ્વાલયન, શાંભવ, કાત્યાયન, વૈખાનસ, શૌનકીય, ભારદ્વાજ, અગ્નિવેશ્ય જેમિનીય, વાધૂલ, મધ્યંદિન, કૌડિન્ય, કૌષિતક. | |||
સૂર્યગ્રહણ (૩). | |||
:ખગ્રાસ, અલ્પગ્રાસ, કંકણાકૃતિ. | |||
સૂર્યતેજના આયુધ (૩). | |||
:વિષ્ણુનું ચક્ર, શિવનું ત્રિશૂળ, કાર્તિકેયનું ખડ્ગ. | |||
સૂર્ય પત્ની (૨). | |||
:રજની, છાયા (માર્કંડેયપુરાણ). | |||
:૨) નિક્ષુભા, સુવર્ચસા (વિષ્ણુપુરાણ) | |||
:(૧૫) નિક્ષુભા, રાજ્ઞી, રન્નાદે, ઉષા, પ્રત્યુષા, પ્રભા, રજની, સંજ્ઞા, છાયા, દ્યુમયી, સવર્ણા, સમજ્ઞા, સુવર્ચસા, ત્વસ્ત્રી, વડવા. | |||
સૂર્યપુત્રી (૨). | |||
:યમુના, તપતી. | |||
સેના (૪) | |||
:હસ્તિ, રથ, અશ્વ, પદાતિ. | |||
સેવક (૫) | |||
:શિષ્ય, અંતેવાસી, ભૂતક, કિંકરાધ્યક્ષ, દાસ. | |||
સોપારી (૯) | |||
:ગીઆલી, છલની, માંગરોળી, પીનાંગ, લાલ, સિંગાપુરી, શામ, હંસા, સેવર્ષની. | |||
સૌભાગ્યચિહ્નો (૮) | |||
:સિંદૂર, ચાંલ્લો, કાજલ, વાળી, કુંડલ, કંદોરી, કંકણ, ઝાંઝર. | |||
સ્કન્ધ (૫) (બૌદ્ધમત) | |||
:રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન | |||
:(૬) (બૌદ્ધમત) | |||
:ચક્ષુવિજ્ઞાન, શ્રોતવિજ્ઞાન, પ્રાણવિજ્ઞાન, જિહ્વાવિજ્ઞાન, કાયવિજ્ઞાન, મનોવિજ્ઞાન. | |||
:(૭) | |||
:અવસ્કંધ, પ્રવસ્કંધ, ઊર્ધ્વસ્કંધ, સહસ્કંધ, વિવસ્કંધ, પરાસ્કંધ, પરિવાહ સ્કંધ. | |||
સ્ત્રીનાં સ્વરૂપ (૩) | |||
:કુમારી, સૌભાગ્યવતી, વિધવા. | |||
:(૪) બાલા, પ્રૌઢા, મુગ્ધા, પ્રગલ્ભા. | |||
સ્ત્રીપ્રકાર (૪) | |||
:પદ્મિની, ચિત્રિણી, હસ્તિની, શંખિની. | |||
સ્રોતસ્વિની (૧૪) | |||
:ગંગા, સિન્ધુ, રોહિતા, રોહિતંસા, હરિકાન્તા, હરિસલિલા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકલા, રૂપ્યકૂલા, રક્તા, રકતવતી. (તથા જુઓ: નદી) | |||
સ્થાયીભાવ (૮) | |||
:રતિ, હાસ, શોક, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય. | |||
સ્નાન (૩) | |||
:હરદ્વાર, પ્રયાગ, ગંગાસાગર. | |||
:(૭) | |||
:માંત્ર, ભૌમ, આગ્નેય, વાયવ્ય, દિવ્ય, વારુણ, માનસ. | |||
સ્નેહ દ્રવ્ય (૫) | |||
:ઘી, તેલ, ચરબી, મજ્જા, મીણ. | |||
સ્પર્શ (૮) | |||
:કર્કશ, મૃદુ, લઘુ, ગુરુ, સ્નિગ્ધ, રુક્ષ, શીત, ઉષ્ણ. | |||
સ્પર્શરતિ (૭) | |||
:આલિંગન, ચુંબન, સ્પર્શ, મર્દન, નખક્ષત, દંતક્ષત, અધરપાન. | |||
સ્મૃતિ (૧૭) | |||
:મનુ, વિષ્ણુ, યમ, અંગિરા, વસિષ્ઠ, દક્ષ, સંવર્ત, શાતાતપ, પરાશર, આપસ્તંબ, ઉશન, વ્યાસ, કાત્યાયન, બૃહસ્પતિ, ગૌતમ, હારિત, યાજ્ઞવલ્કય. | |||
:(૧૮) | |||
:માનવી, આત્રેયી, વૈષ્ણવી, હારિતકી, યાજ્ઞવલ્કય, શનૈશ્વરી, અંગિરા, આપસ્તબી, સાંવર્તકી, કાત્યાયની, બૃહસ્પતિ, પારાશરી, શંખી, લિખિતા, દાક્ષી, ગૌતમી, શાતાતપી, વાસિષ્ઠ (પૃથ્વીચંદ્રચરિત્ર) | |||
સ્મૃતિકાર (૧૮) | |||
:અત્રિ, વિષ્ણુ, હારિત, ઉશના, અંગિરાસ, યમ, આપસ્તંબ, સંવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાતપ, વસિષ્ઠ. | |||
સૃષ્ટિ (૪) | |||
:ભાવસૃષ્ટિ, ભૂતસૃષ્ટિ, શબ્દસૃષ્ટિ, અર્થસૃષ્ટિ. | |||
:(૪) | |||
:પુષ્ટ, મર્યાદા, પ્રવાહી, આસુરી. | |||
:(૮) | |||
:કલ્પનાતીત, શાબ્દિક, પ્રત્યક્ષ, ચિત્ર, સ્વપ્ન, ગંધર્વ, જ્વર, કૃષ્ટિબંધન. | |||
સ્વપ્ન (૧૪) | |||
:ગજ, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાલા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કુંભ, પદ્મસરોવર, ઉદધિ, દેવવિમાન, રત્નરાશિ, નિર્ધૂમઅગ્નિ. (ત્રિશલાદેવીને આવેલા સ્વપ્ન) | |||
સ્વપ્નનિમિત્ત (૯) | |||
:અનુભૂત, દૃષ્ટ, ચિંતિત, શ્રુત, પ્રકૃતિવિકાર, દેવતા, સનૂપ, પાપ, પુષ્ય. | |||
સ્વર (૩) | |||
:ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત | |||
:(૪) | |||
:બાદી (બાદશાહ), સંબાદી (વજીર), અંબાદી (અમીર), વ્યાદી (ગનીમ) | |||
:(૫) | |||
:હૃસ્વ (૫)ઃ અ (કંઠય), ઈ (તાલવ્ય), ઉ (ઓષ્ઠય), એ (કંઠ્ય), ઓ (કંઠઓષ્ઠય). | |||
:દીર્ઘ (૫) : આ (કંઠય), ઈ (તાલવ્ય), ઊ (ઔષ્ઠય) ઐ (કંઠ-તાલવ્ય). ઔ (કંઠઔષ્ઠય). | |||
:અનુસ્વાર = ં | |||
:અનુનાસિક = ઁ | |||
:(૭) | |||
:બલ, બાલવ, કૌવલ, તેલ, ગિર, બનજ, વિષ્ટિ. | |||
:(૧૬) | |||
:અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, ઋ, લૃ લૃ એ, ઐ, ઓ, ઔ, અં, અઃ સ્વરભાવ (૭) | |||
:સા–ઉત્તેજક, રે–મનોવેધક, ગ–ઉદાસીન, મ–ઉદ્ધત, પ-ભયા | |||
:નક, ધ-સ્થિર, ની–જાગૃત કરનાર, સા. | |||
સ્વાધ્યાય (૫) વાચનાલેવી, પ્રશ્ન પૂછવા, વારંવાર શાસ્ત્ર ફેરવવું, સૂત્રાદિના અર્થ તથા રહસ્યનું ચિંતન કરવું, ધર્મકથા કરવી. | |||
સ્વામિનારાયણ સાધુના વસ્ત્ર (૩) | |||
:પાર્ષદ (સફેદ વસ્ત્ર), બ્રહ્મચારી (સફેદવસ્ત્ર), સાધુ (ભગવાં વસ્ત્ર) | |||
સંકટ (૬) | |||
:અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઉંદર, પંખી, દુશ્મનાવટ, | |||
:(ખેડૂતના). | |||
સંગીત (૨) | |||
:શાસ્ત્રીય, દેશ્ય. | |||
:(૩). | |||
:ગાયન, વાદન, નર્તન. | |||
સંઘ (૪) | |||
:શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વી. | |||
સંતર્પણ (૭). | |||
:દ્રાક્ષ, દાડમ, ખજૂર, સાકર, શાલીધાન્ય, મધ, ઘી. | |||
સંધાતા નથી (૩) | |||
:મન, મોતી કાચ. | |||
સંધિ (૪). | |||
:અચ્સંધિ (સ્વર), હલ્સંધિ (વ્યંજન), વિસર્ગસંધિ, આંતરસંધિ | |||
:(૫) | |||
:સંજ્ઞા, સ્વર, પ્રકૃત, વ્યંજન, વિસર્ગ. | |||
:(૫) | |||
:મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ, ઉપસંહતિ. (નાટક). | |||
સંધિભેદ (૧૫) | |||
:ભૂપાલ, ઉપહાર, સંતાન, સંગીત, ઉપન્યાસ, પ્રતિકાર, સંયોગ, પુરુષાર્થ, અષ્ટ, જીવન, આત્મ, ઉપગ્રહ, પરિવિક્રય, ઉરિચ્છિન્ન, પરિભૂપન. | |||
સંધ્યા (૩) | |||
:પ્રાત:, મધ્યાહ્ન, સાયં. | |||
:(૫) | |||
:માર્જન, અઘમર્ષણ, અર્ધપ્રદાન, ઉપસ્થાન, ગાયત્રી જપ. (૧૦) આસનશુદ્ધિ, માર્જન, આચમન, પ્રાણાયામ, અઘમર્ષણ, અર્ધ્યદાન, સૂર્યોપ્રસ્થાન, ન્યાસ, ધ્યાન, જપ. | |||
સંધ્યોપાસના (૧૦). | |||
:સ્નાન, આચમન, માર્જન, પ્રાણાયામ, અઘમર્ષણ, મનસાપરિક્રમણ, ઉપસ્થાન, સ્તુતિ, પ્રાર્થના, ઉપાસનામંત્ર. | |||
સંન્યાસી (૪). | |||
:કુટીચક, બહૂદક, હંસ, પરમહંસ. | |||
:(૪) | |||
:કુટીકચ, બહૂવોદ, હંસ, નિષ્ક્રિય. | |||
સંપત્તિ (૬). (વેદાંત). | |||
:શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. | |||
સંપ્રજ્ઞાત સમાધિ (૪). | |||
:વિતર્કાનુગમ, વિચારાનુગમ, આનંદાનુગમ, અસ્મિતાનુગમ. | |||
સંપ્રદાય (૨). | |||
:સ્માર્ત, વૈષ્ણવ. | |||
:(૪૧). | |||
:શ્રીસંપ્રદાયી, વલ્લભાચારી, મધ્વાચારી, સનકાલિક, રામાનંદી, રાધાવલ્લભ, નિત્યાનંદી, કબીરપંથી, ખાકી, મલૂકદાસી, દાદુપંથી, રામદાસી, સેનાઇ, મીરાંબાઈ, સખીભાવ, ચરણાદાસી, હરિશ્ચંદ્રી, સધનાપંથી, માધવી, :વૈરાગી, (વૈષ્ણવ સંપ્રદાયના વીસ) દંડી સંન્યાસી, યોગી, જંગમ, ઊર્ધ્વબાહુ, ગુદડ, રૂખડ, કડાલિંગી. (શૈવસંપ્રદાયના સાત). દક્ષિણાચારી, વામી, કાનચેલિયા, કરારી અઘોરી, ગણપત્ય, સૌપત્ય, નાનકપંથી, બાબાલાલી, :પ્રાણનાથી, સાધુ, સંતનામ, શિવનારાયણી, શૂન્યવાદી. (શાક્તસંપ્રદાયના ચૌદ). | |||
સંબન્ધ (૨) | |||
:સંયોગ, સમવાય. | |||
સંમોહન (૬). | |||
:શાંતિ, વશીકરણ, સ્તંભન, વિદ્વેષ, ઉચ્ચાટન, મારણ. | |||
સંયમ (૪). | |||
:મન, વચન, કાયા, ઉપકરણ, | |||
:(૧૦). | |||
:અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દયા, ઋજુતા, ક્ષમા, ધૈર્ય, મિતાહાર, પવિત્રતા. | |||
:(૧૭) | |||
:પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જના, પરિષ્ઠાપના, મન, વચન, કાયા. | |||
સંયોગશૃંગાર (૩) | |||
:પરસ્પરદર્શન, સ્પર્શન, સંલાપ. | |||
સંવત્સર (૫) (જૈનમત) | |||
:નક્ષત્ર, યુગ, પ્રમાણે, લક્ષણ. શનિશ્વર. | |||
:(૧૦) | |||
:સપ્તર્ષિ, બુદ્ધનિર્વાણ, મૌર્ય, વિક્રમ, શક, ગુપ્ત, હર્ષ, ચૌલુક્ય, સૌરવર્ષ, અશોક | |||
:(૬૦) | |||
:પ્રભવ, વિભવ, શુકલ, પ્રમાદ, પ્રજાપતિ, અંગિરા, શ્રીમુખ, ભાવા, યુવા, ધાતા, ઈશ્વરી, બહુધાન્ય, પ્રમાર્થી, વિક્રમ, વૃષા, ચિત્રભાનુ, સુભાનુ, તારણ, પાર્થિવ, યમ, સર્વજીત, સર્વધારી, વિરોધી, વિકૃત, ખર, નંદન, :વિજય, જય, મન્મથ, દુર્મુખ, હેમલંબી, વિલંબી, વિકાર, શાર્વરી, પ્લવ, શુભકૃત, શોભન, ક્રોધી, વિશ્વાસુ, પરાભવ, પ્લવંગ, કીલક, સૌમ્ય, સાધારણ, વિરોધકૃત, પરિધાવી, પ્રમાદી, આનંદી, રાક્ષસ, નલ, પિંગલ, :કાલયુક્ત, સિદ્ધાર્થી, રૌદ્ર, દુર્મતી, દુંદુભી, રુધિરોદગારી, રક્તાક્ષી, ક્રોધન, ક્ષય. (જ્યોતિષ). | |||
સંસ્કાર (૨). | |||
:અવસ્કાર, ઉપસ્કાર, | |||
:(૩). (બૌદ્ધમત). | |||
:કુશલ, અકુશલ, અવ્યાહૃવત | |||
:(૭). (ખ્રિસ્તીમત). | |||
:સ્નાન (બેપ્ટિઝમ), બળ (અર્પણવિધિ), ખ્રિસ્તપ્રસાદ, પ્રાયશ્ચિત, અત્યાભંગ, યાજ્ઞિકદીક્ષા, લગ્ન. | |||
:(૭) | |||
:જાતકર્મ, ચૂડાકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ઉપનયન, વિવાહ (બાળકના–હિંદુમત). | |||
:(૧૦). | |||
:જનન, જીવન, તાડન, બોધન, અભિષેક, વિમલીકરણ, અધ્યાપન, તર્પણ, દીપન, ગોપન (મંત્ર સંસ્કાર). | |||
:(૧૦). | |||
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, ઉપનયન, વિવાહ. | |||
:(૧૬). | |||
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, બલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, સમાવર્તન, વિવાહ. | |||
:(૧૬). | |||
:ગર્ભાધાન, પુંસવન, અનવલોભન, વિષ્ણુબલિ, સીમંત, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, સૂર્યાવલોકન, અન્નપ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, ગાયત્ર્યુપદેશ, સમાવર્તન, વિવાહ, સ્વર્ગારોહણ. | |||
:(૧૬). | |||
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, વેધન, દેશન, પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, સંકર, કર્મપ્રવેશ, પ્રસ્થાન, અંત્યવિધિ, પિંડીકરણ, શ્રાદ્ધ. | |||
:(૧૬). | |||
:ગર્ભાધાન, પુંસવન, જન્મસંસ્કાર, સૂર્યચંદ્રદર્શન, ક્ષીરાસન, ષષ્ટિપૂજન, સૂચિકર્મ, નામકરણ, અન્નપ્રાશન, કર્ણવેધ, કેશવપન, ઉપનયન, વિદ્યારંભ, વિવાહ, વ્રતારોપ, અંતકર્મ. | |||
:સંસ્કૃત નાટકની પ્રસ્તાવના (૨). | |||
:પ્રરોચના, આમુખ. | |||
સંહિતા (૧૨). | |||
:અથર્વમંત્ર, તૈત્તિરીય, અગસ્ત્ય, કશ્યપ, ભૃગુ, શિલ્પ, કપિંજલ, બૃહત્સંહિતા, સારસંહિતા, હરિત, વિશ્વકર્મ, પદ્મસંહિતા. | |||
સંજ્ઞા (૪). | |||
:આહાર, નિદ્રા, ભય, મૈથુન. | |||
સિંધુ નદી (૭). | |||
:નાની પુષ્કર, મોટી પુષ્કર, ભોગાવહ, ગરુડાવહ, રૂપાવહ, ઢાઢર, યમુના. | |||
:(૭) | |||
:ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી. | |||
:(૭). | |||
:સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, જેલમ, સિંધુ, સરસ્વતી, | |||
:(૭). | |||
:ગંગા, યમુના, પ્લક્ષગા, રથસ્થા, સરયૂ, ગોમતી, ગંડકી. | |||
સિંહાસનબત્રીસી (૩૨), | |||
:રંગશોભા, વિજ્યા અજયા, અપસરા, જગત્રશોભા, પંચપ્રભા, કૈલાસવતી, જયસેના, વદસ્યનામા, મદનમંજરી, ગંગા, અતિવર્ણા, ભોગપદ્મા, પરમોહિની, પરાળી, સુપ્રભા ચંદ્રાવતી, અનંતભૂની, રાવનદિલા, સૌભાગ્યમંજરી, :સૌભાગ્યવતી, કમલકલી, પદ્માવતીપ્રભા, ઇંદ્રપ્રભા, ચંદ્રવર્ણા, રૂપબાલા, તારા, પ્રભા, સુમણી, દેવનંદા પદ્માવતી, પદ્મિની, ચંદ્રકાંતી. | |||
:(જુઓ: બત્રીસ પૂતળી) | |||
સૌંદર્ય (૧૬). | |||
:ચાર શ્યામ : નેત્રપૂતળી, સ્તનાગ, તલ, કેશ. | |||
:ચાર શ્વેત: દંતાવલી, નયનપિંડી, નખ, સેંથો. | |||
:ચારક્ષીણ: નાસિકા, ઓષ્ઠ, અંગુલી, કમર. | |||
:ચાર ભારે પૃષ્ઠ: ગાલ, બાહુ, સ્તન, નિતંબ. | |||
</poem> | </poem> |
edits