વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(પ્રકરણ ૨ - 'સ' પૂર્ણ)
No edit summary
Line 4,722: Line 4,722:
:ચાર ભારે પૃષ્ઠ: ગાલ, બાહુ, સ્તન, નિતંબ.
:ચાર ભારે પૃષ્ઠ: ગાલ, બાહુ, સ્તન, નિતંબ.


{{center|'''[ હ ]'''}}


હસ્ત (૪).
:રાજહસ્ત, સ્વામિહસ્ત, કાંબીહસ્ત, દંડહસ્ત.


હસ્તમુદ્રા (૫)
:વરદ, અભય, વ્યાખ્યાન, જ્ઞાન, અંજલિ.
:(૨૮).
:પતાકા, ત્રિપતાકા, અર્ધપતાકા, કર્તરીમુખ, મયૂર, અર્ધચંદ્ર, અરાલ, શુકતુંડક, મુષ્ટિ, શિખર, કપિત્થ, કટકમુખ, સૂચિ, ચંદ્રકલા, પદ્મકોશ, સર્પશીર્ષ, મૃગશીર્ષ, સિંહમુખ, લાંગૂલ, સોલપદ્મ, ચતુર, ભ્રમર, હંસાસ્ય, હંસપક્ષ, :સમદંશ, મુકુલ, તામ્રચૂડ, ત્રિશૂલ,


હાનિ (૬). (જૈનમત).
:સંખ્યાતભાગહાનિ, અસંખ્યાતભાગહાનિ, અનંતભાગહાનિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણહાનિ, અનંતગુણહાનિ.


હાવ (૧૬).
:કિલકિંચિત, વિભ્રમ, લલિત, હેલા, લીલા, હાવ, વિહુતિ, કુટ્ટમિત, મદ, તપન, મૌગ્ધ્ય, મોટ્ટમિત, વિચ્છતિ, વિચ્છોક, વિલાસ, વિચ્છેપક.


હાવભાવ (૧૮).
:ભાવ, હાવ, માધુર્ય, ધૈર્ય, હેલા, લીલા, વિલાસ, વિચ્છિત્તી, વિભ્રમ, કિલકિંચિત, મોટ્ટાયિત, કુટ્ટામોત, વિબોક, લલિત, કુતૂહલ, ચકિત, વિહરૂત, હાસ. (પ્રતાપરૂદ્ર)


હિંસા (૩).
:કૃતા, કારિતા, અનુમોદિતા.
હીરો (૪).
:તિત્તિર, તુજી, અસીર, ગિરિ. (વધુ વિગત માટે જુઓ પરિશિષ્ટ)
હેમપરીક્ષા (૪).
:નિઘર્ષણ, તાપન, છેદન, તાડન.
હોમદ્રવ્ય (૪).
:પુષ્ટિકારક (ઘી, બદામ, દૂધ), મધુર (સાકર, ખીર), સુગંધયુક્ત (ચંદન, કેસર, કસ્તુરી), રોગનાશક (ગળો, ગૂગળ).
:(૮).
:વડ, પીપળ, પીપર, ઉમરા, ખદિર, તલ, ખીર, ઘી.
હોમ સાધન (૨).
:સરવો, શુચિ.
{{center|'''[ ક્ષ ]'''}}
ક્ષાર (૫).
:ટંકણખાર, સિંધવ, સમુદ્રલવણ, બિડલવણ, સંચળ.
:(૫) ખાખરા, કમળ, જવ, તલસરાં, સાજી.
:(૭). તલ, અપામાર્ગ, કરંજ, પલાશ, અર્ક, જવ, આમલી.
:(૧૮).
:હરતાલ, અભ્રક, મનઃશિલ, ગૈરિક, અંજન, કાસીસ, હિંગળો, પલાશ, સિંદૂર, તુત્યાંજન, રસાંજન, કુસુમાંજન, યવક્ષાર, સર્જિકા, તિલક્ષાર, પિલુક્ષાર, માષક્ષાર, કદલીક્ષાર.
ક્ષિતિ (૧).
ક્ષીરવૃક્ષ (૫).
:વડ, ઊમરો, પીપળ, પીપર, પારસપીપળ.
:(૭).
:ઉંમરો, વડ, પીપળ, વેત, પારસપીપળો, પંચભદ્ર, ગળો.
:(૭).
ક્ષેત્ર (૫).
:ગયા, હરદ્વાર, કુરુ, પ્રયાસ, ગંગાસંગમ.
:(૭) જિનાલય, જિનબિંબ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.
{{center|'''[ જ્ઞ ]'''}}
જ્ઞાતિ (૮૪).
:શ્રીમાળી, ઓસવાલ, વાઘેરવાલ, ડીંડૂ, પુષ્કરવાલ, ડીસાવાલ, મેડતાલ, ભાભૂ, સૂરાણા, છત્રવાલ, દોહિત, સોની, ષડવર્ગ, ખંડેરવાલ, પોરૂઆડ, ગૂજર, મોઢ, નાગર, જાલહરા, ખડાયતા, કપોલ, જાંબુ, વાપડા, વાવ, :દસઉરા, કરહિયા, નાગદ્રહા, મેવાડા, ભટેઉરા, કથરા, નરસિંહઉરા, હારલ, પંચમવશ, સિરખંડલા, કમોહ, રોતકી, અગરવાલ, જિણાણી, બાંભ, ઘાંઘ, પાલહાઉત, ઉચિત, બગડૂ, અહિછત્રવાલ, શ્રીગઉડ, વાલ્મીકિ, ટાકી, :તેલટા, તિસઉરા, અઠવગ્રી, લાડીસાખા, બધનઉરા, સુહુડવાલ, વીધૂ, પદ્માવતી, નીમા, જેહરાણા, માથુર, ધક્કડ, પલ્લીવાલ, હરસઉરા, ચિત્રઉડા, ગોલા, ગહિબરિયા, લોહાણા, ભાટિયા, નાગઉરા, આણંદઉરા, સતલા, :કડકોલાપુરા, રાયકવાળ, પેસિયા, પેરૂયા, ગોમિત્રી, નારાયણી, ટી, ગજઉડા, ગોખરૂઆ, અજ્યમેરા, કંડોલિયા, કાયસ્થ, સગઉડા, સીહઉરા, જેસવાલના દેવા (ભ. ગો. મં. પૃ. ૩૬૩૮).
જ્ઞાન (૨).
:પ્રત્યક્ષ, પરોક્ષ.
:(૫). (જૈનમત).
:મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યાય, કેવલ.
જ્ઞાનપર્વ (૫).
:સાંખ્ય, યોગ, વૈરાગ્ય, તપ, ભક્તિ.
જ્ઞાનરીતિ (૩),
:શ્રવણ, મનન, નિદિધ્યાસન.
જ્ઞાનવૃદ્ધિ (૫).
:વાચન, લેખન, મનન, પૃચ્છા, ગુરુસેવા.
:(૫).
જ્ઞાનાંગ (૭).
:સ્મૃતિ, ધર્મપ્રવચન, વીર્ય, પ્રીતિ, પ્રશ્રબ્ધિ, સમાધિ, સમતા.
જ્ઞાનાવરણ (૫).
:મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાય- જ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ.
જ્ઞાની (૧૦).
:શુષ્ક, દગ્ધ, વિતંડા, ખલ, ભેદક, ભ્રમ, હક, શઠ, શૂન્ય, શુદ્ધ. જ્ઞાનીની શક્તિ (૩).
:ઇચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ
જ્ઞાનેન્દ્રિય (૫).
:ત્વચા, શ્રોત, ચક્ષુ, જિહ્વા, ઘ્રાણ.
</poem>
</poem>

Navigation menu